નવી દિલ્હી: અમેરિકા સહિત વિશ્વભરના (Worldwide) શેરબજારો (Share market) હાલ નબળી સ્થિતિમાં છે. બુધવારે યુએસ માર્કેટમાં (US Market) છેલ્લા બે વર્ષનો સૌથી...
સુરત: (Surat) સુરત-મુંબઈના હીરા વેપારીઓ અને હોંગકોંગના (Hong Kong) હીરા વેપારીઓની (Diamond Dtraders) સતર્કતા અને એક સંપથી મોટું ઊઠમણું થતું રહી ગયું...
નવી દિલ્હીઃ દિલ્હી(Delhi) સરકાર(Government)ની ‘મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના’ મુશ્કેલીમાં મુકાઈ રહી છે. દિલ્હી હાઈકોર્ટે આ યોજનાને પડકારતી દિલ્હી સરકારના રાશન ડીલર્સ એસોસિએશનની...
સુરત: અડાજણ આનંદમહલ રોડ પર કૈલાસનગર સોસાયટીમાં રહેતા 62 વર્ષીય કીરીટભાઈ નટવરભાઈ કેળાવાલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ચેતનભાઈ દામોદરભાઈ વાંકા, તેમની પત્ની જાસ્મીરા...
ગાંધીનગર: આ વર્ષે ગરમીએ (Heat) સૌ કોઈને દઝાડ્યા છે. ગુજરાતમાં (Gujarat) પણ આ વર્ષે આકરી ગરમી પડી રહી છે. હજી પણ રાજ્યમાં...
સુરત : ભાજપ સરકાર સામે પાટીદાર અનામત આંદોલન ઉભું કરીને રાતોરાત મોટા નેતા બની ગયેલા હાર્દિક પટેલે બાદમાં કોંગ્રેસનો હાથ પકડી લઇ...
સુરત: (Surat) દેશભરમાં ઘણા સમયથી અઝાન અને હનુમાન ચાલીસાને લઈને શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ત્યારે પોલીસ કમિશનર (Police Commissioner) દ્વારા એક રૂટિન...
ચંદીગઢ: પંજાબ(punjab) કોંગ્રેસ(Congress)ના ભૂતપૂર્વ પ્રમુખ સુનીલ જાખડ(Sunil Jakhar) ભાજપ(BJP)માં જોડાયા છે. દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં સુનીલ જાખડ ભારતીય જનતા પાર્ટીમાં...
ઈસ્લામાબાદ: હચમચી ઉઠી રહેલી પાકિસ્તાનની (Pakistan) અર્થવ્યવસ્થાને (Economic) એક મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે પાકિસ્તાની રૂપિયામાં (Rupees) ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે અને...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) એક પ્રગતિશીલ ખેડૂતે (Farmer) જૂના દીવા ગામની સીમમાં પોતાના ખેતરમાં આંબાવાડી સાથે સફેદ જાંબુના ઝાડ વાવ્યા છે. આ ઝાડ...
મુંબઇ: મહારાષ્ટ્રમાં (Maharashtra) લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા વિવાદ (Hanuman chalisa controversy) વચ્ચે હવે ઔરંગઝેબના મકબરાને (Aurangzeb’s Tomb) લઈને ફરીથી રાજકારણ ગરમાયું છે....
નવી દિલ્હી: નવજોત સિંહ સિદ્ધુ(Navjot Singh to Sidhu)ને મોટો ઝટકો લાગ્યો છે. રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે(supreme court) સિદ્ધુને એક વર્ષની સજા(Punishment)...
કિયારા અડવાણીની સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની લવસ્ટોરીનું શું થયું તે અત્યારે બાજુ પર રાખો. તે પોતે અત્યારે કારકિર્દી ડેવલપ કરવામાં છે. 3-4 ફિલ્મો...
કંગનાએ હમણાં થોડા દિવસ પહેલાં જ ‘લોક અપ’ની સકસેસ પાર્ટી કરી. 72 દિવસ ચાલેલો આ શો ગયા અઠવાડિયે જ પૂરો થયો. કંગના...
કામરેજ: ખડસદ સ્થિત ઓમ રેસિડેન્સીમાં રહેતી બે સંતાનની માતાએ જિંદગીથી કંટાળી જઈ બેડરૂમમાં પંખાની હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત (Suicide)...
