મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી ટેક્નોલોજીની એન્ટ્રી
જન્માષ્ટમીની મટકી ફોડ બાદ વલસાડની હોસ્ટેલમાં બબાલ, 6 વિદ્યાર્થીઓ ઘાયલ
IGI એરપોર્ટમાં ઘૂસ્યું વરસાદી પાણી, આધુનિક ઈમારતો સામે સવાલઃશું આપણે પૂર્વજોની સમજ ભૂલી ગયા?
મોદીએ ‘મિત્ર મેલોની’ને પાઠવી શુભેચ્છા, જવાબમાં ઇટલીના વડાપ્રધાને ભારત સાથેની ભાગીદારીની વાત કરી
ફોનની એક સેટિંગથી અમેરિકન સૈનિકો પર મંડરાયું જોખમ! US એરફોર્સ અને સ્પેશિયલ કમાન્ડે લીધો મોટો નિર્ણય.
વિજયને PM બનાવવાની ‘દાવેદારી’થી કોંગ્રેસ અસહજ, 9 સપ્ટેમ્બરની બેઠકથી ઘટશે તણાવ?
જંતર-મંતર મારપીટ કેસમાં સ્વતંત્ર ભારદ્વાજ સામે POCSO FIR
નેપાળ પૂરઃ 9 દિવસ બાદ સુરંગમાંથી 2 કામદારો જીવતા બચ્યા, અવાજો સાંભળી રેસ્ક્યૂ ટીમે બચાવી
દિલ્હીમાં ભારે વરસાદઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા, મુસાફરો અટવાયા
એશિયન ગેમ્સ 2026: નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે? એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ નામ જાહેર કર્યું
અલ નીનો મજબૂત બન્યો તો ભારત પર શું અસર પડશે? ખેતીથી શિયાળા સુધી જાણો આખી વાત
ભારતમાં આયાતની ચિંતા ઘટતાં કાચી ખાંડના ભાવમાં મોટો ઘટાડો, 17 મહિનાની ટોચથી 4.8% ગબડ્યા
જન્માષ્ટમી પર ‘મિર્ઝાપુર’ની દહાડ, એડવાન્સ બુકિંગ જોઈને બોક્સ ઓફિસ પર મોટી ઓપનિંગની આશા
‘કોકરોચ જનતા પાર્ટી’ મુસીબતમાં, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ હવે સુપ્રીમ કોર્ટમાં CBI તપાસની માંગ
ભારતીય વાયુસેનાના 17 દિવસના યુદ્ધાભ્યાસથી પાકિસ્તાન એલર્ટ, સરહદ પર વધારી નજર; ઈમરજન્સી બેઠક બોલાવી
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027 માટે મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠક, કરોડોના રોકાણની ચર્ચા
પેંગ્વિનના ઇનકાર બાદ સોનિયા ગાંધીના પુસ્તકને નવો પ્રકાશક મળ્યો,10 નવેમ્બરે થશે રિલીઝ, હવે ભારતમાં પણ થશે પ્રકાશન
ઇટાલીમાં મેલોનીનો ઐતિહાસિક રેકોર્ડ, 1,413 દિવસનો કાર્યકાળ પૂરો થતાં PM મોદીએ પાઠવી શુભેચ્છા
બ્રહ્માંડના સૌથી મોટા રહસ્ય પરથી ઉઠ્યો પડદો? ડાર્ક મેટરનો મળ્યો પહેલો સંકેત, વૈજ્ઞાનિકોમાં જાગી નવી આશા
સુરતથી નવી મુંબઈ માત્ર 55 મિનિટમાં, 25 ઓક્ટોબરથી શરૂ થશે સીધી ફ્લાઇટ
CJPમાં ફાટકૂટ: બળવાખોરોએ CJP-D નામના અલગ મંચની રચના કરી
ગુજરાત ગેસનો ઘરમાં ઉપયોગ કરનારાઓ માટે માઠા સમાચાર: ઘરેલુ ગેસમાં 6.53 રૂપિયા નો વધારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મીએ નવસારીના ‘કમલમ’ને આપશે ભેટ
રિલાયન્સના મુકેશ અંબાણીની ઓળખ આપી ઠગાઈ, 77 વર્ષીય વૃદ્ધને ₹20 કરોડના વળતરની લાલચ આપી ₹39.85 લાખ પડાવ્યા
બલૂચિસ્તાનમાં BLAના બે હુમલાથી પાકિસ્તાની સેનામાં ખળભળાટ! 25 જવાનોના મોતનો દાવો, હથિયારો પણ લૂંટ્યા
આજે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી : ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ, શહેરભરમાં ધાર્મિક કાર્યક્રમોની ધૂમ
UP-MP સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી દિલ્હી-NCRમાં પણ વરસશે વરસાદ; IMDનું એલર્ટ
નૈનીતાલમાં ખાનગી શાળાઓની મનમાની સામે DMની મોટી કાર્યવાહી! 46 સ્કૂલોએ વાલીઓને પરત કર્યા ₹39 લાખ
ISROએ અંતરિક્ષમાં મોકલ્યો ‘નૉટી બોય’, દુશ્મનની દરેક હિલચાલ પર રહેશે નજર;આપત્તિથી ખેતી સુધી થશે મોટો ફાયદો
યુક્રેનમાં શાંતિની નવી પહેલ શરૂ, PM મોદીની પુતિનને અપીલ બાદ અમેરિકા પણ સક્રિય.
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા પરથી છત પણ જતી રહી હતી પણ દિલ્હીથી પોતાના ગામ જવા માટેનો તેનો જુસ્સો ભાંગ્યો ન હતો. તે પોતાના બાળકને જન્મ લેતાં જોવા માગતો હતો આ માટે 600 કિલોમીટરથી પણ દૂર આવેલા તેના ગામ જવા તે નીકળ્યો હતો.
કોરોના વાયરસને અટકાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચના રોજ સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં ડેલી વેજીસ પર મજૂરી કરતો મુકેશ મોર્ય 28 માર્ચના રોજ 650 કિ.મી. દૂર આવેલા મુસાફીરખાના (ઉ.પ્ર.) ગામ જવા નીકળ્યો હતો. તે સમયે કોઈ ટ્રેન ચાલી રહી ન હતી અને બહુ ઓછી બસો હતો. તેના ઘરે જવાના માર્ગ બંધ થઈ ગયા હોય એવું લાગી રહ્યું હતું.
કહેવાય છે ને ‘જહાં ચાહ વહાં રાહ’ તે વાત 22 વર્ષીય મોર્ય પર સાચી સાબિત થઈ હતી, તે રવિવારની સાંજે પોતાના ઘરે પહોંચવામાં સફળ થયો હતો.
ઘર સુધી પહોંચવા માટે તેને કેટલાંક કલાકો સુધી ચાલવું પડયું હતું, કેટલાંક કલાક સુધી રાહ જોવી પડી હતી અને 3 ગીચોગીચ ભરાયેલી બસોની મુસાફરી કરવી પડી હતી જેમાં સોશિયલ ડિસ્ટેન્સીંગના ઘજાગરા ઉડી રહ્યા હતા.
મોર્યએ કહ્યું હતું, ‘હું સમય પર પહોંચી ગયો હતો. જ્યારે હું મારા ગામ પહોંચ્યો મારા પત્નીને પ્રસવ પીડી શરૂ થઈ હતી. અમે તેને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ ગયા હતા’.
મોર્યના પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો હતો અને તે બહુ જ ગૌરાન્વિત અનુભવી રહ્યો છે.