સુરત : જહાંગીરપુરા ખાતે રહેતી પરિણીતાને તેના પતિના (Husband) પરસ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થઈ હતી. પતિના મોબાઈલમાં (Mobile) મહિલાના ન્યુડ ફોટો...
વ્યારા: સોનગઢ (Songhar) આમલીપાડા (Aamlipada) ગામે દાદરી ફળિયાનાં 16મી સપ્ટેમ્બરે દૂધમંડળીની (Dairy) સાધારણ સભાની (Ordinary Meeting) મીટિંગમાં હાજરી આપી દૂધ ડેરી ઓફિસની...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) જીઆઈડીસી(GIDC) વિસ્તારમાં આવેલી ગણેશ એફ.આઈ.બી.સી. (Ganish DIBC) કંપનીમાં થયેલી ચોરીનો (Robri) ભેદ ઉકેલી પોલીસે 5 શખ્સને ઝડપી તમામ મુદ્દામાલ...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં માલધારી સમાજે (Maldhari Society) ઓસરા રોડ હનુમાનજી મંદિરેથી (Hanuman Temple) વાહનો તેમજ કેન સાથે ઝાડેશ્વર નિલકંઠેશ્વર મંદિર સુધી...
સુરત : ધરમપુર (Dharampur) તાલુકાના ઓઝરપાડા ખાતે કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં (School) અભ્યાસ કરતી 600 વિધાર્થિનીઓને (Student) શાળાના રસોઈયા દ્વારા વિધાર્થિઓના નાહતી...
સીબીઆઈના (CBI) એક સૂત્રના જણાવ્યા અનુસાર સીબીઆઈએ સુરત સ્થિત એબીજી શિપયાર્ડના (ABG Shipyard) ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલની બેંક ફ્રોડમાં...
સુરત: ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં વરસાદનું (Rain) જોર ભલે ઘટ્યું હોય પણ ડેમના (Dam) કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને પગલે મધરાતે ડેમમાં...
ભરૂચ: ઝઘડિયાના (Zaghadiya) જેસપોર ગામના (Jespor Villeg) મંદિર ફળિયામાં (Mandir Faliya) ગઇકાલે રાત્રે તેમની ક્વોરીને તસ્કરોએ નિશાન બનાવી હતી અને ક્વોરીમાં રહેલા...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં આવેલી કેવડિયા કોલોની ખાતે પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી તા.૨૩ મી સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી...
અંકલેશ્વર: ભરૂચની (Bharuch) જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર નજીક આવેલી લુકમાન પાર્ક (Luqman Park) સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવર (Driver) તરીકે નોકરી કરતા જિશાન...
કરાચી : ઇંગ્લેન્ડના (England) પાકિસ્તાન (Pakistan) પ્રવાસની સાત ટી-20 મેચની સીરિઝની મંગળવારે રમાયેલી પ્રથમ ટી-20માં ડાબોડી મધ્યમ ઝડપી બોલર (Fast Baller) લ્યુક...
નવી દિલ્હી : દેશમાં મોટર સ્પોર્ટસ (Motor sports) માટે એક મોટું પ્રોત્સાહક આયોજન ભારતને દરવાજે ટકોરા મારી રહ્યું છે. આવતા વર્ષે ગ્રેટર...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિઘાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત થાય તે પહેલા આજથી શરૂ થયેલા બે દિવસીય ચોમાસુ સત્રના પહેલા જ દિવસે ગૃહમાં...
ગાંધીનગર : રાજ્ય સરકારે આ વર્ષે ત્રણ હજાર કરોડ રૂપિયાના મૂલ્યની જણસની ખેડૂતો (Farmer) પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે. ખેડૂતોને સિંચાઈની...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) સિવિલ રોડ પર એકાદ કરોડના ખર્ચે બનેલું નિરાધારો માટે બનેલું રેનબસેરામાં (Ran Basara) કથિતરીતે કોન્ટ્રાક્ટરોના હજારોના મોબાઈલો રાખતા મજૂરો...
નવસારી : નવા ગામે ઉછીના આપેલા રૂપિયા લેવા ગયેલા સુરતના (Surat) દંપતીને હળપતિ પરિવારના 3 ભાઈઓએ માર મારતા મામલો નવસારી (Navsari) ગ્રામ્ય...
બારડોલી: વન્યસૃષ્ટિમાં આકર્ષક, (Attractive) અસામાન્ય પક્ષી તરીકે વર્ણવાયેલા જાપાનીઝ કવીલ (Japanese Poet)તરીકે ઓળખાતા અને ભારતમાં બટેર (Quail India)નામે પ્રચલિત (prevalent) મધ્ય એશિયાના...
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે (Lalu Prasad Yadav) મંગળવારે દાવો કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણી 2024માં ભાજપને (BJP)...
બરેલીઃ (Bareli) યુપીના બરેલી જિલ્લાની ઓફિસમાં (SSP Office) ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે રેપ પીડિતાની સાસુ મૃત ભ્રૂણ (fetus) લઈને પહોંચી ગઈ....
