સારસ્વતી નગરીમાં બે યુવક બેકાર હતા. કોઈ કામ ધંધો મળતો ન હતો અને કુસંગમાં પડીને બંને યુવકો ખિસ્સાકાતરુ અને ઠગ બની પૈસા...
પ્રતિનિધિ, વડોદરા, તા. 1હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન ડૂબી જવાના બનાવો બનતા હોવાને કારણે પોલીસ કમિશનરે તહેવાર દરમિયાન નદી, તળાવ સહિતના જળાશયોમાં...
વડોદરા, તા.1: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી ગેરકાયદે રીતે કતલખાને લઈ જવાતા 18 પશુઓને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની ટીમે બચાવ્યા હતા. બોડકા ગામની...
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકન નૌસેનાનું શક્તિશાળી વિમાનવાહક જહાજ USS Abraham Lincoln ફરી ચર્ચામાં આવ્યું છે. અમેરિકાનું યુદ્ધજહાજ યુએસએસ અબ્રાહમ લિંકન...
વડોદરા, તા.1: શહેરના ગોત્રી-સેવાસી વિસ્તારમાં આવેલી તક્ષશીલા-2 સોસાયટીના બિલ્ડર દ્વારા મેન્ટેનન્સના રૂપિયા લીધા હોવા છતાં વીજ બિલ ન ભરતા સોસાયટીનું વીજ કનેક્શન...
પોલીસના નાઇટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવતા ચોરો પ્રતિનિધિ વડોદરા તા.1વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરીને અંજામ આપતા તસ્કરોએ મકરપુરા વિસ્તારમાં એક જ રાત્રીના...
( પ્રતિનિધિ )વડોદરા,તા.1 વડોદરામાં ગરમીના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી સાથે...
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. રાજધાની તેહરાન સહિત અનેક મોટા શહેરોમાં થયેલા હવાઈ હુમલાઓ...
દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી ઠપ્પ, મિસાઇલ યુદ્ધ નજરે જોયાનો દાવો મોબાઈલ પર સાયરન એલર્ટથી લોકોમાં ફફડાટ વડોદરા: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને...
ઇઝરાયલના હવાઈ હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનીના મોતની પુષ્ટિ થયા બાદ પાકિસ્તાનમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. દેશના મુખ્ય શહેરોમાં હજારો લોકો...
વડોદરા, તા.1: રસોડામાં ઉપયોગમાં લેવાતા સામાનના બોક્સમાં સંતાડી ભરૂચથી વડોદરા લાવવામાં આવતો રૂ. 1.34 કરોડનો વિદેશી દારૂ કરજણ પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે...
(પ્રતિનિધિ), વડોદરા. તા.1 વડોદરા શહેરમાં આજે જ્યારે હોળીની પૂજા, અર્ચના સાથે ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવશે. ત્યારે રવિવારના રોજ સંસ્કારી નગરી વડોદરાના...
મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધસમાન તણાવ વચ્ચે પરિસ્થિતિ આજે વધુ ગંભીર બની ગઈ છે. પાકિસ્તાનમાં સ્થિત અમેરિકી દૂતાવાસ પર ઉગ્ર હુમલો થયો છે,...
વડોદરા, તા.1: જેતલપુર સ્થિત Wardwizard Healthcare Limitedમાં રૂ. 28.47 કરોડની નાણાકીય ઉચાપતના કેસમાં પૂર્વ CEO સંતોષકુમાર હરીભાઈ ગઢવીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે...
અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ મધ્ય પૂર્વમાં ભારે રાજકીય અને લશ્કરી તણાવ ઉભો થયો છે. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ...
છોટાઉદેપુર: જિલ્લામાં સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ દિવસેને દિવસે તેજ બની રહી છે. ટેકનિકલ કારણોસર અતુલ પટેલનું...
કોના પત્તા કપાશે? કયા દિગ્ગજો મેદાન બહાર ફેંકાશે?સત્તાવાર યાદી જાહેર થતાની સાથે જ ડેરીના રાજકારણમાં ધડાકા થવાના સંકેતવડોદરા:;વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોની...
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન પછી મધ્ય પૂર્વની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. પોતાના નેતાના મોતનો બદલો લેવા ઈરાને...
નસવાડીના છેવાડા ગામમાં વિકાસનો અભાવ બેનકાબ નસવાડી: નસવાડી તાલુકાના ડુંગરાળ અને છેવાડા વિસ્તારમાં આવેલ કુપ્પા ગામમાં વિકાસના દાવાઓ ફરી એકવાર ખોખલા સાબિત...
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીનું અવસાન થયું છે. ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું....
ટી20 વર્લ્ડ કપ 2026ની 51મી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જ્યાં ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા આમને-સામને છે....
ચીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાની નિંદા કરી છે. ચીને કહ્યું કે ઈરાન પર હુમલો અસ્વીકાર્ય છે. તેને ઉત્તર કોરિયાના...
T20 વર્લ્ડ કપ 2026 ની 52મી મેચ આજે 1 માર્ચે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાવાની છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે...
સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ માં આર્થિક નુકસાન થવાની ભીતિ મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી...
ઓપરેશન એપિક ફ્યુરી’ એ શનિવારે ઈરાન સામે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા શરૂ કરાયેલા ચાલુ હુમલાઓનું કોડ નેમ છે. આ...
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલીરેઝા અરાફીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીના મૃત્યુના બીજા દિવસે વચગાળાના સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે....