કાર્તિક આર્યન સ્વયં જેની રાહ જોતો હતો તે ‘ભૂલ ભૂલૈયા-2’ રજૂ થઇ રહી છે. આ તેની બહુ ખાસ ફિલ્મ છે એવું નથી...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામે લગ્નની કંકોત્રીમાં નામ છાપવા મામલે થયેલ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતાં મહિલા સહિત ત્રણ જણાએ...
દાહોદ: દેવગઢ બારીઆની એક પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષક તરીકેની ફરજો મા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સામાજીક સંસ્કારો ના મૂલ્યો નું સિંચન કરતા આ શિક્ષકે...
સુરત: માંગરોળ (Mangrol) તાલુકાના ઇસનપુર ગામે સ્થાનિક ઈસમે ગામમાં મારી મમ્મીની અનાજ કરિયાણાની દુકાન (Grocery Shop) ચાલુ છે છતાં તેં કેમ દુકાન...
આણંદ : આણંદ કલેકટર મનોજ દક્ષિણીએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત...
નડિયાદ: નડિયાદમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરના બાથરૂમની છાજલી ઉપર દારૂ સંતાડવાની બુટલેગરને ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રોષે...
આણંદ : આણંદના રાજશિવાલય ખાતે પ્રથમ બે સપ્તાહ સુધી તમામ 51 શો બુક કરી લવજેહાદ જેવા દુષણ સામે જાગૃતિ ફેલાવતી ફિલ્મ ધ...
નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશેષ અદાલતે કાશ્મીરી અલગતાવાદી નેતા(Separatist leader) યાસીન મલિક(Yasin Malik)ને દોષિત(Guilty) જાહેર કર્યો છે. આ મામલો કાશ્મીર...
બોરસદ : બોરસદના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાનના ગલ્લા પર છુટથી પેટ્રોલ મળી રહ્યું છે. બોરસદ શહેરમાં બે તથા આજુબાજુના હાઇવે...
ગાંધીનગર: પાટીદાર (patidar) આંદોલનના નેતા હાર્દિક પટેલે (Hardik Patel) બુધવારે જ કોંગ્રેસના (Congress) તમામ પદ પરથી રાજીનામું (Resignation) આપી દીધું હતું. અને...
સુરત: સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation)ના ઝોનમાં ઉધના ઝોન-એ(Udhna Zone – A)માં મનપાના પ્લોટ(plot) પર કબજો(Possession) કરી દારૂનો ધંધો થતો હોવાની વાત નવી...
વડોદરા : વડોદરાના સિંધરોટ રોડથી પુર ઝડપે પસાર થઈ રહેલી ઈકો કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી.એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી...
વડોદરા : ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કેરી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થતુ હોય વડોદ૨ા શહે૨ વિસ્તારનાં ખંડેરાવ માર્કેટ તેમજ વેરાઇ માતા...
વડોદરા : અવનાર સમયમાં ચોમાસાની ઋતુની શરૂઆત થવાની છે. ત્યારે પાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રિ મોન્સુન કામગીરીમાં પ્રતાપ...
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના કરોડો ભક્તોની સુખ સુવિધા અને સહુલતને લઈ માતાજીના પૌરાણિક મંદિરનું પુનઃ નવ નિર્માણ કરી...
NH-48 પર ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’નો પ્રારંભ : અકસ્માતમાં મૃત્યુઆંક શૂન્ય કરવાનો સંકલ્પ
વડોદરા : મહિલાને બેભાન કર્યા બાદ રોકડ અને સોનાની બુટ્ટી બે શખ્સોએ કાઢી લીધા
વિકાસની આંધળી દોડમાં ફુટપાથ પર ચાલવાનો મૂળભૂત અધિકાર હણાઈ ગયો છે
પિતા ધર્મેન્દ્રની બીમારી દરમિયાન પાપારાઝી પર સની દેઓલના ગુસ્સાનું બોબી દેઓલે કર્યું સમર્થન
‘ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૂળભૂત અધિકાર, રસ્તાઓ પર વાહનો કરતાં પદયાત્રીઓનો પહેલો હક’ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
હરિયાણાના પોલીસ સ્ટેશનમાં કેન્સર પીડિત યુવક સાથે કથિત યૌન અત્યાચારનો આરોપ, 2 ASI અને હોમગાર્ડ સસ્પેન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નવી શરતો, જહાજોએ 48 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી
ગઈકાલ સુધી આતંકવાદ પર પાકિસ્તાનને ઘેરતા ટ્રમ્પ, આજે જનરલ આસિમ મુનીરને ‘મહાન નેતા’ કેમ કહી રહ્યા છે?