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા એરલાઇન સ્પાઇસજેટ (Spicejet) પર લાદવામાં આવેલા નિયંત્રણોને 29 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યા છે. આનો અર્થ...
સુરત: એક અધિકારી કેવા હોવા જોઈએ તેનું જીવંત ઉદાહરણ સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે મંગળવારની રાત્રે પૂરું પાડ્યું. માલધારીઓની હડતાળના લીધે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સમગ્ર વિશ્વમાં જાણીતા છે પરંતુ શું તમે તેમની દીકરી (Daughter) વિશે જાણો છો? એટલે કે મોદીજીકી બેટી...
મુંબઈ: કોમેડિયન (Comedian) રાજુ શ્રીવાસ્તવના (Raju Srivastav) નિધનથી તેના તમામ ચાહકો દુખી છે. રાજુની વિદાયથી દરેકનું હૃદય ભારે છે અને આંખો ભીની...
સુરત: બ્રેઈન ડેડ (Brain Deae) ઘોષિત કરવામાં આવેલ વલસાડની (Valsad) શિક્ષિકાએ (Teacher) તેમના અંગોનું (Organ Donation) દાન કરી અનેક જરૂરિયાતમંદોને નવજીવન બક્ષી...
મોહાલી : ઓસ્ટ્રેલિયા (Australia) સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં (T-20 Series) ભારતીય ટીમની (Indian Cricket Team) શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે....
રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) આખરે કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) પદ માટે ચૂંટણી (Election) લડવા માટે રાજી થઈ ગયા છે....
મુંબઈ: દિલ્હી (Delhi) પોલીસના સ્પેશિયલ સેલને (Special cell) મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે મુંબઈના (Mumbai) ન્હાવાશેવા પોર્ટ (nhava sheva port) પર...
નવી દિલ્હી: દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ (Indian businessman) અને ટાટા સન્સના (Tata Sons) ચેરમેન રતન ટાટાને (Ratan Tata) મોટી જવાબદારી સોંપવામાં આવી છે....
મુંબઈ: દેશના હજારો ધનવાનો (Indian Rich People Quit India) દેશ છોડી હંમેશાને માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર...
ગાંધીનગર: રાજ્યમાં સરકારી કર્મચારીના આંદોલન (Agitation) બાદ હવે LRD ભરતીનું વેઈટિંગ લિસ્ટ (Waiting List) જાહેર કરવાની માંગ સાથે ઉમદેવારો 16 દિવસથી ગાંધીનગરના...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત : જહાંગીરપુરા ખાતે રહેતી પરિણીતાને તેના પતિના (Husband) પરસ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થઈ હતી. પતિના મોબાઈલમાં (Mobile) મહિલાના ન્યુડ ફોટો જોયા હતા. આ અંગે ભાવનગર મહિલા પોલીસમાં (Police) અરજી થયા બાદ સમાધાન થયું હતું. જોકે બાદમાં પરસ્ત્રીના ભાઈએ પરિણીતાને ફોન કરીને જાનથી મારી દરિયામાં ફેકવાની ધમકી આપતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
જહાંગીરપુરામાં રહેતી 30 વર્ષીય દિવ્યાબેન (નામ બદલ્યું છે) મુળ અમરેલી ખાંભાના વતની છે. તેમણે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં શ્યામ સેજપાલની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ શ્યામ સેજપાલની બહેન કીંજલ સાથે દિવ્યાબેનના પતિનું અફેર હતું. ગયા માર્ચ મહિનામાં તેમના મોબાઈલમાં ન્યુડ ફોટા જોતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અને આ અંગે દિવ્યાબેને તેમના પતિ સામે ભાવનગર મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેથી સામાજીક રીતે બંને વચ્ચે સમાધાન થયું હતું.
બાદમાં દિવ્યાબેને આ બાબતે કિંજલના પતિ જિમી પોપટ (રહે, રાજકોટ) ને તેની પત્ની અને પોતાના પતિ વચ્ચે અફેર હોવાનું કહ્યું હતું. જેથી જિમીએ કોઈ પુરાવા માંગતા દિવ્યાબેને તેના પતિના ફોનમાંથી કિંજના ન્યુડ ફોટો મેળવ્યા હતા. અને પછી જિમીને મોકલ્યા હતા. ત્યારબાદ ગત 12 તારીખે દિવ્યાબેનના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તેને દિવ્યાબેન સાથે બોલાચાલી કરી ‘હુ શ્યામ સેજપાલ ખાંભાથી બોલતો હોવાનું કહ્યું હતું. મારી બેન કીંજલના સોશિયલ મીડીયામાં ફોટો વાયરલ કરી કેમ હેરાન કરો છો, તેમ કહ્યું હતું. ‘હુ તારા ફોટા પણ એડીટીંગ કરી વાયરલ કરી તેવી ધમકી આપી હતી. સાંજે ફરીથી ફોન આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી દરિયામાં ફેંકી દઈશ તને જીવતી નહી રહેવા દઈશ તેવો મેસેજ કર્યો હતો. જેથી ગભરાયેલા દિવ્યાબેને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.