વડોદરા: શહેરા તાલુકાના બામરોલી ગામના BSFના જવાનનું ફરજ દરમિયાન ચક્કર આવતા મોત થયા બાદ ગુરૂવારની મોડી રાત્રિએ તેઓના પાર્થિવદેહને માદરે વતન બામરોલી...
વડોદરા: વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને વિશ્વના જુદાં-જુદાં દેશોના ટેક્નિકલ વિદ્યાર્થીઓની 622 ફોર્મ્યુલા ટીમનું તમામ પ્રકારે મૂલ્યાંકન કરીને રેન્કીંગ જાહેર કર્યું...
વડોદરા : વડોદરા નજીક પોર પાસે આવેલા રમણગામડી ગામમાં એક દીપડાએ ગામમાં ધસી આવી એક સાથે ત્રણ બકરાઓ પર હિંસક હુમલો કરી...
વડોદરા: ભાજપે આ વખતે ચૂંટણીમાં ઉંમરનો બાદ ટર્મવાદ અને પરીવારવાદ નહીં ચલાવીને યુવા કાર્યકરોને પ્રાધાન્ય આપ્યું છે. જેમાં વોર્ડ 7માં માત્ર...
વડોદરા: આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ પાલિકાને ચૂંટણી યોજનાર છે ભાજપ સારા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતા કાર્યકર્તાઓને નારાજગી સામે આવી હતી. કાર્યકર્તાઓને...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને છ મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં...
વડોદરા, તા.પ વડોદરા મહાનગર પાિલકાની ચૂંટણી જંગમાં પુરેપુરી તૈયારી સાથે આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઝુકાવ્યું હતું અને પોતપોતાના ટેકેદારો સાથે ઉત્સાહપુર્વક ફોર્મ...
RAJKOT : રાજકોટ મહાપાલિકાની ચૂંટણી માટે જૂની જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે વોર્ડ નં.13 અને 14ના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલુ હતી...
કેન્દ્રના કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે ખેડૂતો શનિવારે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં ચક્કાજામ કરશે. ખેડૂત સંગઠનોએ શુક્રવારે કહ્યું...
શહેરમાં ઠંડી હવે વિદાય તરફ છે ત્યારે આજે ફરી એક વખત ઠંડીનો અનુભવ થયો હતો. રાતનું તાપમાન એક ડિગ્રી ગગડયું હતું. જ્યારે...
આરબીઆઇએ આજે કહ્યું કે તે તેના સરકારી જામીનગીરીઓના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર નાના રોકાણકારોને સીધો પ્રવેશ આપશે. રિટેલ રોકાણકારો આરબીઆઇમાં સીધું પોતાનું ગિલ્ટ...
પીપોદરામાં કાચા ઓઇલનો વેપાર કરતા વેપારીની પાસેથી બે અલગ અલગ પોલીસે 4 લાખ માંગી તેના વચેટીયાએ પણ પોતાના 50 હજાર અલગથી માંગીને...
હાઇ સ્પીડ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સમગ્ર જમ્મુ અને કાશ્મીર સંઘ પ્રદેશમાં આજે પુરા દોઢ વર્ષ પછી ફરી શરૂ થઇ હતી, જે સેવાઓ...
ભાજપે ઉમેદવારો જાહેર કરતાં કહીં ખુશી, કહીં ગમ જેવો ઘાટ જોવા મળ્યો હતો. સુરત શહેરના અમુક વોર્ડમાં વોર્ડ બહારના ઉમેદવારોનાં નામ જાહેર...
સુરતને મેટ્રો સિટી બનાવવા માટે જરૂરી મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. આજથી જીએમઆરસી દ્વારા સુરતના લંબેહનુમાન રોડ...
કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની તરસાડી રોડ ખાતે રસ્તેથી પસાર થતા કોસંબા મર્કન્ટાઈલ બેન્કના એજન્ટને બે લુંટારુએ રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં...
ગત સોમવારે બજેટના દિવસની સાથે સપ્તાહની શરૂઆત થઇ હતી, જે શરૂઆતની સાથે જ સારા બજેટના પગલે શેરબજારમાં તેજીનો દોર શરૂ થયો હતો,...
ચેન્નાઇ, તા. 05 (પીટીઆઇ) : આઇપીએલની 14મી સિઝન માટે ચેન્નાઇમાં થનારી મિની હરાજી માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ પ્રસિદ્ધ ટી-20...
મુંબઇ, તા. પ(પીટીઆઇ): રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે તેના વ્યાજ દરો હોલ્ડ પર રાખ્યા હતા જ્યારે તેણે સરકારના વિક્રમી કહી શકાય તેવા...
અફધાનિસ્તાનમાં તાલિબાને (Taliban) ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. લાંબા સમયથી યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચેનો સંઘર્ષ ચાલુ...
આજથી ચેન્નાઇમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ જો રૂટની 100મી ટેસ્ટ છે અને તેણે પોતાની 100મી ટેસ્ટને યાદગાર બનાવતા સદી ફટકારી હતી. આ...
