કામરેજ: અમદાવાદથી (Ahmedabad) મુંબઈ (Mumbai) જતાં નેશનલ હાઈવે (Highway) નં.48 પર કામરેજ તાલુકાના નવી પારડી ગામની હદમાં ક્રિષ્ના ફાર્મની સામે મળસકે 4...
હથોડા: કોસંબા પોલીસે (Kosamba Police) બાતમીના આધારે પાલોડ નજીક હાઇવે (Highway) પાસે આવેલી હોટલ રોયલ ઈનના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલો ઇંગ્લિશ દારૂ...
બારડોલી: (Bardoli) બારડોલી ગ્રામ્ય પોલીસ (Rural Police) ઊંઘતી રહી અને સુરત જિલ્લા એલસીબી (LCB)ની ટીમે મોતા ગામ નજીક રિક્ષામાં લઈ જવાતા વિદેશી...
મુંબઈ : બૉલીવુડમાં (Bollywood) અને દેશ ભરમાં ચર્ચાનો વિશય બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના (The Kashmir Files) ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ (Vivek Agnihotri)...
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટ્વિટરના (Twitter) માલિક ઈલોન મસ્કે (Elon Musk) સોશિયલ મીડિયા કંપનીના કર્મચારીઓને પોતાનો પહેલો ઈ-મેલ મોકલ્યો છે. મસ્કે...
નવી દિલ્હી: ભારત (India) અને ઇંગ્લેન્ડ (Englund) વચ્ચે રમાયેલી સેમીફાઈનલ (Semifinal) માં ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. જેના કારણે ઇંગ્લેન્ડ એક પણ...
નવી દિલ્હી : છેલ્લા ઘણા સમયથી લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) કિડનીની ગંભીર બીમારીથી (Kidney Disease) પીડાઈ રહ્યા છે. તેમની તબિયત...
એડિલેડ: T-20 વર્લ્ડકપની (T20 World Cup 2022) સેમીફાઈનલ (Semi Final) મેચમાં ઈંગ્લેન્ડ (England) સામે 10 વિકેટથી શરમજનક કારમી હાર બાદ ભારતીય કેપ્ટન...
નવી દિલ્હી: દુનિયા હજુ કોરોના (Corona) સંકટમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી નથી કે વધુ એક સમાચારે દુનિયાની ઊંઘ હરામ કરી દીધી છે....
ભારતીય રેલ્વે (Indian Railway) ચીન (China) સરહદ સુધી ભારતીય સેનાને સુવિધા આપવા માટે તેની વિસ્તરણ યોજનાઓને નવી ગતિ આપી રહી છે. ઉત્તરપૂર્વીય...
સુરત: (Surat) મનપાની (Municipal Corporation) તિજોરીનું તળિયું દેખાઇ રહ્યું હોવા છતાં ભાજપ (BJP) શાસકોની જીદના કારણે સુરત મનપાના નવા વહીવટી ભવન (Administration...
શ્રી પંચાયતી નિર્મળ અખાડામાં (Nirmal Akhada) મિલકતના વિવાદને લઈને ગુરુવારે સંતો (Saints) વચ્ચેનો હોબાળો એટલો વધી ગયો કે પોલીસ-પ્રશાસનને તાબળતોડ સ્થળ પર...
ગાંધીનગર: ભાજપ (BJP)ની ઉમેદવારો (Candidate) પ્રથમ યાદી (List) જાહેર થાય એ પહેલા જ ભાજપનાં દિગ્ગજ નેતાઓએ ચુંટણી લડવા માટે નાં પાડી દીધી...
નવી દિલ્હી: 200 કરોડના મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case) માં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) આજે (10 નવેમ્બર) દિલ્હીની પટિયાલા...
પરિણીતી ચોપરા કહી રહી છે કે ‘ઊંચાઇ’ ફિલ્મ મારી લાઇફની સૌથી સ્પેશિયલ ફિલ્મ છે. તેણે આમ કહેવું પણ જોઇએ કારણ કે અમિતાભ,...
લોકો હવે હોલીવુડની ફિલ્મો જુએ છે અને બીજા દેશોની ફિલ્મો યા ટી.વી. શ્રેણી પણ જુએ છે. આ કારણે હવે દેશી-વિદેશી ચહેરાઓ જાણે...
ગાંધીનગર(Gandhinagar): ભાજપ (BJP) ની સરકાર વિરુદ્ધ પાટીદાર અનામત આંદોલનની નેતાગીરી કરનાર હાર્દિક પટેલ (Hardik Patel) થોડા સમય અગાઉ જ ભાજપમાં જોડાયા છે...
