વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ઝારખંડના મંત્રી સુદિવ્ય કુમાર સોનુનું હાર્ટ એટેકથી નિધન, 56 વર્ષની વયે અચાનક દુનિયાને કહ્યું અલવિદા
52 વર્ષની મલાઈકા અરોરા 19 વર્ષ નાના હીરા વેપારીને કરી રહી છે ડેટ?
15 દિવસ પહેલાં જેની અંતિમવિધિ કરી હતી, તે જ પુત્ર જેલમાં જીવતો મળ્યો!
ગણિતના મોડેલથી વન્યજીવોની સુરક્ષાનો પ્લાન, 37 દેશોની ટીમ વચ્ચે 4 ભારતીય વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ
2018ની સુનામી બાદ ફરી અનાક ક્રાકાટોઆમાં વિસ્ફોટ, 50 હજાર ફૂટ સુધી રાખ પહોંચતા 209 ફ્લાઇટ અટકી
64 દેશોમાં વસ્તી ઘટવાની શરૂઆત! ભારત સહિત દુનિયા માટે શું છે મોટો સંદેશ?
મુઝફ્ફરનગરમાં જન્માષ્ટમીની રાતે ખૌફનાક ઘટના
‘તમે તો મારાથી પણ સારી એક્ટિંગ કરો છો’, કંગનાનો અધિકારીઓ પર કટાક્ષ, વિકાસકામોના વિલંબ પર કંગના રનૌતનો ગુસ્સો ફૂટ્યો
ગોપીપુરા, મોટી છીપવાડના ઘરમાં ચાલતો હતો શ્રાવણિયો જુગાર! બાર ઝડપાયા, આશરે સાડા આઠ લાખનો મુદ્દામાલ કબજે!
કૈંચી ધામ નહીં, આ છે નીમ કરૌલી બાબાની સિદ્ધિનું મૂળ સ્થાન, 1912થી 1935 દરમિયાન અહીં જ કરી હતી બાબાએ સાધના
બિગ બોસ 20માં મનોજ તિવારીની દીકરીની એન્ટ્રી સાથે જૂનો કિસ્સો જીવંત થયો, સલમાન ખાને ઈંડાનો ઉલ્લેખ કરી રિતિને આપી ખાસ ચેતવણી
પટના યુનિવર્સિટીમાં બોમ્બથી અફરાતફરી, કેમ્પસમાં જોરદાર ધડાકો અને ધુમાડો, ડબલ ડેકર બ્રિજ પરથી કેમ્પસમાં ફેંકાયો બોમ્બ
ઈરાનના સુરક્ષા દળોની આતંકી ટીમ પર મોટી કાર્યવાહી, અમેરિકા-ઈઝરાયેલ સાથે જોડાયેલી ટીમના 2 સભ્યો ઠાર
પૂર્વી દિલ્હીમાં સનસનીખેજ હત્યા: લાઠી-ડંડાથી યુવકને ઢોર માર માર્યો, ઘટનાથી ચકચાર
લાંચમાં માંગી ચાંદીની વીંટી, ACBએ સરકારી અધિકારીને રંગેહાથ ઝડપી લીધો
IND vs PAK: દુબઈમાં ભારતનો ડંકો! પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું, મેચમાં બન્યા અનેક ધમાકેદાર રેકોર્ડ
‘કોંગ્રેસના કાર્યકરો આ જ જમીનમાં દફનાવી દેશે’, CM રેવંત રેડ્ડીએ KCRને લલકાર્યા
‘દિમાગી નક્સલ’નો ફરી ઉલ્લેખ કરી PM મોદીનું વિરોધીઓ પર નિશાન, યુવાનોને સંશોધન પર ભાર આપવા કહ્યું
દહીંહાંડીની ઉજવણી બની મોતનું કારણ, મહારાષ્ટ્રમાં 2ના મોત અને 212 ગોવિંદા ઘાયલ
ડૉલર પર દુનિયાની નિર્ભરતા વધી, એક દેશના નાણાકીય નિર્ણયની અસર આખી દુનિયા ભોગવે છે
રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિનો મામલો ગરમાયો, તપાસમાં 79.85 લાખ રૂપિયાની રિકવરી, 8 આરોપીઓની કસ્ટડી 18 સપ્ટેમ્બર સુધી લંબાઈ
