ઝઘડિયા: ઝઘડિયાના (Zagadiya) રાજપારડી ગામના (Rajpardi village) ઈમ્તિયાઝ અલી સૈયદની આમોદ તથા ભીમપોર ગામે સિલિકાની લીઝ આવેલી છે. ગુરુવારે ઈમ્તિયાઝ અલી સૈયદ...
ગાંધીનગર: ઓલિમ્પિક્સ (Olympics) સિલ્વર મેડલિસ્ટ (Silver medalist) મીરાબાઈ ચાનુએ શુક્રવારે અહીં 36મી નેશનલ ગેમ્સમાં (36 National Games) મહિલા વેઈટલિફ્ટિંગ ઈવેન્ટની 49 કિગ્રાની...
સિલ્હટ: ઈંગ્લેન્ડને (England) વન ડે સીરિઝમાં ક્લીનસ્વીપ (Cleansweep) કર્યા પછી ઉત્સાહિત, ભારતીય ટીમ રન-આઉટ વિવાદને પાછળ છોડીને શનિવારથી શરૂ થનારી મહિલા એશિયા...
ઘેજ: ચીખલી (Chkhli) પોલીસે દેગામ સ્થિત સોલાર ફેકટરીમાંથી (Solar Factory) ચોરેલ સોલાર સેલ સોલાર પ્લેટના (Solar plate) 1.38 કરોડ રૂપિયાના જથ્થા સામે...
મુંબઈ : ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર ઝડપી બોલર (Fast bowler) જસપ્રીત બુમરાહ સ્ટ્રેસ ફ્રેક્ચરને (Stress fracture) કારણે ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ...
વાપી : વાપી (Vapi) ટાઉન વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાંથી (Post Office) બે લાખ રૂપિયા ઉપાડીને બહાર આવેલી વૃદ્ધ મહિલાને મહિલાઓએ પગ મારી...
વાપી : વાપી (Vapi) નગરપાલિકા દ્વારા વસૂલાતનું લક્ષ્યાંક સિધ્ધ કરવા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાપી વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી...
કામરેજ: (Kamraj) ગુરુવારે ગૌરક્ષકોને (Guards) બાતમી મળી હતી કે, પશુઓ ભરેલી પિકઅપ (Pickup Van) ઝંખવાવથી વલથાણ નહેરથી (Valthan Canal) સુરત (Surat) કતલખાને...
અમદાવાદ : આજે અમદાવાદના (Ahmedabad) નાગરિકો માટે આનંદનો અવસર છે. નવરાત્રિના (Navratri) દિવસો અમદાવાદ (Ahmedabad) અને સમગ્ર ગુજરાત (Gujarat) માટે ગરબાના (Garba)...
ગાંધીનગર : પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર (Gandhinagar) રેલવે સ્ટેશનથી (Railway Station) ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી અને ત્યાંથી...
રશિયન પ્રમુખ (Russian President) વ્લાદિમીર પુતિને (Vladimir Putin) આંતરરાષ્ટ્રીય નિયમોને બાયપાસ કરીને, યુક્રેન (Ukraine) દ્વારા કબજે કરેલા ચાર પ્રદેશોને તેમના દેશમાં જોડવા...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે સવારે રાજ્યની રાજધાની ગાંધીનગર (Gandhinagar) રેલવે મથકેથી (Railway Station) વંદે ભારત ટ્રેનને (Train) લીલી ઝંડી...
અમદાવાદ : મેટ્રો ટ્રેનની (Metro Train) શરૂઆતની પ્રોજેક્ટ (Project) ખર્ચ ૩૫૦૦ કરોડ જાહેર કરવામાં આવી હતી તે પ્રોજેક્ટ ખર્ચ આજે ચાર ગણા...
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વસ્તી નિયંત્રણના (Population control) હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી કુટુંબ નિયોજન યોજના અમલમાં છે. આ યોજનાના ભાગરૂપે રાજ્યના...
