નવી દિલ્હી: મુંબઈના (Mumbai) વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) ખાતે મંગળવારે સાંજે રમાયેલી T-20 મેચને 2 રનથી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket...
વડોદરા: વડોદરા શહેર મા ચાઈનીઝ દોરા થી આજે વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે. થોડા દિવસો પહેલા એક હોકી પ્લેયર યુવાનનું ચાઈનીઝ...
વડોદરા: શહેરની ગાયકવાડી ઇમારતો અને બગીચા ને ઢાંકી દેતા હોર્ડિંગ હટાવવા ના અહેવાલો સતત ત્રણ ચાર દિવસ “ગુજરાત મિત્ર “મા પ્રસિદ્ધ થતા...
આણંદ : ‘સામાન્ય રીતે ખેડૂતોના મનમાં એવી છાપ છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટી જશે. નુકશાન થશે. એટલે રાસાયણીક ખેતી જ કરીશું....
મુંબઈ: બોલિવૂડ એક્ટર (Bollywood actor) સતીશ શાહ (Satish Shah) પોતાની એક્ટિંગ અને કોમિક ટાઈમિંગ માટે ફેમસ છે. તેઓએ ઘણી ઉત્કૃષ્ટ ફિલ્મોમાં કામ...
નડિયાદ, વિરપુર : ખેડા, મહિસાગર અને અરવલ્લી જિલ્લાના 8 તાલુકા કપડવંજ, કઠલાલ, મહુધા, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, બાયડ અને ગલતેશ્વરના કુલ 169 ગામનાં...
બાલાસિનોર : બાલાસિનોરમાં તરખાટ મચાવતા તસ્કરોએ ફૈઝાને એ મદીના સોસાયટીના ટાર્ગેટ કરી બંગ્લોઝ નં.6માં ખાતર પાડ્યું હતું. અમદાવાદમાં સીએની પ્રેક્ટીસ કરતાં યુવકના...
પેટલાદ : પેટલાદ નગરપાલિકામાં છેલ્લા 17 વર્ષથી કાયમી કર્મચારીઓની એક પણ જગ્યા ભરવામાં આવી નથી. વર્ષ 1999ની દરખાસ્ત મુજબ પાલિકાનું મંજૂર મહેકમ...
જૈનોની ગણના મહાજન તરીકે થાય છે. તેઓ બળથી નહીં પણ કળથી સરકારમાં પોતાનાં કામો કઢાવી લેતાં હોય છે. જૈનો પોતાની માગણીઓને લઈને...
સુરત: સુરતની 100 વર્ષ જૂના પોતીકા કોલ્ડ્રીંક સોસ્યો બ્રાન્ડને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સનો સાથ મળ્યો છે. સુરતના લોકો માટે ખૂબ જ...
દક્ષિણ ભારતનાં મહાકાય ધનાઢય મંદિરો અને ટ્રસ્ટના સહારે અજાણ નિરક્ષર, નિરોગી વિધવાઓને સહારો તો મળે છે, પણ અમાનવીય વર્તન પર સરકાર ધ્યાન...
મહાનગર સુરતમાં રામપરા અને રામનગર છે તો શેતાનનું નામ રોશન કરતું શેતાનફળિયું પણ છે. બેગમ વિનાના બેગમવાડી, બેગમપરા ચાલે છે, રાણી સિવાય...
ચીન થોડા થોડા સમયે ભારતની સીમામાં ઘૂસવાનો અને ભારતની જમીન પર કબજો જમાવવાના પ્રયાસો કરતું રહે છે અને દર વખતે તે ભારતીય ...
એક દિવસ બાદશાહ અકબરે બીરબલને પૂછ્યું, ‘બીરબલ, આ સંસારમાં આટલી વિષમતા કેમ છે કોઈ ગરીબ છે કોઈ અમીર …કોઈ સુખી છે કોઈ...
અમદાવાદ: દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતમાં(North India) ઠંડીએ (Cold) માહોલ જમાવ્યો છે. ત્યારે ઉત્તર ભારતની ઠંડીની અસર ગુજરાતમાં (Gujarat) પણ જોવા મળી...
