અહીં એક પ્રૌઢ બહેન અને વડીલ આ વિભાગમાં સલાહ આપી ચૂકયા છે, જેમાં વૃદ્ધોએ ઘરમાં પત્ની કે પુત્ર યા પુત્રવધૂ જે કહે...
પશ્ચિમ બંગાળના અગ્રણી રાજકીય નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય રેલ્વે મંત્રી મુકુલ રોયનું રવિવારે બપોરે 1:30 વાગ્યે કોલકાતાની અપોલો હોસ્પિટલમાં નિધન થયું. તેઓ...
જીવનમાં મોટે ભાગે ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે. આ વાત સમજાવવા શિક્ષકે વર્ગમાં એક વાર્તા કહી. એક બાદશાહ હતા. તેમને પોતાના ખાસ...
વિશ્વના દરેક રાષ્ટ્રને તેનું પોતીકું ‘હાર્દરૂપ તત્ત્વ’ હોય છે. આ હાર્દરૂપ તત્ત્વ જે તે રાષ્ટ્રનું પ્રાણતત્ત્વ પણ છે. રાષ્ટ્રનો આત્મા છે. સામાન્ય...
૨૦૨૬ના વર્ષ માટે ભારતે બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળી લીધું છે ત્યારે આખુંયે હવામાન જાણે કે બદલાઈ ચૂક્યું છે. છેલ્લે રશિયામાં મળેલી બેઠકમાં બ્રિક્સની...
સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલ સુમન મુદ્રા આવાસમાં એક રીક્ષા ચાલકે આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. પરિવારિક ઝધડાઓથી કંટાળી ગયેલા...
ટેરિફનું નામ આવે એટલે તરત જ ટ્રમ્પનો ચહેરો સામે આવી જાય છે. કારણ કે, ટેરિફના નામે ટ્રમ્પે આખી દુનિયાને બાનમાં લીધી હતી....
દક્ષિણ આફ્રિકા સામે જે ભય હતો તે વાસ્તવિક બન્યો. અમદાવાદના Narendra Modi Stadiumમાં રમાયેલી સુપર 8 મેચમાં નબળી બેટિંગને કારણે ભારતને 76...
કુખ્યાત એપ્સ્ટિન ફાઈલ્સ દ્વારા અત્યાર સુધીમાં જો કોઈ સૌથી મોટો શિકાર કરવામાં આવ્યો હોય તો તે બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુ માઉન્ટબેટન...
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક મહત્વપૂર્ણ વર્લ્ડ ટી20 મેચ રમાઈ રહી છે. આ વર્લ્ડ ટી20 ટુર્નામેન્ટમાં...
યુનાઇટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે. ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં માર-એ-લાગો કોમ્પ્લેક્સની બહાર એક વ્યક્તિ...
T20 વર્લ્ડ કપ 2026ના બીજા સુપર 8 મેચમાં આજે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચની મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 51 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ...
વિપુલ મંડોડને ખોટી રીતે પકડી કસ્ટડીમાં ક્રિકેટ બેટ વડે માર માર્યાનો પત્નીનો આરોપઈજાગ્રસ્ત પતિ હોસ્પિટલમાં દાખલ, ન્યાય માટે પરિજનોની એસપી સમક્ષ રજૂઆત(પ્રતિનિધિ)...
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં ગ્રુપના મુખ્ય પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી અને ₹40,000 કરોડથી વધુના વીજ રોકાણોની સમીક્ષા કરી...
કોન્ટ્રાક્ટ એક્સટેન્શન મેળવવા નિવૃત્ત આર્મી કર્મચારીએ રેલવે ટ્રેક પર કોલ્ડ પાયરો પ્લાન્ટ કર્યોશંકાસ્પદ હરકતો પરથી ભાંડો ફૂટ્યો, એસઓજી–ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી(પ્રતિનિધિ)...
પહેલા થિએટર અને પછી ઓટીટી પર સતત જોવાયેલી અને વખણાયેલી આદિત્ય ધરની ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્ના અને અર્જુન રામપાલે વિલન તરીકે ખાસ્સી...
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે આ વર્ષે હોળી ઉત્સવ અને દર્શન સમયપત્રકમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો...
શહેરા તાલુકાના ઉમરપુર ગામમાં શોકનો માહોલ, સસરાની હાલત ગંભીર ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર ગામે અત્યંત હૃદયદ્રાવક અને ગમગીન ઘટના બની,...
ઘર પાસે રમતા બાળકોને કપિરાજે બચકાં ભરી લોહીલુહાણ કર્યા, એક બાળકને વધુ ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો (પ્રતિનિધિ), વડોદરા. તા.22 શહેરના છેવાડે...
