અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ મધ્ય પૂર્વમાં ભારે રાજકીય અને લશ્કરી તણાવ ઉભો થયો છે. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ...
છોટાઉદેપુર: જિલ્લામાં સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ દિવસેને દિવસે તેજ બની રહી છે. ટેકનિકલ કારણોસર અતુલ પટેલનું...
કોના પત્તા કપાશે? કયા દિગ્ગજો મેદાન બહાર ફેંકાશે?સત્તાવાર યાદી જાહેર થતાની સાથે જ ડેરીના રાજકારણમાં ધડાકા થવાના સંકેતવડોદરા:;વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોની...
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન પછી મધ્ય પૂર્વની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. પોતાના નેતાના મોતનો બદલો લેવા ઈરાને...
નસવાડીના છેવાડા ગામમાં વિકાસનો અભાવ બેનકાબ નસવાડી: નસવાડી તાલુકાના ડુંગરાળ અને છેવાડા વિસ્તારમાં આવેલ કુપ્પા ગામમાં વિકાસના દાવાઓ ફરી એકવાર ખોખલા સાબિત...
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીનું અવસાન થયું છે. ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું....
ટી20 વર્લ્ડ કપ 2026ની 51મી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જ્યાં ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા આમને-સામને છે....
ચીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાની નિંદા કરી છે. ચીને કહ્યું કે ઈરાન પર હુમલો અસ્વીકાર્ય છે. તેને ઉત્તર કોરિયાના...
T20 વર્લ્ડ કપ 2026 ની 52મી મેચ આજે 1 માર્ચે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાવાની છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે...
સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ માં આર્થિક નુકસાન થવાની ભીતિ મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી...
ઓપરેશન એપિક ફ્યુરી’ એ શનિવારે ઈરાન સામે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા શરૂ કરાયેલા ચાલુ હુમલાઓનું કોડ નેમ છે. આ...
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલીરેઝા અરાફીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીના મૃત્યુના બીજા દિવસે વચગાળાના સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે....
આણંદમાં ખંભાત પોલીસનો ભ્રષ્ટ ચહેરો બેનકાબ આણંદ: આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં પોલીસ તંત્રની શાખ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. લાલ દરવાજા...
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું છે. અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીના હુમલામાં તેમને મારી નાખ્યા. ખામેનીએ ખુલ્લેઆમ ઇઝરાયલને ખતમ...
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી PV Sindhu દુબઈ એરપોર્ટ પર એરસ્પેસ બંધ થવાને કારણે થોડા સમય માટે ફસાઈ ગઈ હતી. બેંગલુરુથી બર્મિંગહામ, યુકે...
યુદ્ધ વકરતા વતન પરત ફરવા અંગે ચિંતા; સોશિયલ મીડિયા પર યુદ્ધના સમાચાર જોઈ યાત્રાળુઓના પરિવારોમાં પણ ફાળ પડી વડોદરા: ઈઝરાયેલ અને હમાસ...
ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા પિતા-પુત્ર-ભત્રીજાનું મોત, જયારે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાય,વાત છે Surat શહેરના વરાછા વિસ્તારની, શનિવાર રાત્રે બનેલી...
ઈરાનના સુપ્રીમ લીડર Ayatollah Ali Khameneiના મિસાઇલ હુમલામાં અવસાનના સમાચાર સામે આવતા જ ભારતમાં અનેક શહેરોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ...
સામાજિક સંસ્થા પર યુવતીના ગંભીર આક્ષેપો કરતો વિડીઓ વાઈરલ સુરતમાં એક સામાજિક સંસ્થા સામે ગંભીર આક્ષેપો ઉઠતા શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે....
રવિવારે ઈરાને ઓમાનના મુસંદમ દ્વીપકલ્પથી આશરે 5 નોટિકલ માઈલ દૂર પલાઉ-ધ્વજવાળા તેલ ટેન્કર સ્કાયલાઈટને નિશાન બનાવ્યું. તેમાં સવાર તમામ 20 ક્રૂ સભ્યોને...
