સુરતઃ પાંડેસરા પત્રકાર કોલોની સર્કલ પાસે નો પાર્કિંગમાં (No Parking) કાર (Car) પાર્ક કરી પોલીસ (Police) સાથે દાદાગીરી કરનાર મોબાઈલની દુકાનના (Mobile...
સુરત : કતારગામ (Katargam) દરવાજા ખાતે 20 વર્ષ પહેલા બનેલા કર્મચારીઓ આવાસો જર્જરિત થઇ જતાં તેને ખાલી કરવા માટે નોટિસ (Notice) ફટકારવામાં...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી (Election) હવે ઓકટોબરમાં જાહેર થવાની છે ત્યારે તે પહેલા ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) સાબરકાંઠામાં વધુ એક રાજકીય ઝાટકો...
ગાંધીનગર : દેશની (World) સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) માટે છેલ્લા ૬ અઠવાડિયામાં કુલ ૨૩.૭૧ લાખ જેટલા રજિસ્ટ્રેશન (Registration)...
વાંસદા: વાંસદાના (Vasda ) ભીનાર ગામે (Bhinar village) આવેલા ખડકાળ સર્કલ નજીક તા. ૨૦ ઓગષ્ટના રોજ સવારે મહારાષ્ટ્ર (Maharastr) કલવણથી સુરત(Surat )...
મુંબઈ: હિન્દી સિનેમામાં અક્ષય કુમાર (Akshay Kumar) જેવો ભાગ્યે જ કોઈ અન્ય ફિલ્મી હીરો હશે. તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ (Film) ‘રક્ષાબંધન’...
નવસારી : (Navsari) ફાટક પર ચોકીદારી કરવા જઈ રહેલા હાંસાપોર ગામના (Hansapore village) યુવાનનું ટ્રેન અડફેટે (Train Hit) મોત (Death) નીપજ્યાનો બનાવ...
વાપી : વાપી (Vapi) ના ભડકમોરા (Bhadkmora )એક યુવાનને ચોરીના ઇરાદે આવેલા ઈસમોએ રૂપિયા (Money) નહીં મળતા ચાકુ મારી ગંભીર રીતે ઘાયલ...
સુરતઃ શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં (Police Station) રંગવધુત ચાર રસ્તાની પાછળ મહાદેવ જીવદયા ટ્રસ્ટમાંથી 2.36 લાખની બે ઘોડીઓની ચોરી (Stealing) થયાની ફરિયાદ...
વ્યારા: વ્યારા (Vyara) ભાજપમાં(Bjp) જન્માષ્ટમીના (Janmastami)પ્રસંગને લઈ મટકી ફોડ (Matki Fod) કાર્યક્રમમાં (Event) જૂથવાદ (Groupism) છાપરે ચઢીને પોકાર્યો હતો. લાયન હાર્ટ ગ્રુપે...
સુરતઃ પાંડેસરા વડોદ ગામમાં રહેતી 5 વર્ષની બાળકીને તેના પડોશમાં રહેતો યુવક બાઈક (Bike) પર ફરાવવાના બહાને લઈ ગયો અને તેની સાથે...
ગાંઘીનગર: ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલની સરકારમાં ફેરબદલ થયાના મોટા સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી...
ગાંધીનગર : શ્રાવણ માસમા જન્માષ્ટમીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે (C.M.Bhupendra patel )સોમાનાથ (Somnath) ભગવાન તથા દ્વારકાધીશના (Dwarkadhis) દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.મુખ્યમંત્રી...
ગાંધીનગર : છેલ્લા બે વર્ષ સુધી કોરોનાના સંક્રમણના કારણે રાજયમાં શ્રાવણના તહેવારો સારી ઉજવી શકાયા ન હતાં. જો કે આ વખતે દ્વ્રારકા...
ગાંધીનગર : (Gandhinagar) કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન NICDC દ્વારા ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર્સ (Investors) રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં (Round Table Conference)...
