જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu kashmir) કુલગામ જિલ્લામાં રવિવારની (Sunday) વહેલી સવારના રોજ સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતા. મળતી...
નવી દિલ્હી: પૂર્વી યુક્રેનની (Eastern Ukraine) એક શાળામાં (School) રવિવારે બોમ્બ વિસ્ફોટ (Bomb blast) થયો હતો. આ રશિયન હુમલામાં લગભગ 60 લોકોના...
અમદાવાદ: એક તરફ કે જયાં ગરમી પોતાનો પ્રકોપ કરી રહી છે. પાણીની અછત ધણી જગ્યાએ સર્જાઈ રહી છે તેવા સમયે એવાં સમાચાર...
મુંબઇ: IPL 2022માં બીજી વખત કોરોનાના (Corona) કેસ નોંધાયા છે. આ વખતે પણ દિલ્હીના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ...
પંજાબ: ભારતનાં (India) પંજાબમાં (Punjab) તરનતારન (Tarantaran) જિલ્લામાંથી સાડા ત્રણ કિલોગ્રામ આરડીએક્સ (RDX) મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ આ આરડીએક્ષ અહીંની...
લખનૌ : અલ્હાબાદ હાઈકોર્ટની (Allahabad High Court) લખનૌ (Lucknow) બેંચમાં દાખલ કરાયેલી અરજીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને આગ્રામાં તાજમહેલની (Tajmahal) અંદર...
ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ તથા વહીવટમાં પારદર્શીતાના મહત્વપૂર્ણ જનહીતકારી નિર્ણયો કર્યો છે. મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્ર...
વારાણસી: વારાણસીના (Varanasi) જ્ઞાનવાપી કેસમાં મહિલા (Women) વાદીઓમાં ભાગલા પડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કાશી વિશ્વનાથ મંદિર સંકુલ અને જ્ઞાનવાપી મસ્જિદ...
સહારનપુર: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સહારનપુર (Saharanpur) જિલ્લામાં લાયસન્સ ધરાવતી ફટાકડાની ફેક્ટરીમાં (Cracker factory) બ્લાસ્ટ (Blast) થતા પાંચ લોકોના મોત થયા છે....
મુંબઇ: અપક્ષ સાંસદ નવનીત રાણાને (Navneet Rana) રવિવારે મુંબઈની (Mumbai) લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી (Hospital) બહાર આવ્યા બાદ તેણીએ...
બનાસકાંઠા: ગુજરાતમાં (Gujarat) સરકારી પરીક્ષા (Government Exam) અને ભરતીના સમયે છબરડા અને વિવાદો આવતાં જ હોય છે. આવો જ એક કિસ્સો આજ...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttarpradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi) શનિવારે દાવો કર્યો હતો કે રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર...
બીલીમોરા: બીલીમોરા (Billimora) ખાડા માર્કેટ પાસેના ઓવરબ્રિજ (Overbriedge) નજીક પાણી ભરતી શ્રમજીવી મહિલાને (Women) નગરપાલિકાના ટ્રેકટર ચાલકે અડફેટે લેતાં તેનું મોત (Death)...
સુરત : કમેલા દરવાજા (Kamela Darwaja) પાસે સાઢુભાઇને મળીને પરત જતા પરિવારનો (Family) બસની (Bus) સાથે અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં...
નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીના (West Delhi) સુભાષ નગર વિસ્તારમાં શનિવારે રાત્રે બેફામ 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ (Firing) થયું. આ ઘટનામાં લગભગ...
ચીન : કોરોનાની (Corona) શરૂઆત જે દેશથી થઈ હતી તે દેશ ચીનની (China) હાલત આજે કફોળી થઈ છે. કોરોનાથી આજે જયારે આખી...
સુરત: (Surat) લિંબાયતમાં મહાપ્રભુનગર, મમતા સિનેમા પાસે સવારના પાંચ વાગ્યે પત્નીને (Wife) મહારાષ્ટ્ર (Maharashtra) જવાનું કહી નિકળેલા યુવાનને લોકોએ ચોર (Thief) સમજીને...
