ડેનિમ એવરગ્રીન છે. ફેશનમાં ડેનિમની સ્ટાઇલિંગ બદલાતી રહે છે પરંતુ ડેનિમ જીન્સે વોર્ડરોબમાં અને આપણા દિલમાં કાયમી સ્થાન બનાવી લીધું છે. જીન્સના...
માણસમાં ભગવાને અલગ અલગ ફિલિંગ્સ આપી છે જેમાં પ્રેમ, દયા, માયા અને ગુસ્સાનો સમાવેશ થાય છે. માણસ એક એવું સામાજિક પ્રાણી છે...
ધો.10 પછી જયારે ધો. 11માં પ્રવેશ લેવાનો હોય ત્યારે વિજ્ઞાન કે વાણિજયની પસંદગી થોડું વધુ લાંબું વિચારીને જ થઇ જતી હોય છે....
પરિક્ષાઓ પતી. રીઝલ્ટ આવી ગયા. કોરોના ગયો. તો આ છેલ્લાં બે – બે વર્ષોથી ઘરમાં બેસી રહેલા લોકો હવે બહાર ફરવા માટે...
મુંબઇ : આઇપીએલમાં આજે અહીં રમાયેલી 68મી લીગ મેચમાં મોઇન અલીની 93 રનની આક્રમક ઇનિંગ તેમજ ડેવોન કોન્વે અને કેપ્ટન ધોની સાથેની...
સુરતઃ રાંદેર (Rander) ખાતે રહેતા અને ચેન્નઈ ખાતે કસ્ટમમાં નોકરી (Job) કરતા યુવકની પત્ની (Wife) લગ્નના (Marriage) પાંચ દિવસમાં જ કોઈ કારણ...
ગાંધીનગર : કેન્દ્ર સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર માર્ગના ૬ લેન રૂપાંતરણ કામગીરીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ...
ભરૂચ: અમદાવાદની (Ahmedabad) છારા ગેંગની અંકલેશ્વરમાં (Ankleshwar) પેધી પડેલી મહિલા (Women) ગેંગે 2 દિવસમાં બે સ્થળોએ 5.45 લાખની લૂંટને અંજામ આપ્યો હતો....
વલસાડ: : છેલ્લા કેટલાક સમયથી જાણકારી મળી રહી છે કે દારૂની (Alcohol) હેરાફેરી પાછળ મહિલાઓનો (Women) દબદબો ખૂબ વધ્યો છે. પુરુષો (Man)...
મુંબઈ: લગભગ 175 હિન્દી ફિલ્મોમાં (Hindi Movie) અભિનય કર્યા બાદ બોલીવુડના (Bollywood) મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હવે ગુજરાતી સિનેમામાં એન્ટ્રી (Entry) મારી રહ્યા...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધને (Russia-Ukraine war) કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. પણ આ યુદ્ધની અસર માત્ર આ જ નથી તેના કારણે...
રાજકોટ: રાજકોટના (Rajkot) પ્રેમીપંખીડાઓને પરિવારજન એક નહીં થવા દેશે તેવો ડર લાગતાં સુરત (Surat) આવીને પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રમીયુગલે સુરતમાં આવીને...
નવી દિલ્હી: કોરોનાનો (Corona) ખતરો હજુ ટળ્યો નથી, ત્યારે કોરોના નવા સ્વરૂપો હજી પણ સામે આવી રહ્યા છે. જો કે છેલ્લા કેટલાક...
ગોંડલ: ગુજરાત(Gujarat) ભલે દેશના અન્ય રાજ્યો માટે સ્માર્ટ મોડલ છે પરંતુ ગુજરાતના છેવાડાના ગામોમાં હજી પણ એવા કિસ્સા બનતા રહે છે જે...
નવી દિલ્હી: જ્ઞાનવાપી(Gyanvapi) કેસ(Case)માં આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી(Hearing) હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની બેન્ચે હવે આ મામલો વારાણસી(Varanasi)ના...
નવી દિલ્હી: દેશમાં હાલ હવામાનની (Weather) બેવડી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન જલ્દી...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં થયેલા આ ગમખ્વાર અકસ્માત(Accident)માં 9 લોકો મોત(Death)ને ભેટ્યા છે. આ અકસ્માત બન્યો છે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં. જેમાં ડીઝલ ભરેલા ટેન્કર અને...
મુંબઇ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સીઝન રમાઇ રહી છે. આઇપીએલમાં અત્યાર સુધીમાં 66 તબક્કાની મેચો પૂર્ણ થઈ ગઈ છે અને 4...