કોઇકને ગુલાબનું આખું ખેતર આપી દઇ શકાય અને તેઓ માત્ર કાંટા જ જુએ! કેટલાકને માત્ર એક કળી જ અપાય અને તેમને તેમાં...
ભરૂચ: ભરૂચ (Bharuch)ની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (SOG) રાજસ્થાન (Rajasthan) થી લક્ઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજા (Marijuana) નો...
વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારતનું કૃષિ-ઉત્પાદન એરંડામાં પ્રથમ સ્થાને, શેરડી અને ડાંગરમાં ઉત્પાદનમાં બીજા ક્રમે, ડુંગળીમાં ત્રીજા સ્થાને, ઘઉં અને કપાસમાં અનુક્રમે...
સુરત: સુરત રેલવે સ્ટેશને (Surat Railway Station) થી 6 વર્ષિય બાળકીનું અપહણ (Abduction) કરવામાં આવ્યું હતું. આ મામલે રેલ્વે પોલીસે તપાસનો ધમધમાટ...
સુરત: દર વર્ષે 4 જાન્યુઆરીએ ‘વિશ્વ બ્રેઈલ દિવસ’ (World Braille Day) મનાવવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુજન માટે વરદાન રૂપ કહેવાતી બ્રેઈલ લિપીના સંશોધક...
નોટબંધી ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોમવારે સુપ્રીમ કોર્ટે તેની સમક્ષની પ૮ અરજીઓ પર ચુકાદો આપ્યો જે અરજીઓમાં કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૧૬માં...
સુરત : સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા અપાતા વિવિધ ચીજોના સપ્લાયના ઇજારા પણ ભ્રષ્ટાચારનો (Corruption ) મોટો રસ્તો મનાય છે. ત્યારે કોર્પોરેટરની...
સુરત : ગુજરાત (Gujarat), રાજસ્થાન (Rajasthan) સહિત દેશના અન્ય રાજ્યમાં ક્રૂડ ઓઈલની (Crude oil) ચોરી કરનાર વોન્ટેડ સંદીપ ગુપ્તા (Sandip Gupta) આખરે...
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોના (Corona)ની કહેર વધી રહ્યો છે. ખાસ કરીને ચીનમાં જે પ્રકારે કોરોના ફેલાઈ રહ્યો છે તેને લઈને...
સુરત: સુરતમાં (Surat) સચિનનાં (Sachin) નવાબ ખાન ફૈસલખાન વિન્ટેજ કારનાં ( Vintage Car) શોખીનો પૈકીના એક જાણીતાં સંગ્રાહક છે. નવાબ ફૈસલખાનની ટીમે...
સુરત : સચિન જીઆઈડીસી (Sachin GIDC) પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સના (MD Drugs) કેસમાં વોન્ટેડ (Wanted) આરોપીને (Accused) પકડવા માટે પોલીસની ટીમ તેના...
ઉત્તર પ્રદેશ: કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) 9 દિવસના આરામ બાદ ફરી એક્ટીવ થતા જ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકારી વીજ કંપનીઓ (Government Power Companies) ના કર્મચારી (employees) ઓ અને અધિકારીઓ (officers) એ અદાણી (Adani ) કંપનીને વીજ પુરવઠો...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) એક યુવકે તેની યુવતી મિત્ર (Friend) પર અનેકવાર છરીથી (knife) વાર કર્યા (Attack) હોવાની એક ઘટના સામે આવી...
નવા વર્ષમાં ફરી વાર સામાન્ય લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. અત્યારે કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં રૂપિયા 25નો વધારો કરવામાં આવ્યો છે. રાંધણ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
નવી દિલ્હી: મુંબઈના (Mumbai) વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) ખાતે મંગળવારે સાંજે રમાયેલી T-20 મેચને 2 રનથી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) નવા વર્ષની સારી શરૂઆત કરી છે. આ મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. શ્રીલંકાની ટીમ 162 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી. આ મેચમાં નવા ખેલાડીઓનું ટેલેન્ટ ઉભરીને બહાર આવ્યું હતું. બેટિંગમાં દિપક હુડ્ડાએ (Dipak Hudda) કૌવત દાખવ્યું હતું જ્યારે ભારતીય ટીમની જીતનો હીરો શિવમ માવી (Shivam Mavi) રહ્યો હતો અને તેણે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં 4 વિકેટ ઝડપવાની સિદ્ધી હાંસલ કરી હતી. દિપક હુડ્ડા અને શિવમ માવીના જોરદાર પરર્ફોમન્સ વચ્ચે ઉમરાન મલિકે (Umran Malik) વાહવાહી લૂંટી લીધી છે. ફાસ્ટ બોલર ઉમરાન મલિકે આ મેચમાં બે વિકેટ ઝડપી હતી. મેચ બાદ ઉમરાન મલિકનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
માવીએ શ્રીલંકાની ટીમને શરૂઆતમાં બેકફૂટ પર ધકેલી દીધી હતી. તેણે તેની પ્રથમ બે ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. આ પછી ઉમરાને ચરિથ અસલંકાને પેવેલિયન મોકલ્યો હતો. ભાનુકા રાજપક્ષે પણ કંઈ ખાસ કરી શક્યા નથી. શ્રીલંકાએ 68 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, જે બાદ વાનિન્દુ હસરાંગા અને કેપ્ટન દાસુન શનાકાએ શ્રીલંકાની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી.
માવીએ હસરંગાને આઉટ કર્યો હતો. તો બીજી તરફ ઉમરાન મલિકે શનાકાને ફાસ્ટેસ્ટ બોલ પર આઉટ કર્યો હતો. ઉમરાને જે બોલ પર શનાકાને પેવેલિયનમાં મોકલ્યો તેની સ્પીડ 155 કિમી પ્રતિ કલાકની હતી. તે મેચનો સૌથી ઝડપી બોલ પણ હતો. ઉમરાનના આ ઝડપી બોલ મિસ ટાઈમ થતાં શનાકા યુઝવેન્દ્ર ચહલને આસાન કેચ આપી બેઠો હતો. શનાકાએ 27 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. આ વિકેટે મેચનો ભારતની તરફેણમાં ઝુકાવી દીધી હતી.
આ સાથે જ સૌથી ઝડપી બોલ નાખવાના મામલે ઉમરાન મલિકે જસપ્રિત બુમરાહને પાછળ છોડી દીધો છે. બુમરાહનો અત્યાર સુધીનો સૌથી ઝડપી બોલ 153.36 કિલોમીટર પ્રતિ કલાકનો રહ્યો છે. તેના પછી મોહમ્મદ શમી (153.3 kmph), નવદીપ સૈની (152.85 kmph)નો નંબર આવે છે. પ્રશંસકો અને નિષ્ણાતોએ પણ ઉમરાનના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી.
શ્રીલંકા સામે ડ્રીમ ડેબ્યૂ બાદ ભાવુક થયા શિવમ માવી, કહ્યું- છ વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો
ભારત-શ્રીલંકાની ટી-20 મેચમાં 4 વિકેટ લઈને હીરો બનેલો શિવમ માવી મેચ બાદ ભાવુક થયો હતો. માવીએ મેચ બાદ કહ્યું ક્રિઝનો લેન્ડિંગ ઝોન થોડો લપસણો હતો. બોલિંગ કરવામાં તકલીફ પડી રહી હતી પરંતુ તેની મને ચિંતા નહોતી. મારે સારું પ્રદર્શન કરવું હતું. અંડર-19 વર્લ્ડ કપ રમ્યા બાદ 6 વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. પાછલાં 6 વર્ષમાં મેં ઘણી મહેનત કરી છે. ઈજા પણ થઈ. થોડા સમય માટે એવું લાગતું હતું કે મારું સપનું સપનું જ રહી જશે, પણ મેં મહેનત કરવાનું ચાલુ રાખ્યું. આજે તેનું પરિણામ મને મળ્યું છે.