યુએસ સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો આપ્યો છે, અને તેમની ટેરિફ નીતિને ગેરકાયદેસર જાહેર કરી છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે...
‘ધ કેરલા સ્ટોરી‘ની સિક્વલ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી ૨’ કાનૂની વમળજાળમાં અટવાઈ ગઈ છે. વિપુલ અમૃતલાલ શાહની આ ફિલ્મ ફરી એકવાર વિવાદના...
શહેરમાં નવા રસ્તા, ગટર અને પાણીની સુવિધાના 17 કામોને બહાલી, જ્યારે 12 કામોની મુદત લંબાવવામાં આવી પાણી પુરવઠામાં કોઈ કચાશ નહીં: વિવિધ...
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને બિટકોઈન કૌભાંડ કેસમાં જામીન મળી ગયા છે. મુંબઈની ખાસ પીએમએલએ કોર્ટએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ...
ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત મહાસોદાને લઈને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન...
સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે દેશમાં ક્યાંય પણ બાબરી મસ્જિદનું પુનઃનિર્માણ...
શહેરના વ્યસ્ત વેપારી વિસ્તાર આવેલા સુરતના મિલેનિયમ ૨ માર્કેટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ સમગ્ર માર્કેટ વિસ્તારમાં...
કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી: ડી-માર્ટ પાસે અચાનક ગેસ ગળતર થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા, કલાકો સુધી પુરવઠો ખોરવાયો વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ...
ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 તબક્કા પહેલા ભારતીય ટીમમાં મોટા બદલાવ જોવા મળી શકે છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ટીમ...
સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સાહેબની ‘ખખડામણી’ કામ ન આવી, દર્દીના સગાં બન્યા વોર્ડબોય પ્રતિનિધિ), વડોદરા. તા.20 વડોદરા :- મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી...
બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયાનો ડ્રાઈવરનો દાવો, રોષે ભરાયેલા લોકોએ એસટી તંત્રની બેદરકારી સામે ઉઠાવ્યા સવાલ પ્રતિનિધિ), વડોદરા. તા.20 જામ્બાથી વડોદરા...
ગ્રામ્ય એલસીબી પોલીસે ભરૂચ વડોદરાના ટ્રેક પર લક્ષ્મીપુરા ગામ પાસેથી દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકને દબોચી લીધો, દારૂ અને ટ્રક મળી રૂપિયા...
વચેટિયો અને રેવન્યુ તલાટીને ઝડપી પડ્યા, એસીબીની સફળ ટ્રેપ!. આણંદમાં એ.સી.બી.ની ટીમએ મોટી સફળતા હાંસલ કરી છે. રેવન્યુ તલાટી અને વચ્ચેટીયાને 10...
કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રીના કાંઠે ચાલતા બાંધકામ પર તંત્રની ત્રાટકતી ટુકડી: મકાન માલિકનો આક્ષેપ- ‘કોઈ પૂર્વ જાણકારી વિના તોડફોડ કરી’ વડોદરા શહેરના કારેલીબાગ...
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન કેફેની સુવિધા આજથી શરૂ થઈ ગઈ છે, જે એરપોર્ટ પર મુસાફરોને સસ્તી ખાણી-પીણીની સુવિધા પૂરી પાડશે. કેન્દ્રીય...
વોશિંગ્ટન ડીસીમાં સ્થિત United States Institute of Peace ખાતે યોજાયેલી ‘બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ સત્તાવાર બેઠકમાં ભારતે નિરીક્ષક દેશ તરીકે ભાગ લીધો....
યુનાઇટેડ કિંગડમમાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા વચ્ચે ભૂતપૂર્વ રાજકુમાર Prince Andrewને પોલીસે તેમના 66માં જન્મદિનના દિવસે જ ‘મિસકોન્ડક્ટ ઇન પબ્લિક...
બૉલિવૂડની બહુ ચર્ચિત ફિલ્મ ‘ધુરંધર 2’ને લઈને છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની માહિતી વાયરલ થઈ રહી છે. ખાસ કરીને...
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત India AI Impact Summit દરમિયાન શુક્રવાર આજરોજ તા. 20 ફેબ્રુઆરીના રોજ યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભારે વિરોધ...
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. Suratના લિંબાયત વિસ્તારમાં શાંતિનગર પોલીસ ચોકી નજીક આવેલી ગલીમાં લગ્ન...
સુરત શહેરને કેન્દ્ર સરકારની ‘સુપર સ્વચ્છ લીગ’માં સતત ત્રીજા વર્ષે સ્થાન મળતા એક તરફ ગૌરવનો માહોલ છે, તો બીજી તરફ આ પસંદગી...