બેંગ્લોર: કર્ણાટકની રાજધાની અને આઈટી હબ બેંગ્લોરના (Banglore) એરપોર્ટ (Airport) પર બોમ્બ હોવાના સમાચાર મળતા જ ખળભળાટ મચી ગયો હતો. શુક્રવારે વહેલી...
વાપી: વાપીના (Vapi) મોરાઈ ગામમાં નેશનલ હાઈવે (National Highway) સ્થિત ભંગારના એક ખુલ્લા ગોડાઉનમાં રાષ્ટ્ર ધ્વજ (National Flag) તિરંગા તેમજ દેવી-દેવતાના ચિત્રોવાળી...
સુરત: રાજ્યની નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીનો સૌથી વધુ લાભ રાજ્યમાં સુરત(Surat)ના વાહન માલિકોએ લીધો છે. સુરતમાં સર્વાધિક 9000 ઇલેક્ટ્રિક વાહનો(Electric Vehicles) વેચાયા(Sell)...
સાપુતારા : સલામત સવારીનાં બણગા ફૂંકતુ એસટી (ST) વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ગુરૂવારે દાહોદથી (Dahod) ડાંગ (Dang) જિલ્લાનાં આહવા (Ahva)...
વાંસદા: વાંસદામાં (Vansada) ૭૫ વર્ષના વૃદ્ધની અસ્થિર મગજની (Unstable brain) યુવતી પર બળાત્કાર (Rape) કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. વાંસદા તાલુકાના...
વારાણસી: જ્ઞાનવાપી(Gnanavapi)માં શુક્રવારની નમાજ(Namaz) માટે ભીડ જામી છે. પહેલા ત્યાં 30 લોકો નમાઝ અદા કરી રહ્યા હોવાની માહિતી હતી, પરંતુ હવે કહેવામાં...
જમ્મુ-શ્રીનગર: જમ્મુ-શ્રીનગર (Jammu-Srinagar) હાઈવે (High way) બનિહાલ પાસે નિર્માણાધીન ટનલમાં (Tunnel) ગુરુવારે રાત્રે અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતના કારણે સુરંગમાં ફસાયેલા...
ગાંધીનગર: ગુજરાતનાં IAS અધિકારી કે. રાજેશને ત્યાં CBIએ દરોડા પાડ્યા છે. CBIએ ઓફિસ અને નિવાસસ્થાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગાંધીનગર,...
વડોદરા : વડોદરા શહેરના રાજમાર્ગો પર હજારોની સંખ્યામાં રીક્ષાઓ દોડી રહી છે. પરંતુ રાજમાર્ગો પર હજારો રીક્ષાઓ માટે પૂરતા સ્ટેન્ડ પણ નથી....
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં સીમા (નામ બદલેલ છે) નામની કિશોરી તેનાં માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. ધોરણ-9 સુધી તેના વતનમાં તેનાં...
વડોદરા : વડોદરાના આજવા સરોવરમાં જળ સપાટી ઘટતા 1 જુન બાદ શહેર માથે તોળાઇ રહ્યું છે જળસંકટ, જળ સંકટ ની શક્યતા ના...
સુરત : એક બાજુ સુરત(Surat) મનપા(SMC) સ્વચ્છતા(Hygiene) સર્વેમાં પ્રથમ નંબરે આવવા માટે હોડ લગાવી રહી છે. તો બીજી બાજુ રોજ રોજ થતી...
દાંબુલામાં વૈભવ સૂર્યવંશીનો તોફાન! માત્ર 29 બોલમાં 94 રન, 10 ચોગ્ગા-8 છગ્ગા સાથે 324ની સ્ટ્રાઈક રેટે શ્રીલંકા Aના બોલરોનો કર્યો ધ્વંસ
હાઇવે પર ફરી કાળનો પંજો, બેફામ દોડતી કારે નિર્દોષનો જીવ લીધો
હોર્મુઝ જળમાર્ગ પર ફરી સંકટના વાદળો: શું અમેરિકા-ઈરાન ડીલ તૂટી ગઈ? ટ્રમ્પના નવા પ્રસ્તાવથી વધી વૈશ્વિક ચિંતા
કરજણમાં ₹1.23 કરોડના વિદેશી દારૂનો જથ્થો રોલર ફેરવી નાશ
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
“વીજળીની ગતિએ નિર્ણયો લઈ રહ્યા છીએ”, PM મોદીએ કહ્યું પશ્ચિમ બંગાળનો ખોવાયેલો ગૌરવ પરત લાવવાનું કામ શરૂ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી: પીએમ મોદીના પ્રયાસોથી વિશ્વના 176 દેશોમાં યોગનો સ્વીકાર
રી-NEET 2026 માટે NTAની મેગા તૈયારી:51 હજાર જામર, 1.38 લાખ CCTV કેમેરા,88 હજારથી વધુ કર્મચારીઓ તૈનાત
બસમાં બેઠેલા વૃદ્ધ વેપારી સાથે ફિલ્મી અંદાજમાં છેતરપિંડી“તમારા વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, અમે CBIમાંથી છીએ”, કહી 25 લાખની રોકડ લઈને ફરાર થયા ઠગ
મુંબઈમાં યોજાયેલા ભવ્ય લગ્ન સમારોહે ખેંચ્યું દેશનું ધ્યાન,સુપ્રિયા સુલેની દીકરી રેવતીના લગ્નમાં રાજકીય અને ફિલ્મી જગતના દિગ્ગજોનો મેળાવડો
બ્રિટનના વડાપ્રધાન કિઅર સ્ટાર્મર પર રાજકીય સંકટ ઘેરાયું,100થી વધુ સાંસદોના બળવા વચ્ચે રાજીનામાની અટકળો તેજ
દિલ્હીના શાહદરા રેલવે સ્ટેશન પર સામાન્ય બોગીમાં બેઠકના વિવાદે લીધો જીવ: 35 વર્ષીય યુવકની હત્યા,8 લોકો પોલીસ કસ્ટડીમાં
યશસ્વી જયસ્વાલે રચ્યો નવો ઇતિહાસ: વિરાટ કોહલી અને શુભમન ગિલને પાછળ છોડી બનાવ્યો મોટો ODI રેકોર્ડ
સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા-ઈરાન વચ્ચે મહામંથન, JD વેન્સ રવાના; ઈરાની પ્રતિનિધિ મંડળ પહોંચ્યું પરમાણુ કાર્યક્રમમાં
રામ મંદિર ચઢાવા વિવાદમાં SITનો મોટો ખુલાસો, ચંપત રાયથી લઈને ટિન્નુ યાદવ સુધી કોની શું હતી જવાબદારી?
પાંડેસરા GIDCની ઓરિએન્ટલ મિલમાં ભીષણ આગ, 15થી વધુ ફાયર ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ
યોગમય બન્યો દેશ! કોલકાતામાં PM મોદી તો ગુજરાતમાં અમિત શાહે કર્યા યોગાસન
મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત તૂટી: 7 લોકોના મોત, 25થી વધુ ઘાયલ
રાષ્ટ્રપતિ મુર્મુના જન્મદિવસે ઓડિશાને PM મોદીની મોટી ભેટ: 47,600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ
ટેલિગ્રામ પર પ્રતિબંધ બાદ ભારતમાં VPNનો ધમાકેદાર ઉછાળો, લાખો યુઝર્સ પ્રભાવિત
‘સલમાન ખાન કોઈ ભગવાન નથી!’, કાલા હિરન ફિલ્મના ડિરેક્ટરનો જવાબ: ‘મારું કરિયર કોઈ બનાવી કે બગાડી નહીં શકે’
મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ફરી બનશે દુલ્હા, 5 જુલાઈએ કરશે ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન
NEET રી-એક્ઝામમાં નાગપુરના વિદ્યાર્થીનું અબુ ધાબીમાં કેન્દ્ર, ભુવનેશ્વરના વિદ્યાર્થીનું કેન્દ્ર દહેરાદૂનમાં