આણંદમાં ખંભાત પોલીસનો ભ્રષ્ટ ચહેરો બેનકાબ આણંદ: આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં પોલીસ તંત્રની શાખ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. લાલ દરવાજા...
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું છે. અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીના હુમલામાં તેમને મારી નાખ્યા. ખામેનીએ ખુલ્લેઆમ ઇઝરાયલને ખતમ...
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી PV Sindhu દુબઈ એરપોર્ટ પર એરસ્પેસ બંધ થવાને કારણે થોડા સમય માટે ફસાઈ ગઈ હતી. બેંગલુરુથી બર્મિંગહામ, યુકે...
યુદ્ધ વકરતા વતન પરત ફરવા અંગે ચિંતા; સોશિયલ મીડિયા પર યુદ્ધના સમાચાર જોઈ યાત્રાળુઓના પરિવારોમાં પણ ફાળ પડી વડોદરા: ઈઝરાયેલ અને હમાસ...
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
સારસ્વતી નગરીમાં બે યુવક બેકાર હતા. કોઈ કામ ધંધો મળતો ન હતો અને કુસંગમાં પડીને બંને યુવકો ખિસ્સાકાતરુ અને ઠગ બની પૈસા કમાવા લાગ્યા. જ્યાં ઘણાં બધાં લોકો ભેગાં થયાં હોય તેવાં સ્થળે, મંદિર, કથા, મેળા વગેરે સ્થળોએ તેઓ જતાં અને ગિરદીનો લાભ લઈને હાથ સાફ કરી લેતા. કોઈ દુઃખી મુશ્કેલીમાં દેખાય તો તેને મંત્ર તંત્રની વિદ્યાથી સુખી બનાવવાનું આશ્વાસન આપીને ઠગી પણ લેતા. એક દિવસ તેમણે જોયું કે ઘણાં લોકો ભગવાન બુદ્ધના સત્સંગ પ્રવચનમાં જઈ રહ્યાં છે. મોકાનો લાભ ઉઠાવવા બંને ઠગ યુવકો ત્યાં ગયા. તેમણે વિચાર્યું, આજે તો હાથ સાફ કરી ઘણા પૈસા મેળવી લઈશું. પ્રવચન શરૂ થયું. ભગવાન બુદ્ધ પોતાની નિર્મળ વાણીમાં બોલવા લાગ્યા. સાચા જીવનની સમજ આપવા લાગ્યા. બે ઠગ યુવકોમાંથી એક પર ભગવાન બુદ્ધની મધુર વાણીની અદભુત અસર થઈ. ભગવાન બુદ્ધના ઉપદેશથી આકર્ષાઈને તે ઉપદેશ અને સત્સંગમાં રત થઈ ગયો.
ચોરી કરવા ખિસ્સા કાપવા આવ્યો છે, તે ભૂલી ગયો અને ચૂપચાપ ઉપદેશ સાંભળતો રહ્યો. બીજી બાજુ બીજા યુવકે ઘણા શ્રોતાઓના ખિસ્સા પર હાથ સાફ કરી લીધો. પ્રવચન પૂરું થયું. પાછા ફરતી વખતે ખિસ્સા કાતરનાર યુવકે, ઉપદેશમાં ખિસ્સા કાતરવાનું ભૂલી જનાર સાથીને પૂછ્યું, ‘ તેં કેટલા ખિસ્સાં કાપ્યાં અને તને શું મળ્યું? પેલા યુવકે કહ્યું, ‘ ઉપદેશ ભગવાન બુદ્ધની વાણી સાંભળ્યા બાદ મેં કોઈનું ખિસ્સું કાપ્યું જ નથી.’ આવો જવાબ સાંભળી પહેલો ઠગ સાથી વ્યંગમાં બોલ્યો, ‘માત્ર એક દિવસ ઉપદેશ સાંભળીને તું તો ચોરમાંથી ધર્માત્મા થઈ ગયો ને… તારા પરિવારને શું આપીશ? ઉપદેશ ખવડાવીશ? સાથીના વ્યંગની પેલા યુવક પર અસર ન થઈ. તે બુદ્ધના સત્સંગના રંગે રંગાઈ ગયો. રોજ ઉપદેશ સાંભળવા જતો.
એક દિવસ મોકો મળતાં પ્રવચન બાદ તેણે ભગવાન બુદ્ધ પાસે જઈ પોતે ચોર અને ઠગ હોવાની વાત અને તેમના ઉપદેશ બાદ સુધરી જવાની વાત સ્વીકારીને માફી માંગી અને કહ્યું, ‘મારો મિત્ર મને મૂર્ખ કહે છે કે મેં ચોર મિત્રનો સાથ છોડી દીધો. ચોરી છોડી દીધી પણ પરંતુ હવે હું મારા પરિવારના પાલન માટે શું કરું? ભગવાન બુદ્ધે કહ્યું, ‘હાથ ઈશ્વરે આપ્યા છે, તેનો ઉપયોગ કરી મજૂરી કર, સાત્ત્વિક ધન કમાઈને, સાત્ત્વિક જીવન જીવ. તું મૂર્ખ નથી. તેં તારા જીવનને સાચે માર્ગે વાળી દીધું છે. મૂર્ખ તો તારો સાથી છે.’ યુવક મહેનતનું જીવન જીવવા લાગ્યો. સાથી ચોરી કરતાં પકડાયો અને તેને સજા થઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.