નવી દિલ્હી: યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ (Russia Ukraine war) ચાલી રહ્યું હોવા છતાં ભારત (India) મહિનાઓથી સસ્તા ભાવે રશિયન તેલની (Oil) સતત...
શહીદ કપૂરને એ વાતની ચિંતા હશે કે નહીં તે ખબર નથી પણ તેની કારકિર્દી બહુ ધીમી પડી ગઇ છે. તે એક સારો...
બ્રિટનમાં અશ્વેત એવા હિન્દુ ઋષિ સુનક વડા પ્રધાન તરીકે ચૂંટાઇ આવતાં સ્વાભાવિક છે કે અહીં ભારતમાં આનંદનો માહોલ હોય. તેમાં પણ ખાસ...
જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે ત્યારે તંત્ર સફાળું જાગે છે. પરંપરા મુજબ દુર્ઘટનાની તપાસ અર્થે તપાસ પંચ(સમિતિ) નિમવાની અને દુર્ઘટનાનો...
એડિલેડ : ઓસ્ટ્રેલિયાના (Australia) એડિલેડ ખાતે ICC T20 વર્લ્ડકપ 2022ની (T20WorldCup2022) બીજી સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) અને હાર્દિક પંડ્યાની (Hardik...
મુંબઈ: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Aaliya Bhatt) દીકરીને જન્મ આપ્યા બાદથી જ ચર્ચામાં છે. કેટલાક ચાહકો તેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી...
માલે (Male): માલદીવ (Maldives) ની રાજધાની માલેમાં વિદેશી કામદારોના રહેઠાણોમાં આગ (Fire) ફાટી નીકળતાં ઓછામાં ઓછા 10 લોકોના મોત (Death) થયા છે...
ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી ચુકી છે. અત્યાર સુધી 1995 પછી પહેલીવાર ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે. ગુજરાતની ચૂંટણીઓ મોટેભાગે દ્વિપક્ષી રહી...
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે તા. 10 નવેમ્બરનાં...
મુંબઈ: શું બોલિવૂડ (Bollywood) દિવા મલાઈકા અરોરા (Malaika Arora) લગ્ન કરી રહી છે? દરેક વ્યક્તિ આ પ્રશ્ન પૂછે છે. કારણ છે મલાઈકા...
દરેક વ્યક્તિના જીવનઘડતરમાં અનેક લોકોનો ફાળો હોય છે. રાહબર, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપનારને સદાય યાદ રાખવા જોઈએ. જન્મદાતા માતા-પિતાનું ઋણ ચૂકવવા જીવન...
એક એકદમ મનમોજી બા.પહેરે ગુજરાતી સાડી અને કપાળે મોટો ચાંદલો અને એવું જ ચમકતું સ્મિત. હોઠો પર હંમેશા ખુશ રહે.હસતા રહે અને...
સુરત: આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે શાસક પક્ષ ભાજપ (BJP) દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે....
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
…તો ઉંમર વધતી અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સપનાને સાકાર કરવાની નજીક
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
‘અતિ સંવેદનશીલ બૂથની સુરક્ષાની જવાબદારી ECની છે’: કોલકાતા હાઇકોર્ટે TMCની અરજી ફગાવી
WMOનો એલર્ટ: અલ નીનો આવશે, મે થી શરૂ થશે કાળઝાળ ગરમી, દુષ્કાળનો ખતરો પણ વધશે
ભગવંત માને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો, તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ મંગાવેલા વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો
બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ
પાક.માં US-ઈરાન વાટાઘાટો: ઈરાને કહ્યું- પાકિસ્તાન સમક્ષ શરતો રજૂ કરીશું, USને બેઠકની આશા
વેજલપુરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
હરભજન સામે શ્રીસંતના નવા ખુલાસા, ‘થપ્પડ કાંડ’થી કમાણી કર્યાનો દાવો, 18 વર્ષ બાદ ફરી ગરમાયો આ મુદ્દો
રાહતનો શ્વાસ: ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ
કામરેજ: અમદાવાદથી (Ahmedabad) મુંબઈ (Mumbai) જતાં નેશનલ હાઈવે (Highway) નં.48 પર કામરેજ તાલુકાના નવી પારડી ગામની હદમાં ક્રિષ્ના ફાર્મની સામે મળસકે 4 કલાકે ગૌરક્ષકોએ બાતમીના આધારે હુન્ડાઈ વરના કારમાંથી (Car) ગૌમાંસ પકડી પાડી કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા કારમાં પાછળની સીટ આડી કરીને તેમજ ડીકીના ભાગમાં 450 કિલો ગૌમાંસનો (Beef) જથ્થો મળી આવતાં પોલીસે કારના ડ્રાઇવરની સ્થળ ઉપરથી તેની અટકાયત કરીને તેની વધુ પુછ પરછ કરી શરુ કરી હતી. આ ગૌ માસનો જથ્થો સુરત લઇ જવામાં આવી રહ્યો હતો તેની પણ કબૂલાત કરતા પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા.
