નવી દિલ્હીઃ (New Delhi) વાહન નિર્માતા કંપની ટોયોટા કિર્લોસ્કર મોટરે (Toyota Kirloskar Motor) વર્ષ 2022માં મોટી સફળતા પ્રાપ્ત કરી બતાવી છે. ગયા...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) નવા વર્ષના પ્રથમ દિવસે જ કાળજું કંપાવી નાંખે તેવી ધટના ધટી છે. નવા વર્ષની ઉજવણી બાદ...
સુરત: (Surat) સુરત શહેર માટે અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. શહેરમાં કુલ 42...
સુરત: (Surat) સુરતીઓ એક તરફ જ્યાં નવા વર્ષની ઉજવણીમાં (New Year Celebration) મસ્ત હતા ત્યારે બીજી તરફ વ્યવસ્થાના નામે સુરતમાં પોલીસે એક...
સુરત : પાલીતાણામાં (Palitana) શેત્રુજ્ય ગિરિમથક અને બિહારના (Bihar) સમતમાં આવેલ જૈન તીર્થ ધામ ઉપરદબાણ ને લઈ અને મંદિર તોડવા ના વિરોધ...
અમદાવાદ: વર્ષ 2023ના પહેલા જ દિવસે વર્ષના પ્રથમ મોટા આંદોલનની (agitation) તસવીર સામે આવી છે. દેશભરમાં લાખો જૈન સમાજના (Jain Samaj) લોકો...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) નાસિકના ઈગતપુરીમાં બોયલર ફાટવાથી મોટી આગ (Fire) લાગી છે. આ ધટનાના કારણે લગભગ 11 લોકોને રેસ્કયુ કરાયા હોવાની જાણકારી...
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR) ઉદ્યોગોમાં કોલસા અને અન્ય અપ્રમાણિત ઇંધણના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય કેન્દ્ર સરકારના એર...
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી આવૃત્તિની મીની હરાજી તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ હરાજીમાં સેમ કરણ અને કેમરન ગ્રીન જેવા...
મુંબઈ: નવા વર્ષની (New Year) નવી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આ નવા વર્ષના પ્રસંગે ચોકલેટી બોય રણબીર કપૂરે પોતાના ચાહકોને એક...
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનનો (Taliban) આતંક (Terror) દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે ફરી તાલિબાનોએ કાબૂલમાં (Kabul) બ્લાસ્ટ (Blast) કર્યો...
નવી દિલ્હી: હરિયાણાના સ્પોર્ટ્સ મિનિસ્ટર (Haryana Sports Minister) વિરુદ્ધ શારીરિક શોષણની ફરિયાદ કરાઈ છે. ચંદીગઢ (Chandigarh) પોલીસે પ્રાથમિક તપાસ બાદ મહિલા કોચ...
ગુજરાત: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું 30 ડિસેમ્બરની મધ્યરાત્રિએ 100 વર્ષની વયે અમદાવાદની (Ahmedabad) યુએન હોસ્પિટલમાં (Hospital) નિધન થયું હતું. જેના...
નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાએ (Corona) સર્જેલી હાહાકારે સતત ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ બનેલા શી જિનપિંગની (Xi Jinping) ઊંઘ હરામ કરી દીધી...
નવી દિલ્હી: ભારતનો (India) સ્ટાર ક્રિકેટર (Crickter) ઋષભ પંત શુક્રવારના રોજ થયેલા કાર અકસ્માતમાં (Car accident) ગંભીર રીતે ધાયલ થયો છે. હાલ...
નવી દિલ્હી: સમગ્ર દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી છે. ત્યારે દિલ્હીમાં પણ લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દિલ્હીમાં રવિવારે...
નવી દિલ્હી: નવા વર્ષ (New Year) 2023ની શરૂઆત થઈ ગઈ છે. લોકો આ નવા વર્ષને ખુશીથી આવકારી રહ્યાં છે. દુનિયાભરમાં સેલિબ્રેશનની ભરમાર...
