સમગ્ર દુનિયામાં પગપેસારો કરનાર કોરોનાએ ભારતમાં પણ તેની મજબૂત અસર દેખાડી છે. ગુરૂવારે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ સવારે દશ વાગ્યા...
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની સૌથી વધુ અસર અમેરિકા અને યુરોપમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે...
ગુજરાતમાં કોરોના ખૂબ જ ખતરનાક સ્તર પર પહોંચી ગયો હોવાનું ફલિત થઇ રહ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે. આજે ગુરૂવારે...
કોરોનાને મહામારીને નાથવા અને તેના વિકરાળ ચેપને ફેલાતો અટકાવવા પશ્ચિમી વિકસિત રાષ્ટ્રો જે કિટ અપનાવે છે તેનાથી બહેતર અને સજ્જડ સુરક્ષા કવચ...
કુલ પોઝિટીવ : 22, કુલ શંકાસ્પદ : 248, કુલ નેગેટિવ : 211, પેન્ડીંગ : 16, કુલ મોત : 4, કુલ કોરોન્ટાઇન :...
સુરત મનપા દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે જયાં કોરોનાના વધુ દર્દીઓ મળી રહ્યા છે તે રાંદેર અને સેન્ટ્રલ ઝોનના ઝાપાબજાર તેમજ બેગમપુરા...
જો ભારત અમેરિકાને હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ નહીં કરે તો ભારત સામે વળતા પગલાં લેવાઇ શકે છે તેવી ધમકી આપ્યા બાદ એક દિવસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેલેરિયા વિરોધી ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિન સપ્લાય કરવાની માગમાં લખેલા પત્રમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણનો દાખલો આપ્યો...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સિંગ કેબિનેટ બેઠકે રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ...
રાજયમાં આજે દિવસ દરમ્યાન રાજયમાં કોરોના પોઝિટિવ હોય તેવા નવા 11 કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , ભાવનગરમાં 4 અને સુરતમાં...
સર્વોચ્ચ અદાલતે બુધવારે સલાહ આપી હતી કે કેન્દ્ર સરકારે એક વ્યવસ્થા અપનાવવી જોઈએ જેમાં કોવિડ-19ના ટેસ્ટ કરતી ખાનગી લેબ લોકો પાસે વધુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદના તમામ પક્ષોના સંસદીય નેતાઓને જણાવ્યું હતું કે ૧૪મી એપ્રિલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન એકી સાથે ઉઠાવી લેવામાં નહીં આવે....
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત કોરોનાવાયરસ સંકટને લઇને દેશવ્યાપી લોકડાઉનનાં 15મા દિવસમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે દેશમાં વાયરસથી સંક્રમિત લોકોની...
સાપુતારાનાં નવાગામમાં આવેલા તળાવમાં કપડા ધોવા ગયેલી સાપુતારાની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નિપજતા ગમગીનીનાં માહોલ છવાયો હતો. સાપુતારાનાં સાંઈબજારમાં માતા સાથે...
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ મનપા દ્વારા શહેરના મધ્ય વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. પરિણામે શહેરના...
એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીએ બુધવારે ઉત્તર પ્રદેશની સરકારી અને ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં એન્જિનિયરિંગ બેઠકો ભરવા માટે તેની 10 મે રાજ્ય પ્રવેશ...
કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણથી આર્થિક સ્તરે મોટું નુકશાન થવા ભીતિ સેવાઇ રહી છે, ત્યારે આર્થિક રાહત પેકેજની તૈયારી ચાલી રહી છે,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તે ઝુંબેશને નામંજૂર કરી હતી જેમાં લોકોને પાંચ મિનિટ સુધી તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાની હાકલ કરાઈ હતી....
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાવાયરસ સમુદાય સંક્રમણ (કમ્યુનિટી ટ્રાન્સમિશન)ના તબક્કે પહોંચી ગયો છે. શહેરમાં ઉભરતા નવા કેસો...
દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોના પગલે ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી, ત્યારે ૭૬ને પાર બંધ રહયો હતો. કરન્સી બજારમાં...