સુરતમાં મહોર્રમની નિયાઝના કાર્યક્રમમાં હોબાળો: એક થાળમાં 8 વ્યક્તિના નિયમને લઈને પરિવાર પર હુમલો
યુદ્ધવિરામ છતાં ઇઝરાયલે ફરીથી લેબનોન પર હુમલો કર્યો
ફિફા વર્લ્ડ કપમાં ખેલાડીઓ વચ્ચે ઘમાસાણ, કેનેડા-કતર મેચ બાદ મારામારી
ફ્લોપ ફિલ્મોની હેટ્રિક તરફ કંગના? ટેક્સ ફ્રી છતાં ‘ભારત ભાગ્ય વિધાતા’ બોક્સ ઓફિસ પર ધડામ, કંગનાની મુશ્કેલીઓ વધી
હેટ્રિકના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા ટીમ, આજે દક્ષિણ આફ્રિકા સામે મોટો પડકાર
“ચાંદી ઓગળી ગઈ છે; ભૂલી જાઓ” ટીનુ યાદવ સાથે સંકળાયેલા દાગીનાની ચોરી અંગે મોટો પુરાવો
સોનાએ ગુમાવી દોઢ લાખની સપાટી, ચાંદીમાં બે દિવસમાં 13 હજારનો મોટો કડાકો, પ્લેટિનમ પણ હજારો રૂપિયા સસ્તું થયું
ડેનિમ એવરગ્રીન છે. ફેશનમાં ડેનિમની સ્ટાઇલિંગ બદલાતી રહે છે પરંતુ ડેનિમ જીન્સે વોર્ડરોબમાં અને આપણા દિલમાં કાયમી સ્થાન બનાવી લીધું છે. જીન્સના અલગ અલગ શેડ્ઝ અને ડિઝાઇન દરેક મોસમમાં જોવા મળે છે. ડેનિમ દરેક અવસર માટે પરફેકટ છે. એ કોઇપણ બોરિંગ લુકમાં ટિવસ્ટ લાવે છે. ઓફિસ વેર હોય કે કેઝયુઅલ કોલેજ લુક કે પછી ડેટ લુક – ઘણા પ્રકારના ડેનિમમાંથી તમે મનપસંદ જીન્સ પસંદ કરી શકો છો. નવા લુકમાં રેડી થવું હોય તો ડેનિમને મિકસ એન્ડ મેચ કરો.

બૂટ લેગ પલાઝો પેન્ટ
આ પ્રકારના પેન્ટને હાઇ વેસ્ટ પહેરી શકો છો. લુકને કેઝયુઅલ રાખવા માટે એની સાથે લાઇટ કલરનું પ્લેન શર્ટ અને બૂટ્સ કે વ્હાઇટ સ્નીકર્સ પેર કરી શકાય.
ગ્રાફિક જીન્સ
આ કુલ અને ટ્રેન્ડી જીન્સ કેઝયુઅલ ડે માટે પરફેકટ છે. એની સાથે ક્રોપ ટોપ કે શર્ટને ટક ઇન કરીને પહેરી શકાય. ફૂટવેર ટોપ સાથે મેચ કરી શકાય.

હેર એકસેસરીઝ દ્વારા લુકને કલરફુલ બનાવો.
બોયફ્રેન્ડ જીન્સ
આ પ્રકારના જીન્સ સાથે તમે ગોળ ગળાના ટોપ ટક ઇન કરી પહેરી શકો. સાથે લોફર્સ કે સ્નીકર્સ સારા લાગશે. સ્ટેટમેન્ટ લૂક માટે બ્રોડ બેલ્ટ પહેરી શકાય. હુપ ઇઅરીંગ્સથી લુક કમ્પલીટ કરો.
કાર્ગો ડેનિમ
આ કમ્ફર્ટેબલ જીન્સ ગરમીમાં તમારું બેસ્ટ ફ્રેન્ડ બની શકે. એને ટાઇટ ફીટ રેપઅરાઉન્ડ ક્રોપ ટોપ સાથે પહેરો. એ બેલીઝ કે લોફર્સ સાથે પેર કરી શકાય. બેલ્ટ અને ઇઅરીંગ્સ તમારા લુકમાં પરફેકશન લાવશે.
હાઇ વેસ્ટ રીપ્ડ ડેનિમ
રીપ્ડ જીન્સ હાઇ વેસ્ટ હોય તો તમે એની સાથે ટેન્ક ટોપ કે ગ્રાફિક ક્રોપ ટોપ પહેરી શકો છો. પ્લેન સફેદ શર્ટ એક બાજુ અડધું ટક ઇન કરી શકાય અને સાથે હાઇ બૂટ્સ પહેરી લૂકને એલિગન્ટ બનાવી શકાય છે. આ પ્રકારના લુક સાથે સ્લીંગ બેગ પણ શોભશે. સ્કીની જીન્સ સાથે પ્લેન શીઅર કુર્તી પણ પહેરી શકાય. ફલેટ ફૂટવેર અને જવેલરી પણ એની સાથે શોભશે.
પેચ વર્ક જીન્સ
તેને ગ્રાફિક ક્રોપ ટોપ કે વન શોલ્ડર ટોપ સાથે પેર કરી શકાય. ટોપ સિંગલ કલરનું પહેરો. જીન્સમાં બે કલરના ફેબ્રિક હોવાથી આઉટફિટ આકર્ષક લાગશે. આ જીન્સ સાથે હીલવાળા બૂટ્સ પહેરી શકાય.