દેલાડ: ઓલપાડ, કામરેજ, ચોર્યાસી, માંગરોળ સહિતના તાલુકાના ભૂમિપુત્રોની કામધેનુસમાન સાયણ સુગર ફેક્ટરીએ (Sayan Sugar Factory) નવી પિલાણ સિઝનમાં સુગર મિલ ૧૦ લાખથી...
સુરત: સુરતની (Surat) પાલ (Pal) સ્થિત આરટીઓ (RTO) કચેરીમાં નવાં વેચાયેલાં વાહનોનું રજિસ્ટ્રેશન કરનાર બે ઇન્સ્પેક્ટર પૈકી એકની બદલી થયા પછી ખાલી...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં વઘઇ તાલુકાનાં (Waghai Taluka) આંબાપાડા ગામે લાકડા પકડાવી દેવાની બાબતે વન વિભાગનાં (Forest Department) રોજમદાર (Daily Worker)...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) સોમવારથી નેકની (NAAC) પાંચ સભ્યોની પીયર ટીમે ઇન્સ્પેક્શન કર્યું હતું. નેકે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની...
સુરત : કેન્દ્ર સરકાર (Central Govt) કૃષિ (Agriculture) પછી સૌથી વધુ રોજગારીનું (Employment) સર્જન કરતાં ટેક્સટાઇલ ઉદ્યોગને (Textile Industry) રાહત (Relief) આપવા...
સુરત : શેરબજારમાં (Stock Market) 1.40 કરોડનુ નુકસાન (Loss) થતા તે ચૂકવવા માટે વ્યાજખોર પાસે ગયેલા સુધીર ગોયાણી (રહે, બરોડા પ્રિસ્ટેજ જયભવાની...
સુરત: સપ્લિમેન્ટરી બિલની (Supplementary Bill) વસૂલાતનો મામલો સ્થાનિક કોર્ટમાં પડકારવામાં આવ્યા પછી સચિન જીઆઇડીસી નોટિફાઇડ તંત્રએ સપ્લિમેન્ટરી બિલની વસૂલાતની મુદતમાં એક મહિનાનો...
સુરત : ગોડાદરામાં (Godadra) રહેતા પિતા-પુત્રોએ પરવત પાટીયા પાસે રહેતા ટેલરની સાથે સરકારી મિલકતમાં દુકાન આપવાનું કહીને સાડા ચાર લાખની ઠગાઇ (Fraud)...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) છેલ્લા ઘણા સમયથી બાળકો ઉઠાવતી (children Pick) ટોળકી (Gang) સક્રિય (Active) થઈ હોવાની ચર્ચાઓ વચ્ચે ભરૂચના મહંમદપુરા એપીએમસી નજીક...
સુરત : આગામી 29મી તારીખે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી સુરત (Surat) આવી રહ્યાં છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે તેમની જાહેરસભા છે. તેમજ...
સુરત: ઇન્ડસ્ટ્રિયલ એકમોના બોઇલરમાં ચિંધીનો બળતણ ઉપયોગ કરી રહેલા એકમો સામે જીપીસીબીએ (GPCB) ઝુંબેશ વધુ આક્રમક બનાવી છે. પલસાણાના (Palsana) ઇકો પાર્કમાં...
ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ પૂરી થયા બાદ હવે ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા (South Africa) સામે ત્રણ મેચની ટી20 સીરીઝ રમશે....
ગણદેવી : વર્ષોથી ગણદેવીમાં (Gandavi) વસવાટ કરતા તેલુગુ સમાજના (Telugu Samaj) ગરબામાં ગુજરાતી મહેક લોક આકર્ષણનું કેન્દ્ર બની છે.ગણદેવી તેલુગુ સમાજ નવરાત્રીને...
સુરત: (Surat) સુરત શહેરમાં વિતેલા પંદરેક દિવસથી ચાલી રહેલો શ્રાદ્ધ પક્ષ પૂરો થતા પહેલા નોરતેથી જ મિલકતોના દસ્તાવેજની નોંધણીમાં 30 ટકા ઉછાળો...
ગાંધીનગર : ગુજરાતની (Gujarat) બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે છ સમારંભોમાં હાજરી આપીને સંબોધન કર્યુ હતું. જો...
ઉમરગામ : કેન્દ્રીય મંત્રી (Central Ministe) પરષોત્તમ રૂપાલા (Puesotam Rupala) દરિયાઈ માર્ગે સાગર પરિક્રમા યાત્રા અંતર્ગત ઉમરગામ તાલુકાના ધોળીપાડા પહોંચ્યા હતા.કેન્દ્રિય મત્સ્યપાલન...
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પૂજ્ય બાપુના આશીર્વાદથી કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો...
