ક્રિએટિવિટી !!!!… કોને ના ગમે ? અને એમાંય છેલ્લાં બે વર્ષથી બાળકો ઘરે રહેવા મજબૂર બન્યાં હતા, એ સમયગાળામાં ઘણાય બાળાકોએ સમયનો...
ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે જેમાં ખાસ ક્ષણોને તસવીરોમાં કેદ કરીને તેમને હંમેશા હંમેશા માટે યાદગાર બનાવી શકાય છે. એક સમય હતો...
દીકરી અને ગાય દોરે ત્યાં જાય, અતિ પ્રાચીન કહેવતનું કોઇ પગેરું મળતું નથી પરંતુ પ્રાચીન સમયમાં આવી મોં માથા વિનાની કહેવતો ચાલ્યા...
રક્ષાબંધનને આડે હવે એક જ દિવસ બાકી છે !!! આપ સૌ કોઈએ રક્ષાબંધનની ખરીદી તો કરી જ લીધી હશે ! ભાઈ હોય...
અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવ્યું તે પછી ફરી એક વાર શરિયાની ચર્ચા ચાલુ થઈ છે. મીડિયામાં એવો પ્રચાર કરવામાં આવે છે કે શરિયા...
આપણે આપણાં જ અંતરાત્માને અનુસરીને સામાજિક કૌટુંબિક જીવનમાં સાક્ષીભાવે અવલોકન કરીએ તો… સહજ મનોમંથન પછી એક એવો સૂર ઉઠશે.. કે મારે.. શું.....
ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની આન-બાન-શાન પ્રત્યેક નાગરિકોએ જાળવવી જોઇએ, કેમકે રાષ્ટ્રધ્વજમાં વીરતા, શૌર્ય, બલિદાનનો ઇતિહાસ સમાયેલો છે. આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામી, જોહુકમીમાંથી...
તા.28-7-21 ના ‘ગુજરાતમિત્ર’નો ભારતનાં જ બે રાજ્યોનાં પોલીસ દળો એકબીજા સાથે બાખડે તે ખૂબ જ દુ:ખદ છે. શીર્ષક હેઠળનો તંત્રી લેખ વાંચી...
માનવની અદ્ભુત રચના માટે કુદરતનો આભાર માનીએ એટલો ઓછો. માનવીના જીવનનો આધાર શ્વાસ ઉપર રહેલો છે. શ્વાસને ટકાવી રાખવા માટે જેટલી કાળજી...
રાજ્યની સત્તાધારી ભાજપ સરકારે લોકોને ફરી એક વાર ઉલ્લુ બનાવવા સોગઠીઓ ફેંકવા માંડી છે. 2022 ની વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે પાંચ...
એક શેઠજી હતા.ખૂબ જ શ્રીમંત અને જેટલા પૈસા વધતા જતા હતા એટલો તેમનો પૈસાનો મોહ વધતો જતો હતો.વધુ ને વધુ પૈસા કમાવાની...
ભારત સરકાર બે રાષ્ટ્રીય રજાઓના તહેવારોની આગેવાની લે છે. સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન. સ્વાતંત્ર્ય દિને એટલે કે તા. ૧૫ મી ઓગસ્ટે...
‘તાલિબાન’ શબ્દ વૈશ્વિક સ્તરે હવે પ્રખ્યાત છે. કોરોનાની ચિંતામાં ડૂબેલા વિશ્વ સામે કદાચ આ નવો પડકાર છે. આમ તો ‘જેણે તાલીમ લઇ...
નાનકડા કેરેબિયન દેશ હૈતીમાં ગયા શનિવારે એક પ્રચંડ ધરતીકંપ થયો. અત્યાર સુધીના અહેવાલ પ્રમાણે આ ભૂકંપથી મૃત્યુઆંક બે હજાર જેટલો થયો છે,...
નડિયાદ: ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી રવિવારે કરવામાં આવશે. જોકે, તહેવારના બે દિવસ પહેલાં પણ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળતો નથી. આ...
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘરાજા મન મુકીને વરસ્યાં હતાં. વહેલી સવારથીજ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી...