ગાંધીનગર :ગુજરાત મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)શનિવારે જણાવ્યું હતું કે, ૯ર૦ સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું ઘોલેરા SIR ( Dholera SIR) ફયુચરિસ્ટીક...
સુરત: (Surat) કતારગામમાં રહેતા અને જીયો સ્ટોરમાં (Jio Store) મેનેજર તરીકે નોકરી કરતો યુવક લૂંટેરી દુલ્હન ગેંગનો (Gang) શિકાર બન્યો છે. માતા-પિતા...
ભારતે (India) બીજી વનડેમાં ઝિમ્બાબ્વેને (Zimbabwe) 5 વિકેટે હરાવી શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતની એશિયા કપ 2022ની ટીમમાં પસંદ...
સુરત:છેલ્લા એક સપ્તાહથી સુરતના લીંબાયત,(Limbayat) પર્વતપાટિયા,(Parvat Patiya) ડુંભાલ (Dumbhal) અને તેની આજુબાજુના વિસ્તારોમાં ખાડી પૂરના (Bay Flood)પાણી ફરી વળ્યાં હતા.ખાડી પૂરને લઇને...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હી એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય નકલી પાસપોર્ટ અને વિઝા (Passport And Visa) રેકેટ ચલાવતા ચાર લોકોની ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ...
એશિયા કપની (Asia Cup) શરૂઆત પહેલા પાકિસ્તાનની (Pakistani) ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર(Fast Bowler) શાહીન આફ્રિદી(Shaheen Afridi) ઈજાના (Injury)કારણે એશિયા...
સુરત: ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા આયોજિત યાર્ન એક્સ્પો-2022નું (Yarn Expo 2022) શનિવારે તા. 20 ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાના ટેક્સટાઈલ...
મુંબઈ: શનિવારે કપૂર ખાનદાનમાં (Kapoor family) વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ સોનમ કપૂરે (Actress Sonam Kapoor) પોતાના...
દેશમાં અન્ય રાજ્યોમાં દારૂ (Liquor) પીવા માટે છૂટ છે પરંતુ ગુજરાતમાં દારૂબંધી (Prohibition Of Alcohol) છે. છતાંય લોકો એ વાતથી અજાણ નથી...
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian women’s cricket team) ઓવર સિરીઝ (Over series) ઇંગ્લેન્ડ (England) સામે તેમના જ ઘરે રમવાની છે....
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) પર વળતો પ્રહાર કરતા બીજેપી નેતા અનુરાગ ઠાકુરે (BJP Leader Anurag...
સુરત(Surat): જન્માષ્ટમીના એક દિવસ પહેલાં જાહેરમાં ઉઘરાણા કરનાર પોલીસનો (Police) લાઈવ વીડિયો (Live Video) ઉતારનાર સરથાણાના (Sarthana) વકીલ મેહુલ બોઘરા (AdvocateMehulBoghra) પર...
સુરત: (Surat) સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા મેઘ સરમન એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ માલેગાંવ નાસિકના વતની ડો. નીતિન વિનોદ મિત્તલના બેન્ક એકાઉન્ટમાંથી હોલિવુડની ફિલ્મની...
નવી દિલ્હી: દેશની વધુ એક કંપની અદાણી ગ્રુપ (Adani Group) ખરીદી રહી છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવરે (Adani power) દેવામાં ડૂબેલી...
સુરત(Surat) : શહેરના પોલીસના માથે કલંક સમાન વધુ એક ઘટના બની છે. તોડબાજીના (Corruption) કિસ્સાઓથી ઘેરાયેલી પોલીસ (Police) હવે તેની સત્તાનો દુરઉપયોગ...
બારડોલી: રખડતા ઢોરોને કારણે મોત બાદ લોકો ભયભીત, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ
કર્ણાટકના સેક્સ સ્કેન્ડલના મુખ્ય આરોપી પૂર્વ PM દેવેગૌડાના પૌત્ર વિરુધ્ધ SITની નિમણૂક
અમેઠીમાં સ્મૃતિ ઈરાનીનો રોડ શો, નામાંકન પહેલા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
કારેલીબાગમાં દિવ્યંગજન મતદાર જાગૃતિ કાર્યક્રમ
સાવલીમાં પીધેલી હાલતમાં ડ્રાઈવરે એસટી બસ હંકારી
ભાદરવાના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
વડોદરા : દારૂ લેવા ગયેલા એનઆઇઆર યુવકને ધમકી આપી ત્રિપુટીએ રૂ.1.11 લાખના સોનાના દાગીના લૂંટી લીધા
સંદેશખાલી મામલે CBI કરશે તપાસ, સુપ્રીમ કોર્ટની મમતા સરકારને ઝાટકણી
અનામત મામલે અમિત શાહનો એડિટેડ વીડિયો વાઇરલ, દિલ્હી પોલીસે FIR દાખલ કરી
રાજનાથ સિંહે લખનૌમાં ઉમેદવારી નોંધાવી, પુષ્કર સિંહ ધામી સહિત યોગી પણ રહ્યા હાજર
છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત, 9ના મોત, 23 ઘાયલ
પાદરા ના જાસપુર ગામે ક્ષત્રિય યુવાનો એ ભાજપ નો કર્યો વિરોધ….
બ્રિટનથી પરત આવેલા પુરુષનું અજાણ્યા વાહનની ટકકરે મોત
સાકરદા ખાતે થયેલા અકસ્માતમાં વધુ એક નું મોત
કોંગ્રેસ પાસે નેતા નીતિ અને નિયત નથી, અમે 400 બેઠકો પાર કરીશું- રાજનાથસિંહ
ભરૂચની મનુબર ચોકડી પાસે રહેમત ટ્રેડર્સમાંથી નકલી તિરૂપતિ કપાસિયા તેલ ઝડપાયું
વાપી હાઈવે પર જીપે બે મોપેડને ટક્કર મારતા કંપની સંચાલક યુવતીનું મોત
ઉન્નાવમાં ભયાનક માર્ગ અકસ્માત: ટ્રકે બસને ટક્કર મારી, સાતનાં મોત, 20 ઘાયલ
કમાટીબાગમાં વાંદરાએ સહેલાણીનો મોબાઈલ ઝૂંટવ્યો
નડિયાદમાં જીવતો વાયર પડતાં 5 દુકાન 3 વાહન ખાક
સંદેશખાલીમાં CBI તપાસની માંગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચી મમતા બેનર્જી સરકાર
AAPના પ્રચાર ગીત પર ચૂંટણીપંચનો પ્રતિબંધ, આતિશીએ કહ્યું- સરમુખત્યાર યોગ્ય છે, તેનો પ્રચાર ખોટો છે
ATS કોસ્ટગાર્ડનું ઓપરેશન: પોરબંદરના દરિયામાંથી 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ
સમગ્ર દેશમાં હીટ વેવનો કહેર: બંગાળમાં રેડ એલર્ટ, આ રાજ્યો માટે યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું
રાહુલ ગાંધીના રાજા મહારાજાઓના નિવેદન બાદ રાજકીય પારો ઉંચકાયો, CR પાટિલે આપ્યો જવાબ
કર્ણાટકના બેલગાવીમાં PM મોદીનો વાર, કહ્યું- કોંગ્રેસના રાજકુમારે રાજાઓ મહારાજાઓનું અપમાન કર્યું
કોંગ્રેસને વધુ એક મોટો ફટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું
વડોદરા : જમનાબાઇ હોસ્પિટલમાંથી પોલીસની નજર ચુકવી કેબલ ચોર ભાગી ગયો
વડોદરા : કેન્દ્રીય ગૃહમંત્રીના રોડ શોમાં વોર્ડ નં.13ના ભાજપના પ્રમુખ નલીન પોથીવાલનું પાકીટ ચોરાયું
વડોદરા : કતલના ઈરાદે લઇ જવાતા 18 પશુઓને બચાવાયાં
સુરતઃ પાંડેસરા પત્રકાર કોલોની સર્કલ પાસે નો પાર્કિંગમાં (No Parking) કાર (Car) પાર્ક કરી પોલીસ (Police) સાથે દાદાગીરી કરનાર મોબાઈલની દુકાનના (Mobile Shop) માલિક અને પાર્ટનર સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો હતો. પાંડેસરા પત્રકાર કોલોની સર્કલ પાસે પ્રિતમ મોબાઈલ નામની દુકાન આવેલી છે. ગત ગુરુવારે સાંજે દુકાન પાસે નો પાર્કિંગ ઝોનનું બોર્ડ લાગેલું હતું ત્યાં જીજે-05-આરજે-0856 નંબરની બ્રેઝા કાર પાર્ક કરેલી હતી. આ કાર મેઈન રસ્તામાં વાહનચાલકો અને લોકોની અવરજવર માટે અડચણરૂપ હતી.
દરમિયાન પાંડેસરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ કાર બાબતે પૂછપરછ કરતાં એક વ્યક્તિએ આવીને પોતાનું નામ નિલેશસિંહ હોવાનું અને પોતે આ મોબાઈલ દુકાનનો પાર્ટનર છે તેમ કહ્યું હતું. પોલીસે તેને ગાડી રસ્તામાંથી હટાવી લેવાનું કહેતાં હું ગાડી અહીંથી હટાવવાનો નથી, તમારાથી થાય તે કરી લો તેમ કહી ગાળો આપી હતી. ત્યારે બીજો વ્યક્તિ આવીને અમે રોજ અહીં દુકાનની સામે રોડ પર જ ગાડી પાર્ક કરીએ છીએ, અમારી ગાડી અહીંથી હટશે નહીં, તમારાથી થાય તે કરી લો તેમ કહી બૂમો પાડી અસભ્ય વર્તન કરી ગાળો આપી હતી. આ વ્યક્તિ પોતે દુકાનનો માલિક હોવાનું કહ્યું હતું. પાંડેસરા પોલીસે દુકાનના માલિક મનીષ હોલારામ દલવાણી (ઉં.વ.36) (રહે.,રત્નશ્યામ, અલથાણ કેનાલ રોડ) તથા પાર્ટનર નિલેશસિંહ બુદ્ધરાજસિંહ (ઉં.વ.29) (રહે.,હરિઓમનગર, પાંડેસરા)ની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો.
પલસાણામાં બે લાખથી વધુનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો
પલસાણા: પલસાણાના ગાગપોર ગામની સીમમાં બિનવારસી હાલતમાં એક વિદેશ દારૂનો મોટો જથ્થો ભરેલો ટેમ્પો હોવાની બાતમી પલસાણા પોલીસને મળતાં પોલીસે સ્થળ પર જઇ તપાસ કરી ૨ લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પોને કબજે લઇ ટેમ્પોચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના ગાંગપોરથી ચલથાણ જતા રોડ પર એક મહિન્દ્રા પિકઅપ ટેમ્પો નં.(જીજે ૦૫ બીજેડ ૨૫૫૩)માં વિદેશી દારૂ હોવાની બાતમી પલસાણા પોલીસને મળતાં પલસાણા પોલીસ સ્થળ પર પહોંચે એ પહેલાં ટેમ્પોચાલક દારૂ ભરેલો ટેમ્પો મૂકી નાસી છૂટ્યો હતો. ત્યારે પલસાણા પોલીસે ટેમ્પોમાંથી દારૂની બોટલ નંગ-૧૮૦૦ કિંમત ૨૭૪૮૦૦ રૂ. તેમજ ટેમ્પોની કિ.૩ લાખ મળી કુલ ૫૭૪૮૦૦ રૂપિયાના મુદ્દામાલને કબજે કરી પોલીસે અજાણ્યા ટેમ્પોચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી.