ભારતે T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં સ્થાન પક્કું કર્યું છે. સુપર 8ના અંતિમ મુકાબલામાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટથી પરાજિત...
સારસ્વતી નગરીમાં બે યુવક બેકાર હતા. કોઈ કામ ધંધો મળતો ન હતો અને કુસંગમાં પડીને બંને યુવકો ખિસ્સાકાતરુ અને ઠગ બની પૈસા...
પ્રતિનિધિ, વડોદરા, તા. 1હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન ડૂબી જવાના બનાવો બનતા હોવાને કારણે પોલીસ કમિશનરે તહેવાર દરમિયાન નદી, તળાવ સહિતના જળાશયોમાં...
વડોદરા, તા.1: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી ગેરકાયદે રીતે કતલખાને લઈ જવાતા 18 પશુઓને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની ટીમે બચાવ્યા હતા. બોડકા ગામની...
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકન નૌસેનાનું શક્તિશાળી વિમાનવાહક જહાજ USS Abraham Lincoln ફરી ચર્ચામાં આવ્યું છે. અમેરિકાનું યુદ્ધજહાજ યુએસએસ અબ્રાહમ લિંકન...
વડોદરા, તા.1: શહેરના ગોત્રી-સેવાસી વિસ્તારમાં આવેલી તક્ષશીલા-2 સોસાયટીના બિલ્ડર દ્વારા મેન્ટેનન્સના રૂપિયા લીધા હોવા છતાં વીજ બિલ ન ભરતા સોસાયટીનું વીજ કનેક્શન...
પોલીસના નાઇટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવતા ચોરો પ્રતિનિધિ વડોદરા તા.1વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરીને અંજામ આપતા તસ્કરોએ મકરપુરા વિસ્તારમાં એક જ રાત્રીના...
( પ્રતિનિધિ )વડોદરા,તા.1 વડોદરામાં ગરમીના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી સાથે...
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. રાજધાની તેહરાન સહિત અનેક મોટા શહેરોમાં થયેલા હવાઈ હુમલાઓ...
દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી ઠપ્પ, મિસાઇલ યુદ્ધ નજરે જોયાનો દાવો મોબાઈલ પર સાયરન એલર્ટથી લોકોમાં ફફડાટ વડોદરા: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને...
ઇઝરાયલના હવાઈ હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનીના મોતની પુષ્ટિ થયા બાદ પાકિસ્તાનમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. દેશના મુખ્ય શહેરોમાં હજારો લોકો...
વડોદરા, તા.1: રસોડામાં ઉપયોગમાં લેવાતા સામાનના બોક્સમાં સંતાડી ભરૂચથી વડોદરા લાવવામાં આવતો રૂ. 1.34 કરોડનો વિદેશી દારૂ કરજણ પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે...
(પ્રતિનિધિ), વડોદરા. તા.1 વડોદરા શહેરમાં આજે જ્યારે હોળીની પૂજા, અર્ચના સાથે ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવશે. ત્યારે રવિવારના રોજ સંસ્કારી નગરી વડોદરાના...
મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધસમાન તણાવ વચ્ચે પરિસ્થિતિ આજે વધુ ગંભીર બની ગઈ છે. પાકિસ્તાનમાં સ્થિત અમેરિકી દૂતાવાસ પર ઉગ્ર હુમલો થયો છે,...
વડોદરા, તા.1: જેતલપુર સ્થિત Wardwizard Healthcare Limitedમાં રૂ. 28.47 કરોડની નાણાકીય ઉચાપતના કેસમાં પૂર્વ CEO સંતોષકુમાર હરીભાઈ ગઢવીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે...
અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ મધ્ય પૂર્વમાં ભારે રાજકીય અને લશ્કરી તણાવ ઉભો થયો છે. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ...
છોટાઉદેપુર: જિલ્લામાં સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ દિવસેને દિવસે તેજ બની રહી છે. ટેકનિકલ કારણોસર અતુલ પટેલનું...
કોના પત્તા કપાશે? કયા દિગ્ગજો મેદાન બહાર ફેંકાશે?સત્તાવાર યાદી જાહેર થતાની સાથે જ ડેરીના રાજકારણમાં ધડાકા થવાના સંકેતવડોદરા:;વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોની...
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન પછી મધ્ય પૂર્વની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. પોતાના નેતાના મોતનો બદલો લેવા ઈરાને...
