નોઈડા: (Noida) નોઈડામાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂર્વ આઈપીએસના ઘરે દરોડા (IT Raid On Ex IPS) પાડવામાં આવ્યા હતાં. આ રેડમાં અત્યાર...
સુરત(Surat) : ડિંડોલીમાં (Dindoli) ગોપાલ મટકા ચાની (Gopal Matka Chai) દુકાનમાં (Shop) રૂ.12800નું બીલ (Bill) નહીં ભરતા ડીજીવીસીએલ (DGVCL) કંપની (Company) દ્વારા...
આ વર્ષના બજેટમાં લાગતું હતું કે ઘણાં મોટાં સુઘારા આવશે પરંતુ બજેટ જોતા લાગી રહ્યું છે કે કંઈ ખાસ સુઘારા (Changes) કરવામાં...
કચ્છ(Kutch): માતાના મઢમાં મંગળ ગ્રહ (Mars) જેવી જમીન (Land) મળ્યા પછી એવી હવે નાસા (NASA) સફેદ રણમાં (White Desert) મંગળનું કનેક્શન (Connaction)...
નવી દિલ્હી: (New Delhi) નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) લોકસભામાં નાણાકીય વર્ષ 2022-23 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં યુવાનોને...
નવી દિલ્હી(New Delhi): ભારતમાં (India) લોકો 5G સર્વિસ માટે ખૂબ ઉત્સૂક છે. આ વર્ષે રજૂ થયેલા બજેટમાં (Budget)5G સર્વિસ (Service) કયારથી શરૂ...
સુરત: (Surat) નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું જેમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ (Diamond And Textile Industris) માટે પણ...
નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી (Union Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 2022નું બજેટ (Budget) રજૂ કરતા પહેલા પીએમ ગતિ શક્તિ (PM gatishakti...
ભરૂચ(Bharuch): રાત્રે શેરપુરા ચોકડીએ બિરલા કંપનીની (Birla Company) લકઝરી બસે (Bus) આધેડને કચડી મારતાં રોષે ભરાયેલ લોકોએ લકઝરી બસમાં તોડફોડ કરી અનેય...
ડાંગ જિલ્લાના (Dang District) આહવા (Ahwa) તાલુકામાં સમાવિષ્ટ અને ચોતરફ ગિરિકંદરાના ખોળામાં સમતલ, ટેકરાળ તેમજ નીચાણવાળા ભૂમિ ઉપર ધબકતું બારીપાડા ગામ જેના...
યુગો વીતે પછી ય ગાંધી ના પુરા સમજી શકાય એમ છે, કે તેના પુરા સમજાવી શકાય એમ છે… ગાંધીને ગમે એટલી ગોળી...
કોઈપણ સંગઠનની રચના પછી તે ધાર્મિક,સામાજિક કે રાજકીય સંગઠન હોય તેની સ્થાપના સમયે એક કે એક થી વધુ વ્યકિતની સ્પષ્ટ વિચારધારા,ચોક્કસ હેતુ...
1961માં લંડન ખાતે એમ્નેસ્ટીની સ્થાપના કરવામાં આવી. મુખ્ય મથક યુકેમાં છે. બ્રિટનના કેટલાક લોકો હજુ ભારતને ગુલામ જ સમજે છે. અને પોતાને...
તા.29 જાન્યુ.ના ગુ.મિત્રના અંકમાં નીલાક્ષી પરીખના ચર્ચાપત્ર સંદર્ભે સ્પષ્ટતા કરવી પડે એમ છે કે કોટી શબ્દના બે અર્થ છે કરોડ અને પ્રકાર,...
‘ભારત રત્ન’ સ્વર કિન્નરી લતા મંગશકરજી એ સમગ્ર ભારતનું ગૌરવ છે. હાલમાં જ લતાજી કોરોનામાં સપડાતા તેમને મુંબઇની બ્રિચ-કેન્ડી હોસ્પિટલમાં એડમીટ કરાયા...
