સુરત(Surat) : પાંડેસરા વિસ્તારમાં રહેતી 9 વર્ષની માસૂમ બાળકીને (9 Years Old Girl) પડોશમાં રહેતા યુવકે (Neighbor Young Man) ઘરે બોલાવી અશ્લીલ...
સુરત(Surat): સગરામપુરા (Sagrampura) તલાવડી વિસ્તારમાં એક વિચિત્ર ઘટનામાં માસુમ વિદ્યાર્થીનું (Student) મોત (Death) નીપજ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ડોલમાં ઇલેક્ટ્રિક...
સુરત (Surat) : અડાજણ પન્ના ટાવરની (Panna Tower) એક ફર્નિચરની (Furniture) દુકાનમાં (Shop) અચાનક શોર્ટ સર્કિટ (Short Circuit) બાદ ટીવીમાં બ્લાસ્ટ (TV...
આણંદ : આણંદના સાંસદ મિતેષભાઇ પટેલને જન્મ દિવસના અભિનંદન પાઠવવા સમગ્ર જિલ્લામાંથી ભાવકો, હિતચિંતકો તેમજ રાજકીય, સામાજિક આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છકો...
સુરત: કોસાડ BRTS રૂટમાં ટાબરીયાંઓની ઢીંગા મસ્તી રોડ પર આવી જતા બસના ચાલકે બ્રેક મારી બે બાળકોને મોતના મુખમાંથી બચાવ્યા હોવાનો એક...
આણંદ: આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અઢી વર્ષ અગાઉ ત્રણેય સંસ્થા એટલે કે જીલ્લા તાલુકા અને પાલિકામાં વિજય પ્રાપ્ત કર્યો છે.અઢી...
બુડાપેસ્ટ : વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની (World Athletics Championship) ભાલા ફેંક સ્પર્ધામાં (Javelin Competition ) આજે ભારતીય (Indian) ઓલિમ્પિક્સ (Olympics) ચેમ્પિયન (Champion) નીરજ...
રોટી,કપડાં ઔર મકાનની સાથે હાલ સ્વપ્ન રોટી,કપડાં ઔર મોબાઈલનું સાકાર થાય કેમ કે, મોબાઈલ સરળ હપ્તેથી મળી રહે! અસહ્ય – દુષ્કર મોંઘવારીમાં...
છેલ્લા ચાર-પાંચ દિવસનાં પેપરોમાં વિચિત્ર ઘટનાઓ પ્રગટ થઈ ગઈ છે. એક સમાચારમાં તો થાણાના એક 52 વર્ષીય માણસે પોતાની પત્નીની હત્યા તો...
છેલ્લા ખૂબ જ લાંબા સમયથી શહેરમાં રાત્રીના સમયમાં રીક્ષાચાલકો દ્વારા મુસાફરોને લૂંટી લેવામાં અને મહિલા અપહરણની ઘટનાઓ નિરંતર બની રહી છે. હાલમાં...
રાજકારણમાં ગુલાંટ મારવા માટે વિખ્યાત મરાઠા નેતા શરદ પવારે વધુ એક અફલાતૂન ગુલાંટ મારતાં કહ્યું હતું કે ‘‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ ફાટફૂટ...
રશિયાના વિદ્રોહી વેગનર ચીફ પ્રિગોઝિનના મૃત્યુ બાદ તેમનો એક ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ઉડાન દરમિયાન પ્લેન ક્રેશ થવાની વાત...
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ભાલા ફેંક સ્પર્ધામાં આજે ભારતીય ઓલિમ્પિક્સ ચેમ્પિયન નીરજ ચોપરાએ આજે અલગ ઇતિહાસ રચીને આ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલો ગોલ્ડ જીતાડ્યો...
મોસ્કો: (Moscow) રશિયાની (Russia) તપાસ સમિતિએ રવિવારે જણાવ્યું હતું કે તેણે પુષ્ટિ કરી છે કે, રશિયાના સૈન્ય સામે ટૂંકા ગાળા માટે સશસ્ત્ર...
વાપી: (Vapi) વાપીમાં એક ઉચ્ચ શિક્ષિત ઉદ્યોગપતિના (Industrialist) પરિવારનું છુપું રહસ્ય બહાર આવ્યું છે. આ પરિવારમાં ઉદ્યોગપતિ પિતા દ્વારા પોતાની જ સગી...
અમદાવાદ: (Ahmedabad) 2024ની લોકસભાની ચૂંટણીઓ (Election) નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસના...
સુરત: (Surat) સરથાણા જકાતનાકા ખાતે રહેતી સગીરાના પિતાની અગાઉ આવેલી દુકાનની (Shop) બાજુમાં પસ્તીભંગારનો વેપાર કરતા યુવકે પારિવારીક સંબંધની આડમાં ધોરણ 10માં...
બેંગલુરુ: ચંદ્રના (Moon) દક્ષિણ ધ્રુવ પર ઉતરેલ ચંદ્રયાન-૩ના (Chandrayan-3) વિક્રમ લેન્ડરે તેની કામગીરી બરાબર શરૂ કરી દીધી છે તેના પ્રથમ સંકેતમાં આ...
