Vadodara

પાદરા ના જાસપુર ગામે ક્ષત્રિય યુવાનો એ ભાજપ નો કર્યો વિરોધ….

પુરુષોત્તમ રૂપાલા નો પાદરામાં ભારે વિરોધ…

છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવા નો ચૂંટણી પ્રચારમાં કરાયો વિરોધ…

જશુભાઈ રાઠવાને ગામમાં ન ઘૂસવા દીધા…

ક્ષત્રિયોએ મચાવ્યો ભારે હોબાળો…

કાળા વાવટા ફરકાવી અને ગામમાં પ્રવેશ ન કરવા દીધો…

પાદરા ના જાસપુર ગામે યુવાનો એ કર્યો વિરોધ….

છોટા ઉદેપુર મત વિસ્તાર ના ભાજપ ના ઉમેદવાર જશું ભાઈ રાઠવા સહિત ભાજપ ના કાર્યકરો નો વિરોધ.

પોલીસ પણ ઘટના સ્થળે, યુવાનો એ સૂત્રોચાર કર્યા

પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી…

Most Popular

To Top