દિલ્હીમાં આવેલો ઐતિહાસિક લાલ કિલ્લો હવે અઠવાડિયાના તમામ દિવસોમાં મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ અંગે સત્તાવાર આદેશ જારી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ AI સમિટમાં કપડાં ઉતારવા બદલ કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા. રવિવારે મેરઠમાં એક જાહેર રેલીને સંબોધતા તેમણે કહ્યું...
ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ માત્ર કાગળ પર ? ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ દોડતા મોતના સોદાગરોઅકસ્માતમાં કારને ભારે નુકશાન પહોંચ્યું, સદનશીબે મોટી...
ભારત A મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026નો ખિતાબ જીત્યો. થાઇલેન્ડના બેંગકોકમાં રમાયેલી ફાઇનલમાં, ભારત A એ બાંગ્લાદેશ A...
રેલવેના મુસાફરો માટે એક મહત્વના અને આનંદ થઈ આવે એવા સમાચાર આવ્યા છે. આ પહેલા ટિકિટ બુકિંગ કરતી વખતે જે બોર્ડિંગ પોઇન્ટ...
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે એક દૂરના વિસ્તારમાં સુરક્ષા દળો...
પ્રધાનમંત્રી Narendra Modi એ આજરોજ રવિવાર તારીખ 22 ફેબ્રુઆરીના રોજ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 131માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધતા તાજેતરમાં દિલ્હીમાં...
NCP-SP નેતા શરદપવારની તબિયત ખરાબ થઈ છે. તેમને વધુ તબીબી સંભાળ અને નિરીક્ષણ માટે રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વૈશ્વિક ટેરિફમાં 10% થી 15% વધારો કરવાની જાહેરાત કરી. તેમણે શનિવારે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ...
કાલોલ: ભારતભરમાં હિંદુ સમાજની એકતા મજબૂત બને અને સમાજમાં સમરસતાનો ભાવ જાગૃત થાય તે હેતુસર વિવિધ સ્થળોએ હિંદુ સંમેલનો યોજાઈ રહ્યા છે....
પાકિસ્તાની સેનાએ રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. અલ-જઝીરા અનુસાર પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)...
અમેરિકાએ UFO ફાઇલો જાહેર કરી: દાવો- સ્પેસક્રાફ્ટમાંથી રહસ્યમય જીવો બહાર આવ્યા
દેશમાં લાગૂ થયા 4 નવા લેબર કોડ: 48 કલાકના કાર્ય સપ્તાહ અને ઓવરટાઇમ માટે નવા નિયમો
લાજપોર જેલનાં તંત્ર વિરૂદ્ધ બેફામ આક્ષેપ કરનાર માથા ભારે શિવરાજ સિંહને વધુ એક વખત જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો
યશસ્વી જયસવાલની મુશ્કેલીઓ વધી, NADAની નોટિસ… શેફાલી વર્મા પણ તપાસના ઘેરામાં
સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની અચાનક મુલાકાત
શુભેંદુ અધિકારીનો 2020નો તે WhatsApp મેસેજ અને રાજીનામું,જેણે 6 વર્ષમાં મમતાના ‘મહાબરગદ’ને હચમચાવી દીધું
તમિલનાડુમાં નવી સરકાર અંગે સસ્પેન્સ યથાવત! VCK એ વિજય સમક્ષ મૂકી આ શરત
મમતાના સૌથી વિશ્વાસુ સાથીથી પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી સુધી: શુભેંદુ અધિકારીનો રાજકીય સફર
ગુજરાત સચિવાલયમાં જૂન મહિનામાં નિવૃત્તિની લહેર, સુરત મોડલને રાષ્ટ્રીય સ્તરે મળી રહી પ્રશંસા
2009માં રાહુલ ગાંધી સાથેની ‘ગુપ્ત બેઠક’ પછી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કેમ બદલ્યો હતો અભિનેતા વિજયે?
ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું
ધોરણ-10ના પરિણામ બાદ ગુણ ચકાસણી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
ન્યાયમંદિરના ભરચક વિસ્તારમાં સ્કોર્પિયોની સ્વિફ્ટને જોરદાર ટક્કર, પોલીસ ‘સીમાડા’ વિવાદમાં અટવાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઈ તંત્ર એલર્ટ
ક્રૂઝ શિપમાં ફેલાયો નોરો વાયરસનો કહેર! 3116 મુસાફરો વચ્ચે 115 લોકો બીમાર થતા મચ્યો ખળભળાટ
‘5+2+2+2-2’નું ગણિત કેમ નથી બેસતું? તમિલનાડુમાં સરકાર બનાવવામાં TVKના વિજયને પડી રહી છે મુશ્કેલી
પીએમ મોદીએ જેમના ચરણ સ્પર્શ કર્યા તે વરિષ્ઠ વ્યક્તિ કોણ? કોલકાતાના શપથવિધિ સમારંભમાં ભાવુક દૃશ્યે ખેંચ્યું સૌનું ધ્યાન
શુભેંદુ સરકારનો શપથવિધિ સમારંભ ભવ્ય રહ્યો, દિલીપ ઘોષથી અગ્નિમિત્રા પૉલ સુધી અનેક દિગ્ગજોએ લીધા મંત્રીપદના શપથ
ચેક રીટર્ન કેસમાં વળાંક : કાયદેસરનું લ્હેણું સાબિત ન થતા આરોપી નિર્દોષ જાહેર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર બની આગનો ગોળો, ચાલક જીવતા ભડથું થયો
સમા-હરણી લિંક રોડ પર સ્ક્રેપના સામાનમાં ભીષણ આગ,લોખંડ કટિંગ કરતા તણખો ઉડતા બની ઘટના
આઈનોકસ પાસે એવરેસ્ટ ઓનીક્સમાં છઠ્ઠા માળે સ્પામાં આગ
કરોડોના આંધણ છતાં વડોદરાના નસીબમાં પૂર ? તંત્રની રહેમનજરે નદીના શ્વાસ રૂંધવાનું સુનિયોજિત કાવતરું
અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં આવી શકે ફાઈનલ રિપોર્ટ
પાકિસ્તાનની ટ્રેનોમાં હોય છે ખાસ ‘પાર્લર કોચ’
સાચી રીતે શીખવા માટે
પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ રચાયો
દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી બદલાશે વાતાવરણ
પાવાગઢ ડુંગર પર દીપડાનો આતંક : વન વિભાગે પાંજરું મૂકી શરૂ કર્યું ઓપરેશન
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો : ભારતનાં મતદારોનો મિજાજ બદલાયો છે?
અહીં એક પ્રૌઢ બહેન અને વડીલ આ વિભાગમાં સલાહ આપી ચૂકયા છે, જેમાં વૃદ્ધોએ ઘરમાં પત્ની કે પુત્ર યા પુત્રવધૂ જે કહે તે મુજબ બધું અપનાવી લેવું,ચલાવી લેવુ તો ઘરમાં પણ શાંતિ જળવાઈ રહેશે.આમ શા માટે? આ વાત સાથે હું બિલકુલ સંમત નથી. હું નિવૃત્ત થયો ત્યારે મારે પણ આમાંથી પસાર થવાનું આવ્યું. મેં પહેરેલા શર્ટનો કોલર સહેજ ફાટેલો હતો એટલે બાજુએ મૂકી બીજું પહેર્યું, તો પત્ની કહે, જરા કોલરથી ફાટયું છે એમાં શું?જમતી વખતે દાળમાં વઘાર બરાબર ન લાગ્યો ને પુત્રવધૂને ટકોર કરી ,એટલે ભવાં ચઢાવી કહે, હવે તમે નિવૃત્ત થયા. આવી નાની બાબતમાં શું મગજમારી કરો છો? બહાર જતા પુત્રને યાદ અપાવ્યું કે બુટ પોલીશની ડબ્બી લેતો આવજે, તો કહે, તમારે આ ઉંમરે બુટ ચમકાવીને કયાં જવું છે?
ઘરનાં તમામને પછી નજીક બોલાવી મેં કહી દીધું કે કાન ખોલીને સાંભળી લો કે જયાં સુધી હાથપગ અને શરીર સાથ આપશે ત્યાં સુધી હું કોઈ પણ બાબતમાં ચલાવી લેવોનો નથી. તમારે મારી વાત ના માનવી હોય તો ના કહી દો. વૃદ્ધાવસ્થા એ શાપ નથી. જોબ વખતે ટ્રેનમાં વર્ષો સુધી અપડાઉન, બે ખાનાનું ટીફીન ખાવાનું અને અન્ય જવાબદારીઓને કારણે ઘણું મરજી મુજબ ના થઈ શકયું. હવે જે થોડાં વર્ષો છે તેમાં હું મારા શોખ મુજબ જ જીવીશ. વધુ ઉંમરને કારણે શારીરિક ક્ષમતા નહિ રહે ત્યારે તમે ચાલશે, ફાવશે, ગમશેની વાત લઈને મારી પાસે આવજો, શું સમજયા?
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.