સુરત: (Surat) વેસુમાં નાનીના ઘરેથી પરત ફરતી સગીરાની સાથે દાદર ઉપર ચાર અજાણ્યાઓએ ચપ્પુની અણીએ શારીરિક અડપલા (Eve Teasing) કર્યા હતા. સગીરાએ...
સુરત: (Surat) અલથાણમાં (Althan) રહેતા અને ઇલેક્ટ્રીક એન્જિનિયરનું (Electrical Engineer) કામ કરતા યુવક જ્યોતિષાચાર્યનું (Astrologer) કામ શીખવા લાગ્યો હતો, જ્યાં તે કામ...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હીનાં મુખ્યમંત્રી(CM) અરવિંદ કેજરીવાલ( Arvind Kejriwal)ને ધમકી આપવા...
કામરેજ: (Kamrej) કીમ દરગાહ પરથી સુરત (Surat) ઘરે જતાં ભાઈ-બહેનનો પરિવાર નવી પારડી કાકરાપાર જમણા કાંઠા નહેરમાં (Canal) હાથ-પગ ધોવા ઊભા રિક્ષા...
મુંબઇ: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરનો વિવાદ (Loudspeaker controversy in Maharashtra) ખૂબ જ વકરી રહ્યો છે. હવે આ વિવાદ વચ્ચે રાજ ઠાકરેની (Raj Thackerey) પાર્ટી મહારાષ્ટ્ર...
નવી દિલ્હી: ભાજપના (BJP) નેતા અમિત માલવિયાએ તેમના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી...
ઝારખંડ: ઝારખંડ(Jarkhand)ના જમશેદપુર(Jamshedpur)માં ટાટા સ્ટીલ પ્લાન્ટ(Tata Steel Plant)માં શનિવારે સવારે અચાનક આગ(Fire) ફાટી નીકળી હતી. હાલ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ...
સુરત: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીઓ કરી છે. જેમાં ભાજપ (BJP) મિશન 182ને પાર પાડવા સી.આર પાટીલ...
ભરૂચ: (Bharuch) ભરૂચના આમોદ (Aamod) નજીક ઢાઢર (Dhadhar) નદીના (River) પુલ (Bridge) પરનો કુતુહલ સર્જતો વિડીયો વાઈરલ (Video Viral) થયો છે. ઢાઢર...
મુંબઈ : આગામી રવિવારે(Sunday) તા.8મી મેના રોજ પાલઘર(Pal Ghar) જિલ્લાના વાણગાવ અને દહાણું રોડ સ્ટેશન વચ્ચે રવિવારે રેલવે ઓવર બ્રિજ(Railway over bridge)...
સુરતઃ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી નિરામય યોજના અંતર્ગત શહેરમાં પોલીસ(Police) કર્મીઓ અને તેમના પરિવાર(Family) માટે દર શુક્રવારે ચેકઅપ(Check Up) કેમ્પ(Camp)નું આયોજન...
સુરત (Surat) : સુરતની જિલ્લા ન્યાયાલય હવે ફાસ્ટટ્રેક કોર્ટ (Fast Track Court) પણ બની ગયું છે, સુરત શહેરમાં દિન-પ્રતિદિન વધતા જતા ગંભીર...
સુરત: કોરોના(Corona)ની ત્રીજી લહેર પુર્ણ થયા બાદ, કોરોનાએ જાણે શહેરમાંથી વિદાય લઈ લીધી હતી. છેલ્લા 24 દિવસથી શહેરમાં કોરોનાનો એક પણ કેસ...
