સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં સરકારીમાંથી (Govt) ખાનગીકરણ (Privatization) થયેલી પીપરીની (Pipri) શાળાનું (School) મકાન ખંડેર હાલતમાં ફેરવાઈ જતા 441 બાળકોનાં જીવ...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં (Forest Department) સમાવિષ્ટ આહવા પૂર્વ રેંજ વિભાગની વનકર્મીઓની ટીમે મહાલપાડા જંગલ વિસ્તારમાંથી સાગી લાકડાની...
વલસાડ: વલસાડની (Valsad) ગાયિકા (Singar) વૈશાલીની (Vaishali) હત્યા (Murdar) કરનાર સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુ, તેના સાથી ત્રિલોકસીંગ બાદ હવે તેનો ત્રીજો...
પારડી : પારડી (Pardi) પોલીસની (Police) ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે સેલવાસથી (Selvaz) પીકપ ટેમ્પામાં (Pickup Tempo) દારૂનો જથ્થો...
ન્યૂયોર્કઃ (New York) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રને સંબોધિત કરવા પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister S.Jaishankar) ભારતની વિકાસ ગાથા...
બારડોલી: (Bardoli) શહેર આચાર્ય તુલસી (Aachary Tulsi) માર્ગની (Roas) હાલત બિસ્માર થઈ ગઈ છે. ભર ચોમાસામાં ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં કરતા...
વલસાડ : (Valsad) સયાજી નગરી (Sayaji Nagri) એક્સપ્રેસ ટ્રેનમાં (Express Train) માત્ર 3 દિવસનું ત્યજી દેવાયેલું નવજાત શિશુ (New Born Baby) શુક્રવારે...
અંકિતા મર્ડર કેસને (Ankita Murder Case) લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભાજપે (BJP) આરોપી પુલકિત આર્યના પિતા વિનોદ આર્ય અને...
આઈઆઈએફએલ (IIFL) વેલ્થ હુરુન ઈન્ડિયાની (Wealth Hurun India) યાદી અનુસાર દેશના સૌથી અમીર (Richest People) લોકો મહારાષ્ટ્રમાં રહે છે. આ યાદીમાં મહારાષ્ટ્ર...
ચીન: આમ તો ચીનમાંથી સમાચાર મેળવવા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ સમયે સોશિયલ મીડિયા દ્વારા જે બાબતો બહાર આવી રહી છે...
સુરત: સુરત(Surat) શહેરના વરાછા(Varachha) વિસ્તારના એ.કે. રોડ(A.K Road) વિસ્તારમાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી એક વિધાર્થિની(Student)એ શુક્રવારે પોતાના માતા પિતાની ગેરહાજરીમાં...
દેશના બે સૌથી મોટા બિઝનેસ સમૂહ (Business Group) રિલાયન્સ (Reliance) અને અદાણીએ (Adani) એક કરાર (MOU) કર્યો છે. આ અંતર્ગત તેમના કર્મચારીઓને...
નવી દિલ્હી: સિંગર નેહા કક્કડ(Neha Kakkar )ના એક ગીતને લઈને હંગામો શરૂ થઈ ગયો છે. તાજેતરમાં તેણે 90ના દશકના આઇકોનિક ગીત મૈને...
દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને (Bullet Train Project) ઝડપી બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત આવનારા કેટલાક વર્ષોમાં દેશની પ્રથમ અંડર...
નવી દિલ્હી: ભારત (India) સરકારના સંરક્ષણ મંત્રાલયે (Defence Ministry) બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ (BrahMos Aerospace Pvt. Ltd.) સાથે રૂ. 1700 કરોડનો સોદો...
સુરત: સુરત (Surat)માં રમાઈ રહેલી નેશનલ ગેમ્સ (National Games)માં ગુજરાત (Gujarat)ને ગોલ્ડ (Gold) મળ્યો છે. ગુજરાતના માનુષ શાહ અને કૃત્વિકા સિન્હા રોયની...
