સુરત: દસ્તાવેજોની કામગીરી ઝડપી અને પારદર્શી બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આવતીકાલથી સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સરકાર દ્વારા નવા પ્રારંભ કરાયેલા...
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 સપ્ટેમ્બરે સુરત આવી રહ્યા છે. તેવામાં જ સભામાં ભીડ ભેગી કરવાની જવાબદારી સરકારી શિક્ષકોને સોપી...
સુરત: આદ્યાશક્તિ મા જગદંબાની આરાધના માટે સૌ કોઈ ઉત્સાહિત છે. નવરાત્રિ (Navratri) નજીક આવે એટલે ખૈલાયાઓનાં હૈયાં હિલોળે ચડે છે એવી જ...
સુરત : મોટાવરાછા (Mota Varachha) ખાતે ખરી ફળિયામાં આવેલા હનુમાનજીના મંદિરને (Hanuman Temple) હટાવવાને લઈને ચાલતી ચર્ચામાં રહીશો દ્વારા સ્થાનિક દિલીપભાઈને ગાળો...
સુરત: શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં (Yog-Aasan) આગવી ઓળખ ઊભી કરનાર, રબર ગર્લના (Rubber Girl) નામે વિખ્યાત સુરતની દિવ્યાંગ...
નવસારી : (Navsari) સોશિયલ મીડિયા (Social Media) ઇન્સ્ટાગ્રામ (Inatagram) પર મહારાણા પ્રતાપનો (Maharana Pratap) બિભત્સ ફોટો શેર કરતા વિજલપોરના રહીશો રોષે ભરાઈ...
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ (Congress Nationa President) પદને લઈને શરૂ થયેલો રાજકીય (Politics) ખેલ રવિવારે ધારાસભ્યોના (MLA) રાજીનામા સુધી પહોંચી ગયો હતો. કોંગ્રેસ...
ઉમરગામ : (Umargam) મધ્યસ્થ જેલમાંથી (Central Jail) હત્યાના (Murdar) ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી (Prisoner) વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર (Ran...
સુરત: (Surat) સચીન જીઆઇડીસી (Sachin GIDC) વિસ્તારમાં આવેલી ધ્રુએશન ઇન્ડ્રસ્ટીયલમાં કાપડના ખાતામાં બપોરે ભીષણ આગ (Fire) લાગવાની ઘટના બની હતી. ઘટના અંગે...
બારડોલી : મહિલા (Woman) અભયમની (Abhyam) ટીમે બારડોલીમાં (Bardoli) રહેતી પરિણીતાને તેના શંકાશીલ સ્વભાવના પતિના ત્રાસમાંથી ઉગારી બંને વચ્ચે સમાધાન કરાવતા એક...
નવી દિલ્હી: મુખ્યમંત્રી (Bihar CM) નીતિશ કુમાર (Nitish Kumar) અને આરજેડી (RJD )સુપ્રીમો (Suprimo) લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) રવિવારે કોંગ્રેસ...
દિલ્હી: (Delhi) દિલ્હીમાં વારંવાર દુષ્કર્મ (Rape) અને ક્રૂરતાની ઘટનાઓ બનતી રહે છે. ક્યારેક નિર્ભયા, ક્યારેક કચરો ઉપાડનાર છોકરી સાથે તો ક્યારેક ઓફિસેથી...
સુરત: (Surat) દસ્તાવેજોની (Document) કામગીરી ઝડપી અને પારદર્શી બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આવતીકાલથી સબરજિસ્ટ્રાર કચેરીઓમાં (Sub-Registrar Office) સરકાર...
ભરૂચ : ભરૂચ (Bharuch) શહેરના દહેજ (Dahej) બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્ક્વેર (Shilpi Squar) શોપિંગમાં (આવેલા સ્મોક ટેલ લોન્ઝ રેસ્ટોરન્ટમાં ચાલતા હુક્કાબાર...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) પાસેના નેશનલ (National) હાઇવે (Haiway) પર મેઘા (Megha) પેટ્રોલપંપ (Petrol Pump) સામેથી તાલુકા પોલીસે વિદેશીદારૂ નો જથ્થો ઝડપી પાડયો...
દેલાડ: (Delad) ઓલપાડના (olpad) ટૂંડા ગામ માં કચરો (Garbage) નાખવાની બાબતમાં જેઠાણી અને તેના પુત્ર તથા પુત્રવધુ એ આધેડ વયની વિધવા મહિલાને...
સુરત: સુરત ખાતે એક નવીન મ્યુઝિયમનું (Museum) ઉદ્દઘાટન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 29 સપ્ટેમ્બર ના રોજ સુરત ખાતે...
વ્યારા: (Vyara) કાનપુરાનો અવધેશ કુશવાહની આજીવિકાનું સાધન એવાં વાનમાં (Van) પ્લાસ્ટિકનું સામન ગામે ગામે ફરી વેચાણ કરતા આવ્યા હતા. તેઓની વાન પોતાના...
સુરત: (Surat) સુરત પોલીસે સચીન એલઆઈજી (LIG) આવાસના મકાનમાં રેડ કરી ગાંજાનું (Cannabis) વેચાણ કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. એસઓજીએ અહીંથી પ્રતિબંધિત...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફુગાવાને કાબૂમાં લેવા માટે સતત ચોથી વખત વ્યાજ દરમાં (Rate Of Interest) વધારો કરી શકે છે. આ...
બિહારના શાસક પક્ષ આરજેડીના (RJD) વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ (Shivanand Tiwari) આજે પુણેમાં પીએફઆઈના વિરોધ દરમિયાન લગાવેલા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાને સમર્થન આપ્યું...
રાજકોટ: એક તરફ પોલીસ (Police) દારૂબંધી કરાવવા અલગ અલગ જગ્યાએ રેડ પાડે છે. ત્યારે રાજકોટમાં ટ્રાફિક જમાદાર જ દારૂ (Alcohol) પીને ટુન્ન...
સુરત: સુરતમાં (Surat) ફરી એકવાર લિફ્ટમાં (Lift) ફસાય જવાની ઘટના બની છે. સુરતના રિંગરોડ (Ring road) વિસ્તારમાં મિલેનિયમ માર્કેટમાં ચાલુ લિફ્ટમાં એક...
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના (AndhraPradesh) તિરુપતિમાં રવિવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. આંધ્રપ્રદેશના તિરુપતિના રેનીગુંટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ (Fire) લાગી...
નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ (North Korea) રવિવારે તેના પૂર્વ કિનારે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું (Ballistic Missile) પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયા સાથે...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) રાજકારણમાંથી (Politics) વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. શિંદે જૂથના ધારાસભ્ય અને કૃષિ મંત્રી અબ્દુલ સત્તારે મોટો દાવો...
તમિલનાડુઃ તમિલનાડુના (Tamil Nadu) કોઈમ્બતુર (Coimbatore) , તિરુપુર (Tirupur), રામનાથપુરમ (Ramanathapuram) અને મદુરાઈ (Madurai) બાદ હવે કન્યાકુમારી (Kanyakumari) જિલ્લામાં પણ બદમાશોએ ભાજપના...
નવી દિલ્હી: આજે (25 સપ્ટેમ્બર) હૈદરાબાદમાં (Hyderabad) ટીમ ઈન્ડિયા (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે T20 મેચ રમાવાની છે. મેચ ભારતીય સમય અનુસાર...
પાકિસ્તાન : આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા પાકિસ્તાનને (Pakistan) ચોમાસાના વરસાદથી (Rain) બેવડો ફટકો પડ્યો છે. આ ભારે વરસાદથી પાકિસ્તાનના મોટા ભાગમાં પૂરની (Flood)...
નવી દિલ્હી: ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ (England) સામેની ત્રીજી વનડેમાં શાનદાર જીત હાંસલ કરી હતી. આ જીત સાથે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત: દસ્તાવેજોની કામગીરી ઝડપી અને પારદર્શી બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આવતીકાલથી સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સરકાર દ્વારા નવા પ્રારંભ કરાયેલા 2.0 સોફ્ટવેર ઉપર દસ્તાવેજોની નોંધણી શરૂ થશે. આ સોફ્ટવેર થકી અરજદાર અને કચેરી બંનેની કામગીરી ઝડપી બનશે.રાજ્ય સરકાર દ્વારા દસ્તાવેજના રજિસ્ટ્રેશન માટે ગરવી 2.0 સોફ્ટવેરની શરૂઆત કરાઈ છે. જેને લીધે હવેથી વેચાણ દસ્તાવેજ નોંધણી કરવા માટે સૌપ્રથમ વેચાણ દસ્તાવેજની તમામ વિગતો જેવી કે તમામ પક્ષકારોના નામ સહિતની વિગતો તથા સાક્ષીઓ તેમજ તેઓના ઓળખના પુરાવા મિલકતની વિગત સહિતની તમામ વિગતો ઓનલાઈન ભરવાની રહેશે. આ સોફ્ટવેરની અમલવારીને કારણે બોગસ દસ્તાવેજો કરનારની હવે ખેર નથી.
વેચાણ દસ્તાવેજની ઇન્ડેક્ષની વિગતો પણ ઓનલાઈન ભરીને જ લાવવાની રહેશે
હવે દસ્તાવેજની નોંધણી કયા ડોમીન થી કરવામાં આવી રહી છે એ સહિતની વિગતો તેમજ પક્ષકારોના મોબાઈલ નંબર, આધાર કાર્ડ સહિતની વિગતો પણ ઓનલાઇન ભરવાની હોવાથી ખોટી વિગતો ભરનાર સામે સરળતાથી કાયદેસરની કાર્યવાહી થઇ શકશે. વેચાણ દસ્તાવેજની ઇન્ડેક્ષની વિગતો પણ ઓનલાઈન ભરીને જ લાવવાની રહેશે. જેથી ક્ષતિઓ પણ નિવારી શકાશે. ઉપરોક્ત તમામ વિગતો ભર્યા બાદ જ રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરી શકાશે. અને ત્યારબાદ જ એપોઇન્ટમેન્ટ મેળવી શકાશે.
કચેરીમાં ઓપરેટરોની કામગીરી નહીંવત બનશે
અગાઉ દસ્તાવેજ નોંધણી માટે આવતા અરજદારોની તમામ વિગતો કચેરીમાં ભરવામાં આવતી હતી. ખરીદનાર, વેચનાર સહિતની વિગતો ભરાતી હતી. હવે આ વિગતો ઓનલાઈન જ ભરીને પૈસા ભરીને આવવાનું રહેશે. જેને કારણે પહેલા એક દસ્તાવેજ માટે જ્યાં 10 થી 12 મિનિટ સમય લાગતો હતો તેની જગ્યાએ હવે એક દસ્તાવેજ 2 મિનિટમાં થશે. હવે કોઈપણ સબરજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટરની કામગીરી ઘટી જશે.
ઓછા પડકારો સાથે ઝડપી કામગીરી થશે: એડવોકેટ પ્રણવ ઉપાધ્યાય
સિનિયર એડવોકેટ પ્રણવ ઉપાધ્યાય સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ગરવી 2.0 સોફ્ટવેરના કારણે પડકારોનો સમય બચશે. અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભીડ ઓછી થશે. અને ઝડપથી દસ્તાવેજો થઈ શકશે.