એક વિધવા માતા સુમતિ બહેનનો એકનો એક દીકરો રોમિલ …પતિના અચાનક મૃત્યુ બાદ થોડું ભણેલા સુમતિ બહેન નોકરી કરતા કરતા આગળ ભણ્યા...
‘અખંડ પચાસવટી’ શબ્દ સાંભળીને કદાચ કોઈને હેડકી આવશે. એ કોઈ આયુર્વેદિક દવા પણ નથી ને, પંચવટી જેવું ધાર્મિક સ્થાન પણ નથી. લોકો...
કેનેડાની સરહદ પર અમેરીકામાં ગેરકાયદે ઘુસવાનો પ્રયત્ન કરતા ચાર ભારતીય ઠંડીમાં ઠૂંઠવાઈ મર્યા. બીજા સાતની પોલીસે ધરપકડ કરી. ભારતમાંથી વિદેશમાં ગયેલા નાગરીકો...
પીળી ચળકતી ધાતુ સોનુ એ દુનિયાભરના લોકો માટે એક આકર્ષણની વસ્તુ સદીઓથી રહી છે. પ્લેટિનમ જેવી ધાતુ આના કરતા પણ કિંમતી છે...
વિશ્વમાં જ્યારથી કોરોના મહામારી ત્રાટકી છે, ત્યારથી ફરજિયાત વેક્સિન બાબતમાં વિવાદ ચાલી રહ્યો છે. ભારત સરકારે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું...
આણંદ : આણંદ નગરપાલિકાની સોમવારના રોજ યોજાયેલી સામાન્ય સભા દર વખતની જેમ ગણતરીની મિનિટોમાં પૂર્ણ થઇ ગઈ હતી. જોકે, આ વખતની સામાન્ય...
નડિયાદ: હિન્દુવીર ગૌરક્ષક કિશનભાઈ શીવાભાઈ ભરવાડની હત્યા કેસમાં ઝડપી ન્યાયિક તપાસ કરી હત્યારાઓનો કડકમાં કડક સજા કરવાની માંગ સાથે ઠાસરા તાલુકાના ૧૦...
આણંદ : વિદ્યાનગર પોલીસે શંકા આધારે રોકેલા ત્રણ બાઇક સવાર યુવકની પુછપરછ કરતાં તે વાહન ચોર હોવાનું ખુલ્યું હતું. આ શખસે હોન્ડા...
બજેટની વિગતો સતત અપડેટ થઇ રહી છે. વધુ વિગતો માટે રીફ્રેશ કરતા રહો. નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ 2022 રજૂ કરી રહ્યા...
રાજપીપળા: તિલકવાડાના (tilakawada) સાવલી (Savli) ગામે એક બોગસ (Bogus) તબીબ (doctor) દવાખાનું ચલાવે છે. એવી બાતમીને આધારે નર્મદા જિલ્લા એલ.સી.બી (LCB) પીઆઈ...
આણંદ : કરમસદ ખાતે આવેલી કરોડો રૂપિયાની જમીન બે ભાઇએ છાપરૂ બનાવી પચાવી પાડવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ અંગે જમીન માલિક...
બાલાસિનોર : બાલાસિનોર ખાતે ધંધુકાના કિશન ભરવાડની હત્યા સંદર્ભે માલધારી સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી....
સમગ્ર દેશની નજર કેન્દ્રીય બજેટ પર છે. લગભગ દરેકની નજર બજેટની જાહેરાતો , રાહત વગેરે પર છે. પરંતુ કેટલીક નાની રસપ્રદ બાબતો...
વડોદરા : ધંધુકામાં વિધર્મીઓ દ્વારા ભરવાડ સમાજના યુવાનની કરાયેલ હત્યાના બનાવના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.હિન્દૂ સંગઠનો દ્વારા આરોપીઓ સામે કડકમાં...
વડોદરા : મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદનમાં વળતર મેળવવામાં તંત્ર દ્વારા ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે માનસિક હેરાનગતિ કરવામાં...
