( પ્રતિનિધિ )વડોદરા,તા.1 વડોદરામાં ગરમીના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી સાથે...
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. રાજધાની તેહરાન સહિત અનેક મોટા શહેરોમાં થયેલા હવાઈ હુમલાઓ...
દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી ઠપ્પ, મિસાઇલ યુદ્ધ નજરે જોયાનો દાવો મોબાઈલ પર સાયરન એલર્ટથી લોકોમાં ફફડાટ વડોદરા: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને...
ઇઝરાયલના હવાઈ હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનીના મોતની પુષ્ટિ થયા બાદ પાકિસ્તાનમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. દેશના મુખ્ય શહેરોમાં હજારો લોકો...
વડોદરા, તા.1: રસોડામાં ઉપયોગમાં લેવાતા સામાનના બોક્સમાં સંતાડી ભરૂચથી વડોદરા લાવવામાં આવતો રૂ. 1.34 કરોડનો વિદેશી દારૂ કરજણ પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે...
(પ્રતિનિધિ), વડોદરા. તા.1 વડોદરા શહેરમાં આજે જ્યારે હોળીની પૂજા, અર્ચના સાથે ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવશે. ત્યારે રવિવારના રોજ સંસ્કારી નગરી વડોદરાના...
મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધસમાન તણાવ વચ્ચે પરિસ્થિતિ આજે વધુ ગંભીર બની ગઈ છે. પાકિસ્તાનમાં સ્થિત અમેરિકી દૂતાવાસ પર ઉગ્ર હુમલો થયો છે,...
વડોદરા, તા.1: જેતલપુર સ્થિત Wardwizard Healthcare Limitedમાં રૂ. 28.47 કરોડની નાણાકીય ઉચાપતના કેસમાં પૂર્વ CEO સંતોષકુમાર હરીભાઈ ગઢવીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે...
અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ મધ્ય પૂર્વમાં ભારે રાજકીય અને લશ્કરી તણાવ ઉભો થયો છે. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ...
છોટાઉદેપુર: જિલ્લામાં સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ દિવસેને દિવસે તેજ બની રહી છે. ટેકનિકલ કારણોસર અતુલ પટેલનું...
કોના પત્તા કપાશે? કયા દિગ્ગજો મેદાન બહાર ફેંકાશે?સત્તાવાર યાદી જાહેર થતાની સાથે જ ડેરીના રાજકારણમાં ધડાકા થવાના સંકેતવડોદરા:;વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોની...
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન પછી મધ્ય પૂર્વની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. પોતાના નેતાના મોતનો બદલો લેવા ઈરાને...
નસવાડીના છેવાડા ગામમાં વિકાસનો અભાવ બેનકાબ નસવાડી: નસવાડી તાલુકાના ડુંગરાળ અને છેવાડા વિસ્તારમાં આવેલ કુપ્પા ગામમાં વિકાસના દાવાઓ ફરી એકવાર ખોખલા સાબિત...
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીનું અવસાન થયું છે. ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું....
ટી20 વર્લ્ડ કપ 2026ની 51મી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જ્યાં ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા આમને-સામને છે....
ચીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાની નિંદા કરી છે. ચીને કહ્યું કે ઈરાન પર હુમલો અસ્વીકાર્ય છે. તેને ઉત્તર કોરિયાના...
T20 વર્લ્ડ કપ 2026 ની 52મી મેચ આજે 1 માર્ચે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાવાની છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે...
સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ માં આર્થિક નુકસાન થવાની ભીતિ મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી...
ઓપરેશન એપિક ફ્યુરી’ એ શનિવારે ઈરાન સામે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા શરૂ કરાયેલા ચાલુ હુમલાઓનું કોડ નેમ છે. આ...
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલીરેઝા અરાફીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીના મૃત્યુના બીજા દિવસે વચગાળાના સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે....
આણંદમાં ખંભાત પોલીસનો ભ્રષ્ટ ચહેરો બેનકાબ આણંદ: આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં પોલીસ તંત્રની શાખ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. લાલ દરવાજા...
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું છે. અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીના હુમલામાં તેમને મારી નાખ્યા. ખામેનીએ ખુલ્લેઆમ ઇઝરાયલને ખતમ...
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી PV Sindhu દુબઈ એરપોર્ટ પર એરસ્પેસ બંધ થવાને કારણે થોડા સમય માટે ફસાઈ ગઈ હતી. બેંગલુરુથી બર્મિંગહામ, યુકે...
યુદ્ધ વકરતા વતન પરત ફરવા અંગે ચિંતા; સોશિયલ મીડિયા પર યુદ્ધના સમાચાર જોઈ યાત્રાળુઓના પરિવારોમાં પણ ફાળ પડી વડોદરા: ઈઝરાયેલ અને હમાસ...
ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા પિતા-પુત્ર-ભત્રીજાનું મોત, જયારે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાય,વાત છે Surat શહેરના વરાછા વિસ્તારની, શનિવાર રાત્રે બનેલી...
ઈરાનના સુપ્રીમ લીડર Ayatollah Ali Khameneiના મિસાઇલ હુમલામાં અવસાનના સમાચાર સામે આવતા જ ભારતમાં અનેક શહેરોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ...
સામાજિક સંસ્થા પર યુવતીના ગંભીર આક્ષેપો કરતો વિડીઓ વાઈરલ સુરતમાં એક સામાજિક સંસ્થા સામે ગંભીર આક્ષેપો ઉઠતા શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે....
રવિવારે ઈરાને ઓમાનના મુસંદમ દ્વીપકલ્પથી આશરે 5 નોટિકલ માઈલ દૂર પલાઉ-ધ્વજવાળા તેલ ટેન્કર સ્કાયલાઈટને નિશાન બનાવ્યું. તેમાં સવાર તમામ 20 ક્રૂ સભ્યોને...
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના ઇઝરાયલી હુમલામાં મૃત્યુના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ઈરાન અને...
રેલવે મુસાફરો માટે મહત્વપૂર્ણ બદલાવ અમલમાં આવ્યો છે. લાંબા સમયથી અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ માટે ઉપયોગમાં લેવાતી UTS on Mobile એપ હવે બંધ...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરામાં ગરમીના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા અને સાંજે 37 ટકા નોંધાયું હતું. માર્ચ મહિનાથી હવે ખરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતી ગરમીએ આ વર્ષે થોડી વહેલી જ દસ્તક આપી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. આગામી પાંચ દિવસ સુધી ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે અને તાપમાનમાં પણ એક થી બે ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. હાલમાં હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહી શકે છે. માર્ચના પ્રથમ અઠવાડિયામાં જ ગરમીનો માહોલ ઘેરાતો હોવાથી બપોરના સમયે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થાય તો રાજ્યમાં હીટવેવ શરૂ થઈ શકે છે. લોકો માટે આ વર્ષે ગરમી વધુ કઠિન સાબિત થવાની શક્યતા છે. આ વર્ષે ગરમી રેકોર્ડ તોડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.