વલસાડ(Valsad) : વલસાડ શહેરમાં લગ્ન (Marriage) કરીને ઘરે જઈ રહેલા દંપતી તથા પાલિકાના માજી પ્રમુખ અને પાલિકાના સભ્યના પરિવારે નાઈટ કફ્ર્યુનો (Night...
રાજસમંદ: (Rajasmand) રાજસ્થાનના (Rajasthan) રાજસમંદમાં 4 વર્ષની બાળકીએ તેના પુનર્જન્મ (Reincarnation) અંગે દાવો કર્યો છે. બાળકીની વાત સાંભળીને માતા-પિતાથી લઈને સગાં-સંબંધીઓ અને...
રાજકોટ : રાજકોટમાં (Rajkot) ખાનગી હોસ્પિટલમાં (Private hospital) ફરજ બજાવતી નર્સનું (Nurse) રહસયમય મોત (Death) નીપજતા ચકચાર મચી જવા પામ્યો છે. શહેરના...
નવી દિલ્હી: ભારત (India) સહિત વિશ્વના ઘણા દેશો કોરોનાના (Corona) નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) સામે લડી રહ્યા છે. પરંતુ ઓમિક્રોન તરફથી તાજેતરમાં...
આણંદ : આણંદ અને ખેડા જિલ્લામાં મંગળવારના રોજ મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોકે, આ દિવસે જાહેર થનારી મતદારયાદીમાં કુલ 62...
ગાંધીનગર, સુરત: પોતાની શારીરિક કમજોરી છતાં સખત અને સતત મહેનત તેમજ કોઠાસૂઝથી યોગાસનમાં (Yoga) મહારથ મેળવી ‘ધ રબર ગર્લ’નું (The Rubber Girl)...
સુરત: (Surat) નિ:સંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે સરોગેસી (Surrogacy) કરાવીને સંતાન પ્રાપ્ત કરતા હોય છે. ત્યારે ભારત સરકાર દ્વારા પણ સરોગેસી અંગે...
સુરત: (Surat) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને (RBI) ઊંચી કિંમતના ચેકનું (Cheque) વિતરણ કરવા PPS (Positive Pay System)માં સુધારો કરવા અનુરોધ કરતો પત્ર...
સુરત: જીપીસીબી (GPCB) અને ફેકટરી ઇન્સ્પેક્ટરની મંજૂરી વિના સુરત શહેર જિલ્લામાં 287 ગેરકાયદે ડાઇંગ મિલો અને કેમિકલ યુનિટોનો (Illegal Dyeing Mills And...
સુરત: (Surat) કોલકાતામાં કુરિયર સર્વિસનું કામ કરતા યુવકની સામે સુરતના સિગારેટના વેપારીએ (Trader) પોલીસમાં (Police) અરજી કરતાં તેની અદાવત રાખી યુવકે સુરતના...
સુરત : (Surat) કર્મા રિસોર્ટ (Karma Resort) એન્ડ હોસ્પિટાલિટીમાં મેમ્બરશીપના (Membership) નામે કોર્ટમાં (Court) કામ કરતા સુપ્રિટેન્ડન્ટની (Superintendent ) પાસેથી રૂા. 40...
આણંદ : બાલાસિનોરમાં ઠંડી સાથે પોલીસ પેટ્રોલીંગ ઘટ્યું હોય તેમ તસ્કરો સક્રિય બન્યાં છે અને એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યાં...
વડોદરા: વડોદરા શહેરના નાગરવાડા વિસ્તાર સ્થિત નવીધરતી રોડ પર ડીજે સિસ્ટમ સાથે લગ્નનો વરઘોડો નીકળવાની સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના લોકો...
વડોદરા : સામાન્ય સભામાં મેયર મોડે મોડે જાહેરાત કરી હતી કે વારસિયા સંજય નગરમાં આવાસોનું કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં...
સુરત: (Surat) વરાછા (Varachha) મીની બજાર ખાતે આજે પોલીસ કમિશનરના (Police Commissioner) અધ્યક્ષસ્થાને કાપોદ્રા અને વરાછા પોલીસ સ્ટેશનના લોકદરબારનું આયોજન કરાયું હતું....
કંસ રાજાને એક વાતની જાણ ન હતી કે ગોકુળમાં ઉછરી રહેલો બાળક સાક્ષાત પરબ્રહ્મ છે. અજ્ઞાનને વશ થઇને ભલે પૂતનાને બાળહત્યાનું કાર્ય...
મુંબઈ: લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp તેના યુઝર્સના ચેટિંગના અનુભવને બહેતર બનાવવા માટે સતત નવા ફીચર્સ (Features) લાવતી રહે છે. હવે કંપનીએ કેટલાક...
