આણંદ : આણંદના બાકરોલ ગામે રહેતી પરિણીતાને તેના પતિ સાથે ખટરાગ થતાં વાત છુટાછેડા સુધી પહોંચી હતી. જેમાં પતિએ અંગતપળો વાયરલ કરવાની...
આણંદ : વાસદ સ્થિત મહીસાગર નદી કાંઠે બુધવારના રોજ રબારી સમાજ દ્વારા દૂધાભિષેક કરવામાં આવ્યો હતો. મહા સુદ બીજને રબારી અને ગોપાલકો...
આણંદ : ખંભાતની ધી કેમ્બે એજયુકેશન સોસાયટી સંચાલિત માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને એક...
આણંદ : ખંભાતના ગોલાણા ગામે રહેતા ખેડૂતના જ કુટુંબીજનોએ બોગસ સહીઓ કરી બોગસ દસ્તાવેજો થકી અડધા કરોડની કિંમતની જમીન પચાવી પાડવાનો કિસ્સો...
નોર્થ કોરિઆના પ્રમુખ કિમ જોન્ગ ઉન થોડાક સણકી માનસ ધરાવતી વ્યકિત છે. તેથી જ ત્યાં તેમની આપખુદશાહી સામ્યવાદી સરકાર છે. ૨.૬૦ કરોડ...
રાજ્યમાં રાજકીય પક્ષોનો પાયો જ જાતિવાદની ફોર્મ્યુલા પર મુકાયેલો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી જાતિવાદના ગાળિયામાં ફસાઇ ગઇ છે. રાજકીય પક્ષના નેતાઓ ઉપરાંત...
પ્લાસ્ટિકના ઉપયોગ અને તેનાથી પર્યાવરણને અને સજીવને થતી અસરો- નુકસાનથી સૌ કોઈ માહિતગાર છે. પણ આજના યુગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવાનું...
દરેક વ્યકિતના જીવનમાં શ્રધ્ધાનું મહત્ત્વ છે. કવિ ગની દહીંવાલાની એક પંક્તિ ‘શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ સુધી મને, રસ્તો ભૂલી ગયો...
સુરત(Surat): અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને સુરત મહાપાલિકા (SMC) દ્વારા પાર્લેપોઈન્ટ ખાતે ફ્લાય ઓવરબ્રિજની (Fly Over) નીચે બ્યુટિફિકેશન તેમજ મલ્ટિપર્પઝ...
ઇ-સિગારેટ સ્વાસ્થ્યને માટે હાનિકારક હોવાથી કેન્દ્ર સરકારે તેના પર પ્રતિબંધ મૂકેલો છે. સરકારને ખરેખર જ લોકોના સ્વાસ્થ્યની ચિંતા હોય તો તમાકુવાળી સિગારેટ...
એક મનોવિજ્ઞાનના પ્રોફેસર.જીવન જીવવાની રીત પર સમજાવી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘પ્રવચન નહિ. આજે આપણે એક ગેમ રમીશું.પણ આ ગેમ રમવાની શરૂ...
કોઈ પણ દેશનું ભૂપૃષ્ઠ તેની આગવી નૈસર્ગિક વિશેષતા હોય છે. ભૂપૃષ્ઠની સીધી અસર જે તે વિસ્તારની આબોહવા પર પડતી હોય છે. લોકોની...
પાકિસ્તાની પદાર્થવિજ્ઞાની અને સમાજચિંતક પરવેઝ હૂડભોય આપણે ત્યાં થોડું ઘણું વાંચી-સમજી શકનારાઓમાં લાડલા છે. પરવેઝ હૂડભોય કરાંચીથી પ્રકાશિત થતા ‘ડૉન’ નામના અખબારમાં...
સુરત(Surat): મોટીવેડમાં આવેલા ક્રિકેટના ગ્રાઉન્ડ (Cricket Ground) તેમજ તેની આજુબાજુ લારીવાળાઓના ત્રાસને લઇને પોલીસ કમિશનર તેમજ ગૃહમંત્રીને ફરિયાદ (Complaint) કરવામાં આવી હતી....