ગાંધીનગર: (Gandhinagar) ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનાં (Board Exam) ફોર્મ 7 જાન્યુઆરી સુધી ભરી શકાશે. શાળાઓએ પણ 7 જાન્યુઆરી-23 સુધીમાં એપ્રુવલ (Approval) આપી દેવાની...
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ખૂબ સરળ સ્વભાવના માણસ તરીકે ઓળખાય છે. શનિવારે તેઓએ અચાનક જ ગાંધીનગર (Gandhinagar)...
સુરતઃ (Surat) કતારગામ ખાતે રહેતા તબીબનો પુત્ર એસડી જેનમાં અભ્યાસ કરે છે. આ બાળક સ્કુલમાં (School) સ્વિમિંગ કરતો હતો ત્યારે સ્વીમીંગ પુલ...
અમદાવાદ: શનિવારે મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફન્ટ ખાતે ફ્લાવર શોનું (Flower Show) ઉદઘાટન કરવામાં આવ્યું હતું....
નવી દિલ્હી : યુપી ATSએ (UP ATS) રાજ્યની રાજધાની લખનઉમાંથી (Lucknow) શંકાસ્પદ આતંકવાદી (Terrorist) અઝહરુદ્દીનની (Azharuddin) ધરપકડ (Arrest) કરી છે. તે સહારનપુરનો...
દેલાડ: ઓલપાડના (Olpad) ભાંડુત ગામે બંધ ઘરમાં ચોરી (Thief) કરવામાં નિષ્ફળતા મળતાં ભાગવા જતાં બે ચોરો પૈકી એક ચોરટાને ગ્રામજનોએ ઝડપી ઓલપાડ...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાના ચિતાલી ગામે ઘના-રૂપા થાનકે ખોદકામ દરમ્યાન પૌરાણિક ખતરાં તેમજ ચલણી સિકકાઓ (Coins) મળી આવ્યાં હતાં. ચિતાલી ગામે ઘોડિયા...
મોહાલીઃ પંજાબના (Punjab) મોહાલી જિલ્લામાં એક નિર્માણાધીન ઈમારતની (Building) છત ધરાશાયી (Collapsing) થતાં અનેક લોકો ફસાયા છે. આ ઘટના શનિવારે ખેરારના સેક્ટર...
નવી દિલ્હી : હાલ ઓડિશાના (Odisha) રાજગઢમાં બે રશિયન પ્રવાસીઓના રહસ્યમય મોતનો મામલો સતત ચર્ચાઓમાં છે. દરમિયાન રાજ્યમાં જ એક રશિયન નાગરિક...
બારડોલી: (Bardoli) બારડોલીમાં જૂની કોર્ટની (Court) સામેના ખાડામાં આવેલા ચર્ચ પાસે સામાન્ય બાબતે બે જૂથ સામસામે આવી જતાં 6થી વધુ લોકોને ઇજા...
નવી દિલ્હી : ગઈકાલે મુંબઈ (Mumbai) પોલીસને લસ્કરે તૈયબાનો એક ઈમેલ મળ્યો હતો જેમાં ધાર્મિક જગ્યા એવી માઉન્ટમેરી ચર્ચમાં બૉમ્બ બ્લાસ્ટ (Bomb...
વર્ષ 2022ને બાયબાય કરવા અને વર્ષ 2023ને (New Year) આવકારવા માટે દુનિયાભરમાં સેલિબ્રેશનની (Celebration) ભરમાર લાગી ગઈ છે. લોકો નવા વર્ષને આવકારવા...
