સુરત: યુક્રેન (Ukrain) સાથેના યુદ્ધ (War) દરમિયાન રશિયન માઈનિંગ કંપની અલરોસાએ રફ ડાયમંડનો (Diamond) વેપાર ડોલરનો બદલે રૂબલમાં કરવાનો નિર્ણય લીધો છે....
સુરત: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી હવે શહેરીજનો પણ ઈ-વ્હીકલ તરફ વળી રહ્યા છે. સાથે સાથે સુરત...
સુરત : શહેરમાં આગામી 29મી તારીખે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી સુરતની (Surat) મુલાકાતે આવી રહ્યા છે. લિંબાયતના નીલગીરી મેદાન ખાતે તેની જાહેરસભા...
સુરત : ઉમરા પોલીસ સ્ટેશનની (Police Station) ટીમને સિટીલાઈટ ખાતે નવમંગલમ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા રોહન ટ્રેડર્સ નામની સિગારેટ તમાકુની દુકાનમાં...
સુરત : મુળ હિમાચલ પ્રદેશનો (Himachal Pradesh) રહેવાસી અને સુરત (Surat) સબજેલમાં લૂંટના કેસમાં જેલવાસ દરમિયાન બેરેકમાં સાથી આરોપી સાથે મિત્રતા (Friendship)...
સુરત:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) મંગળવારે નેકની (NAAC) પીયર ટીમે વિદ્યાર્થી (Student) અને વાલીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. વાલીઓ અને...
બાર્સેલોના: એક સ્પેનિશ ન્યાયાધીશે મંગળવારે ટેક્સ (Tax) છેતરપિંડીના આરોપમાં કોલંબિયાની પોપ સિંગર (Pop Singer) શકીરા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. સ્પેનિશ...
અમદાવાદ: 20 મી ફોર્બ્સ ગ્લોબલ સીઇઓ પરિષદમાં સંબોધતા અદાણી સમૂહના વડા ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે કંપની આગામી 10 વર્ષમાં 100...
ગાંધીનગર : આગામી તા.29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહેલા પીએમ (PM) નરેન્દ્ર મોદી વિવિધ વિકાસ પ્રકલ્પોનો આરંભ કરનાર છે....
ગાંધીનગર : કેન્દ્રિય મુખ્ય ચૂંટણી કમિશનર (Election Commissioner) રાજીવ કુમારે બે દિવસની ગુજરાતની (Gujarat) મુલાકાત પૂર્ણ કરતાં પહેલા ગાંધીનગરમાં (Gandhinagar) મીડિયા સાથેની...
વ્યારા: સોનગઢ (Songadh) તાલુકામાં બોર્ડર વિલેજ વિકાસ યોજના હેઠળ વિતરણ કરાયેલી ગાય (Cow) અને ભેંસોની ગુણવત્તા અને કિંમતને લઈ સવાલો (Question) ઉઠ્યા...
નવસારી : નવસારી (Navsari) જિલ્લા પોલીસ (Police) વડાએ પોલીસ કર્મચારીઓની વહીવટી સરળતા માટે નવસારી પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા 27 પોલીસ કર્મીઓની...
સુરત: (Surat) નાના વરાછા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હીરા કારખાનેદારનું (Diamond Manufacturer) કાપોદ્રા ધારુકાવાળા કોલેજના કમ્પાઉન્ડ પાસેથી ચપ્પુની અણીએ અપહરણ (Kidnapping) કરી લેવાયું...
નવસારી : ડાભેલ ગામે લગ્ન પ્રસંગમાં (Marriage) જમણવાર માટે ગાયનું કતલ (Cow slaughter) કરતા પોલીસે (Police) છાપો મારી 150 કિલો ગૌમાસ સાથે...
વલસાડ : સુરત (Surat) ખાતે ગુરૂવારે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ વલસાડ (Valsad) અને ધરમપુર એસટી ડેપોની (ST Depo) 71 બસ...
નવસારી : નવસારી (Navsari) ઘેલખડીમાં રમતા-રમતા બાળક (Child) ચોથા માળેથી બારીમાંથી નીચે પટકાતા મોત (Death) નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે (Police Station)...