આખરે 18 દિવસ બાદ સુરતને નવા કમિ. તરીકે રાજકુમાર બેનીવાલ મળ્યા
યુદ્ધ ખતમ કરવાના મૂડમાં નથી પુતિન? ટ્રમ્પના ‘શાંતિ દૂત’ને કહ્યું- યુક્રેનની સ્થિતિ અત્યંત મુશ્કેલ
રાજ્ય સભાના સાસંદ દિનેશ શર્મા બન્યા અંડમાન-નિકોબારના ઉપરાજ્યપાલ
ISROએ GSLV રોકેટથી EOS-05 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કર્યું,આકાશમાં ભારતની નવી ‘આંખ’
હાર્પરકોલિન્સ ૧૦ નવેમ્બરે ભારતમાં સોનિયા ગાંધીનાં સંસ્મરણો પ્રકાશિત કરશે
મહારાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે દુર્ઘટના
બઘેલની વિદાય, સચિન પાયલટનું વધ્યું કદ: પંજાબ કોંગ્રેસમાં મોટા ફેરફાર પાછળનું ગણિત શું?
AC ફર્સ્ટ ક્લાસમાં સફર, બે સૂટકેસમાં 75 લીટર દારૂ! સમસ્તીપુરની નેહાની ધરપકડથી મચ્યો ખળભળાટ
કાંગોમાં લગ્નની ખુશીઓ વચ્ચે મોતનો તાંડવ: ભીષણ આગમાં 22 લોકોના મોત, અનેક ઘાયલ
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે પૈકી ૯૫૮ વ્યક્તિઓની ૧૪ દિવસની કવોરન્ટાઇન પૂર્ણ થતાં હાલ ૯૯ વ્યક્તિઓ જ હોમ કવોરન્ટાઇલ અને ૨ વ્યક્તિઓ સરકારના આઇસોલેશન વોર્ડમાં કવોરન્ટાઇલ હેઠળ છે. આજદિન સુધી જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. નિજામુદ્દીન મરકજની આસપાસના વિસ્તારમાં મોબાઇલ ટ્રાવેલ હિસ્ટ્રી આધારે વલસાડ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં નિજામુદ્દીન મરકજના વિસ્તારમાં લોકો ગયા હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. ત્યાં ગયેલા ૩૯ માંથી ૧૯ લોકો વલસાડ જિલ્લામાં પરત આવ્યા છે.
જ્યારે બાકીના ૨૦ વ્યક્તિઓ હાલમાં ગુજરાતમાં નથી. નિઝામુદ્દીન મરકજ વિસ્તારમાં ગયેલા વલસાડના ૭, વાપીના ૮, ઉમરગામના ૩ અને પારડીનો ૧ વ્યક્તિઓમાં કોરોનાના કોઈ લક્ષણો નહિ જણાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. વલસાડ જિલ્લામાં તા. ૦૩/૦૪/૨૦૨૦ની સ્થિતિએ ૯૭ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન અને બે વ્યકિતઓને સરકારી કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમનું ક્રોસ વેરીફિકેશન પણ કરવામાં આવ્યું છે. આજના દિને ૯૫૮ વ્યક્તિઓની ૧૪ દિવસની કવોરન્ટાઇન પૂર્ણ થઇ છે. જાહેરનામાના ભંગ બદલ કુલ ૪ વ્યકિતઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જયારે એક વ્યકિત સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આજદિન સુધી જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી, તેમ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જણાવાયું છે.