અત્યારે કેન્દ્ર સરકાર હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનું જે અભિયાન ચલાવી રહી છે, ત્યારે આવા ઘણા પ્રશ્નો લોકોનો મોઢે સાંભળવા મળી...
ભારતીય રેલવે માં વંદે ભારત ટ્રેન હાઈટેક, આધુનિક સુવિધાઓ થી સજ્જ ટ્રેનો આવી. એટલે , રેલવે અને આપણે ગૌરવ અનુભવયે છે.પંરતુ ૪૩...
આજે દરેક શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા માટે સરકારી તંત્ર સતત પ્રયત્નશીલ છે. છતાં ઘણી વખત આપણે નાગરિક તરીકે પોતાની ફરજ પ્રત્યે...
સવારે ભારતે આખી દુનિયાને પોતાનું નેતૃત્વ જોવા માટે આમંત્રણ આપ્યું હતું, તે જ સવારે પ્રવેશદ્વાર પરના ‘QR સ્કેનર્સ’ ન ચાલ્યા, દશેરાને દિવસે...
મણિપુરી ભાષાની ભારતીય ફિલ્મ ‘બૂંગ’એ બાફ્ટા 2026માં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મે ‘શ્રેષ્ઠ બાળકો અને કૌટુંબિક ફિલ્મ’ શ્રેણીમાં એવોર્ડ જીતી હોલીવુડની...
રવિવારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી. ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટનો બદલો લેવા પાકિસ્તાને આ કામ કર્યું હતું કારણ કે, ઇસ્લામાબાદમાં...
પીએચડી ગધેડે ગવાય છે!ખેર,”કોઈ બીજાના વ્યક્તિત્વ પર ‘PHD’ (પીએચડી) કરતા, પોતાની જિંદગી પર ‘RESEARCH’ (રીસર્ચ )કરીએ તો પરિણામ ધાર્યા કરતાં વધુ સારું...
ગાંધીનગર : ગુજરાતમાં હવે ધીરે ધીરે ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. ખાસ કરીને રાજકોટ અને સુરત ગમરીનો પારો 37 ડિગ્રી સુધી...
અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ગુજરાત મુલાકાત દરમિયાન જ અમદાવાદ શહેર ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. શહેર લઘુમતી મોરચાના...
ગાંધીનગર: ગુજરાતમાં સર્પદંશથી થતાં માનવ મૃત્યુને ઘટાડવા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં મહત્ત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતના ધરમપુર ખાતે...
આજકાલ સોસાયટીમાં ભંગાર વાળા , શાકભાજી વાળા, નાળિયેર પાણી વાળા ,ગેસ ચૂલા રીપેર કરવા વાળા , ચપ્પુ વેચવા, ચપ્પુની ધાર ઘસવાવાળા અન્ય...
નાના હતા ત્યારે “રાષ્ટ્રીય સંપત્તિ” કોને કહેવાય તે ભણવા માં આવેલુ, જેનો સારાંશ કંઇક એવો હતો કે કોઇ પણ વસ્તુ ભલે નાની...
દેવભૂમિ દ્વારકાથી આશરે 115 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશન હાથ ધરી ‘અલ મુખ્તાર’ નામની ઈરાની બોટને ઝડપી પાડી...
દેશની આર્થિક સ્થિતિ કોઈપણ દેશના સર્વાંગી વિકાસનું પ્રતિબિંબ હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કૃષિ, ઉદ્યોગ...
અહીં એક પ્રૌઢ બહેન અને વડીલ આ વિભાગમાં સલાહ આપી ચૂકયા છે, જેમાં વૃદ્ધોએ ઘરમાં પત્ની કે પુત્ર યા પુત્રવધૂ જે કહે...
પશ્ચિમ બંગાળના અગ્રણી રાજકીય નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય રેલ્વે મંત્રી મુકુલ રોયનું રવિવારે બપોરે 1:30 વાગ્યે કોલકાતાની અપોલો હોસ્પિટલમાં નિધન થયું. તેઓ...
જીવનમાં મોટે ભાગે ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે. આ વાત સમજાવવા શિક્ષકે વર્ગમાં એક વાર્તા કહી. એક બાદશાહ હતા. તેમને પોતાના ખાસ...
