હોળી-ધૂળેટી પહેલા મુસાફરોને મોટો ઝટકો! સુરતથી રાજસ્થાન જવાના હજારો મુસાફરો માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. તહેવારની રજાઓ પહેલાં જ મુસાફરીના પ્લાન પર...
વડોદરા મહાનગરપાલિકાનો મોટો નિર્ણય: રહેણાક મિલકતનો ઉપયોગ પેઈંગ ગેસ્ટ તરીકે કરનારાઓ પાસે હોસ્ટેલના ધોરણે વેરો વસૂલવામાં આવશે વડોદરા: શહેરમાં રહેણાક વિસ્તારોમાં ચાલતા...
વહીવટની દશા પર સવાલ(પ્રતિનિધિ), ડભોઇડભોઇ નગરપાલિકાના વહીવટની ખામીઓ વારંવાર અખબારી કૉલમોમાં છપાઈ ચૂકી છે, જેને લઈ નગરજનોમાં વિવિધ ચર્ચાઓ અને સવાલો ઊભા...
અવાજ નિયંત્રણ, બોર્ડ પરીક્ષા અને જાહેરનામાના અમલ અંગે પોલીસની કડક સૂચનાઓ(પ્રતિનિધિ), રણધિકપુરરણધિકપુર પોલીસ સ્ટેશન ખાતે રણધિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડીજે સંચાલકોની એક...
પોલીસની તાબડતોબ કાર્યવાહીથી બસ ઓપરેટરોમાં ફફડાટ સુરત શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે પોલીસ તંત્રે કડક વલણ અપનાવતા લક્ઝરી બસ ઓપરેટરોમાં હડકંપ મચી...
રાહુલ ગાંધીના નિવેદન સામે સુરતમાં ભાજપનો ઉગ્ર વિરોધ સુરત શહેરમાં આજે રાજકીય તાપમાન તેજ બન્યું, જ્યારે Bharatiya Janata Partyના પ્રદેશ મહિલા મોરચા...
ચલથાણનો કડોદરા નગરપાલિકામાં સમાવેશ કરી દેવામાં આવતાં ગ્રામજનોમાં ભારે રોષ વધતી જતી વસતી અને ઉદ્યોગોને કારણે ચલથાણ આજે નગરપાલિકાનો હિસ્સો છે. જો...
ગાંધીનગર,તા.23ગુજરાતમાં જળ સંચય અને જળ સંગ્રહને લોકઆંદોલન બનાવવાના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સુજલામ સુફલામ જળ અભિયાન–જળ સંચય જનભાગીદારી ૨.૦’નો રાજ્યવ્યાપી પ્રારંભ...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવતો સંકલ્પ રજૂ કરતા સીએ ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું...
અમદાવાદ: ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના ઓબીસી-ક્ષત્રિય સમાજના આગેવાન ભારતસિંહ પરમાર તેમના સમર્થકો સાથે આજે અમદાવાદમાં કોગ્રેસ ભવન ખાતે પ્રદેશ...
“વંદે ગીતા જીવનનો સાચો માર્ગ બતાવે છે, આ ગ્રંથ યુવાનો માટે આશીર્વાદરૂપ બનશે” ગાંધીનગર,તા.23ગાંધીનગર ખાતે ઇસ્કોનના સ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના પ્રેરણાદાયી જીવન...
ગાંધીનગર,તા.23ગાંધીના ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતાં સરહદી કચ્છ જિલ્લામાં દારૂનો જથ્થો સતત ઝડપાઈ રહયો છે. છેલ્લા માત્ર 15 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ...
મોલમાં ડ્રગ્સ ડીલ નિષ્ફળ: 17 ગ્રામ મેફેડ્રોન જપ્ત,સાથીદાર ફરાર શહેરમાં નશાખોર તત્વોમાં ફફડાટ :સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે ફિલ્મી...
ગાંધીનગર : રાજ્યમાં MBBS અભ્યાસક્રમ માટે સરકારી મેડિકલ કોલેજોમાં વાર્ષિક ફી રૂ. ૨૫,૦૦૦ નક્કી કરવામાં આવેલી છે. જ્યારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ...
ગાંધીનગર : કચ્છની સંવેદનશીલ સરહદ પર સુરક્ષાનો કડક સંદેશ આપતા રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની બે દિવસીય વ્યૂહાત્મક મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ...
ગાંધીનગર : ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરબદલની અટકળો તેજ બની છે. સૂત્રો મુજબ પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ‘વંદે માતરમ્’ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે લાવવામાં આવેલા સરકારી સંકલ્પ પર ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા...
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન હવામાન મોટાભાગે સૂકું રહ્યું હતું. ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર–કચ્છ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં...
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં કડોદરાને અડીને આવેલું ચલથાણ ગામ આજે વિકાસનું પર્યાય બની ગયું છે. એક સમયનું આ નાનકડું ગામ, જ્યાં માત્ર...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આરંભે રાજ્યપાલના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરકારની ઉપલબ્ધિઓનો ચિતાર રજૂ કરતાં વિપક્ષ...