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના ઇઝરાયલી હુમલામાં મૃત્યુના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ઈરાન અને...
રેલવે મુસાફરો માટે મહત્વપૂર્ણ બદલાવ અમલમાં આવ્યો છે. લાંબા સમયથી અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ માટે ઉપયોગમાં લેવાતી UTS on Mobile એપ હવે બંધ...
વર્ષો જૂના મહાલક્ષ્મી માતા મંદિરમાં વૃદ્ધોને ધક્કા મારવાનો વીડિયો વાયરલ સુરતના સલાબતપુરા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સલાબતપુરા સ્થિત...
યુએસ-ઇઝરાયલી હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની મોતના સમાચાર ફેલાતા જ પાકિસ્તાનના કરાચીમાં તણાવ વધ્યો છે. અમેરિકન દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શનો ફાટી...
હાલોલ: હાલોલ તાલુકાના પાવાગઢ (ચાંપાનેર) ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ચોક્કસ બાતમીના આધારે પાવાગઢ...
શનિવારથી શરૂ થયેલા ઈરાનના ઈઝરાયલ અને અમેરિકા સામેના યુદ્ધે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. ઈઝરાયલી અને અમેરિકન સંયુક્ત હુમલાઓના જવાબમાં ઈરાને...
( પ્રતિનિધિ )વડોદરા,તા.1 વડોદરા શહેરના મુખ્ય એસટી ડેપો ખાતે આજે અકસ્માતની ઘટના બની હતી. વોલ્વો બસના ચાલકે રિવર્સ લેતી વખતે પાછળ આવી...
વડોદરા શહેરના મુખ્ય એસટી ડેપો ખાતે અકસ્માતની ઘટના( પ્રતિનિધિ ,વડોદરા,તા.1વડોદરા શહેરના મુખ્ય એસટી ડેપો ખાતે આજે અકસ્માતની ઘટના બની હતી. વોલ્વો બસના...
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીનું શનિવારે યુએસ-ઇઝરાયલી હુમલામાં મોત થયું છે. તેમના કાર્યાલય સંકુલ પર શનિવારે 30 મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો...
એક અઠવાડિયામાં જ સોનાં ₹9,430 મોંઘું, ચાંદીમાં ₹20,000નો ઉછાળો મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે બુલિયન માર્કેટમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે....
મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત તૂટી: 7 લોકોના મોત, 25થી વધુ ઘાયલ
ટેલિગ્રામ પર પ્રતિબંધ બાદ ભારતમાં VPNનો ધમાકેદાર ઉછાળો, લાખો યુઝર્સ પ્રભાવિત
‘સલમાન ખાન કોઈ ભગવાન નથી!’, કાલા હિરન ફિલ્મના ડિરેક્ટરનો જવાબ: ‘મારું કરિયર કોઈ બનાવી કે બગાડી નહીં શકે’
મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ફરી બનશે દુલ્હા, 5 જુલાઈએ કરશે ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન
NEET રી-એક્ઝામમાં નાગપુરના વિદ્યાર્થીનું અબુ ધાબીમાં કેન્દ્ર, ભુવનેશ્વરના વિદ્યાર્થીનું કેન્દ્ર દહેરાદૂનમાં