નસવાડીના છેવાડા ગામમાં વિકાસનો અભાવ બેનકાબ નસવાડી: નસવાડી તાલુકાના ડુંગરાળ અને છેવાડા વિસ્તારમાં આવેલ કુપ્પા ગામમાં વિકાસના દાવાઓ ફરી એકવાર ખોખલા સાબિત...
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીનું અવસાન થયું છે. ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું....
ટી20 વર્લ્ડ કપ 2026ની 51મી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જ્યાં ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા આમને-સામને છે....
ચીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાની નિંદા કરી છે. ચીને કહ્યું કે ઈરાન પર હુમલો અસ્વીકાર્ય છે. તેને ઉત્તર કોરિયાના...
T20 વર્લ્ડ કપ 2026 ની 52મી મેચ આજે 1 માર્ચે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાવાની છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે...
સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ માં આર્થિક નુકસાન થવાની ભીતિ મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી...
ઓપરેશન એપિક ફ્યુરી’ એ શનિવારે ઈરાન સામે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા શરૂ કરાયેલા ચાલુ હુમલાઓનું કોડ નેમ છે. આ...
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલીરેઝા અરાફીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીના મૃત્યુના બીજા દિવસે વચગાળાના સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે....
આણંદમાં ખંભાત પોલીસનો ભ્રષ્ટ ચહેરો બેનકાબ આણંદ: આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં પોલીસ તંત્રની શાખ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. લાલ દરવાજા...
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું છે. અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીના હુમલામાં તેમને મારી નાખ્યા. ખામેનીએ ખુલ્લેઆમ ઇઝરાયલને ખતમ...
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી PV Sindhu દુબઈ એરપોર્ટ પર એરસ્પેસ બંધ થવાને કારણે થોડા સમય માટે ફસાઈ ગઈ હતી. બેંગલુરુથી બર્મિંગહામ, યુકે...
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: માત્ર 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સુરત-વલસાડમાં ભારે વરસાદ
ICCના નિયમો તોડતા ઇંગ્લેન્ડને આકરી સજા, મેચ ફીના 50% દંડ સાથે 12 પોઇન્ટ્સ કપાયા
‘ધ બોયઝ’ અને ‘બ્રેકિંગ બેડ’ના સ્ટારે ઇસ્લામ ધર્મ અપનાવ્યાની ચર્ચા તેજ
MCX પર સોના-ચાંદીમાં તેજી, વૈશ્વિક બજારમાં નરમાઈ: રોકાણકારો માટે શું છે સંકેત?અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો
SSC CGL 2026 માટે અરજી કરવાની આજે છેલ્લી તક: 12,256 સરકારી જગ્યાઓ માટે ભરતી
કતરના બરજાન ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, 54 લોકો ઈજાગ્રસ્ત; 18 કર્મચારીઓ હજુ લાપતા
શાકભાજી લેવા ગયેલા ગ્રાહકની ઈકો કાર ગામ તળાવમાં પલટી
અમેરિકા-ઈરાન ચર્ચાઓ વચ્ચે શેરબજારમાં તેજી: સેન્સેક્સ 350થી વધુ અંક ઉછળ્યો, નિફ્ટી 24,100ની નજીક
NEET UG 2026 રી-એગ્ઝામ પૂર્ણ: ફિઝિક્સ સૌથી મુશ્કેલ, બાયોલોજી સરળ પરંતુ લાંબી; 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
સરહદ વિવાદ પર નેપાળનો યુ-ટર્ન, બાલેન શાહે કહ્યું- ભારત સાથે સીધી વાતચીત જ ઉકેલ
પ્રતિબંધ છતાં GSRTCની બસ સમા બ્રિજથી ઊર્મિ સ્કૂલ તરફ રોંગ સાઇડમાં પુરપાટ દોડી
કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પર યુવાઓ સાથે ઝૂમી ઉઠ્યા સાંસદ ડો.હેમાંગ જોશી
અલીગઢથી ભાજપનું ‘મિશન 2027’ શરૂ! પશ્ચિમ યુપીમાં યોગીનો શક્તિ પ્રદર્શન, મોદી-યોગીના ડબલ એન્જિન પર જીતનો દાવ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં! આ સપ્તાહે ભારત આવશે અમેરિકાના ટોચના ટ્રેડ પ્રતિનિધિ, વેપાર કરારને મળશે અંતિમ આકાર
માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી
દેશભરમાં 46 ટકા વરસાદની ઘટ, ખેડૂતો, જળાશયો અને અર્થવ્યવસ્થા પર પડી શકે છે ગંભીર અસર
મેરિલીન મનરો: લોકપ્રિયતાના સિંહાસન પર ગ્લેમર, ગૌરવ અને ગહન વેદનાની કહાની
બિહારની કાયર પોલીસે શરણે આવેલા દેશપ્રેમી યુવાનનું એન્કાઉન્ટર કરી નાખ્યું
કોઈ દુઃખ નથી
ગાંધીમય ભારત અને સંઘ
અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદમાં મોટો ખુલાસો નજીક? SITની 140 પાનાંની તપાસ રિપોર્ટ તૈયાર
મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ
મોદી સરકાર વ્યાપક આર્થિક સુધારાઓ શા માટે કરી શકતી નથી?
