કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan rane)ને મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra police)કસ્ટડીમાં લીધા છે. નારાયણ રાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM thakrey) વિશે વિવાદાસ્પદ નિવેદન (comment)...
યુક્રેન (Ukraine)નું એક વિમાન (Plane) જે તેના નાગરિકો (citizen)ને બચાવવા (rescue) માટે અફઘાનિસ્તાન (Afghanistan) પહોંચ્યું હતું તેનું અપહરણ (hijack) કરવામાં આવ્યું હતું. આ...
ખેરગામ નગરથી 3 કિમીના અંતર અને ઔરંગા નદીના કિનારે આવેલું નારણપોર ગામ ધીમે પગલે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. આ ગામ...
દાહોદ: કોરોનાની ત્રીજીની સંભવિત ઘાતક લહેરથી નાગરિકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે માસની સતત દોડધામ કરી...
દાહોદ: ફતેપુરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ઠેર ઠેર ગંદકીની સમસ્યા ઉભી થઇ છે. અને કેટલાક વિસ્તાર માં વરસાદી પાણીનો નિકાલ ન...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ એસ.બી.આઈ. બેન્કમાં એક માસમાં બીજી વાર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગતરોજ ફરીવાર બનેલા ચોરીના પ્રયાસમાં...
ગોધરા: ગોધરાના પંચામૃત ડેરી પાસે પસાર થતાં હાઇવે માર્ગ પર અચાનક કારમાં આગ લાગતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ દોડી આવ્યા હતા. કારમાં...
આંણદ : આંણદ જિલ્લામાં વર્ષ 2025 સુધીમાં ટીબી નાબુદ કરવા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સંદર્ભે એક બેઠક કરમસદની પ્રમુખ સ્વામી...
વડોદરા: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા દેશમાં ફરજિયાત કરાયેલ હોલમાર્કિંગ પ્રક્રિયાના વિરોધમાં સમગ્ર ગુજરાત સહિત વડોદરા જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જ્વેલરી બજારો બંધ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસીપલ કમિશનરની અધ્યક્ષતામાં ધારાસભ્ય સાથે સંકલનની બેઠક મળી હતી જેમાં ગ્રીન બેલ્ટ કૌંભાંડમાં ધારાસભ્યોનું વલણ...
વડોદરા: વડોદરા શહેરના કિશનવાડી ચાર રસ્તાથી સુપર બેકરી તરફના માર્ગ ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનો તથા લારીગલ્લા સહિતના દબાણો દૂર કરી તથા...
વડોદરા : આગામી ગણેશોત્સવમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની પરવાનગીની માંગણી સાથે જનતા રાજ સંસ્થાના ઉપક્રમે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી...
વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસોથી, કિસાન રેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં વડોદરા યાર્ડથી આદર્શ નગર દિલ્હી...
ભારતના રાજકારણમાં જાતિનું પરિબળ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક છે, પણ ચૂંટણીના સમયે રાજકીય પક્ષો જાતિ અને ધર્મના આધારે...
સરકાર જાણે છે કે આર્થિક પારાશીશી બતાવતી સરકારી બેંકોને જીવતદાન આપવું હોય તો રીઝર્વ બેંકોના વહીવટમાં સમુળગો લોકભોગ્ય ફેરફાર જરૂરી છે. પહેલા...
ગુજરાતમિત્રના ‘ચર્ચાપત્ર’ વિભાગમાં લખાતાં ચર્ચાપત્રો જુદાં જુદાં હેતુથી લખાય છે. કેટલાંક પ્રસિદ્ધિ માટે લખે, કેટલાંક સમય પસાર કરવા માટે લખે, કેટલાંક લેખન...
એક સમય હતો જ્યારે ભારત દેશમાં એન્જિનિયરિંગ વિદ્યાશાખાની સૂરજ મધ્યાહને તપતો હતો અને એન્જિનિયરિંગની માન્યતાપ્રાપ્ત વિવિધ સંસ્થાઓની બેઠકો 38.52 લાખની ટોચ પર...