ગાંધીનગર: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી...
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પહેલાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૯૯૯ બેચના આઈએએસ અધિકારી હરિત શુક્લાની...
ઓડિશામાં આંગણવાડી રિનોવેશન કૌભાંડ મામલે સુરતના વેપારી શાશ્વત શાહને ફસાવવા માટે બોગસ ભાગીદારી ડીડ બનાવાયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. થોડા સમય...
કલેક્ટરના જાહેરનામાથી રેતી ખનન પર રોક, ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર(પ્રતિનિધિ) વડોદરા:;માલસર જેવા પવિત્ર અને ઐતિહાસિક તીર્થસ્થાનને બરબાદ કરવાની મેલી મુરાદ ધરાવતા...
તંત્રની નિષ્કાળજીની વધુ એક જીવતી સાક્ષી સામે આવી, ગતરોજ અકોટા વિસ્તારમાં ઘોડા ગાડી ભૂવામાં ખાબકી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું શું વડોદરાવાસીઓ ટેક્સ ખાડામાં...
હત્યામાં સામેલ બે પૈકી એક આરોપીની ધરપકડ વડોદરા | વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સનસનાટીભર્યો હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગોરવા ગામના ગેટ...
એક કહેવત છે કે ઠંડી ગઇને ગોદળા બાંધી ત્રાણી ઠંડીની સીઝનમાં કાઢેલા ગોદળા, સ્વેટર, શાલ વગેરે ધોઇને બાંધી રાખી તેની અભરાઇ પર...
બાળમંદિર, પ્રાથમિકશાળા, માધ્યમિક શાળા, કોલેજ આ બધાં વિદ્યધામોને આપણે સરસ્વતી મંદિર તરીકે ઓળખીએ છીએ. વિદ્યા અને સંસ્કાર સિંવનનું પવિત્ર મંદિર. વર્ષોથી હજારો...
ટી20 વર્લ્ડ કપમાં ભારત માટે આવનારી ઝિમ્બાબ્વે સામેની મેચ અત્યંત નિર્ણાયક બની ગઈ છે. આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર Irfan Pathanએ ટીમના...
તા.૨૨ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે.તે નિમિત્તે થોડી માહિતી અશ્વિનભાઈ કામદારના લેખમાંથી ઉપલબ્ધ થઈ છે તેના પર એક નજર કરીએ. ...
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, ‘નો સ્ટોક’ ના પાટિયા લાગ્યા
BCAના સત્તા-સંઘર્ષમાં નવો વળાંક, રોયલ સત્યમેવ જયતે ગ્રુપનો CEO પર મનસ્વી નિર્ણયોના આક્ષેપ
અમૂલ દૂધ ₹2 પ્રતિ લિટર મોંઘુ થયું: મધર ડેરીએ પણ ભાવમાં ₹2 પ્રતિ લિટરનો વધારો કર્યો
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹૨ સુધીનો વધારો: આવતીકાલથી નવા ભાવ લાગુ
વિજયે 24 કલાકમાં જ પોતાના ખાસ જ્યોતિષીને OSD પદ પરથી હટાવ્યા: પક્ષોએ વિરોધ કર્યો હતો
પેટ્રોલિયમ મંત્રી: ભારતમાં ક્રૂડ ઓઇલનો 60 દિવસનો સ્ટોક, PMના નિવેદન પર કાલ્પનિક અર્થઘટન ન કરો
પ્રતીક યાદવનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, મૃત્યુના કારણ અંગે બહાર આવી ચોંકાવનારી વિગતો
ગુજરાતના પોલીસ વડાની કડક ચેતવણી: હવે પોલીસે આરોપીઓની ટાંટીયાતોડ સર્વિસ બંધ કરવી પડશે
પ્રતીક યાદવનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો, આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે
ગુજરાતમાં 1 જૂનથી ઘરયાદીની કામગીરી શરૂ
ગુજરાતને નવા લોકાયુક્ત મળ્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જસ્ટીસ બિરેન વૈષ્ણવને શપથ લેવડાવ્યા
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર – મોડી રાત્રે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી, અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટર અને મનપા કમિશનરોની નિમણૂંક
દક્ષિણ ગુજરાતના સુરત સહિત કચ્છ, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ ‘ઓરેન્જ એલર્ટ’
પીએમ મોદીની ‘આર્થિક આત્મરક્ષા’ની અપીલનો ગુજરાતમાં પડઘો: રાજ્યપાલ, સીએમ અને મંત્રીઓ દ્વારા સાદગીના શપથ
CBSE 12માનું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, રિઝલ્ટમાં વિદ્યાર્થીનીઓ આગળ
મરેલો ઉંદર 10 હજારનો પડ્યો, ‘Mr. Puff’ ને પાલિકાએ ફટકાર્યો આકરો દંડ!
વાઘોડીયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધીનો મુખ્ય માર્ગ 15 દિવસ માટે બંધ
તમિલનાડુની રાજનીતિમાં ઐતિહાસિક ક્ષણ.