લખનઉઃ (Lucknow) ઉત્તર પ્રદેશ વિધાનસભાનું (Assembly) ચોમાસુ સત્ર પૂરું થઈ ગયું છે. આ દરમિયાન ભાજપના બે ધારાસભ્યોના વિડિયો વાયરલ (Video Viral) થઈ...
નવી દિલ્હી: સ્વિટ્ઝર્લેન્ડના (Switzerland) સ્ટાર ટેનિસ (Tennis) ખેલાડી રોજર ફેડરરે (Roger Federer) તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરી હતી. 41 વર્ષીય ફેડરરે તેની...
નવી દિલ્હી: ઓનલાઈન ચાઈલ્ડ યૌન શોષણ સામગ્રી (CSEM)ના સંબંધમાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 56 સ્થળો પર સીબીઆઈ(CBI)એ દરોડા(Raid) પાડ્યા છે. આ...
સુરત: સુરત (Surat) શહેરમાં હનીટ્રેપનો (Honey Trap) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફોન, સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમથી યુવકોને ફસાવવાના કિસ્સા...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટીઓ (Party) તૈયારીઓ કરી છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીમાંથી કોઈ કાર્યકર્તા કે નેતા...
મહેસાણા: ગુજરાત(Gujarat)માં ચુંટણી(Election) પહેલા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ વિપુલ ચૌધરી(Vipul Choudhary)ને લઈ અને હવે અશોક ચૌધરી(Ashok Choudhary)ને લઇ…મહેસાણામાં અશોક...
સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) ડ્રગ્સના (Drugs) મોટા જથ્થા સાથે રાંદેરના (Rander) અલ્લારખાં ઉર્ફે લાલાને ઝડપી (Arrest) પાડ્યો છે. લાલો...
મુંબઈ: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) રમતમાંથી લાંબા વિરામનો આનંદ માણી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી...
રાજાશાહી અને લોકશાહી આમ તો પરસ્પર વિરોધાભાસી શાસનવ્યવસ્થાઓ છે, પણ બ્રિટનમાં ઉચ્ચ સ્થાને રાજા કે રાણીને બેસાડાય છે અને શાસનમાં વડા પ્રધાન,...
૨0 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સમિતિએ માર્ચ, ૨૦૨૩ માં જાહેર થનારા ૯૫ મા સ્કાર ઍકેડમી એવૉર્સની ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ’...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન શાહબાઝ શરીફે (PM Shahbaz Sharif) સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો (Kashmir) મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે...
જેને ઈશ્વરમાં શ્રધ્ધા ન હોય પણ માનવમાં શ્રધ્ધા હોય તે નાસ્તિક ન કહેવાય. જેને સત્ય, અહિંસા, પ્રેમ, કરુણામાં શ્રધ્ધા હોય તેવો માણસ...
2021 ના એક જ વર્ષમાં રોડ એક્સિડન્ટસને કારણે 1,55,622 લોકો મર્યાં. એના લીધે દેશની અર્થવ્યવસ્થાને 3096 અબજ રૂપિયાનું પારાવાર નુકસાન થયું હતું....
સુરત: સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓનું મોનિટરિંગ(monitoring) એક જ સ્થળેથી થઇ શકે એ માટે મનપા દ્વારા ઉધના-મગદલ્લા રોડ...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં સરકારીમાંથી (Govt) ખાનગીકરણ (Privatization) થયેલી પીપરીની (Pipri) શાળાનું (School) મકાન ખંડેર હાલતમાં ફેરવાઈ જતા 441 બાળકોનાં જીવ જોખમમાં મુકાઈ ગયા છે. ડાંગનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ પીંપરીની શાળાને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2005-2006 દરમ્યાન પાંચ વર્ષનાં પી.પી.પી ધોરણે ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટને સોંપી ખાનગીકરણમાં તબદીલ કરી હતી. શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકોને અદ્યતન સુવિધાઓ સાથે શિક્ષણ મળી રહે તથા શાળાનું મકાન નવુ બને તેવી શરતો સાથે સરકારે ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટને સોંપણી કરી હતી. પરંતુ શાળાનું ખાનગીકરણ થયાને આજે 17 વર્ષ વીતી ગયા છતાં ટ્રસ્ટીઓએ શાળાનાં મકાનને નહીં સુધારતા શાળાનાં ઓરડા ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે.
