ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે બે કામદારોને...
ગુજરાતી ફિલ્મોમાં હવે પ્રતિક ગાંધી, મલ્હાર ઠક્કર, યશ સોની જેવા અભિનેતા સાથે રોનક કામદારની પણ રોનક છે. ‘હતુતુતુ આવી રમતોની ઋતુ’, ‘તું...
સચિન ખેડેકરને આમ તો ફિલ્મોના કામમાંથી ફૂરસદ નથી મળતી. ભલે તે હીરો નથી પણ સતત બિઝી રહેનારો અભિનેતા છે અને એટલે તે...
નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) સુરક્ષામાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યો છે. પંજાબની (Punjab)...
સુરત : (Surat) કાપોદ્રામાં 12 વર્ષની સગીરાનું ટ્યુશન ક્લાસીસથી અપહરણ (Kidnapping) કરી વેસુમાં આવેલા મનપા આવાસમાં લઇ જઇને બળાત્કાર (Rape) કરવાના ગુનામાં...
ટી.વી. સિરીયલોમાં કામ કરતાં દરેક કળાકાર એવું માનતા હોય છે કે અમે તો ફિલ્મોમાં જવા માટે જ સિરીયલોમાં છે. ઘણાની ઇચ્છા ફળે...
સાઉથના સ્ટાર્સ એટલી ધક્કામુક્કી કરી રહ્યા છે કે તેમની છૂટકે નાછૂટકે ચર્ચા કરવી જ પડે. એસ.એસ. રાજામોલીની સાડાપાંચસો કરોડના ખર્ચે બનેલી ‘આરઆરઆર’...
ભાગ્યશ્રી પાછી ફરી છે. તેનું પાછા ફરવું તેને પોતાને જ કેટલું ફળશે તે ખબર નથી પણ તે હવે ફરી કામ કરવા તૈયાર...
બાહુબલી’ની સફળતા પછી દક્ષિણના દિગ્દર્શકો, સ્ટાર્સ અને નિર્માતાઓએ હિન્દી ફિલ્મોદ્યોગ પર મોટા પાયે આક્રમણ શરૂ કર્યું છે અને આ આક્રમણ કેટલાંક દિગ્દર્શકોને...
સુરત : મુંબઇમાં (Mumbai) રહેતા જમાઇ સિંગાપોર (Singapore) જતા હતા, ત્યારે તેઓને વળાવવા માટે સુરતથી ગયેલા સાસુ-સસરાને (In-laws) આ ધક્કો રૂા. 90...
કોઈ શામ બુલાયે કોઈ દામ લગાયે, મેં ભી ઉપર સે હંસતી, પર અંદર સે હાયે, એક દર્દ છુપાયે બેઠી હું, કૈસે મેં...
શેર હોલ્ડરને શેર મોકલવાને બદલે ભૂલથી અન્ય સંસ્થાને શેર્સ મોકલી દેનાર કંપનીએ ગ્રાહક અદાલતમાં ફરિયાદ થવા બાદ શેર હોલ્ડરને શેર્સ એલોટ/ઈસ્યુ કરી...
મહેસાણાનો મહેન્દ્ર પટેલ અન્ય પટેલોની જેમ અમેરિકા જવા ઝંખતો હતો. એની ઈચ્છા અમેરિકામાં સ્થાયી થઈ કાયમ રહેવાની હતી. એક વિઝા કન્સલ્ટન્ટે NB-૧/B-૨...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના સંક્રમણની (Corona transition) સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના સંક્રમણ સાથે નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron)...
મફલરને જો યોગ્ય ગળું પકડતા આવડ્યું હોત તો આજે તેનું સ્થાન બહુ ઊંચું હોત. જો કે અત્યારેય નીચું તો નથી જ! મફલરનું...
વામન ગ્રહો (Dwarf Planets) એ આપણી સૂર્યમાળાના આકારથી ગોળાકાર એવા અવકાશી પદાર્થો છે. તેઓ સૂર્યની આસપાસ પોતાની નિશ્ચિત પરિભ્રમણ કક્ષામાં પરિભ્રમણ કરતા...
સુરત: મુંબઈથી ટ્રેનના એસી અને સ્લીપર કોચમાં ચઢીને ઊંઘતા મુસાફરોના મોબાઈલ, પર્સ ચોરી લેતા ચોરને સુરતમાં ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઉસ્તાદ...
આશરે 23 થી પણ વધુ વર્ષોથી જાતીય જીવન માણવામાં તકલીફ અનુભવતા દર્દીઓની સારવાર કરું છું અને ડાયાબિટીસના દર્દીઓની સેક્સ અંગેની ચિંતાથી સારી...
છેલ્લાં થોડા દિવસોથી સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વડાપ્રધાન અને તેમની પત્ની પ્રિન્સેસ હયાના છૂટાછેડાની વાત ચર્ચામાં છે. UKની એક અદાલતે શેખ મોહમ્મદ...