દુનિયાભરમાં માનવ અધિકારની ગુલબાંગો હાંકતી સંસ્થાઓ અનેક દેશોમાં થતી માનવઅધિકાર ભંગની ઘટનાઓમાં દોડી જાય છે પરંતુ જે રીતે ચીનમાં હાલમાં માનવઅધિકાર ભંગ...
દર વખતે કેન્દ્રનું બજેટ આવે ત્યારે નિષ્ણાતો તેનું વિશ્લેષણ કરવા બેસી જાય છે. બજેટમાં આ વર્ષની ફિસ્કલ ડિફિસીટ કેટલી હશે? તેની વિગતો...
સુરત(Surat): શહેરને અડીને આવેલા ચોર્યાસી અને મજુરા (Majura) તેમજ ઓલપાડ (Olpad) વિસ્તારના જિંગા તળાવો તોડવા મુદ્દે જિલ્લા કલેકટરના તંત્ર દ્વારા હાથ ધરવામાં...
સુરત(Surat): કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ (Textile) કમિશનર દ્વારા નવી ટેક્સટાઇલ પોલિસી (Textile Policy) તૈયાર કરતાં પહેલાં પ્રોજેક્ટેડ (Projected) ડેટા કલેક્શન (Data Collection) માટે...
અમદાવાદ(Ahmedabad): વેસ્ટઇન્ડિઝ સામે અહીં રમાનારી વન ડે (Oneday) સીરિઝ માટે અમદાવાદ પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) શિખર ધવન, શ્રેયસ અય્યર...
સુરત(Surat): ગુંદલાવની ડેમોશા કેમિકલ કંપનીના કામદારોનો ગુજરાત રાજ્ય કામદાર સભાનાં નેતા આર.સી.પટેલ (R.C.Patel) દ્વારા માસિક રૂપિયા 6600નો ઐતિહાસિક પગાર વધારો કરવામાં આવ્યો...
ઇંગ્લેન્ડની મહિલા ફૂટબોલરો માટેની મેટરનીટી લીવની પોલિસીમાં ફેરફાર કરાયો છે અને આવતી સિઝનમાં તેમને નિયમિત વેતન અને વધારાના ભથ્થા સાથે 14 અઠવાડિયાની...
ડેન્માર્ક સામે આવતા મહિનાથી યોજાનારા ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ વન પ્લેઓફ મેચ માટેની પાંચ સભ્યોની ભારતીય ટીમમાંથી સુમિત નાગલને બહાર મુકી દેવાયો...
માર્ચ મહિનામાં પાકિસ્તાનના પ્રવાસે જનારી ઓસ્ટ્રેલિયન ટીમના ઘણાં ખેલાડીઓ સુરક્ષાના કારણોસર આ પ્રવાસે જવાનું નકારી શકે છે એવું કહીને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર...
ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતીય ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાને પ્રતિષ્ઠિત લૉરેસ વર્લ્ડ ગેમ્સ એવોર્ડમાં ‘બ્રેકથ્રુ એવોર્ડ’ માટે નોમિનેટ કરાયો છે....
ઇંગ્લેન્ડને ટી-20 સીરિઝમાં પરાસ્ત કર્યા પછી આત્મવિશ્વાસ સભર વેસ્ટઇન્ડિઝની ક્રિકેટ ટીમ ભારત સામેની મર્યાદિત ઓવરોની સીરિઝ રમવા માટે અહીં આવી પહોંચી હતી....
ઇંગ્લેન્ડે અફઘાન્સ્તાન સામે અહીં રમાયેલી આઇસીસી અંડર-19 વર્લ્ડકપની વરસાદથી પ્રભાવિત રોમાંચક પ્રથમ સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનને 15 રને હરાવીને 24 વર્ષના લાંબાગાળા પછી ફાઇનલમાં...