ગુજરાતમાં આજથી હેલ્મેટ ડ્રાઇવનો પ્રારંભ, સરકારી કર્મચારીઓથી લઈને સામાન્ય જનતા સુધી તમામે નિયમ પાળવો પડશે
સયાજી હોસ્પિટલમાં તબીબો પર હુમલા બાદ તંત્ર જાગ્યું, વધારાની સુરક્ષાની ખાતરી મળતા તબીબોની હડતાલનો સુખદ અંત
રેકોર્ડ મતદાન પછી મમતા બેનર્જીનું પહેલું નિવેદન: “અમે 226 બેઠકો જીતીશું”
વડોદરા : MBBSના અંતિમ વર્ષમા અભ્યાસ કરતો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ
સમા પોલીસના આશીર્વાદથી ધમધમતા દારૂના અડ્ડા, કાર્યવાહી કેમ કરાતી નથી ?
ટ્રમ્પે ફોટો શેર કર્યો:”તોફાન આવી રહ્યું છે”; ઈરાને જવાબ આપ્યો “પરમાણુ કાર્યક્રમને છોડીશું નહીં”
‘જો મને કસ્ટડીમાં લેવાશે તો મને અપમાનિત કરવામાં આવશે,’ પવન ખેરાએ SCને શા માટે આવું કહ્યું?
ગુજરાત સ્થાપના દિવસ: ૨૦૩૫ સુધીમાં ગુજરાતને વિશ્વનું મોડેલ સ્ટેટ બનાવવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલનો સંકલ્પ
શાળાઓમાં 35 દિવસનું સમર વેકેશન જાહેર,4 મેથી સત્તાવાર રીતે ઉનાળુ વેકેશન શરૂ થશે
બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાય તો કોંગ્રેસ TMCને ટેકો આપશે? ખડગેએ આપ્યો જવાબ
સંજય કપૂરની મિલકત પર સ્ટે: કરિશ્માના બાળકોને હાઇકોર્ટથી મોટી રાહત, પ્રિયા કપૂર મિલકત વેચી શકશે નહીં
3જી મેના રોજ લેવાનારી NEET માટે 2 અને 3 મે દરમિયાન મેડિકલ કોલેજોમાં રજા આપવા પર પ્રતિબંધ
હવે વિદેશમાંથી વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા મંજૂર: ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય
ગુજરાતના ત્રણ શહેરોમાં પરિવહન સેવામાં મોટો વધારો: નવસારી, વાપી અને પાલનપુરમાં ૧૭ નવા બસ રૂટને મંજૂરી
રાવપુરામાં પાર્કિંગ જેવી નજીવી બાબતે મારામારી, 19 વર્ષીય યુવક અને તેની માતા પર હુમલો
વડોદરા : શેર માર્કેટમાં રોકાણના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ
‘ગોલમાલ 5’નું શૂટિંગ શરૂ, અજય દેવગનનો BTS વીડિયો વાયરલ
નવલખી મેદાનમાં પોલીસ ચોકી પાછળથી કોહવાયેલી હાલતમાં લાશ મળી
ભારતનો કોહિનૂર પરત આપો, અમેરિકાથી ઝોહરાન મમદાનીએ આપ્યો બ્રિટનને સંદેશ
SSGના ડોક્ટર-સ્ટાફ પર હુમલો કરનાર NRI પુત્ર સહિત 6ની અટકાયત
રાયોટીંગ કેસના બે વોન્ટેડ આરોપી કાલોલ પોલીસે નાકાબંધીમાં ઝડપી પાડ્યા
હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા 58 વર્ષીય પ્રોઢનું કરુણ મોત
ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં ગુજરાત પોલીસનો રાષ્ટ્રીય સ્તરે ડંકો: દેશભરમાં ત્રીજા ક્રમે,૫૩,000થી વધુ મોબાઈલ પરત કર્યા
સુરતમાં દિલ્હીના રાજપથ જેવી ભવ્ય પરેડ: ગુજરાત ગૌરવ દિવસ માટે ખાસ તૈયારી