૨૦૨૮ માં અમેરિકાના લોસ એન્જેલસમાં ઓલિમ્પિકસ રમાશે. આઇસીસી ઇચ્છે છે કે ઓલિમ્પિકસમાં ક્રિકેટને પણ ૨૦૨૮ થી દાખલ કરવી જોઇએ. પણ ઓલિમ્પિકસ રમતોમાં,...
ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે આ કોણ આવીને...
યુ.જી.સી.એ તાજેતરમાં જ કોલેજ યુનિવર્સિટીના અધ્યાપકો માટે વર્ષ 2018 ના લાયકાતનાં ધોરણોને લાગુ કરવાની જાહેરાત કરી. શિક્ષણ હોય કે અધ્યાપક તે નવી...
ભારતમાં કોવિડ-૧૯ના બીજા મોજાએ એપ્રિલ-મે મહિનામાં હાહાકાર મચાવ્યા પછી અત્યારે ઘણા રાજ્યોમાં સ્થિતિ એકંદરે ઘણી કાબૂ હેઠળ છે પરંતુ કેરળમાં તથા અન્ય...
કેન્દ્ર સરકાર દ્વારા દાગીના પર બીઆઇઅસનો નિયમ ફરજિયાત કરવામાં આવતાં જ્વેલર્સ મુશ્કેલીમાં મુકાયા છે. આ નિયમના કારણે દરેક જ્વેલરી મેન્યુફેક્ચરે દરેક ઘરેણા...
શહેરમાં વધતાં પ્રદૂષણની સામે નિંદ્રાધીન જીપીસીબીએ મૌન ધારણ કરી રાખ્યું છે. જીપીસીબીની લાપરવાહીને લીધે પાંડેસરા જીઆઇડીસીમાં કેટલાંક મિલ સંચાલકો વધુ બેફામ બન્યાં...
વાલિયાના ભરાડિયા ગામના જયેશ પટેલ મૂળ ખેડૂતપુત્ર અને અભ્યાસે ટેક્સટાઇલ એન્જિનિયર, પરંતુ ખેતી પ્રત્યેની રુચિ તેમને નર્સરી પ્રવૃત્તિ તરફ ખેંચી લાવી. જયેશ...
એક બાજુ તાપી નદીમાં ઠલવાતી ગંદકી બંધ કરાવવા માટે મનપા દ્વારા તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ હેઠળ કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યાં છે. ત્યારે અબ્રામા...
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સોમવારે નકલી પોલીસ અસલી પોલીસનો રોફ મારી ઘૂસવા જતાં એમનો ભાંડો ફૂટ્યો હતો. બાદ પોલીસે પૂછતાછ હાથ ધરતાં...
રવિવારે રક્ષાબંધનના દિવસે સવારે 8 વાગ્યાથી શહેરના 12 રૂટ ઉપર મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ થતાં જ 7થી 8 હજાર જેટલી...
અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કુમાર સિંઘ ઘણા સમયથી ફરજ બજાવે છે. કંપનીમાં ફરજ દરમિયાન ગુમ થતાં પરિવારજનોએ સહિત લોકોનો...
અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે સિદ્ધેશ્વરી સોસાયટીના એક મકાનમાંથી ૮૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જો કે, બુટલેગર મકાનમાં નહીં મળી...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
વડોદરા : હજયાત્રાના નામે વકીલ દંપતી સાથે રૂ.10.30 લાખની છેતરપિંડી
મધ્ય ગુજરાત સહિત આઠ સ્થળોએ બનશે આધુનિક GIDC; રોકાણ અને રોજગારીને મળશે નવી ગતિ
વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ઇનોવેશન અને ઉદ્યોગોની ભવ્ય ઝલક
વડોદરાના જાહેર પરિવહનમાં ‘ગ્રીન રિવોલ્યુશન’નો પ્રારંભ
મુંબઈ ફાયર બ્રિગેડમાં ઈતિહાસ રચાયો, પલ્લવી પાટીલ બની પ્રથમ મહિલા ડ્રાઈવર-કમ-ઓપરેટર
મુંબઈ-હૈદરાબાદમાં અમેરિકાના ટુરિસ્ટ વિઝા માટે 9.5 મહિનાનું વેઈટિંગ
UCC બાદ હવે ‘પબ્લિક ઓર્ડર બિલ’ લાવશે શુભેન્દુ સરકાર! રમખાણમાં સરકારી કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડશો તો મિલકત થઈ શકે હરાજ
રામ મંદિર ચઢાવા કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક સુનાવણીથી ઇનકાર! પૂછ્યું “એટલી ઉતાવળ શા માટે?”