નવી દિલ્હી : અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત (India) અને ચીનની (China) સેનાઓ વચ્ચે અથડામણ બાદ સુરક્ષા દળો સરહદ પર વધારે કડકાઈથી વર્તી...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
નવી દિલ્હીઃ (New Delhi) વાહન નિર્માતા કંપની ટોયોટા કિર્લોસ્કર મોટરે (Toyota Kirloskar Motor) વર્ષ 2022માં મોટી સફળતા પ્રાપ્ત કરી બતાવી છે. ગયા વર્ષે કંપનીએ (Company) 10 વર્ષમાં સૌથી વધુ હોલસેલ વેચાણ નોંધાવ્યું હતું. વિક્રમ કિર્લોસ્કરના મૃત્યુ બાદ કિર્લોસ્કર જૂથે કંપનીની બાગડોર માનસી ટાટાને સોંપી દીધી છે. માનસીને કિર્લોસ્કર જોઈન્ટ વેન્ચરના બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. વિક્રમ કિર્લોસ્કરનું નવેમ્બર 2022માં નિધન થયું હતું. આ પછી તેમની એકમાત્ર સંતાન માનસી કંપનીનું કામકાજ જોઈ રહી છે. માનસી ટાટા હવે ટોયોટા એન્જિન ઈન્ડિયા લિમિટેડ (TIEI), કિર્લોસ્કર ટોયોટા ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ (KTTM), ટોયોટા મટિરિયલ હેન્ડલિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (TMHIN) અને Daeno Kirloskar Industries Pvt Ltd (DNKI)નું નેતૃત્વ કરી રહી છે.
32 વર્ષની માનસીએ યુએસની રોડ આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા પછી તેણે પિતાને કંપનીમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2019 માં તેણીએ નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા સાથે લગ્ન કર્યા હતા. નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. બિઝનેસ ઉપરાંત માનસીને પેઇન્ટિંગનો પણ ઘણો શોખ છે. તેણે 13 વર્ષની ઉંમરે તેનું પ્રથમ પેઇન્ટિંગ પ્રદર્શન કર્યું હતું. ટાટા પરિવારની પુત્રવધૂ હોવા છતાં તે ખૂબ જ લો પ્રોફાઇલ જીવન જીવે છે.
જણાવી દઈએ કે કેલેન્ડર વર્ષ 2022માં કંપનીએ કુલ 1,60,357 યુનિટ્સનું વેચાણ કર્યું છે. કેલેન્ડર વર્ષ 2021માં વેચાયેલા 1,30,768 યુનિટ કરતાં આ સંખ્યા 23 ટકા વધુ છે. આમ ગયા વર્ષ દરમિયાનનું વેચાણ છેલ્લા દાયકામાં કંપનીનું સૌથી વધુ હોલસેલ વેચાણ હતું. કંપનીએ જણાવ્યું હતું કે અગાઉ તેણે 2012માં કુલ 1,72,241 એકમો સાથે વધુ વેચાણ હાંસલ કર્યું હતું. જોકે ડિસેમ્બર 2022માં TKMનું જથ્થાબંધ વેચાણ 3.8 ટકા ઘટીને 10,421 યુનિટ થયું હતું. રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપતા TKMએ જણાવ્યું હતું કે કંપનીએ ડિસેમ્બર 2021માં ડીલરોને 10,834 યુનિટ્સ મોકલ્યા હતા.
TKMના એસોસિયેટ વાઈસ પ્રેસિડેન્ટ, સેલ્સ એન્ડ સ્ટ્રેટેજિક માર્કેટિંગના અતુલ સૂદે જણાવ્યું હતું કે પાછલું વર્ષ વેચાણ પ્રદર્શન તેમજ અર્બન ક્રુઝર હાઈરાઈડર અને ઈનોવા હાઈક્રોસ જેવા નવા ઉત્પાદનોના લોન્ચિંગની દ્રષ્ટિએ કંપની માટે ‘જબરદસ્ત’ રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બંને નવા મોડલને ગ્રાહકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અમે માંગમાં તેજી જોઈ રહ્યા છીએ. અમે ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પણ અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી પાસે આ વર્ષની શરૂઆતમાં કેટલાક અન્ય લોન્ચ પણ છે. આમાં નવી ગ્લાન્ઝાનો પણ સમાવેશ થાય છે. તેને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. TKMના ફ્લેગશિપ મોડલ્સ જેમ કે ફોર્ચ્યુનર, લિજેન્ડર, કેમરી અને વેલફાયર પોતપોતાના સેગમેન્ટમાં આઉટપરફોર્મ કરવાનું ચાલુ રાખ્યું છે.