સુરત(Surat): સુરત મનપા (SMC) દ્વારા શહેરના ભવ્ય ઇતિહાસને ઉજાગર અને જીવંત રાખવા માટે ઐતિહાસિક ધરોહરને ડેવલપ (Devlop) કરવામાં આવી છે. 16મી સદીમાં...
અમદાવાદ(Ahmedabad): રાજ્યમાં (Stat) સતત બે વર્ષથી કોરોનાની (Corona) સ્થિતિમાં શાળાઓ (School) શરૂ થઇ શકી નથી. મોટા ભાગનો સમય વિદ્યાર્થીઓએ (Student) ઓનલાઇન શિક્ષણ...
સુરત: (Surat) જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ડિટેલ બજેટમાં (Budget) જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે ઘણી રાહતો જાહેર કરવામાં...
સુરત: (Surat) ટેલિગ્રામના માધ્યમથી નોકરી (Job) ઉપર આવેલા યુવકને 400 હીરા (Diamond) આપીને પગાર નક્કી થાય તે પહેલા જ યુવક રૂા. 20...
અમેરિકા ભારત પર રાખી રહ્યું છે નજર, શું છે અમેરિકાની ચિંતા? ભારત ફરી વોચ લિસ્ટમાં સામેલ
LPG ભાવવધારાના વિરોધમાં કેરળ હોટેલ એસોસિએશને હોટેલ-રેસ્ટોરન્ટ 6 મેના રોજ બંધ રાખવાનો નિર્ણય લીધો
મમદાની પછી વધુ એક મૂળ ભારતીય અમેરિકામાં ચર્ચાનો વિષય: લોસ એન્જલસના સંભવિત મેયર નિત્યા રમન
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સુરત ગ્રામ્ય પોલીસના SOG કોન્સ્ટેબલે કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો
ઈરાનની ચેતવણી: અમે અમેરિકાના દરેક ખોટા કૃત્યનો કડક જવાબ આપીશું, તેના વાયદા ખોટા હોય છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે
વાયબ્રન્ટ સુરત મેંગો ફેસ્ટિવલમાં આફૂસ-કેસરની ધૂમ, ‘ફાર્મ ટુ ફોર્ક’ પહેલથી ખેડૂતોને ફાયદો
વાનખેડે 12 વર્ષ જૂનો વિવાદ ફરી વાયરલ, ACPએ કરી સ્પષ્ટતા, SRKના ગુસ્સાનું કારણ બહાર આવ્યું
પ્લેઓફની આશા જીવંત રાખવા આજે CSK અને MI ટકરાશે, ‘કરો યા મરો’ મેચમાં આમને-સામને
SC એ TMC ને ફટકો આપ્યો: મત ગણતરી માટે કેન્દ્રીય કર્મચારીઓની તૈનાતીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર
સરકારની તિજોરી ભરાઈ: જીએસટી આવકમાં 8.7%નો ઉછાળો, એપ્રિલમાં રૂ. 2.43 લાખ કરોડની આવક
રાંચીના 7 વર્ષના બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: 10 કલાકમાં એક દેશથી તરીને બીજા દેશ પહોંચ્યો
એલપીજી ભાવ વધારા વચ્ચે રાહતના સંકેત: 45,000 ટન LPG ભરેલું ટેન્કર ‘સર્વ શક્તિ’ ભારત તરફ રવાના
પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન 15 બૂથ પર ઘર્ષણ, TMC અને ભાજપ કાર્યકરો આમને-સામને
પાકિસ્તાન માટે કેમ મહત્વપૂર્ણ છે F-16 અપગ્રેડ? શું આ અપગ્રેડથી પાકિસ્તાની વાયુસેના થશે વધુ મજબૂત ?