પશ્ચિમ બંગાળના CM શુભેન્દુ અધિકારીનો મોટો નિર્ણય: નંદીગ્રામ બેઠક છોડશે, ભવાનીપુરથી રહેશે ધારાસભ્ય
તમિલનાડુના CM વિજયનો મોટો યુ-ટર્ન
ફતેપુરા-સુખસર તાલુકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો, પ્રજામાં રોષ
આણંદમાં ચાલુ રીક્ષામાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
બોરસદના બદલપુરમાં 3.89 લાખની મતાની ચોરી
ઉમરેઠમાં ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું કરૂણ મોત
મહિસાગર એસપી પોતે તાલુકા મથકો પર આવીને લોકોની વ્યથા સાંભળશે
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે PM મોદીનો મોટો નિર્ણય
વડાપ્રધાન મોદીની ઈંધણ બચત અપીલનો પ્રભાવ
સોનિયા ગાંધી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ, સર્જરી થવાની માહિતી બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ચિંતા
બંગાળમાં મોટો ફેંસલો
કલાલીમાં ઉધમ મચાવનારને પોલીસે કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા
હોળી-ધૂળેટી પહેલા મુસાફરોને મોટો ઝટકો!
સુરતથી રાજસ્થાન જવાના હજારો મુસાફરો માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. તહેવારની રજાઓ પહેલાં જ મુસાફરીના પ્લાન પર પાણી ફરી વળ્યું છે.રાજસ્થાન RTOની કથિત હેરાનગતિના વિરોધમાં સુરતના લક્ઝરી બસ સંચાલકોએ અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી છે. પરિણામે સુરતથી રાજસ્થાન જતી 300થી વધુ બસો બંધ છે, અને હજારો મુસાફરો અનિશ્ચિતતામાં મુકાયા
APMC ગ્રાઉન્ડ બન્યું બસ પાર્કિંગ યાર્ડ: હાલ સુરતના APMC ગ્રાઉન્ડ ખાતે સેંકડો બસો ઊભી રાખવામાં આવી છે. સામાન્ય રીતે મુસાફરોની અવરજવરથી ગુંજતું સ્થળ આજે સૂનું અને નિસ્તેજ દેખાઈ રહ્યું છે.
300થી વધુ બસોના પૈડા થંભ્યા,એક બસ દીઠ એક લાખ સુધી દંડનો આક્ષેપ:બસ સંચાલકોનો આક્ષેપ છે કે રાજસ્થાન સરહદે પ્રવેશતા જ RTO અધિકારીઓ બસોને અટકાવી નાની-નાની બાબતોમાં ભારે દંડ ફટકારી રહ્યા છે. કેટલાક કેસોમાં એક બસ દીઠ એક લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો હોવાનું તેઓ કહી રહ્યા છે. બસ સંચાલકો દ્વારા બધા નિયમોનું પાલન કરવા છતાં નિશાન બનાવાય છે’વધુમાં સંચાલકોનું કહેવું છે કે તેઓ ડબલ ટેક્સ, રોડ ટેક્સ સહિત તમામ કાનૂની પ્રક્રિયાનો પાલન કરે છે, છતાં વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
મુસાફરોમાં ગૂંચવણ અને રાહતની રાહ: હવે હડતાળ કેટલો સમય ચાલશે અને તહેવાર પહેલાં મુસાફરી ફરી શરૂ થશે કે નહીં તે પ્રશ્નો વચ્ચે મુસાફરો રાહ જોઈ રહ્યા છે. સમગ્ર મામલે બસ ઓપરેટર એ આક્ષેપ કર્યો છે કે 2015-17ના નિયમો મુજબ બનેલી અને પાસ થયેલી બસોને હવે 2026ના નવા નિયમોના આધારે રોકવામાં આવી રહી છે. અનેક નવી બસો તૈયાર છે, પરંતુ રજીસ્ટ્રેશન અને ફિટનેસ અટકાવી દેવાતા માલિકો પર બેંકના હપ્તાનો ભાર વધ્યો છે.
સંચાલકો દ્વારા ચેતવણી: જો સમસ્યા હલ નહીં થાય તો તેઓ ચક્કાજામ કરશે અને રસ્તા પર ગાડીઓ ઊભી રાખીને ઉગ્ર આંદોલન કરશે.આ હડતાળનો સૌથી મોટો ફટકો સામાન્ય મુસાફરોને પડ્યો છે. સુરતમાં વસતા લાખો રાજસ્થાની પરિવારો વતન જવા માટે ખાનગી લક્ઝરી બસો પર નિર્ભર છે. ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ લાંબી હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મારવાડના ઘણા જિલ્લાઓમાં બસ જ મુખ્ય આવાગમન સાધન છે અને હાલની સ્થિતિએ સામાન્ય લોકો ભારે હેરાન થઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે શું રાજસ્થાન સરકાર અને RTO વિભાગ સંચાલકોની માંગણીઓ પર ધ્યાન આપશે? કે પછી આ લડત વધુ ઉગ્ર બનશે?