સુરતના લીંબાયત વિસ્તારમાં પહોંચાડવાનો હતો આ જથ્થો
પોલીસે કડકાઈથી પૂછતાછ કરતા કારચાલક સરફરાજ ગુલામ કાગઝીની પૂછપરછ કરતાં ગૌમાંસનો જથ્થો ભાલોદથી ફરીદ પાસેથી લઈને લિંબાયત સૂપડુ નામના ઈસમને આપવા જતો હોવાનું જણાવતાં પોલીસે ગૌમાંસ અંગે પશુ તબીબની મદદ પ્રાથમિક તપાસમાં ગૌમાંસ જથ્થો આવતાં ગુનો નોંધી કાર ચાલકની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
દેગામ ટાંકલ માર્ગ ઉપર સ્કૂલ પાસેથી અજગર પકડાયો
ઘેજ : પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારની રાત્રીના સમયે દેગામ ટાંકલ માર્ગ ઉપર દેગામ ગુજરાતી સ્કૂલ પાસે રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામા એક અજગર નજરે પડ્યો હતો. જે અંગેની જાણ નવસારી વાઈલ્ડ લાઈફ વેલ્ફેરના સભ્ય દેગામના કમલ પટેલને કરતા જેઓ સ્થળ ઉપર આવી અજગરનું રેસ્ક્યુ કરી ચીખલી વન વિભાગને સોંપવામાં આવ્યો છે. પકડાયેલો અજગર આઠ ફૂટ લાંબો અને ૩૯ કિલો વજન ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.
મહાકાય અજગરને જોવા લોકોના ટોળા ઉમટ્યા
પકડાયેલા અજગરને રેસ્ક્યુની ટિમ વાળા લઇ ગયા હતા.જોકે લોકોની ભીડ ઘટના સ્થળ ઉપર મોટા પ્રમાણમાં એકત્ર થઈ ગઈ હતી.આઠ ફૂટ લાંબા અને મહાકાય અજગરને જોઈ લોકોમાં પણ ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જોકે ગ્રામ જનોએ સમય સુચકતા વાપરીને તુરંત રેસ્ક્યુ ટિમનો સંપર્ક સાધ્યો હતો જેથી કોઈ આ જીવ ઉપર હુમલો ન કરી શકે.
બીલીમોરા પાલિકાએ શહેરમાં રખડતાં 10 ઢોરને ઝડપી પાંજરાપોળ મોકલ્યા
બીલીમોરા : બીલીમોરા પાલિકાએ શહેરભરમાં અસહ્ય ત્રાસ આપતા 10 ઢોરોને ગુરુવારે પાંજરે પૂર્યા હતા. શહેરના વિવિધ વિસ્તારમાં અકસ્માતને આમંત્રણ આપતા રખડતાં ઢોરોને ઝડપી ખડસુપા પાંજરાપોળ મોકલ્યા હતા. આ અભિયાનમાં પાલિકાના કર્મચારીઓ ભારે જહેમત બાદ ઢોરોઓ પાંજરે પુરાઈ રહ્યા છે. હજુ ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરીનો અભાવ વર્તાઈ રહ્યો છે. કોસ્ટલ માર્ગ ઉપર બીગરી, ગોયંદી-ભાઠલા, ખાપરવાડા, પોંસરી, ધોલાઈ સહિત કાંઠા વિસ્તારન ગામોમાં લોકો ભારે ત્રાસ સહન કરી રહ્યા છે. જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરોના ત્રાસને કારણે લોકોના જીવને પણ મોતું જોખમ રહેતું હોય છે. જેનો કાયમી નિકાલની લોકો માંગણી કરી રહ્યા છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારો ઢોર પકડવા બાબતે તંત્રનું ઉદાસીન વલણ ટિકાપાત્ર બન્યું છે.