દાહોદ: ઝાલોદ નગર ના મુવાડા ખાતે જીઈબી ઓફિસની નજીક બોલેરોની અડફેટે મોટરસાઈકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હોવાની પ્રાથમિક જાણકારીઓ પ્રાપ્ત થઇ...
ગોધરા: ગોધરાના ચંચેલાવ પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર મુસાફર ભરેલ બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા...
ગોધરા: ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ હારેડા ગામની રાજ કવોરીમાં ઇસિયુ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પાણી ભરેલ...
આણંદ : નાર સ્થિત સ્વામિનારાયણ ગોકુલધામ દ્વારા સમાજની શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક તેમજ આરોગ્યલક્ષી સેવાઓને અવિરત આગળ ધપાવતા છેવાડાનાં માણસોને સેવા મળી રહે...
વડોદરા : શહેરમાં અધિક નિવાસી કલેકટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ બે ફરિયાદ નોંધાઇ છે. વડોદરામાં કોર્ટના હુકમનું અનાદર કરીને...
વડોદરા : રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ માટે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીનો ગુરુવારથી પ્રારંભ થયો છે.તો બીજા રાઉન્ડમાં...
વડોદરા : ક્રીસીલ એપાર્ટમેન્ટમાં ધમધમતા સ્પા સેન્ટર ઉપર ત્રાટકેલી પીસીબીની ટીમે માલીક અને મહિલા મેનેજને ઝડપી પાડ્યા હતાં. શહેરમાં બિલાડીના ટોપની જેમ...
વડોદરા : એસટી ડેપોના રિક્ષા સ્ટેન્ડ પાસેથી 20 કિલો માદક પોશડોડાનો જથ્થો લઈને પસાર થતાં બે ઈસમોને સયાજીગંજ પોલીસે ઝડપીને 73 હજારનો...
વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં મકાનની નીચેના ભાગે આવેલી જનરલ સ્ટોરની દુકાનના તસ્કરોએ તાળાં તોડી દુકાનમાંથી રૂપિયા 20,000 રોકડા તેમજ રૂ. 40,461ની મતાની...
વડોદરા: જમીન ઉપર ફલેટનું બાંધકામ કરેલ હોવા છતાં બેન્કના ધારાશાસ્ત્રી અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવીને બનાવટી દસ્તાવેજ દ્વારા 5 કરોડની લોન મંજુર...
વડોદરા: શહેરના 3 વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગારધામ પર દરોડા પાડી 12 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ, મોબાઈલ અને બાઈક મળી રૂ....
વડોદરા: પાલિકાના અવાસ કૌભાંડ બાદ શિક્ષણ સમિતિના કથિત નાણાં ઉઘરાણીનું કૌંભાંડ સામે આવતા પાલિકા પારદર્શક વહીવટ સામે સવાલો ઊભા થયા છે. ત્યારે...
વડોદરા : વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પર્યાવરણ પ્રેમીઓ જે દિલ્હી સુધી દોડ લગાવી રહ્યા છે એનજીટીના ઓર્ડરનું પાલિકા પાલન કરે તે માટે ભારત...
અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી નદી ઉપરનો વર્ષો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા મોટાં અને ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ...