તારા જીજાજી ICUમાં છે, કમ સુન…. દીદીનો મેસેજ વાંચીને જય હલબલી ગયો. હજુ હમણાં તો સવારે વાત કરી હતી અને અચાનક શું...
ન્યુઝ ચેનલ CNBCના કહેવા પ્રમાણે કોવિડ-19ને પરિણામે મંદી આવી તેથી ગયા માર્ચ સુધીમાં ભારતના વધુ સાડા સાત કરોડ લોકો ગરીબીની ગર્તામાં ધકેલાઇ...
સુરત: રૂપિયા 240 કરોડનાં બોગસ બિલિંગ કૌભાંડમાં (Bogus billing scam) સંડોવાયેલા આરોપીએ કરેલી જામીનઅરજીને (Bail application) સુરતની ચીફ કોર્ટે (Chief Court of...
પોલીસ સુ કે’ યચ તે જવા દે… તું ચોખ્ખી વાત કર – તું અસલમાં બૈરીબાજ છે કે નથી?’ બાવાજી એટલે કે એન્ટીક...
આમેય માણસનું મન મર્કટ જેવું છે. નવરા આદમીનું મન એટલે સેતાનનું ઘર. નવરો એટલે જેને તમે એદી-આળસુ કહી શકો એવો માણસ, જે...
રતીય શાસ્ત્રોમાં બાર રાશિઓ નામ અને ચિન્હો સાથે છે પણ ચીનની જ્યોતિષની વિદ્યા અલગ છે. ચીની રાશિમાં બાર પ્રાણીઓનો ઉલ્લેખ છે. આ...
હવે બાર મહિનામાં કેટલીક ઘટનાઓ ડોલાવશે તે પણ જોઈ લઈએ. 17-30 જાન્યુઆરી મેલબોર્ન પાર્કમાં ઓસ્ટ્રેલિયન ઓપન સીઝનની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટ,ગણતંત્ર દિવસ...
એક સમાચાર અન્વયે આપણા દેશમાં માર્ગ અકસ્માતોથી છેલ્લા ત્રણ વર્ષમાં વિક્રમ સંખ્યાના ગણી શકાય એવા 72 હજાર રાહદારીઓના રોડ અકસ્માતથી મોત થયેલ...
સુરત: સચીન જીઆઈડીસીના (Sachin GIDC) નોટીફાઈડ (Notified) વિસ્તારના રોડ નં. 4 પર રાજકમલ ચોકડી પાસે સવારે 4.25 કલાકે 1 ટેન્કરમાંથી ગેરકાયદે (Illegal)...
સત્તા આગળ શાણપણ નકામુ છે, હાલની સત્તાધારી સરકાર જ્યારે વિરોધ પક્ષની ભૂમિકાએ હતી ત્યારના ડહાપણ ભરેલા સૂર સત્તા મળી ગયા બાદ બેસૂરા...
ગુજરાતભરમાં જ્યાં જ્યાં આદિવાસી સમાજની વસતિ ધરાવતા પ્રદેશો, વિસ્તારોમાં મહદ અંશે વસાવા, ગામીત, ચૌધરી, વળવી, પાડવી, તડવી વગેરેનો જાતિ સમૂહ વસવાટ કરે...
મોટી રાસલીમાં દીપડાનો આતંક : આંગણામાં રમતી 6 વર્ષની બાળકી પર હુમલો
પશ્ચિમ બંગાળની રાજનીતિ માટે કાલે મોટો દિવસ, એક સાથે 35 મંત્રીઓ શપથ લેશે
IPL ફાઇનલ: બેંગ્લુરુના બોલરો થયા ગુજરાતના ખેલાડીઓ પર હાવી
“મેં એવું કહેવા માટે ફોન નહોતો કર્યો કે, તમે આમ કરો અને આઈબી બનીને ફોન કરો”: અશોક ઓઝા ફરી ગયા
‘સપનાનું ઘર’ બન્યું દુઃસ્વપ્ન : 6 વર્ષથી કબજાની રાહમાં રઝળતા ‘શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર’ માં બુકિંગ કરાવનારા પરિવારો
ઇઝરાયલે લેબનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર કબજો કર્યો: સૈનિકોએ ટેકરીની ટોચ પર ધ્વજ ફરકાવ્યો
અભિષેક બેનર્જી બાદ TMC સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો, માથામાં ઈજા થઈ
કેદારનાથ યાત્રા અચાનક રોકાઈ: બદ્રીનાથ રૂટ પર પણ સંકટ, આ કારણ છે
કાયાવરોહણ નજીક અકસ્માત: એસ.ટી. બસ અને કિયા કાર વચ્ચે ધડાકાભેર ટક્કર
દવાની ટ્રાયલ બાદ સાઇડ ઇફેક્ટ અને માનસિક તણાવની ફરિયાદ, તંત્ર સમક્ષ ન્યાયની માંગ
કેન્સર સામેની લડાઈ વચ્ચે ‘પેડ્ડી’ છોડવાનો વિચાર કર્યો, પરંતુ ટીમે મારી રાહ જોઈ: શિવ રાજકુમારનો ભાવુક ખુલાસો
મુંબઈમાં અચાનક વરસાદની એન્ટ્રી: 15 મિનિટના ઝાપટાંથી ગરમીથી રાહત, ઉત્તર પ્રદેશમાં પણ બદલાયું હવામાન
