Gujarat

PM મોદીએ ટવીટ્ટર પર સ્ટેડિયમનો એરિયલ વ્યૂહ પોસ્ટ કર્યો

ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના (Gujarat) પ્રવાસે છે ત્યારે આજે સાંજે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26મી નેશનલ ગેઈમ્સના ઉદ્ધાટન પહેલા પીએમ મોદીએ આ સ્ટેડિયમનો એરિયલ વ્યૂ આપે તેવી પોસ્ટ (Post) કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે હું બહુ જલ્દી નેશનલ ગેમ્સના () ઉદ્ઘાટન માટે ત્યાં જઈ રહ્યો છું.
મોદી અમદાવાદના મોટેરા ખાતે સ્ટેડિયમથી 36મી નેશનલ ગેઈમ્સનો પ્રારંભ કરાવવાના છે. જેને લઇને ભારે ઉત્સુકતા વચ્ચે પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એરિયલ વ્યૂહ પોસ્ટ કર્યો હતો. આ સાથે જ તેમણે લખ્યું છે કે, હું બહુ જલ્દી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન માટે ત્યાં જઈ રહ્યો છુ. 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ વખતે તેલગંણાથી આવેલું ગ્રુપ પીએમ મોદી સમક્ષ આદિવાસી નૃત્ય રજૂ કરશે.

Most Popular

To Top