પલસાણા: કડોદરા (Kadodra) પોલીસ (Police) સોમવારે રાત્રે પેટ્રોલિંગમાં (Petroling) હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક ટેમ્પામાં બે ઇસમો જ્વલનશીલ પ્રવાહી...
નવી દિલ્હી : ચેસના (Chess) વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસને સાથી ગ્રાન્ડમાસ્ટર હેન્સ નેઇમેન પર તેણે જે સ્વીકાર્યું છે તેના કરતા વધુ છેતરપિંડી...
ઘેજ : દાહોદ જતી બસનો (Bus) ડ્રાઇવર (Driver) નશાની હાલતમાં બસ હંકારતા મુસાફરોને શંકા જતા મહિલા કંડકટરને જાણ કરવામાં આવી હતી. બનાવની...
વડોદરાના (Vadodra) ડભોઇનો જોષી પરિવાર છેલ્લા 6 દિવસથી ગુમ હોવાની ઘટના ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે. પરિવારના ચારેય વ્યક્તિઓ...
વાપી : વાપીના (Vapi) બલીઠા સ્થિત વલસાડી જકાતનાકા પાસે વાપી ટાઉન પોલીસે (Police) મુંબઈથી (Mumbai) ભાવનગર (Bhavnagar) જતી લક્ઝરી બસને (Bus) રોકીને...
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની (Chief Election Commissioner Rajiv Kumar) આગેવાની હેઠળ ભારતના ચૂંટણી પંચની એક ટીમે ગુજરાતમાં ચૂંટણીની (Gujarat Election) તૈયારીઓની...
વ્યારા: બુહારી મેઇન બજારમાં (Buhari Main Bazaar) આવેલી ચેપ્સ મોબાઇલની દુકાનનાં (Mobile Shop) ગોડાઉનમાંથી બુહારી ફિરદોસ પાર્ક સોસાયટીનાં સરફરાજ ઉર્ફે રાજુ સૈયદ...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે શિવસેનાના (Shiv sena) ચૂંટણી ચિન્હ પર સુનાવણી હાથ ધરી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (Udhhav Thackeray)...
ગાંધીનગર: રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની (Taluka Development Officer) બદલીથી (Transfer) અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મંગળવારે ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા લગભગ...
બોલિવૂડ (Bollywood) એક્ટર રિતિક રોશન (Hritik Roshan) અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની (Aishwarya Rai) ફિલ્મ ‘વિક્રમ વેધા’ અને ‘પોન્નિયન સેલ્વન’ ની આ અઠવાડિયે...
સુરત: (Surat) સૂર્યા મરાઠીની ગેંગના (Gang) સાગરીતની હત્યાના (Murder) ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી બહેનના લગ્નના બહાને વચગાળાના જામીન પરથી ફરાર થયેલા ટુનટુન...
સુરત(Surat): સુરતમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક 10 મહિનાના બાળકનું (Children) ખૂબ જ વિચિત્ર રીતે મૃત્યુ (Death) થયું છે. બાળક ફુગ્ગા...
દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી મધ્યમ વર્ગને ગૂંગળાવી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા અનુસાર રોજિંદા ખોરાકમાં લેવાતી ચીજોના ભાવોમાં ઉછાળો નોંધાયો છે....
