ગાંધીનગર: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી...
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પહેલાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૯૯૯ બેચના આઈએએસ અધિકારી હરિત શુક્લાની...
ઓડિશામાં આંગણવાડી રિનોવેશન કૌભાંડ મામલે સુરતના વેપારી શાશ્વત શાહને ફસાવવા માટે બોગસ ભાગીદારી ડીડ બનાવાયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. થોડા સમય...
કલેક્ટરના જાહેરનામાથી રેતી ખનન પર રોક, ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર(પ્રતિનિધિ) વડોદરા:;માલસર જેવા પવિત્ર અને ઐતિહાસિક તીર્થસ્થાનને બરબાદ કરવાની મેલી મુરાદ ધરાવતા...
તંત્રની નિષ્કાળજીની વધુ એક જીવતી સાક્ષી સામે આવી, ગતરોજ અકોટા વિસ્તારમાં ઘોડા ગાડી ભૂવામાં ખાબકી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું શું વડોદરાવાસીઓ ટેક્સ ખાડામાં...
હત્યામાં સામેલ બે પૈકી એક આરોપીની ધરપકડ વડોદરા | વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સનસનાટીભર્યો હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગોરવા ગામના ગેટ...
એક કહેવત છે કે ઠંડી ગઇને ગોદળા બાંધી ત્રાણી ઠંડીની સીઝનમાં કાઢેલા ગોદળા, સ્વેટર, શાલ વગેરે ધોઇને બાંધી રાખી તેની અભરાઇ પર...
બાળમંદિર, પ્રાથમિકશાળા, માધ્યમિક શાળા, કોલેજ આ બધાં વિદ્યધામોને આપણે સરસ્વતી મંદિર તરીકે ઓળખીએ છીએ. વિદ્યા અને સંસ્કાર સિંવનનું પવિત્ર મંદિર. વર્ષોથી હજારો...
ટી20 વર્લ્ડ કપમાં ભારત માટે આવનારી ઝિમ્બાબ્વે સામેની મેચ અત્યંત નિર્ણાયક બની ગઈ છે. આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર Irfan Pathanએ ટીમના...
તા.૨૨ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે.તે નિમિત્તે થોડી માહિતી અશ્વિનભાઈ કામદારના લેખમાંથી ઉપલબ્ધ થઈ છે તેના પર એક નજર કરીએ. ...
આપણા દેશમાં તમામ મેટ્રો અને મીની મેટ્રો શહેરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરતી જાય છે. સુરતની પ્રજા પણ ટ્રાફિકની સમસ્યાથી પરેશાન...
ફ્રાન્સ અને અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવનો નવો પ્રકરણ સામે આવ્યો છે. ફ્રાન્સ સરકારે અમેરિકાના રાજદૂત Charles Kushner ને હવે ફ્રેન્ચ સરકારના મંત્રીઓ...
એક દરિયાકિનારે એક યુવાન દંપતી પોતાના ચાર વર્ષના દીકરાને લઈને ફરવા આવ્યું. ચટાઈ પાથરી રેતીમાં બેઠક જમાવી. નાનકડો દીકરો રેતીમાં પોતાના બીચ...
ખડ્ડૂસ હોય કે, ખખડેલો, વસંત ઋતુ સૌને ગમે..! ફૂલોનાં રંગબેરંગી કપડાં, પંખીઓનાં મીઠાં ગીતો અને પવનની હળવી ઠંડક – બધું જ ‘સ્ટાઇલિશ’...
અમેરિકાના પૂર્વ કાંઠે ભારે શિયાળુ તોફાને હાહાકાર મચાવ્યો છે. સોમવારે આવેલા તોફાને રેકોર્ડ તોડ બરફવર્ષા કરી જેના કારણે લાખો લોકોના દૈનિક જીવન...
૧૮૬૯ માં પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મને આ વર્ષે એકશો પચાસ વર્ષ પુરા થશે. સરકારે આખું વર્ષ એક યા બીજા કાર્યક્રમ...
હાલ થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે અમેરિકાના ફેડરલ સત્તાવાળાઓએ ભારત સ્થિત એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠન સાથે જોડાયેલી 200થી વધુ...
મેક્સિકોમાં કુખ્યાત ડ્રગ લોર્ડ Nemesio Oseguera Cervantes ઉર્ફે “El Mencho”ના મોત બાદ દેશમાં હિંસક ઘટનાઓમાં અચાનક વધારો થયો છે. આ સ્થિતિને કાબૂમાં...
અમેરિકાના સૌથી તરંગી અને તોફાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તુક્કાઓને કારણે વૈશ્વિક વેપારમાં અભૂતપૂર્વ દ્વિધા અને અનિશ્ચિત્તતાની પરિસ્થિતિ પેદા થઈ છે. અમેરિકાની સુપ્રીમ...