કોઈ પણ વ્યક્તિ માટે કોરોનાવાયરસથી બચવા માટે સારી ઇમ્યુનિટી સિસ્ટમ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં સોનાલી બેન્દ્રેએ આ પ્રકારની 3...
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ બુધવારે મુંબઇકરોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેરવાથી કોરોનાવાયરસ રોગ (કોવિડ – 19) નો...
OLX પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને 30,000 કરોડ રૂપિયામાં વેચવાનું છે આ રૂપિયામાંથી કોરોના વાયરસ માટે જરૂરી મેડિકલ સાધનસામગ્રી ખરીદવામાં આવશે, એવી બોગસ...
હાલમાં શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કુલ 7 પોઝીટીવ કેસ વધી ચુક્યા છે....
કોરોનાવાયરસ સામેની લડતમાં સારા સમાચાર છે. દેશમાં જ પ્રાણીઓ પર કોરોનાવાયરસ રસીનો ઉપયોગ શરૂ થયો છે. પરિણામ મેળવવા માટે 4 થી 6...
દેશમાં મોટાભાગના રાજ્યોમાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે. તો ઘણા રાજ્યોમાં હજી સુધી કોરોનાએ દસ્તક પણ લીધી નથી. ભારત દેશમાં કોરોનાના સૌથી...
સુરત શહેરમાં કુલ પોઝીટીવ કેસના 35 ટકા કેસ રાદેર વિસ્તારના છે. જેથી આ વિસ્તારને ફરજીયાત માસ કોરેન્ટાઈન જાહેર કરી દેવાયો છે. તેમજ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
3 મેચ, 2 દિગ્ગજ અને 1 મોટો સવાલ,શું ઈંગ્લેન્ડમાં બચશે રોહિત-વિરાટનું વર્લ્ડ કપ સપનું?
લાલચ અને બેદરકારીમાં હોમાઈ ગયા 15 યુવાનોના જીવ! લખનૌ અગ્નિકાંડનો અસલી ગુનેગાર કોણ?
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: માત્ર 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સુરત-વલસાડમાં ભારે વરસાદ
ICCના નિયમો તોડતા ઇંગ્લેન્ડને આકરી સજા, મેચ ફીના 50% દંડ સાથે 12 પોઇન્ટ્સ કપાયા
બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું: એન્ડી બર્નહામ નવા વડા પ્રધાન બની શકે છે
‘ધ બોયઝ’ અને ‘બ્રેકિંગ બેડ’ના સ્ટારે ઇસ્લામ ધર્મ અપનાવ્યાની ચર્ચા તેજ
MCX પર સોના-ચાંદીમાં તેજી, વૈશ્વિક બજારમાં નરમાઈ: રોકાણકારો માટે શું છે સંકેત?અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો
SSC CGL 2026 માટે અરજી કરવાની આજે છેલ્લી તક: 12,256 સરકારી જગ્યાઓ માટે ભરતી
કતરના બરજાન ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, 54 લોકો ઈજાગ્રસ્ત; 18 કર્મચારીઓ હજુ લાપતા
શાકભાજી લેવા ગયેલા ગ્રાહકની ઈકો કાર ગામ તળાવમાં પલટી
અમેરિકા-ઈરાન ચર્ચાઓ વચ્ચે શેરબજારમાં તેજી: સેન્સેક્સ 350થી વધુ અંક ઉછળ્યો, નિફ્ટી 24,100ની નજીક
NEET UG 2026 રી-એગ્ઝામ પૂર્ણ: ફિઝિક્સ સૌથી મુશ્કેલ, બાયોલોજી સરળ પરંતુ લાંબી; 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
સરહદ વિવાદ પર નેપાળનો યુ-ટર્ન, બાલેન શાહે કહ્યું- ભારત સાથે સીધી વાતચીત જ ઉકેલ
પ્રતિબંધ છતાં GSRTCની બસ સમા બ્રિજથી ઊર્મિ સ્કૂલ તરફ રોંગ સાઇડમાં પુરપાટ દોડી
કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પર યુવાઓ સાથે ઝૂમી ઉઠ્યા સાંસદ ડો.હેમાંગ જોશી
