સુરત: સુરત (Surat) શહેરના ઐતિહાસિક કિલ્લાનું (Castle) ફેઝ-2નું કામ પણ પૂર્ણ થયું છે. મનપા દ્વારા કિલ્લાના રિસ્ટોરેશનનું કામ કરવામાં આવ્યું હતું. જે...
અમદાવાદ: માહિતી (Information) અને પ્રસારણ (Brodcasting) અને રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી (Central Minister) અનુરાગ ઠાકુરે (Anurag Thakur) આજે અમદાવાદમાં દૂરદર્શન,...
અમદાવાદ: ગુજરાતની (Gujarat) મહિલા ટેનિસ ટીમે ગુરુવારે 36મી નેશનલ ગેમ્સમાં તેલંગાણા સામે જોરદાર જીત મેળવીને ટાઇટલ ડિફેન્સની શરૂઆત કરી હતી, જ્યારે પશ્ચિમ...
સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU) દ્વારા શૈક્ષણિક વર્ષ (Academic Year) ૨૦૨૨-૨૦૨૩માં સ્નાતકના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં રેકર્ડબ્રેક ૫૧,૯૫૯ ઉમેદવારોને એડમિશન અલોટ...
રાયપુર : રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝના ડિફેન્ડિંગ ચેમ્પિયન, ઇન્ડિયા લિજન્ડ્સે (India Legends) અહીં આજે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં (Semifinal) નમન ઓઝા અને ઈરફાન...
ગાંધીનગર- વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી ગુરુવારથી બે દિવસની ગુજરાત (Gujarat) મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે તા.30 સપ્ટેમ્બરે વડાપ્રધાન પવિત્ર યાત્રાધામ અંબાજીની મુલાકાત...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં (Ahmedabad) મોટેરા ખાતે મનો સ્ટેડિયમમાં યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં દેશના 36મી નેશનલ ગેઈમ્સનો (National Games) આરંભ...
સુરત : ઉમરા (Umra) વિસ્તારમાં રહેતી પરિણીતાએ લગ્નના (Marriage) પાંચ જ માસમાં આપઘાત (Suicide) કરી લીધો હોવાની ઘટનામાં પોલીસે તેના પતિ અને...
સુરત: આગામી બીજી ઓક્ટોબર ને રવિવારે મહાત્મા ગાંધીની જયંતીના દિવસે સુરતના (Surat) હીરા ઉદ્યોગમાં કામ કરતા હજારો રત્નકલાકારોના અધિકારો માટે ગુજરાત (Gujarat)...
નવી દિલ્હી: સરકારે અબજપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું (Mukesh Ambani) સુરક્ષા કવચ (Security shield) અપગ્રેડ (upgrade) કર્યું છે. કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ...
સુરત: અંડર ગ્રાઉન્ડ (Under Ground) પાવર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક પાછળ 45 કરોડનો ખર્ચ છતાં સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) વીજ ધાંધિયાની સમસ્યા યથાવત રહેતાં...
સુરત : ગોડાદરા દેવધગામ ખાતે રહેતી 36 વર્ષિય ત્યક્તાએ મોરાભાગળ-ઉગત રોડ આવેલા વીર સાવરકર આવાસનાં 14માં માળના ટેરેસ ઉપરથી ડિપ્રેશન (Depression) અને...
સુરત : વરાછામાં (Varacha) શાકભાજી માર્કેટ (Vegitable Market) પાસે બેસવા બાબતે બે યુવકો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક યુવકને માથાના ભાગે...
સુરત : પૂણા (Puna) અને સારોલી (Saroli) પોલીસને 1.67 કરોડનું એમડી ડ્રગ્સ (MD Drugs) પકડી પાડવામાં સફળતા મળી છે. તેમાં પૂણા અને...
સુરતઃ લિંબાયતમાં વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીને જોવા માટે જુનિયર મોદી બનીને આવેલા નાનકડો ફેન ઋષિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઋષિ સભાસ્થળે...
સુરત : વરાછામાં (Varacha) આવેલા જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીને ચાંદી ઉપર વ્યાજે રૂપિયા માંગ્યા બાદ ઓફિસનો (Office) દરવાજો બંધ કરીને આ કર્મચારીના...
સુરત: સચીન જીઆઇડીસીની (Sachin GIDC) સંગમ પ્રિન્ટસ પ્રાઇવેટ લિમિટેડમાં સચીન જીઆઇડીસીના રોડ નંબર-7 ઉપર પ્લોટ નંબર -712 ઉપર ધમધમતી સંગમ પ્રિન્ટસ પ્રાઇવેટ...
કામરેજ: સુરત જિલ્લા કામરેજ પોલીસે અમદાવાદ થી મુંબઈ તરફ જતા રોડ પર નવી પારડી ગામની સીમમાં જામનગરના કાલાવડ વિસ્તારની એક ચેરીટેબલ ટ્રસ્ટની...
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસે તેના રાજસ્થાનના (Rajasthan) નેતાઓને ચેતવણી આપી છે કે તેઓ અન્ય નેતાઓ વિરુદ્ધ અને પાર્ટીની આંતરિક બાબતો પર...
સુરત : મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્રભાઈ પટેલે સુરતમાં (Surat) વડાપ્રધાનની (PM) જાહેરસભામાં સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, નવરાત્રીનો તહેવાર હોવા છતાં પ્રધાનમંત્રીના...
બારડોલી: બારડોલીના (Bardoli) તેન (Ten) રોડ પર આવેલ એક ફર્નિચરની દુકાનમાં માંડવી વનવિભાગની ટીમ દ્વારા 69 હજારથી વધુના સાગી લાકડાંનો (teak Wood)...
વાંસદા : વાંસદા (Vansda) તાલુકાના બારતાડ-કેળકચ્છ-ધરમપુરી-સરા અને કાળાઆંબા ગામમાં આવતી બસ (Bus) ૩ મહિનાથી બંધ થઈ જતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ધંધાર્થીઓને ભારે...
કેન્દ્ર સરકારે (Central Government) ગુરુવારે 67 પોર્ન વેબસાઈટ (Website) પર પ્રતિબંધ લગાવતો આદેશ જારી કર્યો છે. સરકારે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને 2021માં...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી દ્વારા 36માં નેશનલ ગેમ્સનું (National Games) ઉદઘાટન કરવામાં...
ગાંધીનગર- ગુજરાતના (Gujarat) બેદિવસીય પ્રવાસે આવેલા પીએમ (PM) નરેન્દ્ર આવતીકાલે તા.30 સપ્ટે.ના રોજ મહત્ત્વના સમારંભોમાં હાજરી આપશે. આવતીકાલે પીએમ મોદી ગાંધીનગર (Gandhinagar)...
પલસાણા: પલસાણાના (Palsana) માખીંગા ગામે પ્લાસ્ટિકની બેગ્સ (Plastik Bags) બનાવતી કંપનીએ પ૨ લાખથી વધુની બેગ્સ અગલ અલગ કંપનીના ઓર્ડર પ્રમાણે બનાવી તેની...
અજય દેવગનની (Ajay Devgan) બહુપ્રતિક્ષિત ફિલ્મ દ્રશ્યમ્- 2 (Drishyam 2) નું રિકોલ ટીઝર (Recall Teaser) થોડા સમય પહેલા રીલિઝ થયું છે. આ...
નવસારી : વિજલપોરમાં (Vijalpor) બાંધકામના પૈસા (Money) માંગતા કોન્ટ્રાક્ટરને (Contractor) 3 ભાઈઓએ માર મારતા મામલો જલાલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે....
પારડી : પારડી (Pardi) હાઇવે (Highway) પર ઓડિટોરિયમ હોલની સામે વલસાડથી (Valsad) વાપી (Vapi) જતા ટ્રેક ઉપર કન્ટેઇનર ચાલકે બાઇકને (Bike) અડફટે...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના (Gujarat) પ્રવાસે છે ત્યારે આજે સાંજે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26મી નેશનલ...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત: સુરત (Surat) શહેરના ઐતિહાસિક કિલ્લાનું (Castle) ફેઝ-2નું કામ પણ પૂર્ણ થયું છે. મનપા દ્વારા કિલ્લાના રિસ્ટોરેશનનું કામ કરવામાં આવ્યું હતું. જે બે ફેઝમાં કરાયું હતું અને હવે ફેઝ-2નું કામ પણ પૂર્ણ થતાં શહેરીજનો માટે શુક્રવારથી કિલ્લો ખુલ્લો મુકાયો છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન (PM) મોદીના હસ્તે કરાયું છે. જે માટેના ટિકિટના ભાવો નક્કી કરી દેવાયા છે.
3થી 6 વર્ષ સુધીનાં બાળકો માટે રૂ. 20, 17થી 60 વર્ષના વયસ્કો માટે રૂ. 40, અને 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન માટે રૂ. 20 તથા વિદેશી મુલાકાતીઓ માટે રૂ. 20 નક્કી કરવામાં આવ્યા છે. સાથે સાથે કિલ્લામાં ઘણાં લોકો લોકેશનને લઈ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરવા આવતા હોય તે માટેના રેટ પણ નક્કી કરાયા છે. જેમાં ફોટોગ્રાફીના રૂ. 20 તથા વિડીયોગ્રાફીના રૂ. 100 નક્કી કરાયા છે.
ડીએસએલઆર કેમેરાથી અથવા મિરલેસ કેમેરાથી ફોટોગ્રાફીના રૂ. 500 રાખવામાં આવ્યા છે. કિલ્લાની મુલાકાત વધુમાં વધુ બાળકો લાભ લઇ શકે તે માટે શાળાઓ, ટ્યુશન ક્લાસિસ, કોલેજો, ઇન્સ્ટિટ્યૂટ માટે ઇન્સ્ટિટ્યુશનલ મેમ્બરશીપના દર નક્કી કરાયા છે, જેમાં શાળાઓ તથા ટ્યુશન ક્લાસિસ માટે વાર્ષિક 500થી અમર્યાદિત વાર્ષિક પ્રવેશ માટે 5000થી લઇ 40 હજાર સુધીના દર નક્કી કરાયા છે. કોલેજો તથા ઇન્સ્ટિટ્યૂટ માટે વાર્ષિક 500 વિદ્યાર્થીથી અમર્યાદિત વાર્ષિક પ્રવેશ માટે 10 હજારથી 80 હજાર નક્કી કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કિલ્લાની મુલાકાતનો સમય મંગળવારથી રવિવારે સવારે 10થી સાંજે 6 કલાક સુધી રહેશે. જ્યારે ટિકિટબારીનો સમય મંગળવારથી રવિવારે સવારે 10 કલાકથી સાંજે 4:10 કલાક સુધી રહેશે. દર સોમવારે તથા રાષ્ટ્રીય તહેવારો તેમજ મુખ્ય તહેવારોના દિવસે બંધ રાખવામાં આવશે.