અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે...
રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
ચોથી વખત BRICSનું અધ્યક્ષપદ, ભારતે કેવી રીતે બનાવી સંગઠનમાં પોતાની અલગ ઓળખ?
વિશ્વના 12% વેપાર પર ખતરો: હુથી બળવાખોરોએ બાબ અલ-મંદેબ સ્ટ્રેટમાં મયુન ટાપુ પર કબજો કર્યો
BRICS સમિટ વચ્ચે ટીમ ઇન્ડિયાની સુરક્ષા પર સવાલ, પ્રેક્ટિસ માટે હોટલથી સ્ટેડિયમ સુધી પોલીસ એસ્કોર્ટ વગર પહોંચી ટીમ?
50-60% ડિસ્કાઉન્ટ બતાવીને ગ્રાહકોને નહીં કરી શકાય ગેરમાર્ગે, સરકાર લાવી નવા ઈ-કોમર્સ નિયમો
સારોલી ટેક્સટાઇલ માર્કેટ આગકાંડમાં મોટો ખુલાસો, CCTV ફૂટેજથી સામે આવ્યું ચોંકાવનારું સત્ય
ભારતીય સુરક્ષા કર્મચારીઓ અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોનું રક્ષણ કેવી રીતે કરે છે? જાણો સુરક્ષા પ્રોટોકોલ
SCO, QUAD અને BRICSથી ભારતને શું મળ્યું? ચિદમ્બરમના સવાલ વચ્ચે શશી થરૂરે ગણાવ્યું BRICSનું મહત્વ
35થી વધુ ગુનાઓના આરોપી બારકુ પાટીલનો પોલીસ પર હુમલો, ક્રાઈમ બ્રાન્ચે પગમાં ફાયરિંગ કર્યું
માન્ય વિઝા છતાં પાકિસ્તાને 104 શીખ તીર્થયાત્રીઓને રોક્યા, હેમકુંટ સાહિબ જવા માટે ફ્લાઈટમાં બેસવા ન દીધા
મોદીની ખાસ ભેટથી પુતિન ખુશ, રશિયન ભાષામાં તિરુક્કુરલનો અનુવાદ આપી મિત્રતાનો સંદેશ
અનાથથી આત્મનિર્ભર બનવાની મોટી પહેલ, 2,200 યુવાઓ માટે શિક્ષણ-નોકરીથી લઈને કાયદાકીય મદદ સુધી વ્યવસ્થા
રશિયા સાથે રોકાણના નવા દરવાજા ખુલશે, નિર્મલા સીતારમણની ડેપ્યુટી PM મેન્ટુરોવ સાથે મહત્વની મુલાકાત
ગુજરાતમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજવા પર રાજકીય ઘમાસાણ, સંજય રાઉતના બહિષ્કારના આહ્વાન પર પરેશ રાવલનો પલટવાર
‘કેચ ધ રેન’ વચ્ચે સુરત મહાનગર પાલિકાની બેદરકારી! પાણી વિભાગની બહાર કલાકો સુધી પીવાનું પાણી રસ્તા પર વહ્યું
70s-80s-90sનો AI ફોટો ટ્રેન્ડ વાયરલ, AI ટ્રેન્ડની આડમાં સાયબર ઠગાઈનો નવો ખેલ? ફોટો અપલોડ કરતા પહેલાં જાણો આ જોખમો
‘Haiwaan’ માટે X પર પ્રતિસાદ: ‘ખિલાડી વિરુદ્ધ અનાડી’નો ટકરાવ રોમાંચક
2 વર્ષથી નેટવર્કની સમસ્યાથી કંટાળ્યા ગ્રામજનો, જિયો કર્મચારીને ટાવર સાથે બાંધી દીધો
ઝારખંડથી નેપાળ સુધી તીર્થયાત્રા થશે સરળ, પશુપતિનાથ-બૈદ્યનાથ ધામને જોડવાની મોટી દરખાસ્ત
તણાવથી આત્મહત્યાના વિચારો સુધી મદદ મળશે, ટેલિ-માનસ 14416 દેશભરમાં બની રહ્યું સહારો
અમેરિકામાં ચૂંટણી પહેલાં ટ્રમ્પનો મોટો દાવ, કોંગ્રેસમાં રિપબ્લિકન જીતશે તો $5,000નું ડિવિડન્ડ
બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, 5 દિવસનું કામ અને પેન્શન સહિતની માંગણીઓથી બેન્કિંગ સેવા ખોરવાઈ
ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિમી લાંબી સુરંગ ઉડાવી, વિસ્ફોટ બાદ ભૂકંપ અનુભવાયો
PhonePe-Google Pay યુઝર્સ માટે મોટા સમાચાર, UPIમાં આવી નવી Tap & Pay સુવિધા
શેરબજારમાં મોટી ઉથલપાથલ, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 250 પોઈન્ટ ગગડ્યો; 6 લાખ કરોડ સ્વાહા
મધ્ય પૂર્વમાં એકસાથે અનેક મોરચે તણાવ, હૂથીઓએ મોકા કબજે કર્યું અને ઈરાનને ઈઝરાયલની મોટી ધમકી
ઇન્સ્ટાગ્રામ પર 80ના દાયકાનો ક્રેઝ, લાખો AI ફોટા બનતા હવે પર્યાવરણ પર સવાલ
વિજય માલ્યાને મોટો ઝટકો, ₹15,000 કરોડ પાછા મળ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે’
વિનેશ ફોગાટને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાં વચગાળાની રાહત આપવાનો ઈનકાર કર્યો
PM મોદીએ ટ્વીટ કર્યું: “મને પૂરો વિશ્વાસ છે કે BRICS સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓ થશે”
જંક ફૂડ પર કડકાઈની તૈયારી, ચેતવણી લેબલમાં વિલંબ થતા સુપ્રીમ કોર્ટે FSSAIને ઘેર્યું
અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુર જકાતનાકાના 49 વર્ષીય પુરૂષ છે તેમની કેરેલાની હિસ્ટ્રી છે અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેગમપુરાના 81 વર્ષીય વૃદ્ધા છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને સુરત જનરલ હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા છે. નવાગામ ડિંડોલીનું એક વર્ષનુ બાળક છે તેને પથિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. સુરતમાં અત્યાર સુધીમાં 205 શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે તેમાં 15 કેસ પોઝિટિવ છે. 188 નેગેટિવ છે અને 2 કેસ પેન્ડિંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં પાલ પાલનપોર વિસ્તારમાં નક્ષત્ર પ્લેટિનમમાં રહેતી એક મહિલાનું કોરોનાને કારણે મોત થઇ ગયું હતુ અને હવે જે પણ કેસ નોંધાઇ રહ્યાં છે તે લોકલ ટ્રાન્સમિશનના હોવાથી સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર વધુ એલર્ટ થઇ ગયું છે. જ્યાં પણ પોઝિટિવ દર્દીઓ મળે છે તે સમગ્ર વિસ્તારને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવે છે અને જે પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવેલા હોય છે તેને પણ ક્વોન્ટાઇન કરી તેમના સેમ્પલ રિપોર્ટ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવે છે.