અમેરિકા-ઈરાન સમજૂતી : વિશ્વ માટે રાહત, ભારત માટે તક અને ઇઝરાયેલ માટે ચિંતાનો વિષય
મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?
સાંસદો તોડવા માટે ભાજપ નહીં અન્ય પક્ષના નેતાઓની ધૃતરાષ્ટ્ર જેવી ભૂમિકા જવાબદાર છે
NEET રિ-એગ્ઝામમાં ‘સોલ્વર ગેંગ’નો મોટો પર્દાફાશ: બિહારના લખીસરાયમાંથી 24 લોકો ઝડપાયા, મેડિકલ વિદ્યાર્થીઓ પણ સામેલ
ભારતીય ફાસ્ટ બોલર – રમાકાન્ત દેસાઈ
‘બિગ બોસ’ના ઘરના રહસ્યો પર દિવ્યા અગ્રવાલનો મોટો ખુલાસો: કેમેરાની નજર,નિયમો અને ચર્ચિત અફવાઓ વિશે કહી મોટી વાત
મહોબામાં ₹697 કરોડના 88 વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ: CM યોગીનો પાકિસ્તાન પર કટાક્ષ
ભારતે T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં સ્થાન પક્કું કર્યું છે. સુપર 8ના અંતિમ મુકાબલામાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટથી પરાજિત કરીને 196 રનનો લક્ષ્યાંક 19.2 ઓવરમાં હાંસલ કર્યો. હવે ટીમ ઈન્ડિયા 5 માર્ચે મુંબઈના Wankhede Stadium ખાતે ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલમાં ટકરાશે. કોલકાતાના Eden Gardens ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા. એક સમયે કેરેબિયન ટીમ 15 ઓવરે 125/4 પર હતી, પરંતુ છેલ્લી 5 ઓવરમાં 70 રન ઉમેરીને મજબૂત સ્કોર ઉભો કર્યો. રોવમેન પોવેલ અને જેસન હોલ્ડરે 5મી વિકેટ માટે 35 બોલમાં અણનમ 76 રનની ભાગીદારી નોંધાવી. કેપ્ટન શાઈ હોપ અને રોસ્ટન ચેઝે 53 બોલમાં 68 રન જોડ્યા. રોસ્ટન ચેઝે 40 અને જેસન હોલ્ડરે અણનમ 37 રન બનાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી.
196 રનના પડકારજનક લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત ખરાબ રહી. પાવરપ્લેમાં 41 રન સુધી ટીમે અભિષેક શર્મા અને ઇશાન કિશનની વિકેટ ગુમાવી દીધી. ત્યારે સંજુ સેમસને જવાબદારી સંભાળી અને એક છેડે અડીખમ રહી ટીમને સંભાળી. સેમસને સૂર્યકુમાર યાદવ સાથે 35 બોલમાં 58 રનની ભાગીદારી કરી. ત્યારબાદ તિલક વર્મા સાથે 42, હાર્દિક પંડ્યા સાથે 38 અને શિવમ દુબે સાથે અણનમ 20 રનની ભાગીદારીઓ કરી ભારતને જીત સુધી પહોંચાડ્યું. ઇનિંગ્સના અંતે સેમસને અણનમ 97 રન ફટકારી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેણે સફળ ચેઝમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ બનાવ્યો અને વિરાટ કોહલીનો અગાઉનો રેકોર્ડ પાછળ મૂક્યો. તેની આ મૅચવિનિંગ ઇનિંગ્સ બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપમાં પોતાનો સૌથી મોટો રન ચેઝ પૂર્ણ કર્યો અને સેમિફાઇનલમાં જોરદાર એન્ટ્રી નોંધાવી. હવે બધાની નજર 5 માર્ચે ઇંગ્લેન્ડ સામેના મહામુકાબલા પર છે.