વિશ્વના દરેક રાષ્ટ્રને તેનું પોતીકું ‘હાર્દરૂપ તત્ત્વ’ હોય છે. આ હાર્દરૂપ તત્ત્વ જે તે રાષ્ટ્રનું પ્રાણતત્ત્વ પણ છે. રાષ્ટ્રનો આત્મા છે. સામાન્ય...
૨૦૨૬ના વર્ષ માટે ભારતે બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળી લીધું છે ત્યારે આખુંયે હવામાન જાણે કે બદલાઈ ચૂક્યું છે. છેલ્લે રશિયામાં મળેલી બેઠકમાં બ્રિક્સની...
સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલ સુમન મુદ્રા આવાસમાં એક રીક્ષા ચાલકે આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. પરિવારિક ઝધડાઓથી કંટાળી ગયેલા...
ટેરિફનું નામ આવે એટલે તરત જ ટ્રમ્પનો ચહેરો સામે આવી જાય છે. કારણ કે, ટેરિફના નામે ટ્રમ્પે આખી દુનિયાને બાનમાં લીધી હતી....
દક્ષિણ આફ્રિકા સામે જે ભય હતો તે વાસ્તવિક બન્યો. અમદાવાદના Narendra Modi Stadiumમાં રમાયેલી સુપર 8 મેચમાં નબળી બેટિંગને કારણે ભારતને 76...
કુખ્યાત એપ્સ્ટિન ફાઈલ્સ દ્વારા અત્યાર સુધીમાં જો કોઈ સૌથી મોટો શિકાર કરવામાં આવ્યો હોય તો તે બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુ માઉન્ટબેટન...
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક મહત્વપૂર્ણ વર્લ્ડ ટી20 મેચ રમાઈ રહી છે. આ વર્લ્ડ ટી20 ટુર્નામેન્ટમાં...
યુનાઇટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે. ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં માર-એ-લાગો કોમ્પ્લેક્સની બહાર એક વ્યક્તિ...
T20 વર્લ્ડ કપ 2026ના બીજા સુપર 8 મેચમાં આજે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચની મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 51 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ...
વિપુલ મંડોડને ખોટી રીતે પકડી કસ્ટડીમાં ક્રિકેટ બેટ વડે માર માર્યાનો પત્નીનો આરોપઈજાગ્રસ્ત પતિ હોસ્પિટલમાં દાખલ, ન્યાય માટે પરિજનોની એસપી સમક્ષ રજૂઆત(પ્રતિનિધિ)...
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં ગ્રુપના મુખ્ય પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી અને ₹40,000 કરોડથી વધુના વીજ રોકાણોની સમીક્ષા કરી...
કોન્ટ્રાક્ટ એક્સટેન્શન મેળવવા નિવૃત્ત આર્મી કર્મચારીએ રેલવે ટ્રેક પર કોલ્ડ પાયરો પ્લાન્ટ કર્યોશંકાસ્પદ હરકતો પરથી ભાંડો ફૂટ્યો, એસઓજી–ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી(પ્રતિનિધિ)...
પહેલા થિએટર અને પછી ઓટીટી પર સતત જોવાયેલી અને વખણાયેલી આદિત્ય ધરની ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્ના અને અર્જુન રામપાલે વિલન તરીકે ખાસ્સી...
બિહારમાં વિભાગોની ફાળવણી: નીતિશ કુમારના પુત્ર નિશાંત આરોગ્ય મંત્રી બન્યા
સાતમા દિવસે ‘રાજા શિવાજી’ પર પૈસાનો વરસાદ
ચળકતા મોલ્સના રસોડામાં ‘ગંદો’ ખેલ: ફ્રોઝન ફૂડ અને નકલી બટરના જોરે તગડી કમાણી, પાલિકાની ફૂડ શાખા કુંભકર્ણની નિદ્રામાં!