સુરતમાં મહોર્રમની નિયાઝના કાર્યક્રમમાં હોબાળો: એક થાળમાં 8 વ્યક્તિના નિયમને લઈને પરિવાર પર હુમલો
યુદ્ધવિરામ છતાં ઇઝરાયલે ફરીથી લેબનોન પર હુમલો કર્યો
ફિફા વર્લ્ડ કપમાં ખેલાડીઓ વચ્ચે ઘમાસાણ, કેનેડા-કતર મેચ બાદ મારામારી
ફ્લોપ ફિલ્મોની હેટ્રિક તરફ કંગના? ટેક્સ ફ્રી છતાં ‘ભારત ભાગ્ય વિધાતા’ બોક્સ ઓફિસ પર ધડામ, કંગનાની મુશ્કેલીઓ વધી
હેટ્રિકના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા ટીમ, આજે દક્ષિણ આફ્રિકા સામે મોટો પડકાર
“ચાંદી ઓગળી ગઈ છે; ભૂલી જાઓ” ટીનુ યાદવ સાથે સંકળાયેલા દાગીનાની ચોરી અંગે મોટો પુરાવો
સોનાએ ગુમાવી દોઢ લાખની સપાટી, ચાંદીમાં બે દિવસમાં 13 હજારનો મોટો કડાકો, પ્લેટિનમ પણ હજારો રૂપિયા સસ્તું થયું
ચોમાસુ 23 જૂનથી આગળ વધશે: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં ચક્રવાતી સિસ્ટમો સક્રિય
ભારતને મળ્યો સોનાનો ખજાનો! ચાર સ્થળોએ થશે ગોલ્ડ માઇનિંગ, હજારો કરોડની સંપત્તિ બહાર આવવાની આશા
પાકિસ્તાનમાં આતંકનો ડબલ ધડાકો! રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી બે વાહનો ઉડ્યા, 7ના મોત; સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
સીજફાયર પછી ફરી ભડક્યું સરહદી તણાવ! દક્ષિણ લેબેનનમાં ઇઝરાયલનો હુમલો, પાંચના મોતથી સ્થિતિ ગંભીર
NEET પહેલાં NTAની મોટી ભૂલ! નાગપુરના વિદ્યાર્થીને મળ્યું અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર
NH-48 પર ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’નો પ્રારંભ : અકસ્માતમાં મૃત્યુઆંક શૂન્ય કરવાનો સંકલ્પ
પંજાબ કાશ્મીર કે પશ્ચિમ બંગાળ નથી: ભાજપ એકલા હાથે જીતી ન શકે
વડોદરા : મહિલાને બેભાન કર્યા બાદ રોકડ અને સોનાની બુટ્ટી બે શખ્સોએ કાઢી લીધા
વિકાસની આંધળી દોડમાં ફુટપાથ પર ચાલવાનો મૂળભૂત અધિકાર હણાઈ ગયો છે
ભારતમાં 37 કરોડ લોકો નશાના બંધાણી, વર્ષે 9 લાખથી વધુ લોકોના મોત:નશાની લતથી દેશને દર વર્ષે રૂ.1.60 લાખ કરોડનું આર્થિક નુકસાન
પિતા ધર્મેન્દ્રની બીમારી દરમિયાન પાપારાઝી પર સની દેઓલના ગુસ્સાનું બોબી દેઓલે કર્યું સમર્થન
‘ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૂળભૂત અધિકાર, રસ્તાઓ પર વાહનો કરતાં પદયાત્રીઓનો પહેલો હક’ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
હરિયાણાના પોલીસ સ્ટેશનમાં કેન્સર પીડિત યુવક સાથે કથિત યૌન અત્યાચારનો આરોપ, 2 ASI અને હોમગાર્ડ સસ્પેન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નવી શરતો, જહાજોએ 48 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી
ગઈકાલ સુધી આતંકવાદ પર પાકિસ્તાનને ઘેરતા ટ્રમ્પ, આજે જનરલ આસિમ મુનીરને ‘મહાન નેતા’ કેમ કહી રહ્યા છે?