વૉશિંગ્ટન : બિડેન (BIDEN) પ્રશાસને જાહેર કર્યું છે કે અગાઉના ટ્રમ્પ પ્રશાસનની H-1B પોલિસીનો અમલ તે વિલંબમાં મૂકી રહ્યું છે જે નીતિ...
ગત વર્ષે UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોને આ વર્ષે બીજી તક મળશે. UPSCએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં આ વાત કહી. આનાથી તે...
નવી દિલ્હી,તા. 05 : વિલફુલ ડિફોલ્ટર્સ (willful defaulters) એટલે કે જાણીજોઇને લોન પરત ન કરનારા વેપારીઓ પર બેંકોની રહેમ જારી છે. તાજી...
“દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર” અને આ જ લક્ષ્મી ઘર-પરિવારમાં ઘણા ચમત્કારો કરતી હોય છે, જો કે કશ્મીરમાં એક દીકરીનો જન્મ (BABY...
દમણ : દમણ પોલીસ મુંબઈથી 2 મહા ઠગબાજોની ધરપકડ કરી છે. દમણનાં એક ઈવેન્ટ મેનેજમેન્ટ ચલાવતા સંચાલકને આ ઠગબાજોએ ઈટલીમાં લગ્ન સમારંભનું...
સાપુતારા :સ્થાનિક સ્વરાજયની ચૂંટણી (Local self-government elections) પહેલા ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો મળ્યો છે, ખમતીધર નેતા ગણાતા જિલ્લા પંચાયતનાં...
IND vs ENG: ચેન્નાઈમાં ચાર વર્ષ બાદ રમાયેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે ઇંગ્લેન્ડ બાજી મારી ગયું હતું. કેપ્ટન જો રૂટે તેની 100...
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તેની ટેવથી મજબૂર છે. વૈશ્વિક મંચો પર કાશ્મીરનો મુદો ઉછાળી હાંસીના પાત્ર બન્યાં છતાં પણ તેઓ આદત...
delhi : બીટા ટુ પોલીસ સ્ટેશન (bita 2 police station) વિસ્તારમાં આવેલા આલ્ફા ટુ સેક્ટર (alfa to sector) ના મકાનમાં ગુરુવારે રાત્રે...
આયાતુલ્લાહ અલી ખામેનીને મશહાદમાં દફનાવવામાં આવશે, ઈરાને તારીખ જાહેર કરી
રામ મંદિર ચોરીની તપાસ SIT કરશે, યોગી સરકારે બે અઠવાડિયામાં અંતિમ રિપોર્ટ માંગ્યો
અફઘાનિસ્તાને ભારતને 195 રનનો લક્ષ્યાંક આપ્યો: ડેબ્યુ કરનારા હર્ષ અને ગુરનૂરે 3-3 વિકેટ ઝડપી
હરિયાણાથી કારમા રૂપિયા 4.67 લાખનો દારૂ ભરી લાવનાર કુખ્યાત બુટલેગર ઝડપાયો
કુંભારવાડા ફાયરિંગ કેસમાં ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
TVFનો વધુ એક માસ્ટરસ્ટ્રોક, ‘ગુલક 5’એ દર્શકોના દિલ જીતી લીધા, માત્ર 5 દિવસમાં 7 મિલિયન વ્યૂઝ
વડોદરા : ભાડૂઆત બન્યો ‘ભરોસાનો ભક્ષક’! પ્લોટ અને ટેન્ડરના નામે રૂ.38 લાખ પડાવ્યા
WT20 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત પાકિસ્તાન સામે ટકરાશે
સી-ફેસ પર વધતી ભીડને પગલે પાલિકાનો મહત્વનો નિર્ણય, ડુમસ સી-ફેસ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
રાજપીપળા નજીક વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, એકનું મોત, ત્રણનો આબાદ બચાવ
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ આગામી આર્મી ચીફ બનશે, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લેશે
આવતીકાલે લોક રક્ષક દળની પરીક્ષા, સુરતમાં 60 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
ઘરઆંગણે અમેરિકાનો ધમાકેદાર વિજય, પરાગ્વેને 4-1થી હરાવી વર્લ્ડ કપની શાનદાર શરૂઆત
ટેક્સાસમાં ભયાનક ગોળીબાર, 1નું મોત; 9થી વધુ ઘાયલ, રોબોટની મદદથી હુમલાખોર ઠાર
હૈદરાબાદમાં યુટ્યુબર મસૂદ ચાંદીની ક્રૂરતાથી હત્યા, સાળાએ મિત્રો સાથે ચાકુ મારીને હત્યા કરી
દુબઈ-અમદાવાદ ફ્લાઇટમાં સોનાની દાણચોરીનો અનોખો પ્રયાસ, ટોઇલેટમાં છુપાવાયું રૂ.4.26 કરોડનું સોનું