TMC ધારાસભ્ય મદન મિત્રાની કાર પર હુમલો, ડ્રાઈવરને માર મારાયો; ભાજપ સમર્થકો પર ગંભીર આરોપ
ETP ટેન્કમાં મોતનો કાળો કાંડ: સુરતમાં ઝેરી ગેસે ચાર શ્રમિકોના જીવ લીધા, સુરક્ષા નિયમોની ઊડી ધજ્જી
સરથાણા ઝૂમાં વાઘ સાથેની ક્રૂર હરકતનો વીડિયો વાઈરલ, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી
ચા પીવા ગયેલા બે મિત્રોની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા,નજીવી બોલાચાલી બની જીવલેણ, વિસ્તારમાં ચકચાર
મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
અચ્છે દિન’ નહીં, મોંઘવારીના દિવસો આવ્યા: ભાવવધારા મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીથી ખરડાયો, અકસ્માતમાં 4ના મોત
ભારત માટે ચિંતાજનક સંકેત! દિલ્હીનો પ્રજનન દર ફિનલેન્ડથી પણ નીચે, એલન મસ્કે વ્યક્ત કરી ચિંતા
ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનનો ઝટકો! AI નીતિ સલાહકાર પદેથી રાજીનામું
LPG સિલિન્ડરના ભાવ વધારા પર સરકારની સ્પષ્ટતા: ‘દરેક સિલિન્ડર પર થઈ રહ્યો છે ₹700 જેટલો નુકસાન’ વધતી કિંમતો પાછળનું કારણ શું?
વડોદરા ગ્રીન બનવા તરફ, કમાટીબાગ ખાતે ‘ગ્રીનેથોન-2026’ માં 10,000 થી વધુ બરોડિયન્સ ઉમટ્યા
‘હજુ તો તે બાળક છે…’ વૈભવ સૂર્યવંશી માટે BCCIનો ખાસ નિર્ણય, ઇંગ્લેન્ડ પ્રવાસે માતા-પિતા પણ રહેશે સાથે
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકની અફવાઓથી સાવધાન! NTAની કડક ચેતવણી
T20 વર્લ્ડ કપ બાદ સંપૂર્ણ બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા! 6 નવા ખેલાડીઓની એન્ટ્રી, 5 દિગ્ગજો થયા બહાર; નવા યુગની શરૂઆત
‘ફાયર NOC નહીં મળે તો ખાન સરનું કોચિંગ સીલ કરી દેવામાં આવશે’ બિહાર ફાયર સર્વિસની ચેતવણી બાદ વધ્યો વિવાદ
શું મમતા બેનર્જી લોકસભામાં જવા માંગે છે? યુસુફ પઠાણના રાજીનામાની ચર્ચાએ મચાવ્યો રાજકીય તોફાન, સૌરવ ગાંગુલી અને યુસુફે આપી સ્પષ્ટતા
કલિયુગના અંતે કેવા હશે મનુષ્યો? કલ્કિ પુરાણની ભવિષ્યવાણીઓ જાણીને ચોંકી જશો
‘ઓપરેશન ક્રાઉન પ્રિન્સ’થી TMCમાં ખળભળાટ! મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી વચ્ચે વધતી રાજકીય દૂરી? દિલ્હીમાં અભિષેકના અચાનક આગમનથી અટકળો તેજ
ઈરાન પાસેથી વસૂલાશે ખાડી દેશોના નુકસાનની ભરપાઈ? ટ્રમ્પ પ્રશાસનનો મોટો પ્લાન સામે આવ્યો,જપ્ત સંપત્તિનો થઈ શકે ઉપયોગ
મેટાનો મોટો નિર્ણય: ભારતમાં લોન્ચ થયો ‘Instagram Plus’ પ્લાન,દર મહિને ₹299 ચૂકવી મળશે ખાસ સુવિધાઓ
ગાજીપુરના ‘કટરા ગેંગ’ની ખૂની કહાની:મિત્રોમાં શરૂ થયેલો વિવાદ કેવી રીતે ગેંગવોરમાં બદલાયો? રંગદારી, દુશ્મની અને હત્યાઓએ હચમચાવ્યું ગાજીપુર
ઘરેલુ LPG સિલિન્ડર ₹29 મોંઘો: હવે દિલ્હીમાં 14.2 કિલોનો સિલિન્ડર ₹942માં મળશે, સામાન્ય પરિવારોના બજેટ પર વધશે બોજ
ત્યજી દેવાયેલી નવજાત બાળકીની પાંડેસરા પોલીસે છઠ્ઠીની ઉજવણી કરી, નામ રાખ્યું ‘કાશિશ’
ભારતે પુરુષોનો અંડર-18 એશિયા કપ જીત્યો, ફાઇનલમાં જાપાનને હરાવ્યું
આંતરિક મતભેદ વચ્ચે TMCમાં મોટો ફેરબદલ, મમતા બેનર્જીએ ભત્રીજાની સત્તામાં ઘટાડો કર્યો