સમ્રાટ કેબિનેટ: નીતીશના પુત્ર સહિત 32 મંત્રીઓનો સમાવેશ
ઈન્કમટેક્સ કર્મચારીઓનો હાફ ડે વોકઆઉટ કરી સુત્રોચાર સાથે વિરોધ
સાઉદી અરેબિયાએ અમેરિકાને એરસ્પેસ એક્સેસ આપવાનો ઇનકાર કર્યો, ટ્રમ્પે કર્યું આ કામ..
વડોદરામાં પ્રદૂષણ સામે VMCનો ‘મિસ્ટ કેનન’ પ્રયોગ સફળ
સુવેન્દુએ કહ્યું: “મેં મમતાને હરાવ્યા એટલા માટે મારા PAની હત્યા કરવામાં આવી”
સયાજી હોસ્પિટલ બનશે ‘સેફ ઝોન’
વડોદરામાં ‘સરદારધામ-3’ ના મંચ પર લખાશે નવો ઇતિહાસ: PM મોદીને અર્પણ કરાશે સંપૂર્ણ સોનાનો ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’
દિલ્હી-પટણા ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
બ્રોન્ઝ મેડલ બાદ પણ અવગણના, અમારા કરતા ઇન્સ્ટાગ્રામ સ્ટાર્સને વધારે માન: સાત્વિકસાઈરાજનો આક્રોશ
‘સરકે ચુનર’ વિવાદ: નોરા ફતેહીએ NCW સમક્ષ માફી માગી, કહ્યું- હવે આઇટમ સોન્ગ નહીં કરું
ત્રણ દિવસમાં જ ચાંદી 13 હજાર મોંઘી, સોનામાં પણ જોરદાર ઉછાળો, રોકાણકારો માટે મોટો સંકેત
રાજ્યમાં સૌથી વધુ દાહોદની 5 શાળાઓનું ઝીરો ટકા પરિણામ
ધોરણ 10નું પરિણામ જાહેર થતાં શાળાઓમાં ‘કહીં ખુશી, ક્યાંક ગમ’નો માહોલ
ધોરણ-12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ગુજકેટની ઉત્તરવહી, ગુણચકાસણી અને OMR નકલ માટે ઓનલાઈન અરજી
અમદાવાદ મણિનગરની સેવેન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં – એડમિશન પહેલાં વાલીઓમાં મુઝવણ
ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠે જયપુરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગર્જી સેના: આ અંત નથી શરૂઆત છે…
અમદાવાદમાં કિશોરીઓ માટે નિઃશુલ્ક HPV રસીકરણની આજથી મેગા ડ્રાઈવ
અમદાવાદના વટવામાં રસ્તા પર મોટો ભુવામાં પડ્યો, બાઈક ચાલક ખાબક્યો- સદનસીબે યુવકનો જીવ બચી ગયો
મહેસૂલ ચિંતન શિબિર : ‘ટેકનોલોજી’ના સંગમથી મહેસૂલી વહીવટમાં પારદર્શિતા, કડક કાયદાકીય અમલીકરણ અને લોકકેન્દ્રી અભિગમ પર ભાર મૂકાયો
ગુજરાતની રાજયસભાની ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી સંભાવના
FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે: અમદાવાદ બન્યું રોકાણનું પાવરહાઉસ, ૯ મહિનામાં ₹૪૪,૦૪૧ કરોડનું રોકાણ
વડોદરામાં 70 લાખનું વિઝા કૌભાંડ : ફિનલેન્ડ-આલ્બેનિયાના સપના બતાવી 16 લોકોને ઠગ્યા
વારસીયાના વેપારીની આંખમાં મરચું નાખી લુટ કરનાર ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો
એસટી બસોમાં છુટા પૈસાની ઝંઝટ ખતમ : નિગમની ૩૦ ટકા આવક હવે ડિજિટલ, યુપીઆઈ (UPI) બન્યું મુસાફરોની પહેલી પસંદ
ધોરણ-10 પૂરક પરીક્ષા-2026 માટે ઓનલાઈન અરજી ફરજિયાત
રાજકોટમાં 42 ડિ.સે. સાથે કાળઝાળ ગરમી, આગામી દિવસોમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા
અમદાવાદ સિવિલમાં એક વર્ષમાં 24 હજારથી વધુ દર્દીઓને મફત ઇન્સ્યુલિન ઈન્જેકશન અપાયા
અત્યારે કેન્દ્ર સરકાર હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનું જે અભિયાન ચલાવી રહી છે, ત્યારે આવા ઘણા પ્રશ્નો લોકોનો મોઢે સાંભળવા મળી રહ્યા છે, કે એકબાજુ કેન્દ્ર સરકાર પોતે જ વિદેશી મૂડીરોકાણ માટે વિદેશી રોકાણકર્તાઓને આવકારતી હોય અને બીજી બાજુ સ્વદેશીની વાતો કરે, એ શું વિરોધાભાસી નથી? આપણે જો પોતાના ઉત્પાદનો દુનિયાના બજારોમાં વેચવા હોય તો દુનિયાના અન્ય દેશોના ઉત્પાદનોને પણ આપણા દેશમાં વેચવાની મોકળાશ આપવી પડે.