ફેસબુક-ઇન્સ્ટાગ્રામમાં ટેક્નિકલ સમસ્યા, લાખો લોકો પોસ્ટ અને મેસેજ કરી શક્યા નહીં
ભારતની બહુ-સ્તરીય બેલિસ્ટિક સંરક્ષણ પ્રણાલીનું પરીક્ષણ સફળ: 5,000 કિમી દૂરથી મિસાઇલોને તોડી પાડશે
ભારત-અફઘાનિસ્તાન પ્રથમ વન-ડેમાં વરસાદી વિઘ્ન, ટોસમાં વિલંબ
સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખે કર્યો આપઘાત, રાજકીય વર્તુળોમાં શોકની લાગણી
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1695 અને નિફ્ટી 461 પોઇન્ટ ઉછળ્યો
MSU કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ: 400થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાની ભીતિ
વડોદરાની ઐતિહાસિક ‘લાલ કોર્ટ’ને મળશે નવું જીવન: હેરિટેજ ઇમારતમાં બનશે આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ
વાયરલ કોમેડી ક્લિપ બાદ પ્રણિત મોરેનો પસ્તાવો, મહિલાઓની લાગણી દુભાવવા બદલ માફી માગી
સુરસાગર તળાવમાં ફરી સામૂહિક રીતે માછલીઓ મરેલી હાલતમાં તરતી દેખાઈ
અમેરિકાની મોટી કાર્યવાહી: એઆઈ ક્ષેત્રમાં ખળભળાટ, દુનિયાભરના યુઝર્સ માટે અદ્યતન AI સેવા અચાનક બંધ
ખાતર માટે કલાકોની કતારો: કરજણમાં અન્નદાતાની અગ્નિપરીક્ષા
અમેરિકાના નવા આદેશથી AI દુનિયામાં ખળભળાટ, Fable 5 અને Mythos 5 ઓફલાઇન
ભાવપુરામાં ગગનચુંબી વીજ પોલ ધરાશાયી: પાવર ગ્રીડની કામગીરી દરમિયાન ત્રણ મજૂરોના કરુણ મોત
વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલને મળી ₹૩૫ લાખની અત્યાધુનિક ‘એડવાન્સ લાઈફ સપોર્ટ’ એમ્બ્યુલન્સ
વડોદરા: શહેરા તાલુકાના બામરોલી ગામના BSFના જવાનનું ફરજ દરમિયાન ચક્કર આવતા મોત થયા બાદ ગુરૂવારની મોડી રાત્રિએ તેઓના પાર્થિવદેહને માદરે વતન બામરોલી ખાતે લવાયો હતો,દેશભકિતના ગીતો સાથે રમેશભાઈ તુમ અમર રહો, ભારત માતા કી જય ના નારા સાથે અંતિમયાત્રા નીકળી હતી. ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી.

શહેરા તાલુકાના બામરોલી ગામના બરજોડ ફળિયામાં રહેતા રમેશચંદ્ર લક્ષ્મણભાઈ બરજોડ અંદાજે છેલ્લા ૨૧ વર્ષથી બી.એસ.એફ ની ૩૭બટાલીયનમાં ફરજ બજાવતા હતા અને હાલ તેઓ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે ફરજ બજાવી રહ્યા હતા,જેઓ એક મહિના પહેલા સામાજિક કામ અર્થે પોતાના વતન બામરોલી ખાતે આવ્યા હતા અને રજા પુરી થતા જવાન રમેશચંદ્ર બુધવારે ફરજ પર હાજર થયા હતા.

જ્યાં પરેડ દરમિયાન તેઓને અચાનક ચક્કર આવતા તેઓ નીચે પડી જતા ત્યાં હાજર જવાનોએ તેઓને સારવાર અર્થે ખસેડયા હતા,પરંતુ તબીબે જવાન રમેશચંદ્રનું મોત થયાનું જાહેર કર્યું હતું.જેની જાણ તેઓના પરિવારજનોને થતાં ઘેરાશોકની લાગણી છવાઈ હતી,અને BSFના જવાન રમેશચંદ્રના પાર્થિવદેહ લેવા માટે પરિવારજનો દાંતીવાડા ખાતે પહોંચ્યા હતા. ગુરૂવારની રાત્રિના ૧૨ વાગ્યાના સુમારે જવાન રમેશચંદ્રનો પાર્થિવદેહ શહેરા ખાતે આવી પહોંચતા શહેરાના રિલાયન્સ પેટ્રોલ પંપથી ડી.જે. સાથે BSFના જવાનના પાર્થિવદેહને બામરોલી ગામ ખાતે લઈ જવાયો હતો.
જેમાં બાઈક રેલી સ્વરૂપે શહેરા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શુક્રવારના રોજ દેશભકિતના ગીતો સાથે રમેશભાઈ તુમ અમર રહો, ભારત માતા કી જય ના નારા સાથે અંતિમયાત્રા નીકળી હતી.
સ્મશાન ખાતે બી.એસ.એફ જવાન રમેશચંદ્રને ૩૭બટાલીયનના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.આમ રમેશચંદ્ર બરજોડની અંતિમ વિદાય સમયે દેશભક્તિના ગીતો સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતુ.