શહેરા: શહેરા તાલુકામા દારૂની હેરાફેરી સામે જિલ્લા એલ.સી.બી પોલીસની બાજ નજર હોવાથી દલવાડા ગામ પાસેથી એલ.સી.બી.પોલીસે નાકાબંધી કરીને મારૂતિવાન માંથી વિદેશી દારૂનો...
વડોદરા: વડોદરા સરદાર ધામ ખાતે વિશ્વ પાટીદાર સમાજ 2026 અંતર્ગત વિઝન અને પાંચ લક્ષ બિંદુઓ સિદ્ધ કરવા ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે આયોજિત...
દશરથગામની નીલદીપ ત્રીપલેક્ષ સોસાયટીના 6 મકાનમાં ચોરી,તસ્કરો રોકડ અને ઘરેણાં લઇ ગયા વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં આવેલ દશરથગામની નીલદીપ ત્રીપલેક્ષ સોસાયટીમાં મોડી...
વડોદરા: મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં વાઘોડિયા રોડ ઉપર આવેલ રાધિકા ભવન ખાતે રહેતા 52 વર્ષીય આધેડને તું મારે ત્યાં નોકરી...
વડોદરા: શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા સોદાગર આઇસ ફેક્ટરીનું ઇસ્કોન જનમહલે ભાડેથી રાખેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી સાચવણી કરનાર સિક્યુરિટી સુપરવાઇઝર...
વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીના કેટલાક સિન્ડિકેટ સભ્યોએ વર્ષ 2019થી 2021 દરમિયાન કરાયેલ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતીમાં સગાવાદ અને વ્હાલા દવલાની નીતિ અપનાવીને...
વડોદરા: શહેર નજીક આવેલ જી.એસ.એફ.સી.થી ઓમકારપુરા ચાર રસ્તા તરફ જતા રોડ પર તળાવ સામે આવેલા ચપ્પલ બનાવવાના કારખાનાની આડમાં નશાયુક્ત પદાર્થનું વેચાણ...
વડોદરા : ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મેચમાં ભારતની હાર અને પાકિસ્તાનની જીતની ખુશીમાં વડોદરામાં કેટલાક વિસ્તારોમાં ફટાકડાં ફોડી...
અમદાવાદ શહેર પોલીસ ની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી નવતર પહેલ સાયબર સેઇફ મિશનનો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો....
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સમગ્ર રાજ્યમાં રોજના અંદાજીત ૩૪ લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક ૨૫.૧૮ લાખ મુસાફરોને પરિવહનની સેવા પૂરી...
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શ્રમ રોજગાર વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુકત ૧૩૦૦ જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિમણૂક પત્રો અર્પણ થયા હતાં....
સુરત: (Surat) ઉમરા પોલીસની હદમાં સ્પાની (Spa) આડમાં સૌથી વધારે દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે. પોલીસે (Police) હવે દરોડા પાડવાનું શરૂ કર્યું...
દુબઈ: (Dubai) છેવટે બીસીસીઆઈ (BCCI)એ આઈપીએલ (IPL)ની બે નવી ટીમોની જાહેરાત કરી દીધી છે. સોમવારે સવારથી જ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ દુબઈમાં ભેગા...
ભૂજ: (Bhuj) પાકિસ્તાન (Pakistan) માટે જાસુસી (Espionage) કરતાં એક બીએસએફના (BSF) જવાનને રાજયની એટીએસ દ્વ્રારા ભૂજમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ...
વલસાડ: (Valsad) કપરાડા તાલુકાના પીપલસેત ગામના વિદ્યાર્થીનું (Studant) નાંધઇ ભૈરવી ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં (High School) થયેલા શંકાસ્પદ મૃત્યુ અંગે આદિવાસી આગેવાનો (Tribal leaders)...
જમ્મ કાશ્મીર: (Jammu Kashmir) ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) ત્રણ દિવસની જમ્મુ-કાશ્મીર મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. સોમવારે તેમણે ગાંદરબલના ખીર ભવાની...
ભારત પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ ક્રિકેટ (Cricket) મેચમાં ટીમ ઇન્ડિયાના (Team India) ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પાકિસ્તાન (Pakistan) સામે ભારતની (India) હાર બાદ...
મુંબઈ: (Mumbai) આર્યન ખાન (Aryan Khan) ડ્રગ્સ કેસમાં હવે એનસીબીના સમીર વાનખેડે (Sameer Vankhede) પર ગાળીયો કસાયો છે. સાક્ષી દ્વારા લગાવવામાં આવેલા...
સુરત: (Surat) શહેરમાં પોલીસ (Police) હવે કૂટણખાનાઓને (Brothel) છોડી રહી નથી. પહેલા શહેરની બહાર કૂટણખાના એટલે કે સેકસ બજાર ધમધમતાં હતાં. હવે...
વડોદરા : ક્લીન વડોદરા નશામુક્ત વડોદરા અભિયાન હેઠળ શહેર પોલીસે શરૂ કરેલી ઝુંબેશમાં શહેરના વધુ 4 પપોલીસ મથકો દ્વારા દરોડા પાડી ગાંજાનું...
પુરા વિશ્વની ઈકોનોમી તોડનાર અને લાખોની જાનહાની કરનાર ‘કોરોના!’ તેને વિશ્વ આખુ ધુત્કારે છે. છતાં દીલના એક ખૂણેથી પોઝીટીવ એંગલથી જોતા તને...
કોવિડ-19 સામેના રસીકરણ અભિયાનમાં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે કોરોના વેક્સિનના રસીકરણનો સો કરોડનો પડાવ પાર કરી લીધો છે....
વીસ દિવસ પહેલા એનસીબીની ટીમને એવી માહિતી મળી હતી કે એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો...