અલીગઢથી ભાજપનું ‘મિશન 2027’ શરૂ! પશ્ચિમ યુપીમાં યોગીનો શક્તિ પ્રદર્શન, મોદી-યોગીના ડબલ એન્જિન પર જીતનો દાવ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં! આ સપ્તાહે ભારત આવશે અમેરિકાના ટોચના ટ્રેડ પ્રતિનિધિ, વેપાર કરારને મળશે અંતિમ આકાર
માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી
દેશભરમાં 46 ટકા વરસાદની ઘટ, ખેડૂતો, જળાશયો અને અર્થવ્યવસ્થા પર પડી શકે છે ગંભીર અસર
મેરિલીન મનરો: લોકપ્રિયતાના સિંહાસન પર ગ્લેમર, ગૌરવ અને ગહન વેદનાની કહાની
બિહારની કાયર પોલીસે શરણે આવેલા દેશપ્રેમી યુવાનનું એન્કાઉન્ટર કરી નાખ્યું
કોઈ દુઃખ નથી
ગાંધીમય ભારત અને સંઘ
અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદમાં મોટો ખુલાસો નજીક? SITની 140 પાનાંની તપાસ રિપોર્ટ તૈયાર
મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ
મોદી સરકાર વ્યાપક આર્થિક સુધારાઓ શા માટે કરી શકતી નથી?
અમેરિકા-ઈરાન સમજૂતી : વિશ્વ માટે રાહત, ભારત માટે તક અને ઇઝરાયેલ માટે ચિંતાનો વિષય
મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?
સાંસદો તોડવા માટે ભાજપ નહીં અન્ય પક્ષના નેતાઓની ધૃતરાષ્ટ્ર જેવી ભૂમિકા જવાબદાર છે
NEET રિ-એગ્ઝામમાં ‘સોલ્વર ગેંગ’નો મોટો પર્દાફાશ: બિહારના લખીસરાયમાંથી 24 લોકો ઝડપાયા, મેડિકલ વિદ્યાર્થીઓ પણ સામેલ
સમગ્ર દુનિયામાં પગપેસારો કરનાર કોરોનાએ ભારતમાં પણ તેની મજબૂત અસર દેખાડી છે. ગુરૂવારે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ સવારે દશ વાગ્યા સુધીમાં દેશમાં વધુ 17 લોકોના મોત થયા છે. આ સાથે જ મોતનો કુલ આંક 166 પર પહોંચી ગયો છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 460 નવા કેસ દાખલ થયા હતા. હાલમાં ભારતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 5764 હોવાનું જાણવા મળે છે. બુધવારે આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં કોરોના વાયરસના પૉઝિટિવ કેસોની સંખ્યા 5274 થઈ હતી જ્યારે 149 લોકોનાં મૃત્યુ થયા છે. જો કે રાજ્યો પ્રમાણે મળેલા આંકડાઓનો સરવાળો કરવામાં આવે તો બુધવારની રાતે 9.00 વાગ્યા સુધી કુલ પૉઝિટિવ કેસોની સંખ્યા 5689 થઈ હતી અને કુલ મૃત્યુઆંક 181 થયો હતો. 500થી વધુ લોકો સાજા થયા હતા અને તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને જમ્મુ-કાશ્મીર સહિત અન્ય ક્ષેત્રોથી નવા કેસ નોંધાયા હતા. લડાખના લોકસભા સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યલે કહ્યું હતું કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાયરસના ફેલાવાને સફળતાપૂર્વક અટકાવી દેવાયો છે જ્યારે સિક્કિમ સરકારે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધી એક પણ કેસ નોંધાયો નથી. આજે લૉકડાઉનના 15મા દિવસે મહારાષ્ટ્રમાં કેસો ૧૧૭ વધીને ૧૧૩૫ થયા છે. મુંબઈમાં નવા ૭૨ કેસો થયા છે. મરણાંક પણ રાજ્યમાં વધીને ૭૨ થયો છે. પૂણેમાં નવા 36 કેસો વધ્યા છે.