સુવિધાઓનાં નામે માત્રને માત્ર દુવિધા
મકાનનાં સ્લેબ સહિત દીવાલનાં પોપડા ઉખડી જતા અભ્યાસ કરતા ધોરણ 9 થી 12નાં 441 આદિવાસી બાળકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે.શાળાનું મકાન એટલી હદે જર્જરિત બની જતા પ્રાચીન સમયનાં પિરામીડની પ્રતિકૃતિનો અહેસાસ અપાવી રહ્યુ છે. શાળાની જમીન સરકારી આશ્રમશાળા સાથે સંલગ્ન હોય તેમ છતાંય બેદરકાર ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન સહિત સંરક્ષણ દીવાલ પણ બનાવી નથી. ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટનાં બેદરકાર ટ્રસ્ટીઓએ કમાણીની લ્હાયમાં સરકારને અંધારામાં રાખી 17 વર્ષથી શાળાનું નવીનીકરણ નહીં કરી માત્ર સ્લેબ પર પતરા ગોઠવી બાળકોને સુવિધાઓનાં નામે માત્રને માત્ર દુવિધા આપતા તપાસનો વિષય બન્યો છે.
શાળાની જમીન સરકારી આશ્રમશાળા સાથે સંલગ્ન
મકાનનાં સ્લેબ સહિત દીવાલનાં પોપડા ઉખડી જતા અભ્યાસ કરતા ધોરણ 9 થી 12નાં 441 આદિવાસી બાળકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે.શાળાનું મકાન એટલી હદે જર્જરિત બની જતા પ્રાચીન સમયનાં પિરામીડની પ્રતિકૃતિનો અહેસાસ અપાવી રહ્યુ છે. શાળાની જમીન સરકારી આશ્રમશાળા સાથે સંલગ્ન હોય તેમ છતાંય બેદરકાર ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન સહિત સંરક્ષણ દીવાલ પણ બનાવી નથી. ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટનાં બેદરકાર ટ્રસ્ટીઓએ કમાણીની લ્હાયમાં સરકારને અંધારામાં રાખી 17 વર્ષથી શાળાનું નવીનીકરણ નહીં કરી માત્ર સ્લેબ પર પતરા ગોઠવી બાળકોને સુવિધાઓનાં નામે માત્રને માત્ર દુવિધા આપતા તપાસનો વિષય બન્યો છે.
છેવાડેનાં જિલ્લાનાં બાળકોનો શૈક્ષણિક વિકાસ છેવાડે જ રહી ગયો
આ શાળાઓને જોવાની જવાબદારી ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીની છે. પરંતુ પગલા લેવાની જગ્યાએ ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી પણ કુંભકર્ણની નિદ્રા પોઢી રહેતા માસૂમ આદિવાસી બાળકોનો જીવ જોખમમાં મુકાયો છે. ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સરકારીમાંથી ખાનગીકરણમાં તબદીલ થયેલી પીંપરી શાળાને સરકારમાં પરત લેવાની જગ્યાએ આંખ આડા કાન કરતા છેવાડેનાં જિલ્લાનાં બાળકોનો શૈક્ષણિક વિકાસ છેવાડે જ રહી ગયો છે.
પુરાવા સરકારમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે
આ બાબતે ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારાએ જણાવ્યુ હતુ કે શાળાનો વહીવટ શિક્ષણ વિભાગે ખાનગી ટ્રસ્ટને સોંપાયો છે. પીંપરી શાળામાં ભણતા બાળકોનાં ભાવિને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે ખંડેર મકાનની મુલાકાત લીધી છે. ભારતીય જન સંસ્થાન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓએ શરતોનું પાલન નહીં કરતા આ શાળાનું મકાન ખંડેર અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયુ છે. જેથી ડાંગ શિક્ષણ વિભાગે ખાનગી ટ્રસ્ટ વિરુદ્ધ રિપોર્ટ કરી પુરાવા સાથે સરકારમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.