સિંદૂર લગાવવાનો ઇનકાર પડ્યો ભારે! લગ્ન તૂટ્યા બાદ પિતાએ જીવતી દીકરીનું પૂતળું બનાવી કર્યા અંતિમ સંસ્કાર, અનોખો કિસ્સો ચર્ચામાં
બિહાર પોલીસમાં DSP બનશે ટીમ ઈન્ડિયાના બે બિહારી ક્રિકેટ સ્ટાર! સમ્રાટ ચૌધરી સરકારનો મોટો નિર્ણય
‘કૂતરા ભસે છે, પરંતુ વાઘ શિકાર કરે છે’ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને બે ટૂક જવાબ, મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાયો શબ્દયુદ્ધ
કટ્ટર સમર્થકથી ટીકાકાર સુધી, એક ‘ભૂલ’એ ટ્રમ્પ અને મેલોની વચ્ચે ઉભી કરી દીવાલ
ટ્રમ્પનો મોજતબા ખામેનેઈ પર ફાટ્યો ગુસ્સો!“બેચેન હું નહોતો, ઈરાન હતું, હવે એક ફૂટી કોડી પણ નહીં મળે” અમેરિકાના રાષ્ટ્રપતિનો કડક સંદેશ
IND vs AFG: ચેન્નાઈમાં આજે અફઘાનિસ્તાન સામે ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે ભારત
પાકિસ્તાનમાં કઝિન મેરેજનો વધતો ટ્રેન્ડ બન્યો ચિંતાનો વિષય! વૈજ્ઞાનિકો પણ ચોંક્યા
‘મોદી કડક સ્વભાવના નેતા, વિશ્વના સૌથી પ્રભાવશાળી લીડરોમાંના એક’ ટ્રમ્પે ફરી કર્યા PM મોદીના વખાણ
કારમાં સવારોનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે આગ બુઝાવી
અહેવાલ: ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ, અમેરિકા અને કતારે કરાવી મધ્યસ્થી
મેલોનીના ટ્રમ્પ પર પ્રહાર: “જૂઠાણાની પણ એક મર્યાદા હોય છે, ઇટાલી ક્યારેય કોઈની સામે ઝૂકતું નથી”
FIFA વર્લ્ડ કપમાં આજે ચાર રોમાંચક મુકાબલા, અમેરિકા-ઓસ્ટ્રેલિયા મેચ પર સૌની નજર, તુર્કી-પેરાગ્વે માટે કરો યા મરોની મેચ
યોગીએ ચોરીના વિવાદ વચ્ચે રામ મંદિરની મુલાકાત લીધી, કહ્યું- ગુનેગારને છોડવામાં નહીં આવે
સ્વિસ બેન્કમાં ભારતીયોની જમા મૂડી ઘટી, છતાં વ્યક્તિગત ખાતાઓમાં 50%નો ઉછાળો
NEET ઉમેદવારોને મોટી રાહત, પશ્ચિમ રેલવે ગુજરાત થઈને દોડાવશે 10 સ્પેશિયલ ટ્રેન સેવાઓ
જિયોનો IPO ટૂંક સમયમાં: 27 કરોડ શેર જારી કરવામાં આવશે, આકાશ ઈશા અને અનંત નેતૃત્વ કરશે
રથયાત્રામાં હાથી બનશે હાઇટેક! 360° કેમેરા અને GPSથી રહેશે નજર, હાથી રૂટ છોડશે તો તરત એલર્ટ મળશે!
એક સાથે પાંચ સિસ્ટમો ચોમાસાને અટકાવી રહી છે, ભેજવાળા પવનો આગળ વધી રહ્યા નથી
રશિયામાં ઓઇલ રિફાઇનરીમાં વિસ્ફોટ બાદ બની અનોખી અને ડરામણી ઘટના, પડ્યો કાળો વરસાદ
ઇરાન પર કરેલી 7 વર્ષ જૂની પોસ્ટથી ટ્રમ્પ ફરી ચર્ચામાં, G7 સમિટમાં પત્રકારે કર્યા તીખા સવાલ
સ્માર્ટ સિટીના ખાડા રાજથી જનતા પરેશાન, વિકાસના નામે વડોદરાવાસીઓને મળી મુશ્કેલી!