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોને કારણે દેશભરમાં ભારે વિવાદ ઊભો થયો છે. હરિયાણાના Faridabad ખાતે આવેલા એક ખાનગી બેન્ક્વેટ હોલમાં...
હિમાચલ પ્રદેશના Sirmaur district જિલ્લામાં આવેલ સતીવાલા ગામ નજીક એક બકરી ફાર્મમાં ચિત્તો ઘૂસી જતાં રાત્રે ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. પરંતુ...
કર્ણાટકના Mysuru શહેરમાં પોલીસને મોટી સફળતા મળી છે. શહેરમાં સક્રિય ડ્રગ્સ નેટવર્ક સામે કાર્યવાહી કરતા સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચની ટીમે MDMA (એકસ્ટેસી) જેવા...
ઝારખંડમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. Ranchi થી Delhi જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ઝારખંડના ચાત્રા જિલ્લામાં સિમરિયા નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ...
વડોદરા જિલ્લા LCBની સર્જિકલ સ્ટ્રાઈક, ₹500ની હૂબહૂ ડુપ્લીકેટ નોટો છાપતું રેકેટ બેનકાબવડોદરા: સાવલી તાલુકાના આસોજ ગામે નકલી ચલણી નોટો બનાવતું એક મોટું...
કોન્ટ્રાક્ટ એક્સટેન્શન માટે રચ્યું ષડયંત્ર, મોબાઇલ એફએસએલમાં મોકલાયો (પ્રતિનિધિ) વડોદરા, તા. 23વડોદરા શહેર નજીક અનગઢ ગામના નવાપુરા વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈન...
પાલિકાની ગંભીર બેદરકારી, વગર વરસાદે ફતેગંજ સર્કલ પાસે પાણી ફરી વળતા વાહનચાલકો મુકાયા મુશ્કેલીમાં (પ્રતિનિધિ), વડોદરા. તા.23 વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની વાતો...
સ્ટેશન કનેક્ટિવિટી અને નાગરિકોની સુવિધા માટે તંત્ર સજ્જ; આગામી દિવસોમાં કામગીરી તેજ કરવા NHSRCL સાથે સંકલન સાધ્યું વડોદરા:ભારતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા મુંબઈ-અમદાવાદ...
લગ્નની લાલચ, બ્લેકમેલ અને જાનથી મારી નાખવાની ધમકીઓકિશોર સહિત 6 આરોપીઓ સામે પોક્સો અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો(પ્રતિનિધિ) વડોદરા, તા. 23વડોદરા જિલ્લાના...
દેવનગર અને વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા હરેકૃષ્ણ નગર, વિવેકાનંદ વિસ્તાર, વડોદરામાં વિશાળ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય...
વડોદરા: દેવનગર અને વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા હરેકૃષ્ણ નગર, વિવેકાનંદ વિસ્તાર, વડોદરા ખાતે વિશાળ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું....
અમેરિકાએ UFO ફાઇલો જાહેર કરી: દાવો- સ્પેસક્રાફ્ટમાંથી રહસ્યમય જીવો બહાર આવ્યા
દેશમાં લાગૂ થયા 4 નવા લેબર કોડ: 48 કલાકના કાર્ય સપ્તાહ અને ઓવરટાઇમ માટે નવા નિયમો
લાજપોર જેલનાં તંત્ર વિરૂદ્ધ બેફામ આક્ષેપ કરનાર માથા ભારે શિવરાજ સિંહને વધુ એક વખત જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો
યશસ્વી જયસવાલની મુશ્કેલીઓ વધી, NADAની નોટિસ… શેફાલી વર્મા પણ તપાસના ઘેરામાં
સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની અચાનક મુલાકાત
શુભેંદુ અધિકારીનો 2020નો તે WhatsApp મેસેજ અને રાજીનામું,જેણે 6 વર્ષમાં મમતાના ‘મહાબરગદ’ને હચમચાવી દીધું
તમિલનાડુમાં નવી સરકાર અંગે સસ્પેન્સ યથાવત! VCK એ વિજય સમક્ષ મૂકી આ શરત
મમતાના સૌથી વિશ્વાસુ સાથીથી પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી સુધી: શુભેંદુ અધિકારીનો રાજકીય સફર
ગુજરાત સચિવાલયમાં જૂન મહિનામાં નિવૃત્તિની લહેર, સુરત મોડલને રાષ્ટ્રીય સ્તરે મળી રહી પ્રશંસા
2009માં રાહુલ ગાંધી સાથેની ‘ગુપ્ત બેઠક’ પછી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કેમ બદલ્યો હતો અભિનેતા વિજયે?
ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું
ધોરણ-10ના પરિણામ બાદ ગુણ ચકાસણી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
ન્યાયમંદિરના ભરચક વિસ્તારમાં સ્કોર્પિયોની સ્વિફ્ટને જોરદાર ટક્કર, પોલીસ ‘સીમાડા’ વિવાદમાં અટવાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઈ તંત્ર એલર્ટ
ક્રૂઝ શિપમાં ફેલાયો નોરો વાયરસનો કહેર! 3116 મુસાફરો વચ્ચે 115 લોકો બીમાર થતા મચ્યો ખળભળાટ
‘5+2+2+2-2’નું ગણિત કેમ નથી બેસતું? તમિલનાડુમાં સરકાર બનાવવામાં TVKના વિજયને પડી રહી છે મુશ્કેલી
પીએમ મોદીએ જેમના ચરણ સ્પર્શ કર્યા તે વરિષ્ઠ વ્યક્તિ કોણ? કોલકાતાના શપથવિધિ સમારંભમાં ભાવુક દૃશ્યે ખેંચ્યું સૌનું ધ્યાન
શુભેંદુ સરકારનો શપથવિધિ સમારંભ ભવ્ય રહ્યો, દિલીપ ઘોષથી અગ્નિમિત્રા પૉલ સુધી અનેક દિગ્ગજોએ લીધા મંત્રીપદના શપથ
ચેક રીટર્ન કેસમાં વળાંક : કાયદેસરનું લ્હેણું સાબિત ન થતા આરોપી નિર્દોષ જાહેર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર બની આગનો ગોળો, ચાલક જીવતા ભડથું થયો
સમા-હરણી લિંક રોડ પર સ્ક્રેપના સામાનમાં ભીષણ આગ,લોખંડ કટિંગ કરતા તણખો ઉડતા બની ઘટના
આઈનોકસ પાસે એવરેસ્ટ ઓનીક્સમાં છઠ્ઠા માળે સ્પામાં આગ
કરોડોના આંધણ છતાં વડોદરાના નસીબમાં પૂર ? તંત્રની રહેમનજરે નદીના શ્વાસ રૂંધવાનું સુનિયોજિત કાવતરું
અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં આવી શકે ફાઈનલ રિપોર્ટ
પાકિસ્તાનની ટ્રેનોમાં હોય છે ખાસ ‘પાર્લર કોચ’
સાચી રીતે શીખવા માટે
પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ રચાયો
દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી બદલાશે વાતાવરણ
પાવાગઢ ડુંગર પર દીપડાનો આતંક : વન વિભાગે પાંજરું મૂકી શરૂ કર્યું ઓપરેશન
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો : ભારતનાં મતદારોનો મિજાજ બદલાયો છે?
ગાંધીનગર: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ કાર્યવાહીમાં કુલ 1498 ગેરકાયદે બાંધકામો તોડવામાં આવશે.
સમગ્ર ઓપરેશનને લઈને ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે,“જંગલેશ્વર ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો.”
ડે સીએમ સંઘવીએ જણાવ્યું હતું કે વિસ્તારમાં મોટા પ્રમાણમાં કબ્જા કરીને પ્લોટ ભાડે આપવામાં આવતા હતા અને મોટાભાગના લોકો ભાડેથી રહેતા હતા. બહારથી નાના દેખાતા મકાનો અંદરથી આલીશાન હતા. ટૂંકા ગાળામાં જંગલેશ્વરમાંથી ખૂનના 8 આરોપી, મારામારીના 68 આરોપી અને બળાત્કાર-અપહરણના 19 આરોપી ઝડપાયા છે. ઉપરાંત ગેરકાયદે મંડળીના 80થી વધુ આરોપીઓ પકડાયા છે. પોલીસે 472 કિલો ગાંજો જપ્ત કર્યો છે અને ડ્રગ્સ કેસમાં 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, “જે કોઈએ ગેરકાયદે કબજો કર્યો હશે તે દૂર કરવામાં આવશે.” ફેઝ-1ની કાર્યવાહી આવતીકાલ સાંજ સુધી પૂર્ણ કરવાની યોજના છે. ત્યારબાદ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ ઊભી કરવા માટે કામગીરી હાથ ધરાશે. મેગા ઓપરેશનને સુવ્યવસ્થિત બનાવવા સમગ્ર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં IAS અને IPS અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર કંટ્રોલ રૂમમાંથી સતત દેખરેખ રાખી રહ્યા છે, જ્યારે 25 સરકારી ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર કાર્યવાહીનું લાઇવ મોનિટરિંગ થઈ રહ્યું છે. રાજકોટમાં ચાલી રહેલી આ ઐતિહાસિક કાર્યવાહી શહેરમાં ગેરકાયદે બાંધકામ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહી છે.