એમાં સ્વદેશીનો આગ્રહ નહી ચાલે. અમારે તો સ્વદેશી જ વાપરવું છે, પણ દેશમાં વિદેશી ઉત્પાદનો વેચાતા હોય તો અમે શું કરીએ? અમારે સ્વદેશી તો વાપરવું છે પણ આપણા દેશની ચીજવસ્તુઓની ઓછી ગુણવત્તાનું શું કરીશુ? આવા પ્રશ્નો પૂછાવા પણ જોઈએ. આપણે કોઈપણ બાબતે તર્ક, અને આપણા સ્વવિવેકથી સંમત થયા પછી જ તે બાબત અપનાવવાની હોય. તો ચાલો આપણે આવા પ્રશ્નોનો તર્કબધ્ધ જવાબ જોઈએ. બીજા વિશ્વયુધ્ધ પછી ઠંડુ યુધ્ધ જયારે ચરમે હતું ત્યારે અમેરિકાના પ્રમુખ જીમી કાર્ટરને એક પત્રકારે એ પકારનો પ્રશ્ન કર્યો કે ‘તમારા મતે અમેરિકાનું સૌથી મોટુ દુશ્મન કોણ? બેરોજગારી કે રશિયા?’ તો કાર્ટરે જવાબ આપેલો કે, અમેરિકાનું જો કોઈ મોટો દુશ્મન હોય તો તે જાપાન છે. કેમ કે રશિયા સામે આપણે યુધ્ધ કરી શકીએ છીએ.
પણ જાપાન જે રીતે સ્વદેશીના હથિયારથી આપણી સામે લડે છે તેનો આપણી પાસે કોઈ જવાબ નથી. તે સમયે આખી દુનિયાભરના બજારો મેડ ઈન જાપાનનો ડકો વગાડતા ઉત્પાદનોથી ઉભરાતા હતા, તેમાં અમેરિકા પણ બાકાત નહોતું. અમેરિકાની ઉત્પાદન ક્ષમતા જાપાન કરતા પણ વધુ હતી છતાં જાપાન અમેરિકાને વેપાર યુધ્ધમાં હંકાવતું હતું. કેમ કે, જાપાની પ્રજા પોતાના દેશમાં, વૈશ્વિક વ્યાપારના તમામ નિયમોના દાયરામાં રહીને પણ અમેરિકી ઉત્પાદનોનો ચૂપચાપ બહિષ્કાર કરતી હતી. એટલે જ, અમેરિકાના પ્રમુખ કાર્ટરે કહયું હતું કે, જાપાનને હરાવવું અઘરું છે. આમ, સ્વદેશી અને આત્મનિર્ભરતા એ સરકારનું કામ છે જ નહિ, એ પ્રજા તરીકેની આપણી જવાબદારી છે, આપણી ફરજ છે. માતાને પ્રેમ કરો, પિતાનો આદર કરો એમ કોઈ વડાપ્રધાને આપણને કહેવું પડે ખરું? જો નહિ તો પછી માભોમને અને પિતૃ સંસ્કારીતાનો આદર કરવાનું કોઈએ આપણને શા માટે કહેવું પડે? શું આપણે સ્વદેશી અને આત્મનિર્ભરતાને આપણી પ્રકૃતિ નહી બનાવી શકીએ?
નેત્રંગ – જયસીંગ ગામિત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.