દાહોદ : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીસણા ગામે ગતરોજ મધ્યરાત્રીના સમયે એક પેસેન્જર ભરેલ ફોર વ્હીલર અકસ્માતે પલ્ટી ખાઈ જતાં અંદર સવાર...
સિંગવડ : સિંગવડ તાલુકાના કેસરપુર હડપ નદી નાળા ઉપર ની સાઈડ માં રીપેરીંગ નહીં કરાતા ફરી કોઈ દુર્ઘટના સર્જાય તેમ લાગી રહ્યું...
આણંદ : ‘પાક વધારવા માટે ખેડુતો દ્વારા વધતા જતા રાસાયણીક ખાતરના કારણે જમીન અને પાણીમાં બગાડ થઇ રહ્યો છે. જેના કારણે પર્યાવરણની...
નડિયાદ: કપડવંજ કસ્બામાં રહેતા શખસે બાળાને બાઇક પર બેસાડી લઇ જઇ, બંધ ઘરમાં તેની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં કોર્ટે ત્રણ વર્ષની કેદની...
વડોદરા: ગુજરાત હાઇકોર્ટ ની સુચના બાદ જ ફાયર વિભાગ એક્શન માં આવે છે અને વડોદરા શહેરમાં એન ઓ સી મેળવી છે કે...
વડોદરા : સ્માર્ટ સીટી મિશનની 25મી બોર્ડ ઓફ મીટિંગ ગુરૂવારે થનારી છે. 4 વર્ષેમાં દર વર્ષે 6 મીટિંગ થાય છે. આ બોર્ડ...
વડોદરા: સ્માર્ટ સીટી અંતર્ગત રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ સીટી ઇન્ફોર્મેશન સેન્ટર, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. 22 ઓક્ટોબર...
દાહોદ : દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં ગતરોજ ગામની સુખ શાંતિ માટે રાખવામાં આવેલી જાતરવિધિમાં ખોરાક આરોગ્યા બાદ ખોરાકી ઝેરની અસરથી ચાર વ્યક્તિઓના...
વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી જાન્યુઆરી- ૨૦૨૨ માં યોજાઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે...
10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું આયોજન 10-12 જાન્યુઆરી 2022 દરમિયાન, મહાત્મા મંદિર ખાતે કરાયું છે, તે પૂર્વે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા...
રાજયમાં કોરોનાના નવા 55 કેસો નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. આ બંને શહેરોમાં કોરોનાના નવા...
મહાત્માં ગાંધીજીના ગુજરાતમાં ભાજપની સરકરા દારૂબંધીને વરેલી છે. કોંગ્રેસના સીનિયર અગ્રણી દારૂ પીવે છે કે કેમ ? ભરતસિંહજી પાસે દારૂનું લાયસન્સ છે...
સુરત: (Surat) સુરત જિલ્લા કલેક્ટર (Collector) કચેરીના તાબા હેઠળના આવતા વિસ્તારોમાં ધર્મ પરિવર્તનની (Conversion) અરજી ઉપર સુરત જિલ્લા કલેક્ટરે નિર્ણય કરવાનો હોય...
ઓક્સફર્ડ યુનિવર્સિટીના (Oxford University) સંશોધકોએ ઓમિક્રોન (Omicron) પર કોરોનાની (Corona) રસીની (Vaccine) અસર અંગે એક અભ્યાસ (Study) કર્યો હતો. આ અભ્યાસનું પરિણામ...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્રમાં (Maharashtra) ઓમિક્રોનના (Omicron) 8 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ 28 કેસ નોંધાયા છે જે દેશમાં સૌથી વધુ છે....
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનું સમારકામ...
સીરમ ઈંસ્ટીટયૂટના સીઈઓ (CEO) અદાર પૂનાવાલાએ (Adar Punawala) મંગળવારના (Tuesday) રોજ કોંફેડરેશન ઓફ ઈન્ડિયાની વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 3 વર્ષ...
પારડી: (Pardi) પારડીના પલસાણા કોસ્ટલ હાઈવે પર ઝીંગા તળાવ પાસે લગ્ન (Marriage) પ્રસંગે મોસાળામાં હાજરી આપી પરત ઘરે ફરી રહેલા પરિવારની વાનને...
ટેસ્લા અને સ્પેસએક્સના પ્રમુખ એલન મસ્કને (Elon Musk) ટાઇમ મેગેઝિન દ્વારા પર્સન ઑફ ધ યર (Person of the Year) તરીકે પસંદ કરવામાં...