ઈરાન-અમેરિકા શાંતિ કરાર છતાં ઇઝરાયલનો લેબનોન પર હુમલો: ઇઝરાયલી મંત્રીએ આપ્યું આ ક્રૂર નિવેદન
નવી દિલ્હી: અમેરિકા સહિત વિશ્વભરના (Worldwide) શેરબજારો (Share market) હાલ નબળી સ્થિતિમાં છે. બુધવારે યુએસ માર્કેટમાં (US Market) છેલ્લા બે વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક મોરચે સેન્સેક્સ (BSE સેન્સેક્સ) અને નિફ્ટીમાં (NSE નિફ્ટી) 2.50 ટકા સુધીનો ઘટાડો થયો હતો. શેરબજારમાં થયેલા ઘટાડાની અસર વિશ્વના (World) સૌથી ધનિક વ્યક્તિઓ પર પણ પડી છે. એશિયાના (Asia) સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણી (Gautam Adani) હોય કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક (Elon Musk) દરેકને ભારે નુકસાન થયું છે. જેમાં ઇલોન મસ્કને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થમાં $12.4 બિલિયન એટલે કે લગભગ રૂ. 964 બિલિયનનો ઘટાડો થયો છે.
શેરબજારમાં ડાઉન થતા ફેસબુક અને ગૂગલના માલિકના પણ કરોડો રૂપિયા ડૂબ્યા
ભારતીય સમય મુજબ છેલ્લા 24 કલાકમાં વિશ્વના 10 સૌથી ધનિક લોકોએ $42.7 બિલિયન એટલે કે લગભગ 3,318 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. તેમજ ટોપ 10 અમીરોમાં સામેલ તમામ અમીરોની સંપત્તિમાં ઘટાડો થયો છે. ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કને સૌથી વધુ $12.4 બિલિયનનું નુકસાન થયું છે અને હવે તેમની નેટવર્થ ઘટીને $218.1 બિલિયન થઈ ગઈ છે. એક સમયે તેમની સંપત્તિ 300 અબજ ડોલરથી પણ વધુ હતી. જો કે હાલ આટલું મોટું નુકસાન થયું હોવા છતાં તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે.
અદાણી-અંબાણી પણ નુકસાનથી ન બચી શક્યા
ભારતના ટોચના 2 સૌથી અમીર લોકો પણ આ નુકસાનથી બચી શક્યા નથી. તાજેતરમાં મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત સહિત એશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયેલા ગૌતમ અદાણીએ છેલ્લા 24 કલાકમાં $693 મિલિયન એટલે કે લગભગ 5,385 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. કરોડોનું નુકસાન થયા બાદ તે હાલમાં $108.2 બિલિયન, આશરે 8,407 બિલિયન રૂપિયાની નેટવર્થ સાથે વિશ્વના સાતમા સૌથી ધનિક વ્યક્તિ છે. જો કે ભૂતકાળમાં તેમણે વોરેન બફેટ અને બિલ ગેટ્સને પણ પાછળ છોડી દીધા હતા. તેજમ મુકેશ અંબાણીને $1.6 બિલિયન એટલે કે લગભગ 124.3 બિલિયન રૂપિયાનું નુકસાન થયું છે. અંબાણી હાલમાં $92.8 બિલિયન, લગભગ 7210.65 બિલિયન રૂપિયીની નેટવર્થ સાથે વિશ્વના 10મા સૌથી ધનિક વ્યક્તિ છે.
ફેસબુક-ગૂગલના માલિક પણ બન્યા નુકસાનનો ભોગ
મસ્ક પછી ત્રીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન બેઝોસે $8.2 બિલિયન ગુમાવ્યા છે અને હવે તેઓ $132.8 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ઓરેકલના લેરી એલિસનને $4.7 બિલિયનનું નુકસાન થયું છે. એલિસન હાલમાં $94.5 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના આઠમા સૌથી ધનિક વ્યક્તિ છે. આ સમયગાળા દરમિયાન ફેસબુકના માર્ક ઝુકરબર્ગની નેટવર્થ $3.6 બિલિયન ઘટીને $68.9 બિલિયન થઈ ગઈ છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં તેઓ 14મા ક્રમે છે. ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ $3.5 બિલિયનની ખોટ સાથે સાતમા સ્થાને છે અને તેમની વર્તમાન નેટવર્થ $96.6 બિલિયન છે.