ઉનાળુ વેકેશન પૂર્ણ, સોમવારથી શાળાઓના ગેટ ખૂલશે, કલરવથી ગુંજી ઊઠશે શૈક્ષણિક સંકુલો
યુવકને ફાર્મહાઉસમાં નિર્વસ્ત્ર કરી માર મારવાના ગુનામાં વોન્ટેડ આરોપી આકાશ થાપાનું મોત
ટ્વિશા શર્મા કેસમાં પ્રેગ્નન્સી એંગલ પર CBIનું ફોકસ, ‘આ કોનું બાળક છે?’ સવાલથી ખુલ્યા નવા રહસ્યો
ઈરાની ફૂટબોલ ટીમને યુદ્ધ છતાં US વિઝા મળ્યા, સપોર્ટ સ્ટાફ હજુ પણ મંજૂરીની રાહ જોઈ રહ્યો છે
આલિયા-રણબીર જેવા સ્ટાર કિડ્સ માટે સફળતા વધુ મુશ્કેલ, ઇમ્તિયાઝ અલીનો દાવો
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu kashmir) કુલગામ જિલ્લામાં રવિવારની (Sunday) વહેલી સવારના રોજ સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ ઠાર કરેલા બે આતંકવાદીઓમાં એક આતંકવાદી પાકિસ્તાનનો (Pakistan) હતો. આ ઉપરાંત આ બંને આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓની બાતમી મળ્યા પછી ત્યાંના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યાં પછી જિલ્લાના ચેયાન દેવસર વિસ્તારમાં એન્કાઉન્ટર (Ancounter) કરવામાં આવ્યું હતું.
સૂત્રો પાસેથી માહિતી મળી આવી છે કે આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓની વર્ષા કરી હતી. સુરક્ષાદળોએ સામે ગોળીબાર કરતા બંને આતંકવાદીઓ માર્યા ગયા હતાં. IGP વિજય કુમારે જાણકારી આપી હતી કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ પાકિસ્તાની આતંકવાદી હૈદર તરીકે થઈ છે. તે ઉત્તર કશ્મીરમાં બે વર્ષ કરતાં પણ વધુ સમયથી સક્રિય હતો અને અનેક આતંકી ગુનાઓમાં તેણે પોતાનો ફાળો આપ્યો હતો.
Jammu & Kashmir | Encounter underway between security forces and terrorists in the Cheyan Devsar area of Kulgam
— ANI (@ANI) May 8, 2022
(Visuals deferred by unspecified time) pic.twitter.com/9uYgogD4yF
આ અગાઉ શનિવારના રોજ સવારના સમયે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં એક પોલીસકર્મી માર્યા ગયાં હતાં. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જયાં તેઓએ મોડી સાંજે પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો. જે પોલીસ અધિકારીએ પોતાના પ્રાણ ગુમાવ્યાં તે પોલીસ કંટ્રોલ રૂમ હેલ્પલાઈન 112માં ડ્રાઈવર તરીકે પોતાની ફરજ બજાવતાં હતાં. ઘટના બાદ આસપાસના તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આતંકવાદીઓ અંગે કોઈ માહિતી મળી આવી ન હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 8.50 વાગ્યાની આસપાસ ધટી હતી. બાઈક પર જઈ રહેલા કોન્સ્ટેબલ ગુલામ હસનને સફાકદલ વિસ્તારમાં આઈવા બ્રિજ પાસે આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. ગોળી વાગતાની સાથે જ તેઓ બાઇક પરથી નીચે પડી ગયાં હતા. ત્યારપછી આતંકવાદીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. લોહીથી લથપથ પોલીસકર્મીને તરત જ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SKIMS)માં સારવાર ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેઓએ મોડી સાંજે પોતાનો દમ તોડ્યો હતો.