કોઇ વ્યકિત જયારે મનથી હારી જાય છે ત્યારે તે ખરેખર હારી જાય છે. જો તે મનથી જીતે એટલે કે મનથી એવું માની...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત: યુક્રેન (Ukrain) સાથેના યુદ્ધ (War) દરમિયાન રશિયન માઈનિંગ કંપની અલરોસાએ રફ ડાયમંડનો (Diamond) વેપાર ડોલરનો બદલે રૂબલમાં કરવાનો નિર્ણય લીધો છે. તેને લીધે બેન્કિંગ સિસ્ટમમાં (Banking System) સમસ્યાઓ આવી રહી છે. હીરા ઉદ્યોગના સૂત્રોના જણાવ્યાં મુજબ રશિયન માઇનિંગ કંપનીના ઓક્શન માટે રૂબલને બદલે ડોલરમાં પેમેન્ટ ભરતાં 22 હીરા ઉદ્યોગકારોનાં 200 કરોડ ફસાયા છે. ગીબ ડાયમંડ કંપની દ્વારા દુબઇમાં 4,8,12 ઓક્ટોબરે યોજાનાર ડાયમંડનું ઓક્શનએ કારણોસર રદ કરવામાં આવ્યું છે. હીરા વેપારીઓએ બેંકમાં ડોલર પ્રમાણે ડિપોઝીટની રકમ જમા કરી હતી પણ બેંકે એ ડિપોઝીટ ઓક્શન યોજનારી કંપનીમાં રૂબલ મુજબ પેમેન્ટ જમા નહીં કરતાં કંપનીએ ગ્રાહકોની માફી માંગી દુબઇમાં થનારું રફ ડાયમંડનું ઓક્શન રદ કરી દીધું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રશિયાની હીરાની ખાણમાંથી નીકળેલા હીરાની ખરીદી માટે ઓક્શન માટે ડોલરમાં પેમેન્ટ કરવામાં આવ્યું હતું. જે બેન્કિંગ ચેનલમાં અટવાયું છે. નાણાં રફ સપ્લાયર કંપની સુધી પહોંચ્યા નથી. ભારત સરકારે ભારતીય ચલણ મુજબ ખરીદીની છૂટ આપી છે છતાં માઇનિંગ કંપનીઓ રશિયાની હોય તો રૂબલમાં અને એ યુરોપની હોય તો ડોલરમાં પેમેન્ટની માંગ કરી રહી છે.ભારત દુબઇ અને બેલ્જિયમથી રફની ખરીદી કરે છે. બેલ્જિયમ યુરોપિયન યુનિયનનું સભ્ય હોવા છતાં અમેરિકાના રશિયન રફના પ્રતિબંધમાં જોડાયું નથી.
જીજેઈપીસીના ગુજરાત રિજયનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે રશિય ડાયમંડ કંપનીઓને રૂબલને બદલે ડોલરમાં પેમેન્ટ કરનાર હીરા કંપનીઓના નાણાં બેન્કિંગ ચેનલમાં અટવાયા છે. બેંકોને પણ જાણ કરવામાં આવી છે.આ મામલો જટિલ બની રહ્યો છે. સરકારમાં પણ એ માટે રજૂઆત કરવામાં આવી છે.
યુક્રેન- રશિયા યુદ્ધ અને વૈશ્વિક મંદીના સંકેતો વચ્ચે ફોરેન ટ્રેડ પોલિસીની મુદત 6 મહિના લંબાવાઈ
સુરત : કેન્દ્ર સરકારે નવી ફોરેન ટ્રેડ પોલિસી ચાલુ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં લાવવાનું ટાળ્યું છે. યુક્રેન- રશિયા યુદ્ધ અને વૈશ્વિક મંદીના સંકેતો વચ્ચે ફોરેન ટ્રેડ પોલિસીની મુદત 6 મહિના લંબાવવાની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત મુજબ FTP હેઠળ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ સહિતના ઉદ્યોગોને અપાતી રાહતો 31 માર્ચ 2023 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, સરકાર હવે નવા નાણાકીય વર્ષના અંત પછી નવી ફોરેન ટ્રેડ પોલિસી જાહેર કરશે. ત્યાં સુધી જૂની પોલિસી ચાલુ રહેશે.
આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉચ્ચ અસ્થિરતા, ચીન, રશિયા સામે યુરોપિયન દેશોના વેપાર યુદ્ધ અને રશિયા – યુક્રેન કટોકટીને કારણે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિનો રિવ્યુ લઈ કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય લીધો છે. છેલ્લે ભારતની FTP 2015 માં જાહેર થઈ હતી. જે 2020માં કોવિડને લીધે બે વર્ષ એક્સટેન થઈ હતી. હવે બીજા 6 મહિના લંબાવવામાં આવી છે. મુદત લંબાવવાની ઉદ્યોગકારો અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સની માંગણી સરકારે સ્વીકારી છે.
વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે, ચલણની અસ્થિરતા અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ લાંબા ગાળાની વિદેશી વેપાર નીતિ માટે યોગ્ય નથી.