નવી દિલ્હી: (New Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme court) મંગળવારે કેન્દ્ર સરકારના ચાર ધામ પ્રોજેક્ટને (Char dham project) મંજૂરી (Permission) આપી દીધી છે....
સુરત: (Surat) સમૃદ્ધ જીવન કંપનીના (Samruddh jivan company) નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવાના કેસમાં સુરત સીઆઇડી (CID) ક્રાઇમે મહિલા સહિત ત્રણની ટ્રાન્સફર...
સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં શિવનગર સોસાયટીમાં રહેતા ત્રણ બાળકો (Children) ઘરે કોઈને કહ્યા વગર ગઈકાલે સુરત સ્ટેશનેથી ટ્રેનમાં બેસીને મુંબઈ ફરવા ઉપડી...
પાલનપુર પાસે હાઈવે પર અકસ્માતમાં એકનું મોત, ચારને ઈજા: અકસ્માતને લાઈવ જોનારા ધ્રુજી ઉઠ્યાપાલનપુર : ગુજરાતના પાલનપુર (Palanpur accident) નજીક આવેલા આ...
સુરત: (Surat) હત્યાના (Murder) મામલામાં જેલમાં (Jail) બંધ આરોપીએ બહાર નીકળવા માટે પોતાના મૃતક ભાઇને જીવતો કરી તેના લગ્ન હોવાનું કારણ રજૂ...
નવી દિલ્હી : (New Delhi) લખીમપુરની (Lakhmipur ) ઘટનામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા (Ajay mishra) ટેનીના પુત્ર આશિષ મિશ્રા (Aashish mishra) સહિત...
સુરત: (Surat) સુરત એરપોર્ટથી રેગ્યુલર શિડ્યુલ્ડ ફ્લાઈટ (Flight) શરૂ થયાના ઈતિહાસમાં પ્રથમવાર આજે સોમવારે એક જ દિવસમાં 7185 પેસેન્જર (Passengers) નોંધાયા છે....
વાપી: (Vapi) વાપીના છરવાડામાં ગણેશનગરમાં રહેતા શાકભાજીની લારી ચલાવી વેપાર કરતા વેપારીને પૈસાનો (Money) વરસાદ (Rain) કરવવાના બહાને ત્રણ શખ્સોએ ૧,૬૨,૦૦૦ રૂપિયાની...
મુંબઈ: હાલમાં ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra jadeja) જે વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં (All rounder) સામેલ છે તે ટેસ્ટ...
સુરત: (Surat) બોલીવુડના ગાયકો વિપિન અનેજા અને પ્રિયા મલિકે સોમવારે હુનર હાટમાં (Hoonar Haat) તેમના ગીતો સાથે હંગામો મચાવ્યો હતો. બંનેએ સ્ટેજ...
મુંબઈ: (Mumbai) ટીમ ઈન્ડિયામાં (India) બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેની તકરાર સપાટી પર આવી છે. BCCI દ્વારા T-20 બાદ વન-ડેના કેપ્ટનપદેથી વિરાટ કોહલીને...
પંજાબ ફરી હારી ગયું, RCB શાનદાર વિજય સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થયું
કેરળ: વીડી સતીસન કાલે સવારે 10 વાગ્યે CM પદના શપથ લેશે
યુક્રેને રશિયા પર 1,000 ડ્રોનથી હુમલો કર્યો, સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવ્યું
અમેરિકા WHOથી અલગ થયું, ટ્રમ્પ સરકારનો ગંભીર આરોપ, કહ્યું- અબજો ડોલરનું નુકસાન કરાવ્યું
સંજય દત્તની ફિલ્મ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શિત થશે, UAE માં પ્રતિબંધ મુકવા મામલે વિવાદ
યુકેની રાજનીતિમાં મોટો ભૂકંપ! કીર સ્ટાર્મર ટૂંક સમયમાં આપી શકે રાજીનામું
સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું 1000 અને ચાંદી 4500 સસ્તી, ગોલ્ડ ઇમ્પોર્ટ વધ્યો છતાં બજારમાં મંદી
રજનીકાંતે મૌન તોડ્યું: CM વિજય પ્રત્યે ઈર્ષ્યાનો ઇનકાર કર્યો, સ્ટાલિન સાથે મુલાકાત અંગે કહી આ વાત
અબુ ધાબીના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, આગથી ભય ફેલાયો
દિલ્હીમાં મહિલાઓ માટે સારા સમાચાર: સ્ટાર્ટઅપ્સને હવે વગર ગેરંટી 10 કરોડ સુધીની લોન મળશે