ટ્રાન્સજેન્ડર હદ નક્કી કરી શકે નહીં, અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય એ ૨૦૨૭ની ભવ્ય જીતનો મજબૂત પાયો – જીતુ વાઘાણી
ગુજરાતમાં પર્યટકો માટે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો શરૂ થશે
ગાંધીનગરમાં કેબિનેટમાં મોટા નિર્ણયો – જનતાનો આભાર, ફરિયાદોના ત્વરિત નિકાલ માટે ‘એક્શન પ્લાન’ અને ૨૦ મોટી સરકારી સેવાઓ હવે ઘરઆંગણે
કાલે ગુજરાત સ્થાપના દિન ઉજવણી સાથે બે દિવસ ‘વાઇબ્રન્ટ કોન્ફરન્સ’
ભાજપે રાજ્યભરમાં ૫૦ ટકા કરતાં વધુ વોટશેર જાળવી રાખ્યો
નોઈડા: (Noida) નોઈડામાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂર્વ આઈપીએસના ઘરે દરોડા (IT Raid On Ex IPS) પાડવામાં આવ્યા હતાં. આ રેડમાં અત્યાર સુધી ઘરના ભોંયરામાંથી 600થી વધુ ખાનગી લોકર (Private locker) મળી આવ્યા છે. પૂર્વ આપીએસનાં ઘરના ભોંયરામાં બનેલા આ લોકરમાં લગભગ બે કરોડ 35 લાખ રૂપિયા મળી આવ્યા છે. આવકવેરા વિભાગની ટીમે આ લોકરો પોતાના કબજામાં લીધા છે. આરએન સિંહનું કહેવું છે કે આ લોકર ભાડે આપવામાં આવે છે. તેમનો દિકરો કમીશન બેઝ પર લોકર ભાડે આપે છે. તેમનાં પણ બે લોકર અહીં છે. જોકે તેમાંથી કંઇ જ નીકળ્યું નથી.
નોઇડામાં યૂપી કેડરનાં પૂર્વ IPS ઓફિસર આરએન સિંહનાં ઘરે છેલ્લાં ત્રણ દિવસથી આવકવેરા ખાતાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. નોઈડાના સેક્ટર 50ના આ ઘરમાં પૂર્વ આઈપીએસ આરએન સિંહનો પુત્ર સુયશ અને તેનો પરિવાર રહે છે. આરએન સિંહ તેમના વતન જિલ્લા મિર્ઝાપુરમાં તેમની પત્ની સાથે રહે છે. પૂર્વ IPSના ઘરે મોટી રોકડ રાખવામાં આવી હોવાની માહિતી આવકવેરા વિભાગને મળી હતી. ટીમે જ્યારે આ અંગે દરોડો પાડ્યો ત્યારે ઘરના ભોંયરામાં 600 જેટલા ખાનગી લોકર મળી આવ્યા હતા. જોકે કહેવાઈ રહ્યું છે કે આ લોકર અન્ય લોકોના છે જેમને ભાડે આપવામાં આવ્યા હતા.
લોકર ભાડે આપવાનું કામ
જ્યારે આવકવેરા વિભાગ આ લોકર ભાડે રાખનારા લોકો સુધી પહોંચ્યું ત્યારે તેઓ તેને પોતાના લોકર તરીકે સ્વીકારવામાં આનાકાની કરવા લાગ્યા. હવે આ તમામ પૈસા સરકારી ખાતામાં જમા થશે. કહેવામાં આવી રહ્યું છે કે લોકર ભાડે આપવું એ પૂર્વ IPSનું પૈતૃક કામ છે. જ્યારે આ લોકરમાં 20 લાખ રૂપિયા અઘોષિત હોવાની જાણ થઈ ત્યારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આરએન સિંહનો દીકરો તેમનાં ઘરના બેઝમેન્ટમાં એક પ્રાઇવેટ લોકર ફર્મ ચલાવે છે. આ લોકર ભાડે આપવામાં આવે છે. આવકવેરા વિભાગે અહીં સર્ચ ઓપરેશન કરતાં અહીંથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. જોકે તે સ્પષ્ટ નથી કે આ પૈસા કોનાં છે. હાલમાં તપાસ અભિયાન ચાલુ છે. આ વોલ્ટમાં 600થી વધુ લોકર હોવાનું સામે આવ્યું છે.