આપણે એન્જિનીયરીંગમાં ખૂબ પ્રગતિ કરી છે. ઊંચા ઊંચા બિલ્ડીંગ, પૂલ વિગેરે અફલાતૂન બનાવાય છે. પરંતુ રસ્તા બનાવવાની બાબતમાં આપણું એન્જિનીયરીંગ સાવ નબળું...
આપણે સારું અને સાચું જ્ઞાન મેળવવા માટે આપણે સારા પુસ્તકોનું વાંચન કરવું બહુજ જરૂરી છે. સારાં પુસ્તકો વાંચવાથી આપણી બુદ્ધિ પ્રતિતા ઘણીજ...
દરેક શહેર, કસ્બા અને ગામડાંઓમાં લોકોની વધતી જતી જરૂરિયાત અને અમુક કિસ્સાઓમાં વધતા શોખ મુજબ ટુ વ્હિલર અને ફોર વ્હીલરની સંખ્યા દિવસે...
એકવર સંત નામદેવજી પોતાની કુટિરની બહાર ઝાડ નીચે ખુલ્લામાં સુતા હતા અને ત્યાંજ આંખ લાગી ગઈ અને તેઓ કુટિરની બહાર જ સુઈ...
જે રાહુલ ગાંધી પંજાબ નથી સંભાળી શકયા અને સામે ચાલીને ત્યાં કોંગ્રેસની સ્થિતિ સૌથી વધુ ખરાબ કરી છે તે ગુજરાત કોંગ્રેસ માટે...
2016ની સરખામણીમાં આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો 3 ગણી થી છે, તેને સમાંતર આપણા દેશમાં પેટ્રોલની કિંમત લગભગ રૂ. 70 પ્રતિ...
ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રકરણને મીડિયા ટાર્ગેટ કિલિંગનું નામ આપી રહી છે પરંતુ આ...
નેપાળના બાલેન શાહ સરકારમાં ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ, 26 દિવસમાં રાજીનામું
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ: ઘાટી સુનસાન, પર્યટકોની સંખ્યા ઘટી ગઈ
‘ગ્રાન્ટ કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતી’
“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ
‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાના કાવતરાનો પર્દાફાશ, બે કટ્ટરપંથીની ધરપકડ
વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા: પોલીસને હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
મધ્યપ્રદેશના કુક્ષીથી અપહરણ થયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ પાસેથી બચાવી લેતી પોલીસ
“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું- ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદની વધુ એક શાળામાં વિદ્યાર્થી પર હિંસક હુમલો
ફિક્સ પગારના કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ
રાજ્યમાં હીટવેવ, અમરેલીમાં 41 ડિગ્રી, હજુ 2-3 ડિગ્રી વધશે
વિજય વર્માએ કાર્તિક આર્યનને કહ્યું ‘PR કિંગ’, સોશિયલ મીડિયામાં મચ્યો વિવાદ – ચાહકોમાં ઉગ્ર પ્રતિક્રિયા
IPL 2026: અભિષેક શર્મા ઓરેન્જ કેપમાં ટોચ પર, હેનરિખ ક્લાસેન નજીક – ઈશાન મલિંગા પર્પલ કેપ રેસમાં તેજીથી આગળ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આવતીકાલે: 152 બેઠકો પર મતદાન, સુરક્ષા માટે કડક વ્યવસ્થા
વાલપરાઈ વેન અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો: કેરળના શિક્ષકો સહિત 9 લોકોના મોતથી શોકની લાગણી વધુ ઘેરી
તમિલનાડુ ચૂંટણી 2026: કેરળમાં કામ કરતા તમિલ મતદારોને 23 એપ્રિલે મળશે પેઈડ હોલિડે
હાલોલ રૂરલ પોલીસની કાર્યવાહી: સાત મહિનાથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો
પશ્ચિમ બંગાળ ચૂંટણી Phase-1માં ચોંકાવનારી વિગતો
અભિપ્રાય અને વિચારધારા
શું 2026નું Tamil Nadu ચૂંટણી ઇતિહાસ બનાવશે?
IPL 2026: આજનો LSG vs RR મુકાબલો
શહેરા: શહેરા તાલુકામા દારૂની હેરાફેરી સામે જિલ્લા એલ.સી.બી પોલીસની બાજ નજર હોવાથી દલવાડા ગામ પાસેથી એલ.સી.બી.પોલીસે નાકાબંધી કરીને મારૂતિવાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.વિદેશી દારૂ અને મોબાઈલ મળીને કુલ રૂપિયા 1,87,754 ના મૂદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં એલસીબીના પીઆઇ કે.પી.જાડેજાને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મારૂતિ વાન વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ જિલ્લાના લીંબડી તરફથી નીકળેલ છે અને વાઘજીપુર ચોકડી થી તાડવા પાસેથી પસાર થવાની છે.
જેને લઇને એલ.સી.બી સ્ટાફના માણસો દલવાડા ગામ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. બાતમીના વર્ણન વાળી મારૂતિવાન આવતા એલ.સી.બી પોલીસે ઊભી રખાવી ને તપાસ કરતા દારૂના જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂ,વાહન મળીને કુલ રૂપિયા 1,87,754 ના મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂ ના જથ્થા સાથે ઝડપી પાડેલા ડ્રાઇવરની પુછપરછ કરતા તેનૂ નામ ભીખુભાઈ નરસિંહભાઈ માવી રહે .વરમખેડા જિલ્લો દાહોદ હોવાનુ બહાર આવ્યુ હતુ. સાથે અન્ય ગૂનામાં આરોપીઓ રાજુભાઈ ભાભોર,વિનુભાઈ કલારા, કમલેશભાઈ મુનિયા વિરૂધ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.