ઉમરગામ : સરકારને (Government) વારંવાર રજૂઆત છતાં પડતર માંગણીઓ નહીં ઉકેલાતા વીજ તંત્રના ટેક્નિકલ કર્મચારીઓ (Power Technical Staff) સરકારથી નારાજ થયા છે....
વલસાડ: બ્રિટિશરાજના (Britishraj) સમયથી ચાલતી વલસાડ (Valsad) કંટ્રોલ ઓફિસને મુંબઈ (Mumbai) ડિવિઝનનું સબ ડિવિઝન તરીકે પણ ઓળખવામાં આવે છે. વલસાડ કંટ્રોલ ઓફિસમાં...
હથોડા: પાલોદ (Palod) પોલીસ ચોકી હદ વિસ્તારના નવાપરા (Navapara) વિસ્તારમાંથી એકલીઅટૂલી ચાર વર્ષની માસૂમ બાળકી વાહન વ્યવહારથી ઊભરાતા ભરચક વિસ્તારના કીમ- માંડવી...
વલસાડ: વલસાડના (Valsad) અબ્રામા ખાતે સુંદરવન સોસાયટીમાં ગેરકાયદે રીતે અટક પારડીના ડેપ્યુટી સરપંચે જમીન (Land) ઉપર કબજો કરી દીધો હોય તેનો વિરોધ...
સુરત: નેશનલ ગેમ્સ (National Games) માટે સુરતની (Surat) મુલાકાતે આવેલા વિશ્વ વિખ્યાત બેડમિન્ટન (Badminton) પ્લેયર પી.વી. સિંધુ (PVSindhu) ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમ્યા...
નવી દિલ્હી: કોંગ્રેસ(Congress) સાંસદ(MP) શશિ થરૂરે(Shashi Tharoor) શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ(President) પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન, તેમણે વરિષ્ઠ નેતાઓ દ્વારા મલ્લિકાર્જુન...
નવી દિલ્હી: શું રાજસ્થાનમાં (Rajashthan) સીએમ (Chief Minister) બદલવાની તૈયારીઓ થઈ રહી છે? કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થયા બાદ સવાલો ઉઠી રહ્યા...
નવી દિલ્હી: આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશના (Madhay pradesh) કુનો-પાલપુર નેશનલ પાર્કમાં (Kuno-Palpur National Park) વધુ 12 ચિત્તા (cheetah) લાવવામાં આવી શકે...
નવી દિલ્હી(New Delhi): કોંગ્રેસ(Congress) અધ્યક્ષ પદ(President post) માટેની ચૂંટણી ખૂબ જ ચર્ચામાં છે. કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khadge) અને શશિ થરૂરે(Shashi Tharoor)...
મુંબઈ: આજે શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકી (America) શેરબજારમાં (Sensex) મોટી વેચવાલી બાદ ભારતીય (India) શેર બજારમાં (BSE) પણ કડાકો થવાની...
અમદાવાદ(Ahmedabad): ગુજરાત(Gujarat)નાં રાજકારણ(Politics) ક્યારે શું થાય તે કઈ કહી શકાય નહિ. થોડા દિવસ અગાઉ જે રીક્ષા ચાલક(Auto Driver)નાં ઘરે દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી(CM) અરવિંદ...
મુંબઈ: આગામી મહિનાથી શરૂ થનાર ટી-20 વર્લ્ડકપમાં વિજેતા ટીમને મળનારી ઈનામી રકમની આજે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેરાત કરવામાં આવી છે....
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ModiInGujarat) ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પહેલા 29 હજાર કરોડની ભેટ સાથે...
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાન(Afghanistan)માં શાળા(School)ઓ પર આતંકી હુમલા(Terrorist attacks)ઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાલિબાન સરકાર સત્તામાં આવ્યા પછી, શાળાઓને સતત ધમકીઓ આપવામાં આવી...
નવી દિલ્હી: લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) જોઈ રહેલા લોકોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. તારાક મહેતા શોના...
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) પદ માટેની ચૂંટણીને લઈને સ્થિતિ હવે સ્પષ્ટ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
ઝઘડિયા: ઝઘડિયાના (Zagadiya) રાજપારડી ગામના (Rajpardi village) ઈમ્તિયાઝ અલી સૈયદની આમોદ તથા ભીમપોર ગામે સિલિકાની લીઝ આવેલી છે. ગુરુવારે ઈમ્તિયાઝ અલી સૈયદ તથા તેમનો ડ્રાઇવર ડાહ્યા મંગા વસાવા તેમની ગાડી લઈ આમોદ ખાતે આવેલી લીઝની નવી સિઝન માટે મુહૂર્ત કરવા જઈ રહ્યા હતા. એ વેળા એક બાઈકચાલકે તેમની ફોર વીલ ગાડીની ઓવરટેક કરી ઊભી રખાવી હતી. બાઈકચાલકે આમોદના (Amoad) ડેપ્યુટી સરપંચ (Deputy Sarpanch) મહેશ વસાવા હોવાથી પ્રશ્ન પૂછ્યો કે તમે ક્યાં જાવ છો? જેના જવાબમાં ઈમ્તિયાઝ સૈયદે તેમને જણાવ્યું કે, નવી સિઝન ચાલુ થઈ હોવાથી ખાણનું મુહૂર્ત કરવા જઈએ છીએ.
એક લાખ રૂપિયાનો હપ્તો નહીં આપો તો ખાણ ચાલુ કરવા નહીં દઈએ
જેથી મહેશ વસાવાએ એકદમ ઉશ્કેરાઈને કહ્યું કે ‘ખાણનું મુહૂર્ત કરવું હોય તો કરો, પણ ખાણ ચાલુ કરતા નહીં.’ ખાણ માલિક ઈમ્તિયાઝભાઇએ પૂછ્યું કે, કેમ ભાઈ ખાણ ચાલુ નહીં કરવી, શું કારણ છે. આ બાબતે મહેશ વસાવાએ જણાવ્યું કે, દર મહીને એક લાખ રૂપિયાનો હપ્તો નહીં આપો તો ખાણ ચાલુ કરવા નહીં દઈએ. અને ખાણ પરની મશીનરીને નુકસાન કરીશું. તેમજ તમારા માણસોને માર મારીને ભગાડી મૂકીશું એવી ધમકી આપી હતી. મહેશ વસાવાએ કાયદાની ચુંગાલમાં લઈને કહ્યું કે, અમે તમને એટ્રોસિટી કેસમાં ફસાવી દઈશું. તેમ છતાં ઈમ્તિયાઝ સૈયદે તેમની આમોદની ખાણમાં નવી સિઝનનું મુહૂર્ત કરીને ભીમપોરની ખાણ પર ગયા હતા.
ગામમાં આવેલી ખાણ ચલાવવી હોય તો એક લાખનો હપ્તો આપવો પડશે
જ્યાં લગભગ ૧૧ વાગ્યાના અરસામાં ડેપ્યુટી સરપંચ મહેશ વસાવાએ માઈનિંગ સુપરવાઈઝર મહંમદ શકીલ વલી મલેકના મોબાઈલ ફોન કરીને જણાવ્યું હતું કે, તારા શેઠને કહી દેજે કે અમારા ગામમાં આવેલી ખાણ ચલાવવી હોય તો મને દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે. આથી મહેશ વસાવાએ ખાણમાલિક ઈમ્તિયાઝ અલી સૈયદ પાસે ખંડણી માંગતા હોય અને ન આપો તો તેમને એટ્રોસિટીના ખોટા ગુનામાં ફસાવી દેશે તેવી ધમકી આપી હતી. જે મુદ્દે ઈમ્તિયાઝ સૈયદે રાજપારડી પોલીસમથકે હપ્તાખોરી મુદ્દે ફરિયાદ આપતાં આમોદના ડેપ્યુટી સરપંચ મહેશ અવિચળ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.