દેશભરમાં લાખો મોબાઇલ ફોન પર એક સાથે ચેતવણી સંદેશ મળ્યો: સાયરનનો અવાજ સંભળાયો
અમેરિકાએ ભારતને પરત કરી 657 પ્રાચીન મૂર્તિઓ, કરોડોનો ઐતિહાસિક વારસો વતનમાં
GSEB ધો.10-12ના પરિણામ અંગે મોટું અપડેટ: આવતા સપ્તાહે જાહેર થશે પરિણામ
હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઇરાનનું વલણ નરમ? ઈરાનની શાંતિ યોજના અમેરિકાને મોકલાઈ, પરંતુ ટ્રમ્પ અસંતુષ્ટ
24K-22K ગોલ્ડના ભાવ સ્થિર, ચાંદીમાં ઉછાળો: જાણો આજના લેટેસ્ટ રેટ
સુરત ભાજપમાં નિરીક્ષકોનો ધમધમાટ
સુરત મનપાનાં ₹11,000 કરોડના વહિવટ માટે ‘જો અને તો’નાં રાજકીય સમીકરણ
વડોદરામાં નાટ્યજગતમાં ખળભળાટ: સ્ક્રિપ્ટ ચોરીના આક્ષેપ સાથે દિગ્દર્શક સામે કોર્ટમાં ફોજદારી અરજી
કરજણ ડી-માર્ટ વેરહાઉસમાં કામદારોનો ઉગ્ર વિરોધ: વેતન મુદ્દે હડતાળ યથાવત, કંપનીએ રાતોરાત તાળા મારતાં રોષ
T20 ક્રિકેટમાં વિરાટનું વર્ચસ્વ, એશિયામાં 12,000 T20 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન તરીકે ઉપાધિ મેળવી
પાવાગઢ માચી પર ભક્તોને મોટી રાહત: ૯ કરોડના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ શરૂ, હવે ૬૫૦થી વધુ વાહનો પાર્કિંગની સુવિધા
દાહોદમાં BU પરમિશન વગરની હાઈરાઈઝ બિલ્ડિંગ સામે પાલિકા એક્શનમાં: 29થી વધુ મિલકતધારકોને નોટિસ
ટીકા કરવી ગુનો નથી: અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, રાહુલ ગાંધીને મળી મોટી રાહત
દિલ્હીમાં મજૂરો માટે મોટું ગિફ્ટ: લેબર ચોક્સ બનશે આધુનિક સુવિધાઓ સાથે સજ્જ
રાજા શિવાજીનો ધમાકેદાર ઓપનિંગ,પહેલા જ દિવસે 11.35 કરોડની કમાણી, રિતેશનો ઐતિહાસિક દાવ સફળ
આણંદ : આણંદના બાકરોલ ગામે રહેતી પરિણીતાને તેના પતિ સાથે ખટરાગ થતાં વાત છુટાછેડા સુધી પહોંચી હતી. જેમાં પતિએ અંગતપળો વાયરલ કરવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાકરોલ ગામે રહેતી 30 વર્ષિય યુવતીના લગ્ન મુંબઇ રહેતા અશોકસિંહ નામના વ્યક્તિ સાથે થયાં હતાં. જોકે, લગ્ન નક્કી થયા બાદ અશોકસિંહ વારંવાર બાકરોલ આવતો હતો અને યુવતી સાથે અલગ અલગ હોટલમાં રોકાતો હતો. આ સમયે તેણે તેના અંગત પળોના ફોટા અને વિડીયો લીધાં હતાં. બીજી તરફ લગ્ન બાદ મુંબઇ રહેવા ગયેલી યુવતીને કોઇ બાબતે અશોકસિંહ સાથે ઝઘડો થતાં તે પરત બાકરોલ રહેલા આવી ગઈ હતી. બાદમાં તેણે છુટાછેડા માટે કેસ દાખલ કર્યો હતો. આ વાતને લઇ અશોકસિંહ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે અંગતપળોના વિડિયો યુવતી અને તેના પરિવારજનોના મોબાઇલ પર મોકલી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે અશોકસિંહ અને મોબાઇલ ધારક એમ બે વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.