અન્નામલાઈએ ભાજપ છોડ્યા બાદ રાજીનામાનો દોર, ઉપપ્રમુખ અને રાજ્ય સચિવે પણ પાર્ટી છોડી
હિંમત કેવી રીતે થઈ… ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણીની યોજના પર ભારતે પાક.ને ખખડાવ્યું
દરિયા, ડેમ અને નદીઓમાં ન્હાવા પર પ્રતિબંધ, દેવભૂમિ દ્વારકા તંત્રનો મોટો નિર્ણય
‘મને ગ્રે શેડ્સના રોલ આપો!’ ઋતિક રોશને સોશિયલ મીડિયા પર ઠાલવી વ્યથા
સુરત પ્રવાસ આટોપી મોદી પહોંચ્યા દમણ, નમો હોસ્પિટલ-એરપોર્ટ સહિત અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
બિહાર MLC ચૂંટણી માટે યાદી જાહેર: ભાજપે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને મેદાનમાં ઉતાર્યા
ખાતામાં અચાનક 294.80 બેલેન્સ જોઈ બિહારનો યુવક હેબતાઈ ગયો, તપાસમાં લાગ્યા અધિકારીઓ
આ વર્ષે અર્થતંત્ર 7.7% ના દરે વધ્યું, ગયા વર્ષે તે 7.1% હતું, આવતા વર્ષે GDP વૃદ્ધિ આટલી રહી શકે
રોહિત શેટ્ટીની ‘ગોલમાલ 5’માં હોરર, કોમેડી અને એક્શનનો ત્રિપલ ડોઝ
સુરત બનશે ગ્રીન સિટી! ઈલેક્ટ્રિક બસો, ગ્રીન સ્ટીલ અને પાણી વ્યવસ્થાને લઈને PMનું વિઝન
પ્લેગથી પ્રભાવિત સુરત આજે સ્વચ્છતાનો રોલ મોડલ બન્યું, સુરત માત્ર એક શહેર નથી, પરંતુ એક જીવંત સ્પિરિટ છે: PM મોદી
ગેરકાયદે પ્રવાસીઓ મુદ્દે ભારત-બાંગ્લાદેશ આમને-સામને, 4000 કિલોમીટર લાંબી સરહદ પર નવા વિવાદની એન્ટ્રી
ટ્રમ્પે કહ્યું- ઈરાનના સર્વોચ્ચ નેતાને મળવું એ સન્માનની વાત, જો કોઈ સોદો થાય તો મુલાકાત શક્ય
ચોમાસું કેરળ અને કર્ણાટકમાં આગળ વધ્યું, ગુજરાતમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી
પટણામાં ખાન સરની ધરપકડ માટે દરોડા, કાયદો અને વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય પોલીસ બેઠક
ટ્રમ્પ: ભારતે દાયકાઓ સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો, હવે અમે ટેરિફથી કમાણી કરી રહ્યા છીએ
‘આ કોઈ ઝઘડો નથી, પારિવારિક મતભેદ છે’, ટ્રમ્પ સાથેના તણાવ પર નેતન્યાહૂનો ખુલાસો
વેલકમ ટુ સુરત પીએમ… હજીરાના L&T ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત બાદ PM મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા
તમિલનાડુ: ભાજપ છોડ્યા પછી અન્નામલાઈએ નવો પક્ષ બનાવ્યો, આગામી ચૂંટણી લડવાની જાહેરાત
પાલનપોરમાં કાર ચાલક નો કહેર:ચાર વાહનોને ટક્કર મારતા અફરાતફરી, SMC નો કર્મચારી નશામાં હોવાના આક્ષેપ
ફરજ દરમિયાન Instagram Reels બનાવનાર TRB જવાન સામે સુરત ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી
PM મોદીના સ્વાગતમાં સુરત બન્યું ‘સાયકલ નગરી’5000થી વધુ સાયકલ સાથે ગ્રીન મેસેજ
ચીન-પાકિસ્તાન માટે વધશે ચિંતા! ભારતને રશિયાની Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ બનાવવાની મોટી ઓફર
હજીરાથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી PM મોદીનો વ્યસ્ત કાર્યક્રમ, PMના પ્રવાસ માટે 6 હજાર પોલીસ જવાનો તૈનાત
