સાઇબર ક્રાઇમ દિવસે અને રાતે વધતે જાય છે. આનો કોઇ ઉકેલ લાવવો જોઇએ. પિસ્તોલ વગર લૂંટી લેતા આ અદૃશ્ય બહારવટીયાઓ આજથી ૫૦...
કોલકાતા: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ (West Bengal) માં...
આજથી 30 વર્ષ પહેલાં ‘‘ફેમિલી ડોક્ટરો’’ દર્દીની હાથની નસ પકડી રોગ પકડી લેતા હતા, ભાગ્યે જ કોઈને લોહી-પેશાબનાં રિપોર્ટ કાઢવાનું કહેતા હતા....
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) સુલતાનપુરીમાં થયેલા માર્ગ અકસ્માતમાં (Accident) એક નવો ખુલાસો થયો છે. આ કેસમાં એક બાદ એક નવા ખુલાસાઓ થતા...
બધા ભેગા મળીને સમય પસાર કરવા માટે અંતાક્ષરી રમી રહ્યા હતા.રમતા રમતા અમી ઉપર ‘અ’આવ્યો તેણે પોતાનું મનગમતું ગીત ગાયું.બધાએ તેના અવાજના...
કોઈની ફક્કડ મસોટી જોઇને અંજાઈ નહિ જવાનું દાદૂ..! બહારથી ફક્કડ ગિરધારી લાગે, પણ અંદરથી ફકીરભાઈ પણ હોય..! બધાં જ કંઈ મોટાઈ વગરના...
આપણા દેશમાં ઘણા મોટા પ્રમાણમાં કામદારો, ખાસ કરીને શ્રમિક વર્ગના લોકો એવા છે કે જેઓ નોકરી કરવા માટે પોતાના વતનથી ઘણે દૂર...
કેન્દ્ર સરકારે ૨૦૧૬ની ૮ નવેમ્બરે ચલણમાંથી ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચી લીધી તે પગલું કાયદેસરનું હતું કે ગેરકાયદેસરનું? તેનો નિર્ણય...
ડેડિયાપાડા: ડેડિયાપાડા (Dediapada) અંતરિયાળ વિસ્તારમાં વારતહેવારે કાચાં ઘરોને આગ (Fire) લાગવાની ઘટના છતાં તેને અંકુશ કરવા માટે ફાયર બ્રિગેડની (Fire Brigade) અગવડ...
ગાંધીનગર : ગાંધીનગરના (Gandhinagar) ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વન- પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા અને રાજય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં...
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) પીએચડીની (Ph.d) પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં લાયબ્રેરી સાયન્સ, મેનેજમેન્ટ, લો સહિતના અનેક...
રાજકોટ : જૈનની તિર્થનગરી પાલિતાણા (Palitana) માં 100થી 150 લોકોને ફૂડ-પોઇઝનિંગની (Food-Poisoning) અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. રવિવારે સાંજે યોજાયેલા...
ડેડિયાપાડા: જગતનો તાત ખેડૂતો (Farmers) ફેસિલિટીના અભાવે લાચાર બની રહ્યો છે. ડેડિયાપાડા (Diapada) તાલુકાના એગ્રીકલ્ચર વીજળી વિભાગના (Electricity Department) જટિલ પ્રશ્ને સોમવારે...
સુરત : ચીનમાં (China) કોરોનાની (Corona) નવી લહેરને લીધે મિડલ ઇસ્ટ અને અમેરિકા સહિતના યુરોપના દેશોમાં બેક્ટેરિયા અને વાઇરસ ફ્રી ફેબ્રિક્સની ડિમાન્ડ...
સુરત : ડાંગ (Dang) જિલ્લાના સુબીર તાલુકાના પાદલખડી ગામમાં શ્રમજીવી પરિવારનો 7 વર્ષનો દીકરો વીજળીના થાંભલા (Electricity pylons) પર ચઢ્યો હતો ત્યારે...
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) એક કોલેજમાંથી (College) બીજી કોલેજમાં જવા માટે 4,757 વિદ્યાર્થીઓએ (Student) ઓનલાઇન એપ્લિકેશન કરી છે....
ગાંધીનગર : રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે સરકારના 16 મંત્રીઓ માટે PA- PSની નિમણૂકના આદેશ કરી દીધી છે. જો કે...
ભરૂચ: (Bharuch) નર્મદા મૈયા બ્રિજ (Bridge) પર જીતાલીના બે સંતાનના પિતાએ પત્નીની (Wife) નજર સામે જ કોઈક કારણોસર છલાંગ લગાવી દીધી હતી....
ગાંધીનગર: ૧૦૮ એમ્બ્યુલન્સ (Ambulance) સેવા વર્ષ-૨૦૨૨ માં લાખો લોકો માટે સેવાનું માધ્યમ સાબિત થઇ છે. ગત વર્ષે ૩૬૫ દિવસમાં ૧૨ લાખ ૭૨...
નવી દિલ્હી : સંસદનું (Parliament) બજેટ સત્ર (Budget Session) 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. આ અંગે ન્યુઝ એજન્સીના જણવ્યા અનુસાર સંસદનું...
ગાંધીનગર : છેલ્લા એક મહિનાથી પથરીના (Kidney stone) કારણે પીડાતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હવે ખાનગી હોસ્પિટલમાં (Hospital) પથરીનું ઓપરેશન કરાવી લીધુ...
નવી દિલ્હી: કોઈને કોઈ કારણોસર ચીન (China) ચર્ચામાં રહેતું હોય છે. ચીનને લઈ હવે નાસના (NASA) ચીફે એક ચેતવણી જાહેર કરી છે....