GT સાવધાન! RCBના માથે ઇતિહાસનો હાથ, 2018 પછી ક્વોલિફાયર-1 જીતનારી ટીમ ક્યારેય ફાઇનલમાં હારી નથી
MSU હેડ ઓફિસના મુખ્ય ગેટ પર ઝાડ ધરાશાયી: તંત્રની બેદરકારી સામે સવાલો
મધરાતના વાવાઝોડા-વરસાદે ખેડૂતની મહેનત પર ફેરવ્યું પાણી
ચીન પર જાપાનનો જાહેર મંચ પરથી કટાક્ષ,કહ્યું “જે દેશ પાસે પરમાણુ હથિયારોનો વિશાળ જથ્થો છે, તે જ અમને સૈન્યવાદી કહે છે”
રણવીર સિંહ વિવાદ વચ્ચે ચર્ચામાં બોલિવૂડના મોટા રિપ્લેસમેન્ટ કેસ, અનેક સુપરસ્ટાર્સ પણ ફિલ્મોમાંથી થયા હતા બહાર
IPL 2026માં વૈભવ સૂર્યવંશીનો તોફાની દબદબો: 15 વર્ષની ઉંમરે 776 રન
વાવાઝોડાનું તાંડવ: જબુગામ પાસે વીજ વાયર તૂટતા રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ
SSC CGLથી લઈને RSSB સુધી હજારો સરકારી નોકરીઓની તક, ઉમેદવારોને મળશે આકર્ષક પગાર
12 ઓગસ્ટ 2026એ લાગશે વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ, જ્યોતિષ અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ઘટના.
અભિષેક બેનર્જી પર હુમલા કેસમાં 5 આરોપીઓની ધરપકડ, હૂગલીમાં રસ્તા પર ઉતરી TMC
ઈરાન પર ફરી ઘાતક હુમલાની ટ્રમ્પ પ્રશાસનની ચેતવણી, પેન્ટાગન પ્રમુખનો કડક સંદેશ: “અમારી પાસે હથિયારોની કોઈ અછત નથી”
શિકાગોના મેયરે ટ્રમ્પને કહ્યું ‘ક્રૂર તાનાશાહ’, તો અમેરિકી રાષ્ટ્રપતિ ભડક્યા; બ્રેન્ડન જ્હોનસનને ગણાવ્યા ‘નકામા મેયર’
એકતરફી પ્રેમમાં દોઢ વર્ષના માસૂમ આરવની નિર્દયી હત્યા: પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીના બંને પગમાં વાગી ગોળી
સમંથા સાથે છેતરપિંડીના દાવાઓ પર નાગા ચૈતન્યને મોટી રાહત, ફેક કન્ટેન્ટ અને ડીપફેક સામે દિલ્હી હાઈકોર્ટનો કડક વલણ
હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનની ‘ટોલ વસૂલી’થી કતાર નારાજ, ‘દરિયાઈ સુરંગો હટાવવા પૈસા કેમ ચૂકવીએ?’ કહી ઉઠ્યા સવાલ
“અભિષેકને કંઈ થશે તો હોસ્પિટલ જવાબદાર રહેશે, ભાજપ ધમકી આપી રહી છે”મમતા બેનર્જી
જ્યેષ્ઠ અધિક પૂર્ણિમા 2026 આજે: શુભ મુહૂર્તમાં કરો દાન-પુણ્ય, મળશે વિશેષ પુણ્યફળ અને જીવનમાં થશે પ્રગતિ
ગાજિયાબાદમાં સૂર્યા ચૌહાણ હત્યા કેસનો મુખ્ય આરોપી અસદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની મોટી કાર્યવાહી
ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે બે કામદારોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બુધવારે અંકલેશ્વર જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન દીવાલ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં ૬ લોકો દબાઈ ગયા હતા જેના પગલે કંપનીના સત્તાધીશોએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું. તે દરમિયાન દીવાલ નીચે દબાઈ જવાથી એક કામદારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે પાંચ કામદારોને બચાવી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે દરમિયાન કોન્ટ્રાક્ટર સહીત અન્ય ત્રણ કામદારોનું મોત નીપજ્યા હતા. જયારે અન્ય બે કામદારો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