‘ગુડ ટેરરિઝમ’ની નીતિ હવે પાકિસ્તાન પર જ ભારે! તાલિબાન સામે પીટાઈ રહી છે PAK આર્મી,દાયકાઓ જૂની રણનીતિ હવે બની સૌથી મોટો ખતરો
માત્ર વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ ન આપવું જ જવાબદાર નથી! આયર્લેન્ડ સામે ભારતની ઐતિહાસિક હાર પાછળ છુપાયેલા 6 મોટા કારણો
માનવભક્ષી સિંહ:એક નવી માનવસર્જિત આફત
ન્યૂટનને બનાવી દીધા ‘પાયલટ’! ઓડિશાની ધોરણ 1થી 8ની પાઠ્ય પુસ્તકોમાં 1,678 ભૂલોનો ભંડાફોડ
શેરબજારમાં આજે શા માટે આવ્યો મોટો કડાકો? સેન્સેક્સ-નિફ્ટી પર દબાણ
નોઈડાની હાઈરાઈઝ સોસાયટીમાં ફરી AC બ્લાસ્ટનો કહેર! 22મા માળે ભભૂકી ભીષણ આગ
આજે જ્યેષ્ઠ પૂર્ણિમાનો મહાપર્વ, વટ સાવિત્રી વ્રત, સત્યનારાયણ કથા અને દાન-પુણ્યનું વિશેષ મહત્વ
‘ચાઇનીઝ સીઝફાયર’ થોડા જ દિવસમાં તૂટી પડ્યું! પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કર્યા, સરહદે ફરી યુદ્ધ જેવી સ્થિતિ
એશિયન શેરબજારોમાં ભારે કડાકો! કોસ્પી-નિક્કેઈ ધરાશાયી, હવે ભારતીય શેરબજાર પર શું થશે અસર?
‘જીવતી લાશો’નું કારખાનું: મુઝફ્ફરનગરના બંધુઆ મજૂરોની હૃદયદ્રાવક કહાની દેશને શું શીખવે છે?:નોકરીના સપના બતાવી ગુલામીમાં ધકેલાયા
ભારતની ફ્યુઅલ ડિપ્લોમસીની અનોખી કહાની: સેશેલ્સમાં ઇન્દિરા ગાંધીના માત્ર બે કલાકે લખ્યો હતો ભારતના પ્રભાવનો નવો ઈતિહાસ
કિસિંગ સીનમાં ખરેખર કંગનાએ વિર દાસના હોઠ કાપી નાખ્યા? વર્ષો બાદ ખુદ એક્ટરે ખોલ્યું મોટું રહસ્ય!
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવમાં મોટો ઘટાડો, હવે એકબીજા પર નહીં કરે હુમલો,કતારમાં હાઈ-લેવલ બેઠક પર સહમતિ
સુરત એરપોર્ટ પર મોટી સુરક્ષા ચિંતા: લેન્ડિંગ દરમિયાન ઇન્ડિગો પાઇલટ પર ગ્રીન લેસર બીમનો હુમલો, ATC- CISF અને પોલીસ દોડતી થઈ
મુંબઈ વરસાદથી બેહાલ: ટ્રાફિક જામ, અંધેરી સબવે બંધ, શહેરભરમાં જળબંબાકારથી જનજીવન ખોરવાયું
ભારતને વધુ એક મોટો ઝટકો! આયર્લેન્ડે ઈતિહાસ રચ્યો, છેલ્લા બોલે 1 રને હરાવી 2-0થી T20 શ્રેણી જીતી
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો: શું ચંપત રાયને પહેલાથી જ હતી ગડબડની જાણ? 5 જૂનના CCTV ફૂટેજથી નવા સવાલો ઉભા
પેટ્રોલ પંપો પર લાંબી કતારો, ઇંધણનું રેશનિંગ શરૂ, યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયા પર ઇંધણ સંકટ
‘બેબી બોસ’ વૈભવ સુર્યવંશીને તક આપવામાં શા માટે અચકાટ?