ચંદીગઢઃ પંજાબના (Punjab) ચંદીગઢથી (Chandigarh) મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના સીએમ હાઉસ (CM House) પાસેથી એક જીવતો બોમ્બ (Living Bomb) મળી...
સુરતઃ (Surat) વેસુ ખાતે રહેતા અને ન્યુ સિવિલ રોડ પર હિરાની ઓફિસ (Diamond Office) ધરાવતા વેપારીને મુંબઈ લક્ષ્મી જ્વેલર્સના નામે ફોન કરી...
સુરતઃ (Surat) શહેરના વેસુ ખાતે રહેતા બિલ્ડરનો (Builder) વડોદરા ખાતે રહેતા અને બેંકમાં જમા થયેલી કાર સસ્તામાં અપાવતા ભરત જોષી સાથે સંપર્ક...
વલસાડ: (Valsad) વાપીમાંથી પસાર થતી દમણગંગા નદીની (River) નહેરમાંથી ગતરોજ વાપી ડુંગરા પોલીસને (Police) એક માથા વિનાની લાશ (Dead Body) મળી આવી...
નવી દિલ્હીઃ ભારતની રાજધાની દિલ્હીમાં (Delhi) કંઝાવલા (Kanjawala) કેસને લઈને ખુબ હોબાળો મચી જવા પામ્યો છે. આ મામલે મહિલા આયોગે પણ પોલીસના...
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ માટે અગત્યના સમાચાર આવ્યા છે. દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં (Pakistan) રહેતા હિંદુઓ...
વ્યારા: (Vyara) વ્યારા નાની ચીખલી ગામની સીમમાં ચોરવાડ તરફ જતા વળાંક પર પુરપાટ ઝડપે જતો ટેમ્પો (Tempo) પલ્ટી ખાઈ જતા સર્જાયેલ ગમખ્વાર...
ઇન્ડોનેશિયા : ઈન્ડોનેશિયાના (Indonesia) ઉત્તરી સુમાત્રામાંઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. સોમવારે સાંજે 4.10 કલાકે ઈન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા પ્રાંતમાં 4.2ની...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સાઇબર ક્રાઇમ દિવસે અને રાતે વધતે જાય છે. આનો કોઇ ઉકેલ લાવવો જોઇએ. પિસ્તોલ વગર લૂંટી લેતા આ અદૃશ્ય બહારવટીયાઓ આજથી ૫૦ વર્ષ પહેલા આવું જ કાંઇક ચંબલના ડાકુઓ કરતી. હવે એ સ્થાન સાઇબર ક્રાઇમમાં ચોરે ને ચૌટે વધી રહ્યું છે. ભણેલા પણ બેરોજગાર યુવાનો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આસાનીથી શિકાર બનાવે છે. એટલે સલાહ છે કે અજાણી એપ્સ ડાઉનલોડ નહીં કરો. અજાણી લીંકનો ઉપયોગ નહીં કરો. ફેસબુક પર કે કોઇપણ જગ્યાએ તમારો મોબાઇલ નંબર નથી મુકવાનો. આમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંવેદનશીલ માહિતી પેલા ઠગો સુધી પહોંચાશે ને તેમાંથી જ શિકાર બનાવશે. સોશિયલ મિડીયા – ઇમેઇલ – મેસેજીંગ કોઇ એપ્સ તમારી માહિતી માગે અને જો તમે આપશો તેનો અર્થ તમે તમારા હાથ-કાંડા કાપી આપો છો. લાલચને લીધે લાયબર ક્રાઇમનો ભોગ બનો છો. તેઓ બેસી લૂંટી શકે છે. આવધાન રહો અને અજાણ્યા કોલથી અને અજાણ્યા માણસને ફોન પર કોઇપણ તમારી બેન્ક – આધારકાર્ડ – લાઇસન્સ – કે ડ્રીટકાર્ડ એટીએમ કાર્ડની માહિતી કે એનો નંબર શેર નહીં કરો. સાઇબર ક્રાઇમના ઠગથી દૂર રહો.
સુરત – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પોલીસના ત્રિનેત્રને સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ
તાજેતરમાં યોજાયેલી 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ-ગર્વનન્સમાં ગુજરાત પોલીસ દળને નેશનલ એવોર્ડ ફોર ઇ-ગર્વનન્સ સ્કીમ 2021-22 અન્વયે એકસલન્સ ઇન એડોપ્ટીંગ ઇમેજીંગ ટેકનોલોજીસ કેટેગરીમાં ભારત સરકારના નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ મળ્યાના સમાચાર છે. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત 34 જીલ્લાના મુખ્ય મથકો, 6 પવિત્ર યાત્રા ધામો, સ્ટેચ્યુ ઓફ યુનિટી મળી કુલ 41 શહેરોમાં ટ્રાફીક જંકશન-નિયમન, એન્ટ્રી-એકઝીટ પોઇંટ અને અન્ય સ્ટ્રેટેજી સ્થળોએ સાત હજારથી વધુ સી.સી. કેમેરા લગાવી સંબંધિત જિલ્લાના નેત્રમથી જોડવામાં આવ્યા અને તેને ગાંધીનગર સ્થિત નેત્રમ સાથે સંકલિત કરવાના આ ભગીરથ પ્રયત્નો બદલ વર્તમાન રાજય સરકાર તથા સી.પી. અજય તોમરની કર્તવ્યનિષ્ઠા, ફરજ પરસ્તીને અમે બિરદાવવી જોઇએ. સાથે જ કારમી મોંઘવારીમાં એમના પગાર ભઠ્ઠા વધારી પોલીસ કર્મીઓની રાત દિવસી ફરજ પરસ્તીના ઉત્સાહમાં વધારો કરો એજ અભ્યર્થના.
સુરત – ભગુભાઇ પ્રે. સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.