સુરત(Surat) : ગુજરાત વિધાનસભાની ચુંટણીનો (Gujarat Assemblye Election) જંગ જમાવટ પકડી રહ્યો છે. કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી...
દરેકને પોતાનો બિઝનેસ કરવો હોય છે પરંતુ જે લોકોમાં થોડી થોડી વારે નાસીપાસ થઇ જવાનું સ્વભાવમાં હોય તે લોકોએ બિઝનેસ કરવાનું ક્ષણ...
નવી દિલ્હી: જો તમે આજે ટ્રેનમાં (Train) મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે રેલવે વિભાગે (Railway Department) 150થી...
સુરત: કદાચ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં જેટલા લોકો રહેતા હશે તેના કરતાં પણ વધારે સૌરાષ્ટ્રવાસીઓ હવે સુરતમાં વસે છે. આ કારણે...
ઝિનપિંગ ત્રીજી ટર્મ માટે અને કદાચ આજીવન ચીનના પ્રમુખપદે પોલીટબ્યુરો દ્વારા પસંદ થઇને આરૂઢ થયા છે. આ ત્રીજી ટર્મ એમણે કપરા-કાળ વચ્ચે...
સુરત (Surat) : પ્રેમાંધ બનેલી યુવતીને પ્રેમી સાથે થયેલા પ્રણયફાગ બાદ બાળક પેદા થતા બાળકને પ્રેમી તે બેગમાં લઇને કચરાપેટીમાં નાંખી દીધી...
નવી દિલ્હી: દેશના 7 રાજ્યોમાં મંગળવારે રાત્રે 1.57 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 સુધી માપવામાં...
આજના લેખનું શીર્ષક વાંચીને 100% એવું થાય કે આ કોઈ એલોપથીના મેડિસિનની શાખા વિશે જ વાત કરવા જઈ રહ્યા છો કે કોઈ...
1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌથી સમર્થ મુખ્ય મંત્રી તરીકે જેમનું નામ નોંધાયેલું છે તેઓ એક પત્રકારની કારકિર્દી છોડીને રાજકારણમાં પ્રવેશ્યા હતા....
જ્યારથી ઈલોન મસ્ક ટવીટરના માલિક બન્યા છે ત્યારથી એવું પૂછવામાં આવી રહ્યું છે કે – હવે ટવીટરનું શું થશે? હવે મસ્ક શું...
તાજા ડેટાના મુજબ વિશ્વભરમાં લગભગ 16 અબજ મોબાઇલ છે. ફોન્સમાંથી 5 અબજથી વધુ ઉપયોગમાંથી પાછા ખેંચી લેવામાં આવે છે, આ વર્ષ દરમિયાન...
સુરત : શહેર પોલીસની (Police) ટીમો અને બ્રાંચો ચૂંટણી (Election) પહેલા વોન્ટેડ (Wanted) આરોપીઓને તથા અનૈતિક સંબંધો સાથે સંકળાયેલા લોકોને પકડવા દોડી...
સુરત: મિલેનિયમ માર્કેટ ખાતે વેપારી સાથે મહારાષ્ટ્ર (Maharastra) અને ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) અસ્તિત્વમાં ન હોય તેવી પેઢીના નામે 24.35 લાખનો સાડીનો માલ...
સુરત: ચીનની (China) મેડિકલ કોલેજોમાંથી એમબીબીએસ (MBBS) કરનારા વિદ્યાર્થીઓ (Student) માટે સૂચના જાહેર કરાય છે. ચીન સહિતના વિદેશમાંથી એમબીબીસનો અભ્યાસ કર્યા બાદ...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં (AAP) ત્રણ બેઠક ઉપર સેટિંગ કરી ટિકિટો અપાઈ હોવાના વાયરલ ઓડિયોએ (Audio) હડકંપ મચાવી દીધો...
સુરત : અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાનું અમરોલીની પ્રાણનાથ હોસ્પિટલમાં ((Hospital) તબીબોની બેદરકારીને કારણે મોત (Death) થયું હોવાનો પરિણીતાના પરિવારજનોએ આરોપ મુક્યો છે....
સુરત: ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI) દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં મુંબઈનાં જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સીએમએઆઇ ફેબ...
સુરત: એક સમયે સુરતથી (Surat) એક સાથે 7 એરપોર્ટને જોડતી ફ્લાઈટ શરૂ કરનાર સ્પાઇસજેટ એરલાઈન્સ એ સુરત એરપોર્ટથી બાકી બચેલી ગોવા (Goa)...
ગુજરાત: વંદે ભારત ટ્રેનની (Train) શરૂઆત થતાંની સાથે જ કેટલાય અકસ્માતો (Accident) થયા છે. મળતી માહિતી મુજબ મંગળવારના રોજ બપોરે લગભગ 4:37...
દેલાડ: ઓલપાડના કુડસદ ગામે તબેલાની આડમાં બનાવટી ઘી (Ghee) બનાવતી ફેક્ટરી કીમ પોલીસે (Police) ઝડપી પાડી છે. પોલીસે આ ગુનામાં કુલ રૂપિયા...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકીમાં એક મોટો અકસ્માત (Accident) થયો છે. મળતી માહિતી મુજબ જિલ્લાના મોહમ્મદપુર ખાલા પોલીસ સ્ટેશન (Police...