પેન્ડિંગ કેસો ઘટાડવા સુપ્રીમ કોર્ટમાં હવે 38 જજ: 4 નવા ન્યાયાધીશોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
ગુજરાતમાં બનશે સુપરચિપ્સ! નેધરલેન્ડની ASML સાથે ભારતની મેગા ડીલથી ચીન ટેન્શનમાં
રતલામ પાસે રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ, તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ, 8 ટ્રેનોના સમયપત્રક ખોરવાયા
વધુ એક LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચ્યું: 20,000 ટન LPG લઈ કંડલા પોર્ટ પર આવ્યું
ઇઝરાયલે હમાસના લશ્કરી વિંગના વડાની હત્યા કરી, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
રશિયાની રિફાઇનરીમાં ભીષણ આગ, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉછળવાની આશંકા
નેધરલેન્ડથી ભારત પરત આવ્યા 1000 વર્ષ જૂના ચોલ તામ્રપત્ર, PM મોદીએ કહ્યું, ગર્વની ક્ષણ
સુપરસ્ટાર્સ વગર રમત આગળ વધી શકે નહીં’, ગૌતમ ગંભીરની વિચારધારાથી અલગ બોલ્યા રાહુલ દ્રવિડ
મમતા સરકારની ઓળખ હટાવવા ભાજપ એક્શનમાં, બિસ્વ બાંગ્લાની લોગોની જગ્યાએ અશોક સ્તંભ લગાવાયો
ડાયમંડ ઉદ્યોગ ને વેગ આપવા અનોખો પ્રયાસ,જૂના હીરાઓની ભારત વાપસી
ગુજરાતમાં જનગણનાનો મહાઅભિયાન શરૂ, હવે લોકો જાતે પણ ઓનલાઈન આપી શકશે માહિતી
અમેરિકાની સૌથી વ્યસ્ત રેલ સેવા LIRRમાં 30 વર્ષ બાદ ઐતિહાસિક હડતાલ
“તેમણે દેશના યુવાનોનું અપમાન કર્યું”, CJI સૂર્યકાંતના નિવેદન પર અભિનેત્રી કુનિકા સદાનંદ ભડક્યાં
ઈટાલીમાં ભયાનક ઘટના, કાર ફૂટપાથ પર ચઢાવી લોકો પર હુમલો,
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના સંકેત
“સંકટ નહીં થમે તો કરોડો લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ જશે”
વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના, NH-48 પર કાર ચાલકે એક્ટિવા સવાર બે મિત્રોને 300 ફૂટ સુધી ફંગોળ્યા
તમિલનાડુના CM વિજયનો મોટો નિર્ણય
દેવભૂમિ દ્વારકાધીશ મંદિરમાં પુરૂષોત્તમ અધિક જેઠ માસનો ભવ્ય મહોત્સવ શરૂ
ઉત્તર પ્રદેશમાં ‘રીલબાજ’ પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી
દાહોદ : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીસણા ગામે ગતરોજ મધ્યરાત્રીના સમયે એક પેસેન્જર ભરેલ ફોર વ્હીલર અકસ્માતે પલ્ટી ખાઈ જતાં અંદર સવાર કેટલાંક વ્યક્તિઓને ઈજાઓ થયાંનું જાણવા મળે છે. જાણવા મળ્યાં અનુસાર, ચાકીસણા મુકુલ ઘાટી વિસ્તારમાં હાલ ગ્રેવલની કામગીરી ચાલી રહી છે ત્યારે રસ્તાઓ ઉપર ખોદકામને પગલે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. સંજેલી થી ઝાલોદ જવાના મુખ્ય માર્ગ પર હીરોલા – સંજેલી તરફના મુખ્ય માર્ગ ઉપર ચાકીસણા મુકુલ ઘાટી તરફ હાલ સમારકામ ચાલુ છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પરજ ગ્રેવલના ઢગલા કરી દેવામાં આવ્યા છે. માર્ગનું મંથરગતિએ કામગીરી શરૂં છે.
ત્યારે રોડ ની કામગીરીનાં ડાયવર્ઝનના બોર્ડ ન મુકાતા ગત તારીખ ૧૨મીને રવિવારના રોજ રાત્રીના દસ વાગ્યાના અરસામાં એક પેસેન્જર ભરેલ કાર ચાલક પોતાના કબજાની કાર લઈ અને પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન સંજેલી તાલુકાના ચાકીસણા ખાતે મુકુલ ઘાટીમાં અચાનક રોડ પરજ પથ્થરો કપચીના ઢગલા આવી જતાં કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર ઢગલા પર ચડી ગઈ હતી અને પલ્ટી મારી હતી. આ અકસ્માતમાં કેટલાંક વ્યક્તિઓ સવાર હતાં.