દક્ષિણ ગુજરાતે દુર્ગારામ મહેતાજી, નર્મદ, નવલરામ, પ્રો. ટી.કે. ગજ્જર, ચુનીલાલ ઘેલાભાઇ શાહ, ચુનીલાલ ગાંધી, અતિસુખશંકર ત્રિવેદી, ડૉ. વાય. જી. નાયક, કનૈયાલાલ મુન્શી,...
કેનેડા: યુએસ-કેનેડા બોર્ડર (US-Canada Border) કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. કેનેડા યુએસ બોર્ડર ક્રોસ કરતી વખતે બરફની ચાદરમાં મૃત્યુ પામનાર ગાંધીનગરના (Gandhinagar) કલોલનાં...
વોંશિગ્ટન: (Washington) રશિયા (Russia) અને યુક્રેન (Ukraine ) વચ્ચે યુદ્ધનો (War) ખતરો સતત વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ...
કેવી રીતે ફાવ્યા ને કઈ રીતે ફસાયા?!આપણી બે કહેવત- ઉક્તિ બહુ જાણીતી છે. એક છે: ‘ખુદા મહેરબાન તો ગધા પહેલવાન’ અને બીજી...
વર્ધા: મહારાષ્ટ્રના (Maharashtra) વર્ધામાં (Vardha) સોમવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માતમાં (Accident) મેડિકલના (Medical) 7 વિદ્યાર્થીઓના (Student) મોત (Death) નિપજ્યા હતા. મૃત્યુ પામનારા...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) અને મધ્ય એશિયા (Central Asia) સુધી પહોંચવા માટે ભારત (India) અને ઈરાન (Iran) સતત સાથે મળીને કામ કરી...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી (Ex Central minister) આરપીએન સિંહે (RPN Sinh) પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. કુશીનગરના...
સાપુતારા : ચૂંટણી (election) પહેલા નેતાઓ ઘણા વચન આપતા હોય છે પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેઓ પોતાના આપોલા વચનો ભૂલી જાય છે....
કેમ છો?હેપ્પી રિપબ્લિક ડે.સ્વતંત્ર ભારતમાં જીવવાનાં હક, અધિકાર અને નિયમો દર્શાવતા બંધારણની પ્રાપ્તિનાં 71 વર્ષ વીતી ગયાં પણ આજે ય ન તો...
અમારા સમયના માસ્તર ( મા કરતાં પણ જેનું સ્તર ઊંચું હતું તેવા )શિક્ષક કેટલા દીર્ઘદ્રષ્ટા હતા તે વાતની સમજણ આજે પડે છે....
ભૂતકાળમાં સાડા ત્રણ નદીના કિનારે વસેલું “રૂપનગર” એટલે આજનું “વાલિયા”. ભૂતકાળમાં ખડતલ, મજબૂત અને દીર્ઘદૃષ્ટિથી વાલિયાની નવી પેઢી માટે શૈક્ષણિક પરંપરા માટે...
બીલીમોરા : બીલીમોરામાં (Bilimora) કરિયાણાની દુકાનમાં કામ કરતા બે કામદારોએ દુકાનમાંથી લેપટેપ (laptop) અને મોપડ (Moped) ચોરી (Theft) ગયા હતા. આ બનાવ...
સુરત: (Surat) ભેસ્તાન (Bhestan) આવાસમાં બુરખો પહેરીને આવેલી એક મહિલાએ 7 વર્ષની પુત્રીને કહ્યું કે, તારી માતા ગેટ ઉપર રાહ જુએ છે,...
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપની વિજય તરફ આગેકૂચ , કોંગ્રેસ અને અન્ય પક્ષોના સૂપડા સાફ
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત તરફ આગેકૂચ
ગુજરાતમાં ત્રણ બેઠકો પર ફરીથી ચૂંટણી: ઉમેદવારોના નિધનને કારણે પ્રક્રિયા મોકૂફ બાદ નવો કાર્યક્રમ જાહેર
સંખેડા તાલુકામાં ભગવો, જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો ભાજપે જીતી
કરમસદ – આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય
રાજકોટ મહાનગરપાલિકાની ભાજપને 7 વોર્ડમાં જીત, વોર્ડ નં.16માં કોંગ્રેસ આગળ
કરમસદ – આણંદ મહાનગરપાલિકાના વોર્ડ 1 અને 7માં ભગવો લહેરાયો
નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો : વોર્ડ નંબર 1, 6 અને 10માં કેસરીયો લહેરાયો
જીવનનું સૌથી મોટું રિસ્ક
દેખ તેરે સંસારકી હાલત..!