મોદી સરકારમાં ઉથલપાથલની તૈયારી? 4 મંત્રીઓએ રાજીનામું આપવું પડી શકે છે
લખનૌમાં ધર્મ પરિવર્તનનો વિવાદ: ‘કરણ’ બની મિત્રતા કર્યાનો આરોપ
ઉત્તર પ્રદેશના સહાય પ્રાપ્ત મદરસાઓમાં 1,100 કરોડના ફંડના ઉપયોગ પર સવાલો
મથુરાના ‘IIT બાબા’નો વિવાદ વધુ ઘેરાયો: મોબાઇલમાંથી યુવતીઓ સાથેના વીડિયો, આર્થિક વ્યવહારો અને ડિજિટલ રેકોર્ડ તપાસના કેન્દ્રમાં
તમિલનાડુ ભાજપમાં મોટો ફેરફાર: કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારાયું,અધ્યક્ષ પદથી વિદાય બાદ રાજકીય ચર્ચાઓ તેજ
‘પેડ્ડી’માં માત્ર ગ્લેમર સુધી સીમિત રહી ગઈ જાહ્નવી કપૂર? ટ્રેલર બાદ ચાહકો અને સમીક્ષકોમાં ચર્ચા તેજ
ક્રિએટિવિટી !!!!… કોને ના ગમે ? અને એમાંય છેલ્લાં બે વર્ષથી બાળકો ઘરે રહેવા મજબૂર બન્યાં હતા, એ સમયગાળામાં ઘણાય બાળાકોએ સમયનો સદુપયોગ કરીને પોતાની ક્રિએટિવિટીને વિકસાવી છે. 22 ઓગસ્ટે રક્ષાબંધન આવી રહી છે ત્યારે પોતાની લાગણીની સાથે ક્રિએટિવિટી વાપરીને છોકરીઓ અનોખી રાખડી કે આરતીની થીમ બેઝ થાળી ડેકોરેશન કરી રહી છે તો ભાઈઓ પણ પોતાની બહેનને આપવા ગિફટ્સ કે કાર્ડ બનાવી રહ્યાં છે.

રક્ષાબંધનમાં બહેન ભાઈને કંકુનો ચાંદલો અને આરતી કરવા માટે થાળી શણગારે છે. દિપા પટેલે પોતાના ભાઈ માટે યુનિક આરતીની થાળી તૈયાર કરાવી છે. તેણે જણાવ્યું હતું કે આ થાળીમાં વચ્ચે સેન્સર ફીટ કરેલું હોય છે. મોબાઈલ વડે આ સેન્સર પર સ્કેન કરવાથી ભાઈ બહેનના ફોટો અને વિડીયો મોબાઈલમાં ખૂલે છે. બહેન પોતાના ભાઈ સાથેની યાદગીરી સાચવવા માટે આ પ્રકારની સ્કેનર વાળી થાળી સજાવી રહી છે. માર્કેટમાં પણ આ પ્રકારની થાળી જોવા મળી રહી છે.

રક્ષાબંધનમાં માર્કેટમાં હાલ હાર્ટ બીટ રાખડીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં સેન્સર ફીટ કરવામાં આવ્યું છે. બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનને ગિફ્ટમાં હાથમાં પહેરવાનું બ્રેસલેટ આપે છે. આ બંનેમાં સેન્સર ફીટ કરેલા છે અને બંનેને એકબીજા સાથે કનેક્ટ કરેલા છે. આથી જો ભાઈની હાર્ટબીટમાં કંઈ ફેરફાર થાય તો બહેન તેનો અનુભવ કરી શકે છે. જો હાર્ટબીટ બંધ થઈ જશે તો તેમાં રહેલી ડિજીટલ વોચ પણ બંધ થઈ જશે. માર્કેટમાં રક્ષાબંધન પર આ પ્રકારની રાખડી ટ્રેડીંગ છે.

11 વર્ષીય હેત્વી જણાવે છે કે, ‘’ આ વર્ષે હું બજારમાંથી રાખડી નથી ખરીદવાની, કેમ કે સ્કૂલમાં ફેન્સી રાખી મેકિંગની સ્પર્ધા પરથી મને એક આઇડિયા આવ્યો કે હું મારા ભાઈ માટે કપૂર, અજમા અને તુલસીનો ઉપયોગ કરીને રાખડી બનાવું. કેમ કે મારો ભાઈ ટ્યુશન જાય છે ત્યારે તેને કપૂર અને અજમો બાંધીને જ જવું પડે છે, તો મેં વિચાર્યું કે હું એના માટે આવી જ ક્રિએટિવ રાખડી બનાવું. જેના માટે મેં અજમા અને કપૂરની પોટલી બનાવી અને તેના ઉપર તુલસીના પાનનું ડેકોરેશન કરીને રાખડી બનાવીશ.’’