કર્ણાટક: કર્ણાટક હાઈકોર્ટમાંથી (Karnataka High Court) કોંગ્રેસને (Congress) મોટી રાહત મળી છે. હાઈકોર્ટે કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટને (Twitter Account)...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના નવા ચેરમેન અરૂણ ધૂમલનું માનવું છે કે આ ટી-20 લીગ ટૂર્નામેન્ટ આગામી પાંચ વર્ષમાં દુનિયાની...
સિડની : કાગળ પર ખૂબ જ મજબૂત દેખાતી ન્યૂઝીલેન્ડની (New Zealand) ટીમે આવતીકાલે બુધવારે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલમાં અણધાર્યા પાકિસ્તાન (Pakistan) સામે...
દમણ : સંઘપ્રદેશ દમણનાં (Daman) ભેંસલોર સ્થિત પીસીએલ કંપની છેલ્લા ઘણા સમયથી બંધ હોય એ કંપનીમાં રવિવારે મોડી રાત્રે તસ્કરો ચોરી કરવાના...
ગાંધીનગર : છેલ્લી 10 ટર્મ થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા છોટા ઉદેપુરના કોંગ્રેસના સીનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ...
અમદાવાદ : ગુજરાતનું (Gujarat) શાસન ગાંધીનગરથી (Gandhinagar) નહીં, દિલ્હીથી (Delhi) ચાલે છે. ગુજરાતનું શાસન નિયુક્ત કરાયેલા મુખ્યમંત્રી દ્વારા નહીં, પરંતુ નરેન્દ્ર મોદી...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખ જાહેર થતાંની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાન તેજ કરી દીધા...
ગાંધીનગર : આજે સાંજે ભાજપના (BJP) કોર ગ્રુપની નવી દિલ્હીમાં (New Delhi) મહત્વની બેઠક યોજનાર છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ...
ખેરગામ : ખેરગામમાં એક કિશોરે તેના ઓળખીતા પાસેથી રૂ.20,000 ઉછીના હાથે લીધા હતા. પરંતુ આ રૂપિયા કિશોરને 20 ટકા વ્યાજે આપ્યાનું કહી...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત(Surat) : ગુજરાત વિધાનસભાની ચુંટણીનો (Gujarat Assemblye Election) જંગ જમાવટ પકડી રહ્યો છે. કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી રહી છે. પરંતુ ભાજપ (BJP) દ્વારા હજુ સુધી ઉમેદવારો જાહેર કરાયા નથી. આ વખતે ભાજપમાં ચુંટણી લડવા માટે મોટા ભાગની બેઠકો પર દાવેદારોનો રાફડો ફાટયો છે અને ભારે લોબિંગ ચાલી રહ્યું હોવાથી મોદી અને અમીત શાહ (Amit Shah) દ્વારા સીધું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ સંજોગોમાં ભાજપ દ્વારા હજુ સુધી એકપણ ઉમેદવાર જાહેર કરાયો નથી. જો કે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની (BJP Parliamentary Board) મીટિંગ થઇ ચૂકી છે અને આવતી કાલે રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના ઉમેદવારો પર આખરી મહોર લાગનાર છે. પરંતુ તે પહેલા જ સુરતની 11 બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા હોવાની સાથે સંભવિતોની યાદી પણ ફરતી થઈ જતાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
બિનસત્તાવાર રીતે ફરતી થયેલી યાદીમાં અપસેટ સર્જાય તેવા નિર્ણયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ખાસ કરીને કેટલાક મંત્રીઓની ટિકીટ આ વખતે કપાવાની સંભાવના છે. તેના સ્થાને મનપાના પદાધિકારીને ટિકીટ મળશે તેવી ચર્ચા ચાલી રહી છે. આ જ રીતે એક બેઠક પર વર્તમાન ધારાસભ્યને પડતા મુકીને પૂર્વ સનદી અધિકારીને ટિકિટ મળે તેવી સંભાવના છે. જિલ્લા ભાજપ સંગઠનના એક અગ્રણીની પણ ટિકીટ ફાઈનલ થયાની ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત સુરતના છેવાડાની મનાતી અને જેમનો પુત્ર વારંવાર વિવાદોમાં આવ્યો છે તેવા વર્તમાન ધારાસભ્યની બેઠક પર તેમની ટિકીટ કાપીને સૌરાષ્ટ્રના એક ધર્મસ્થાન સાથે સંકળાયેલા આગેવાનને ટિકીટ મળે તેવી સંભાવના છે.
સૌરાષ્ટ્રવાસીઓમાં જે બેઠક માટે ભારે ઉત્તેજના હોય છે તેવી એક બેઠક પર વર્તમાન ધારાસભ્યની ટિકીટ કાપીને અન્ય આપવામાં બે ઉમેદવારો વચ્ચે કશ્મકશ ચાલી રહી છે. સૌરાષ્ટ્રવાસીની જ મનાતી એક બેઠક પરથી મંત્રી પણ કપાઈ રહ્યાની ચર્ચા છે. આ યાદીના કારણે જે ઘણા કાર્યકરોમાં આનંદનો માહોલ તો ઘણા કાર્યકરોમાં ઉચાટની લાગણી જોવા મળી હતી. જો કે ખરૂં ચિત્ર સત્તાવાર યાદી આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.