ઉચ્ચ શિક્ષણમાં નવી નીતિના નામે મૂલ્યાંકન કે ધોરણોનું અવમૂલ્યન
સાવલી નગરપાલિકામાં ભાજપનો દબદબો: વોર્ડ નં. 1, 2 અને 3માં પેનલનો વિજય
સુરત મતગણતરી અપડેટ:
ફોકલેન્ડ ટાપુના મામલે અમેરિકા હવે આર્જેન્ટિનાને ટેકો આપશે?
નડિયાદ મહાનગરપાલિકા ના વોર્ડ નં. 6માં પ્રથમ 2 રાઉન્ડનની ગણતરી પૂર્ણ
દક્ષિણ ગુજરાતમાં મતગણતરીનો મહામહિમ દિવસ દક્ષિણ ગુજરાતના ચૂંટણી પરિણામો
શિક્ષક શિક્ષણનો શિલ્પી કે સરકારી કામનો ‘મલ્ટીટાસ્કર’?
ડભોઇ નગરપાલિકા – વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ, ચારેય બેઠકો પર ભવ્ય વિજય
પ્રજા હવે ક્યાં નેતા પર વિશ્વાસ કરશે?
પાદરા નગરપાલિકા – વોર્ડ નં. 1નું પરિણામ જાહેર, ભાજપ અને કોંગ્રેસને બે બેઠક
લીડર જે હોય નીડર
બોરસદ નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ: સમગ્ર પેનલ વિજયી
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત,ઉમરગામ અને ગણદેવીમાં જીતથી રાજકીય પકડ મજબૂત
રાજકોટ તાલુકા પંચાયતની આણંદપર બેઠક પર કોંગ્રેસનો 1300 મતોથી ભવ્ય વિજય
યુધ્ધ એક કરૂણતા
એસ.એમ.સી. ની ત્રીજી શ્રેણી કલાર્ક ભરતી
સાવલી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય
આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ
વડોદરામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ
પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો
વલસાડ(Valsad) : વલસાડ શહેરમાં લગ્ન (Marriage) કરીને ઘરે જઈ રહેલા દંપતી તથા પાલિકાના માજી પ્રમુખ અને પાલિકાના સભ્યના પરિવારે નાઈટ કફ્ર્યુનો (Night Curfew) જાહેરનામાનો ભંગ કર્યો હોય એમની સામે પોલીસે (Police) જાહેરનામા ભંગની ફરિયાદ (Complaint) દાખલ કરી હતી. નવદંપતી ઘરે જાય એ પહેલાં જ એમણે પોલીસ મથકે જવું પડ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં કોરોના (Corona) કેસમાં વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા વલસાડ તથા વાપીમાં (Vapi) નાઇટ કફ્ર્યુ જાહેર કરાયો છે. વગર કામના લટાર મારતાં લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. દરમિયાન સોમવારે રાત્રે વલસાડના તરીયાવાડ મોટા પારસીવાડની પાછળ રહેતા મનોજ મંગુ પટેલના પુત્ર પિયુષના લગ્ન હતાં. પરિવારજનો અબ્રામા તડકેશ્વર વિસ્તારમાં જાન લઈને ગયા હતા. લગ્ન મુહૂર્ત મોડું હોય જેથી જાનને મોડી વિદાય કરાઈ હતી. શહેરમાં નાઇટ કરફયુ ચાલુ થઈ જતા રેલવે ઓવરબ્રિજ ઉપર પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે લગ્ન કરીને જાન સાથે પરત ફરી રહેલા નવદંપતીની કારને પોલીસે અટકાવી હતી. નવદંપતીની સાથે પાલિકાના માજી પ્રમુખ તથા પાલિકાના સભ્યનો પરિવાર કારમાં હોય પોલીસે તમામની કાર પોલીસ મથકે લઇ આવી હતી. નવદંપતી લગ્ન કરીને પોતાના ઘરે પરત ફરે એ પહેલા પોલીસ મથકે પહોંચી ગયા હતા. પોલીસે તમામની સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં નવદંપતિ તથા પાલિકાના માજી પ્રમુખ અને પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.
તમામ કાગળ પોલીસ સ્ટેશનમાં આપ્યા હોવા છતાં અમને પોલીસ મથકે લઇ ગયા
માજી પાલિકા પ્રમુખ રાજુ મરચાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં તમામ કાગળિયા આપ્યા હોવા છતાં પોલીસે અમારા પર રહેમ કરી નથી. નવદંપતીને લગ્ન કરીને ઘરે જવાનું હોય તેઓને પોલીસ મથકે લઇ આવ્યા હતા, અમારી સામે ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત વલસાડ શહેરમાં નાઈટ કરફ્યૂમાં વગર કામે લટાર મારતા 36 જણા સામે સિટી પોલીસ મથકે જાહેર નામા ભંગની ફરિયાદ દાખલ કરાઈ છે.