ચંદ્રયાન-3ના (Chandrayan-3) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગના (Soft Landing) ચાર દિવસ બાદ ઈસરોના વડા એસ સોમનાથે (S.Somnath) રવિવારે કેરળના તિરુવનંતપુરમમાં...
માંડવી: (Mandvi) માંડવીના મોરીઠા ગામે દીપડાએ (Panther) વાછરડાને ફાડી ખાધું હતું. આ બનાવને પગલે પરિવાર સહિત આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે....
બારડોલી: (Bardoli) બારડોલીના ગાંધીરોડ પર પોશ વિસ્તારની સોસાયટીમાં (Society) એક મહિલાએ ઉત્પાત મચાવ્યો હતો. તેણી એક વિડીયો (Video) દ્વારા સોસાયટીમાં રહેતા માર્બલના...
સુરત: (Surat) સુરતમાં આઠ વર્ષમાં 195 બસ અકસ્માતો (Accident) નોંધાયા છે. મળતી માહિતી મુજબ બસ અકસ્માતોના કારણે 95 લોકોનાં મોત થયાં હોવાની...
સુરત: (Surat) પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવવાના પ્રયાસરૂપે સુરતમાં ગ્રો નેટીવ ગ્રીન ફોરમ દ્વારા રક્ષાબંધનના (Rakshabandhan) તહેવાર પહેલાં વૃક્ષાબંધનનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો...
મુંબઈ: (Mumbai) મુંબઈના સાંતાક્રુઝમાં રવિવારે એક હોટલમાં (Hotel) ભીષણ આગ (Fire) લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગમાં ત્રણ લોકોના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) રવિવારે (Sunday) ભારતમાં ચાલી રહેલી B20 સમિટમાં (B20 Summit) હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે...
તામિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ખાનગી કોચમાં આગ ફાટી નીકળી હતી. શનિવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં યુપીના 10 શ્રદ્ધાળુનાં મોત થયાં...
વલસાડ: (Valsad) કપરાડા તાલુકાના નાનાપોંઢા-વાપી માર્ગ પર કાકડકોપર ગામ નજીક શનિવારે માંડવા મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની બાઈકને (Bike) અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા પોલીસ (District Police) દ્વારા ગુમ થયેલા સગીર વયના કિશોર-કિશોરીઓને શોધી કાઢવા હાથ ધરાયેલા એક અભિયાન અંતર્ગત તેમના દ્વારા...
સુરત: (Surat) મોટા વરાછા ખાતે પાંચ દિવસ પહેલા હત્યાના (Murder) પ્રયાસના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઉત્રાણ પોલીસની ટીમે પકડી પાડ્યા છે....
દમણ: (Daman) સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલમાં (Monsoon Festival) શનિવારે મોટી દમણ લાઈટ હાઉસ (Daman Light House) દરિયા કિનારા (Beach)...
31 બેઠકોના પરિણામો સામે TMC સુપ્રીમ કોર્ટમાં પહોંચી, જીતનું માર્જિન ‘SIR’ માં કપાયેલા મતોથી ઓછું
જેકલીન પીડિતા નહીં, ગુનામાં ભાગીદાર, EDના દાવાથી અભિનેત્રીની મુશ્કેલી વધી
નાસિક TCS કેસમાં બ્રેઇનવોશ અને ધર્મ પરિવર્તનના આરોપો વચ્ચે નિદા ખાનને જેલમાં મોકલાઈ
ODI રેન્કિંગમાં ભારત નંબર-1 યથાવત્, પણ કિવી-ઓસ્ટ્રેલિયાનો ખતરો વધ્યો
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી, હોર્મુઝ સંકટથી ક્રૂડ ઓઇલ 3% મોંઘું
ભારતને મળ્યો બીજો ધોની? ઉર્વિલ પટેલની તોફાની બેટિંગ જોઈ હરભજન બોલ્યા, આ છે ભારતનું ભવિષ્ય…
વિરાટ કોહલીના લાઇકથી વાયરલ થયેલી મોડલે કહ્યું, મને પૈસા આપી ખોટા નિવેદન માટે દબાણ કરાયું હતું
PM મોદીએ એક વર્ષ માટે સોનાની ખરીદી બંધ કરવા શા માટે કહ્યું? તેની કિંમતો પર શું અસર પડશે?
ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નો ધમધમાટ
ઇરાન યુદ્ધમાં નવો ટ્વિસ્ટ, ઇરાકની જમીન પરથી ચાલતું હતું ઇઝરાયલી ઓપરેશન, ખુલ્યું દુનિયાનું ખતરનાક સિક્રેટ મિશન
સીએમ ભૂપેન્દ્ર પટેલ સનાતન રામધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા
વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું
પોખરણ પરમાણુ પરીક્ષણો પર PM મોદીએ કહ્યું- દુનિયા હચમચી ગઈ હતી, ભારતને વશ કરવા માટે..
‘રાગિણી 3’માં તમન્ના-જુનૈદની ફ્રેશ જોડી સાથે દેખાશે, શશાંક ઘોષ કરશે દિગ્દર્શન
અભિષેક બચ્ચને ‘રાજા શિવાજી’ માટે એક પણ રૂપિયો ચાર્જ નહોતો કર્યો, જણાવ્યું આ કારણ..
હિમંત બિસ્વા શર્માના શપથ ગ્રહણ માટે આસામ તૈયાર, મંત્રીમંડળ અંગે હજી સસ્પેન્સ યથાવત
પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે IGoM ની બેઠક: રાજનાથ સિંહે લોકોને શાંત રહેવા અપીલ કરી
સુપ્રીમ કોર્ટની મોટી ડિજિટલ પહેલ, ‘વન કેસ વન ડેટા’ પ્લેટફોર્મ લોન્ચ, ‘SU સહાય’ ચેટબોટ સાથે સુપ્રીમ કોર્ટ વધુ હાઇટેક બની
બંગાળ ભાજપ સરકારનો નિર્ણય: બાંગ્લાદેશ બોર્ડર ફેન્સિંગ માટે BSF ને જમીન ફાળવશે
એશિયન બજારોના ઘટાડાની અસર ભારત પર, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યા, ઓટો અને બેન્કિંગ શેરોમાં વેચવાલીથી બજાર લાલ નિશાનમાં
રાહુલ ગાંધી: દેશ ચલાવવો મોદીની ક્ષમતાની બહાર, સોનું ન ખરીદો..જેવી અપીલો નિષ્ફળતાનો પુરાવો
MI સામે જીત બાદ ટિમ ડેવિડ પર અશ્લીલ ઈશારાનો આરોપ? વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
CBSE 12મું પરિણામ 12 કે 13 મે સુધી જાહેર થવાની શક્યતા, બોર્ડે તૈયારીઓ પૂર્ણ કરી
સોમનાથના આકાશમાં ગૂંજશે ‘સૂર્યકિરણ’નું શૌર્ય
ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો મહાકુંભ: 30 દેશોના ખેલાડીઓ કરશે શક્તિપ્રદર્શન
ગુજરાત બનશે દેશનું ‘સિલિકોન સ્ટેટ’: ધોલેરા અને સુરતમાં રૂ. 3,936 કરોડના બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી
પશ્ચિમ બંગાળ હવે વિકાસના નવા યુગમાં પ્રવેશ કરશે : સીએમ
સોનાના ભાવમાં મોટો ઘટાડો, 24 કેરેટ ગોલ્ડ 801 રૂપિયા સસ્તુ થયું, ચાંદી પણ સસ્તી થઈ
PM મોદીની અપીલથી જ્વેલરી શેરોમાં ભૂકંપ, ટાઇટન સહિત અનેક કંપનીઓના શેર તૂટ્યા
ભરથાણા ગામે લગ્નના વરઘોડા દરમિયાન બબાલ, ગામમાં તણાવનો માહોલ
સુરત(Surat) : પાંડેસરા વિસ્તારમાં રહેતી 9 વર્ષની માસૂમ બાળકીને (9 Years Old Girl) પડોશમાં રહેતા યુવકે (Neighbor Young Man) ઘરે બોલાવી અશ્લીલ વિડીયો (Video) બતાવી કપડા કાઢી છેડતી (Abused) કરી હતી. બાળકી ઘરે ભાગી આવ્યાના ત્રણ દિવસ પછી યુવક બાળકીના ઘરે આવ્યો ત્યારે બાળકીએ તેની માતાને ‘મમ્મી યે અંકલ કો ઘરમેં મત આને દો બહુત ગંદે હૈ, મુજે કીસ કરકે અપને કપડે ઉતારે થે’ તેમ કહ્યું હતું. એકાદ કલાક પછી માતાએ બાળકીને પ્રેમથી પૂછતા તેણે બનાવ અંગે વાત કરી હતી. બાદમાં પરિવારે આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે રહેતો 22 વર્ષીય આશિષસિંગ શિવકુમાર સિંગ બૂટ ચંપલની દુકાનમાં કામ કરે છે. ગયા રવિવારે તેના પડોશમાં રહેતા પરિવારની ધો. 2માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળકી સવારે 10 વાગે તેના ઘર પાસે રમતી હતી. ત્યારે યુવકે તેને રૂમમાં બોલાવી હતી. અને બાળકીને તેના મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવ્યા હતા. બાદમાં યુવકે પોતાના કપડા કાઢી નાખી બાળકીને કીસ કરી હતી.
હેબતાઈને બાળકી ત્યાંથી ભાગી ગઈ હતી. ત્રણેક દિવસ પછી આ યુવક બાળકીના ઘરે તેની માતાને આવીને આંટી ખાનેમેં ક્યા બના રહે હો તેમ પૂછવા આવ્યો હતો. ત્યારે બાળકીએ તેની માતાને !મમ્મી યે અંકલનો ઘરમેં મત આને દો બહુત ગંદે હૈ, મુજે કીસ કરકે અપને કપડે ઉતારે થે’ તેમ કહ્યું હતું. બાળકીની વાત સાંભળી તેની માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. બાદમાં એકાદ કલાક પછી બાળકીને પૂછતા તેને ઘટના જણાવી હતી. બાદમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.