ભારતે વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રમાં એક મોટું વ્યૂહાત્મક પગલું ભર્યું છે. 20 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકાની આગેવાની હેઠળ રચાયેલા ‘પેક્સ સિલિકા એલાયન્સ’માં ભારત...
સુરત શહેર અને જિલ્લામાં આવનારી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ સુચારુ આયોજન શરૂ કરી દીધું છે: Surat District...
“ડબલ એન્જિન સરકારમાં ટ્રિપલ દેવાદાર બન્યું ગુજરાત”: ડૉ. મનીષ દોશી ગાંધીનગર,તા.20 ગુજરાત પર વધતા જાહેર દેવા મુદ્દે ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર પર...
ગાંધીનગર,તા.20 ગુજરાત વિધાનસભામાં આજે દીકરીઓના હિત અને સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ડે...
સુરત શહેર ફરી એકવાર ભ્રષ્ટાચારના કાળા ચહેરા સામે ઊભું રહ્યું છે. Surat Municipal Corporationના વર્ગ-1ના અધિકારી અને કથિત પત્રકાર વચ્ચેની લાંચિયા સાંઠગાંઠનો...
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રતિક્રિયા ગાંધીનગર, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજુ કરેલા બજેટ અંગે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ...
ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે; સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા મંથન જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની...
ગાંધીનગર : ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તથા તે માટેની લાઈટીંગમાં...
ગાંધીનગર : રાજ્યના અંદાજપત્ર : ૨૦૨૬-૨૭માં સૌથી વધુ ઐતિહાસિક રૂ. ૬૩ હજાર કરોડથી વધુની જોગવાઈ શિક્ષણ માટે કરવામાં આવી છે. ખ્યમંત્રી યુવા...
સોમવારથી નવી ઓખા-તિરુપતિ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ,વડોદરાને પણ લાભ મળશે
અમેરિકાએ UFO ફાઇલો જાહેર કરી: દાવો- સ્પેસક્રાફ્ટમાંથી રહસ્યમય જીવો બહાર આવ્યા
દેશમાં લાગૂ થયા 4 નવા લેબર કોડ: 48 કલાકના કાર્ય સપ્તાહ અને ઓવરટાઇમ માટે નવા નિયમો
લાજપોર જેલનાં તંત્ર વિરૂદ્ધ બેફામ આક્ષેપ કરનાર માથા ભારે શિવરાજ સિંહને વધુ એક વખત જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો
યશસ્વી જયસવાલની મુશ્કેલીઓ વધી, NADAની નોટિસ… શેફાલી વર્મા પણ તપાસના ઘેરામાં
સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની અચાનક મુલાકાત
શુભેંદુ અધિકારીનો 2020નો તે WhatsApp મેસેજ અને રાજીનામું,જેણે 6 વર્ષમાં મમતાના ‘મહાબરગદ’ને હચમચાવી દીધું
તમિલનાડુમાં નવી સરકાર અંગે સસ્પેન્સ યથાવત! VCK એ વિજય સમક્ષ મૂકી આ શરત
મમતાના સૌથી વિશ્વાસુ સાથીથી પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી સુધી: શુભેંદુ અધિકારીનો રાજકીય સફર
ગુજરાત સચિવાલયમાં જૂન મહિનામાં નિવૃત્તિની લહેર, સુરત મોડલને રાષ્ટ્રીય સ્તરે મળી રહી પ્રશંસા
2009માં રાહુલ ગાંધી સાથેની ‘ગુપ્ત બેઠક’ પછી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કેમ બદલ્યો હતો અભિનેતા વિજયે?
ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું
ધોરણ-10ના પરિણામ બાદ ગુણ ચકાસણી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
ન્યાયમંદિરના ભરચક વિસ્તારમાં સ્કોર્પિયોની સ્વિફ્ટને જોરદાર ટક્કર, પોલીસ ‘સીમાડા’ વિવાદમાં અટવાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઈ તંત્ર એલર્ટ
ક્રૂઝ શિપમાં ફેલાયો નોરો વાયરસનો કહેર! 3116 મુસાફરો વચ્ચે 115 લોકો બીમાર થતા મચ્યો ખળભળાટ
‘5+2+2+2-2’નું ગણિત કેમ નથી બેસતું? તમિલનાડુમાં સરકાર બનાવવામાં TVKના વિજયને પડી રહી છે મુશ્કેલી
પીએમ મોદીએ જેમના ચરણ સ્પર્શ કર્યા તે વરિષ્ઠ વ્યક્તિ કોણ? કોલકાતાના શપથવિધિ સમારંભમાં ભાવુક દૃશ્યે ખેંચ્યું સૌનું ધ્યાન
શુભેંદુ સરકારનો શપથવિધિ સમારંભ ભવ્ય રહ્યો, દિલીપ ઘોષથી અગ્નિમિત્રા પૉલ સુધી અનેક દિગ્ગજોએ લીધા મંત્રીપદના શપથ
ચેક રીટર્ન કેસમાં વળાંક : કાયદેસરનું લ્હેણું સાબિત ન થતા આરોપી નિર્દોષ જાહેર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર બની આગનો ગોળો, ચાલક જીવતા ભડથું થયો
સમા-હરણી લિંક રોડ પર સ્ક્રેપના સામાનમાં ભીષણ આગ,લોખંડ કટિંગ કરતા તણખો ઉડતા બની ઘટના
શુભેંદુ અધિકારી બન્યા પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી, પીએમ મોદીની હાજરીમાં લીધા શપથ
આઈનોકસ પાસે એવરેસ્ટ ઓનીક્સમાં છઠ્ઠા માળે સ્પામાં આગ
કરોડોના આંધણ છતાં વડોદરાના નસીબમાં પૂર ? તંત્રની રહેમનજરે નદીના શ્વાસ રૂંધવાનું સુનિયોજિત કાવતરું
અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં આવી શકે ફાઈનલ રિપોર્ટ
પાકિસ્તાનની ટ્રેનોમાં હોય છે ખાસ ‘પાર્લર કોચ’
સાચી રીતે શીખવા માટે
પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ રચાયો
દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી બદલાશે વાતાવરણ
યુએસ સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો આપ્યો છે, અને તેમની ટેરિફ નીતિને ગેરકાયદેસર જાહેર કરી છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પની ટેરિફ લાદવાની પદ્ધતિઓ ખોટી છે. અદાલતે પોતાના મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું કે કટોકટી સત્તાનો ઉપયોગ કરીને અનેક દેશો પર મોટા પ્રમાણમાં આયાત કર લગાવવાનો નિર્ણય કાયદાની મર્યાદા બહાર હતો. આ નિર્ણયને ટ્રમ્પની આર્થિક નીતિ માટે ગંભીર ઝટકો માનવામાં આવી રહ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટે 6 સામે 3ના બહુમતી નિર્ણય સાથે જણાવ્યું કે 1977ના કટોકટી સત્તા કાયદા હેઠળ જે ટેરિફ લાગુ કરાયા હતા, તે કાયદાકીય રીતે હોવા જોઇએ એનાથી પણ ઘણા વઘારે હતા. જે ખરેખર ખોટું છે. અદાલતના મત અનુસાર આ કાયદો અગાઉ પણ લેવાયો હતો અને એ ટ્રમ્પ માટે પણ લાગુ પડશે. તેમને આયાત પર કર લગાવવાની સત્તા આપવામાં આવી નથી. તેથી રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલો નિર્ણય અમાન્ય છે એમ તેમણે આગળ બોલતા જણાવ્યું હતું.
યુએસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે જણાવ્યું હતું કે, યુએસ કોંગ્રેસ, અથવા સંસદ, ટેરિફ લાદવાનો અધિકાર ધરાવે છે. જો કે, રાષ્ટ્રપતિ પાસે કટોકટી ટેરિફ લાદવાનો અધિકાર નથી. કોર્ટે ટેરિફ લાદવા સંબંધિત ટ્રમ્પના તમામ એક્ઝિક્યુટિવ આદેશોને પણ રદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2025માં ટ્રમ્પે વેપાર ખાધ ઘટાડવા માટે અનેક દેશો સામે પારસ્પરિક ટેરિફ લાગુ કર્યા હતા. તેમના સમર્થકોનું માનવું હતું કે આ પગલું દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે જરૂરી હતું. જોકે વિરોધીઓએ તેને સત્તાનો અતિરેક ગણાવ્યો હતો. આ ચુકાદામાં ત્રણ ન્યાયાધીશો, સેમ્યુઅલ એલિટો, ક્લેરેન્સ થોમસ અને બ્રેટ કેવનોઘએ અસહમતિ નોંધાવી હતી. તેમનું માનવું હતું કે કટોકટી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિએ વધુ લવચીકતા રાખવી જોઈએ. છતાં બહુમતી ન્યાયાધીશોએ નિષ્કર્ષ આપ્યો કે કાયદાની હદોને લાંઘીને લેવાયેલા પગલાં સ્વીકાર્ય નથી. આ નિર્ણય બાદ હવે ટેરિફ સંબંધિત સત્તા સ્પષ્ટ રીતે સંસદના હાથમાં રહેશે અને ભવિષ્યમાં આવા નિર્ણય માટે ધારાસભાની મંજૂરી જરૂરી બનશે.