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan rane)ને મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra police)કસ્ટડીમાં લીધા છે. નારાયણ રાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM thakrey) વિશે વિવાદાસ્પદ નિવેદન (comment) આપ્યું ત્યારથી જ રાજ્ય સરકારના નિશાના પર હતા.
નારાયણ રાણેની ચિપલૂન (chiploon)માંથી અટકાયત કરવામાં આવી છે, પોલીસના જણાવ્યા અનુસાર તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસ નારાયણ રાણે સાથે રવાના થઈ ગઈ છે. કેટલાક સમર્થકોએ રોકવાનો પ્રયત્ન કર્યો પણ પોલીસની ટીમ હવે ચિપલૂનથી નીકળી રહી છે. રાણે સામે અત્યાર સુધીમાં 4 એફઆઈઆર (|FIR) નોંધવામાં આવી છે, જ્યારે રત્નાગીરી કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. તે જ સમયે, બોમ્બે હાઇકોર્ટે પણ નારાયણ રાણેની અપીલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
નારાયણ રાણે સામે શહેર-શહેર વિરોધ

શિવસેનાના કાર્યકરો દ્વારા નારાયણ રાણે વિરુદ્ધ મંગળવારે સવારથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. નાસિકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેના નિવેદન પર વિવાદ થયા બાદ આ ઘટના સામે આવી છે. નાસિક જ નહીં પણ હવે નારાયણ રાણે વિરુદ્ધ મુંબઈ, અમરાવતી, રત્નાગીરી સહિતના ઘણા શહેરોમાં દેખાવો થઈ રહ્યા છે.
આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી
રત્નાગિરિ કોર્ટમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. નારાયણ રાણે સામે ચાર એફઆઈઆર નોંધાઈ છે અને પોલીસ તેમની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. નાસિક પોલીસ કમિશનર દીપક પાંડે કહે છે કે તેમની ટીમ બે કલાકમાં ચિપલૂન પહોંચી જશે. તેમણે એસપી રત્નાગીરીને નારાયણ રાણેને કસ્ટડીમાં લેવાનો નિર્દેશ આપ્યો છે. એક તરફ શિવસેવા કાર્યકરોનો ગુસ્સો નારાયણ રાણે સામે દેખાઈ રહ્યો છે, જ્યારે તેમના પુત્ર અને ધારાસભ્ય નિતેશ રાણેએ મહારાષ્ટ્ર પોલીસ પર આરોપ લગાવ્યો છે. નિતેશ રાણેનું કહેવું છે કે તેને રત્નાગિરિ પાસે રોકવામાં આવ્યો હતો, પોલીસે તેને મારવાની ધમકી આપી છે.
ફડણવીસે નિશાન સાધ્યું
દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાના કાર્યકરો પર ભાજપના કાર્યાલયો પર હુમલો કરતા ગુસ્સે છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે તમામ પોલીસ કમિશનરોએ તેમના સંબંધિત વિસ્તારોમાં ભાજપ કાર્યાલયો પર હુમલો કરનારાઓની ધરપકડ કરવી જોઈએ. રાજ્યમાં કાયદાનું શાસન હોવું જોઈએ, તે તાલિબાન નથી.
મુખ્યમંત્રી વિશે આપેલા નિવેદન પર હંગામો
વાસ્તવમાં, નારાયણ રાણેએ તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અંગે નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં ઠાકરેની ટીકા કરવાની સાથે સાથે ‘થપ્પડ’ સુધી તેને મારવાની વાત કરી હતી. રાણેના આ નિવેદન બાદ તેમની સામે FIR નોંધવામાં આવી છે.