અમદાવાદ : નવરાત્રિના (Navratri) પાવન પર્વમાં “માં”ના આશીર્વાદ સૌને મળે તે માટે નવરાત્રિના ત્રીજા નોરતે તા. 28 સપ્ટેમ્બરના રોજ સવારે 7 કલાકે...
ગાંધીનગર : નવરાત્રિના (Navratri) પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે રોજગાર નિમણૂકપત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા...
સાપુતારા : વ્યારાથી (Vyara) મહારાષ્ટ્રનાં (Maharastr) બોરગાંવ તરફ જઈ રહેલી કાર જે સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં (Interstate Highway) બારીપાડા ગામ નજીક...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે...
ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમરેલી (Amreli) જિલ્લાના દુધાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે ૭૫ ગામના ૭૫ ખેડૂતોને ૭૫ ગાય (Cow)...
વાંકલ: માંગરોળ તાલુકાના વેરાકુઇ ઝાબ પાતલ માર્ગ પર માટી ભરેલું ડમ્પર પલટી મારી ગયું હતું. પરંતુ સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો....
શું તમે જાણો છો કે વિશ્વની ઘણી મોટી લક્ઝરી બ્રાન્ડ્સ (Luxury Brands) સમય-સમય પર પોતપોતાના ઉત્પાદનોને (Products) આગ (Fire) લગાડી દે છે....
ખેરગામ : ખેરગામ તાલુકાના 44 આરોગ્ય કર્મચારીઓ (Health worker) વળતર પ્રશ્નોની માંગ સાથે હડતાલમાં (Strike) જોડાતા 51 દિવસ થવા છતાં હડતાલનું સુખદ...
વલસાડ : વલસાડ (Valsad) તાલુકાના પાલણ ગામે આજે વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બાઈક (Bike) ચાલકે કૂતરાને (Dog) અડફેટે લેતાં બાઈક...
ભરૂચ: (Bharuch) વાગરાની ભોલેનાથ સોસાયટીમાં રહેતા જયદેવસિંહ પ્રાગજી પરમાર ભેરસંમ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત તા.૨૪...
સુપ્રીમ કોર્ટ હવે પોતાની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે. આ માટે તેનું પોતાનું પ્લેટફોર્મ હશે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કહ્યું હતું કે...
દેલાડ: ઓલપાડના (Olpad) અંભેટા ગામમાં (Ambhata Village) જવાના રસ્તા ઉપર ફોરવ્હીલ કારને સાઈડ (Overtake) આપવા બાબતે સુરત શહેરમાં રહેતા ગામના એક યુવકને...
નવસારી : નવસારી (Navsari) એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે ઘોલગામના પાટિયા પાસેથી 80 હજાર રૂપિયાની વિદેશી દારૂ (Alcohol) ભરેલી કાર (Car) સાથે...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
દેલાડ: ઓલપાડ, કામરેજ, ચોર્યાસી, માંગરોળ સહિતના તાલુકાના ભૂમિપુત્રોની કામધેનુસમાન સાયણ સુગર ફેક્ટરીએ (Sayan Sugar Factory) નવી પિલાણ સિઝનમાં સુગર મિલ ૧૦ લાખથી વધુ મે.ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક (Target) સિદ્ધ કરે તેવા આશાવાદ સાથે સુગર મિલના બોઈલરમાં અગ્નિ પ્રગટાવ્યો હતો.દ.ગુ.ની અગ્રગણ્ય સુગર ફેક્ટરીમાં ગણના થતી શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ (Sugar Industry) મંડળીમાં (Society) તા.૨૬ સોમવારે સવારે-૯:૩૦ કલાકે માં જગદંબાની આરાધનાના પ્રથમ નોરતાના પવિત્ર દિને સુગર મિલમાં સંસ્થાના ઉપપ્રમુખ મનુ પટેલના હસ્તે બોઈલરની પૂજા-અર્ચના વિધિ કરવામાં આવી હતી.
શેરડી પિલાણનું શુભ કાર્ય આગામી માસના અંત સુધીમાં શરૂ
બાદ ઉપપ્રમુખ સાથે સુગરના બોર્ડ ઓફ ડિરેક્ટરો બોઈલરમાં અગ્નિ પ્રગટાવવાની પ્રદીપન વિધિ સંપન્ન કરવામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે, સને-૨૦૨૨-૨૦૨૩ની નવી પિલાણ સિઝનમાં અમે અંદાજિત ૧૦,૦૦,૦૦૦ મે.ટનથી વધુ શેરડીનું પિલાણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જ્યારે ચાલુ વર્ષે વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેતાં અમો શેરડી પિલાણનું શુભ કાર્ય આગામી માસના અંત સુધીમાં શરૂ કરવાનો આશાવાદ સેવી રહ્યા છે. આ પ્રસંગે જાગૃત સભાસદો, બોર્ડ ઓફ ડિરેક્ટરો, સુગરના મેનેજિંગ ડિરેક્ટર સહિત સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.