સિંદૂર લગાવવાનો ઇનકાર પડ્યો ભારે! લગ્ન તૂટ્યા બાદ પિતાએ જીવતી દીકરીનું પૂતળું બનાવી કર્યા અંતિમ સંસ્કાર, અનોખો કિસ્સો ચર્ચામાં
બિહાર પોલીસમાં DSP બનશે ટીમ ઈન્ડિયાના બે બિહારી ક્રિકેટ સ્ટાર! સમ્રાટ ચૌધરી સરકારનો મોટો નિર્ણય
‘કૂતરા ભસે છે, પરંતુ વાઘ શિકાર કરે છે’ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને બે ટૂક જવાબ, મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાયો શબ્દયુદ્ધ
અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ મધ્ય પૂર્વમાં ભારે રાજકીય અને લશ્કરી તણાવ ઉભો થયો છે. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ પછી ઈરાને પ્રતિકારરૂપે વિવિધ દેશોમાં અમેરિકી લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. છતાં મધ્ય પૂર્વના અંદાજે 16 મુસ્લિમ દેશોએ ખુલ્લેઆમ ઈરાનને ટેકો આપ્યો નથી. પ્રશ્ન ઉદ્ભવે છે કે મુસ્લિમ એકતા હોવા છતાં આ દેશો ઈરાનથી દૂર કેમ રહ્યા? સૌથી મહત્વનું કારણ છે શિયા-સુન્ની ધાર્મિક વિભાજન. મુસ્લિમ વિશ્વમાં લગભગ 85થી 90 ટકા સુન્ની છે, જ્યારે આશરે 10 ટકા શિયા છે. ઈરાન પોતાને શિયા નેતૃત્વનું કેન્દ્ર માને છે, જ્યારે સાઉદી અરેબિયા જેવા દેશો સુન્ની વિશ્વના નેતૃત્વનો દાવો કરે છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી પ્રાદેશિક પ્રભુત્વ માટે હરીફાઈ ચાલી રહી છે. સાઉદી અરેબિયાને ભય છે કે ઈરાન મધ્ય પૂર્વમાં પોતાની અસર વધારી શકે છે.
બીજું મહત્વપૂર્ણ કારણ છે ઈરાન પર લાગતા આરોપો. ઈરાન પર હિઝબુલ્લાહ, હમાસ અને હૂતી આંદોલન જેવા સશસ્ત્ર સંગઠનોને ટેકો આપવાનો આરોપ છે. ઘણા સુન્ની દેશો માને છે કે આ સંગઠનો પ્રદેશમાં અરાજકતા ફેલાવે છે. પરિણામે, તેઓ ઈરાનને ખુલ્લેઆમ સમર્થન આપવા માટે તૈયારી દાખવતા નથી. મધ્ય પૂર્વમાં ઘણા દેશો પહેલેથી જ પ્રોક્સી યુદ્ધો અને આંતરિક ગૃહયુદ્ધોથી ઝઝૂમી રહ્યા છે. તુર્કી, જોર્ડન, બહેરીન અને લેબનોન જેવા દેશો માટે પોતાનો આંતરિક સ્થિરતા જાળવવી પ્રથમ પ્રાથમિકતા છે. તેઓ કોઈ મોટા પ્રાદેશિક યુદ્ધમાં ખુલ્લેઆમ પક્ષ લેવા માંગતા નથી. મુસ્લિમ વર્લ્ડ લીગે ઈરાન દ્વારા આરબ દેશો પર કરાયેલા હુમલાઓની નિંદા કરી છે અને તેને ક્ષેત્રની શાંતિ માટે ખતરો ગણાવ્યો છે. આ દર્શાવે છે કે મુસ્લિમ દેશો ઈઝરાયલ-અમેરિકા હુમલાની ટીકા કરે છે, પરંતુ ઈરાનની કાર્યવાહીનો પણ સમર્થન નથી કરતા.
આ ઉપરાંત, ઘણા દેશોના અમેરિકા સાથે આર્થિક અને રણનીતિક સંબંધો છે. ગલ્ફ દેશો સુરક્ષા અને વેપાર માટે અમેરિકા પર નિર્ભર છે. તેથી તેઓ ઈરાનના સમર્થનમાં ખુલ્લો મોરચો ખોલવા તૈયાર નથી. એકંદરે જોવામાં આવે તો ધાર્મિક મતભેદ, પ્રાદેશિક હરીફાઈ, આતંકવાદી જૂથો સાથેના સંબંધોના આરોપો અને વૈશ્વિક રાજકીય સંતુલન જાળવવાની જરૂરિયાત, આ તમામ કારણોને કારણે ઈરાનને મુસ્લિમ વિશ્વમાંથી વ્યાપક અને ખુલ્લો ટેકો મળ્યો નથી. પરિણામે, વર્તમાન સંઘર્ષમાં ઈરાન ઘણાં અંશે એકલું દેખાઈ રહ્યું છે.