કેન્ટબરી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women’s Cricket Team) અહીં રમાયેલી બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને (England) 88 રને હરાવીને ત્રણ મેચની...
જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની (Varanasi) જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદના (Gyanvapi Masjid) વઝુખાનામાં મળેલા કથિત શિવલિંગની (Shivling) કાર્બન ડેટિંગની હિંદુ પક્ષની માંગણી સ્વીકારી...
નવીદિલ્હી: જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની (Varanasi) જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદના (Gnanavapi Masjid) વઝુખાનામાંથી મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની (Carbon dating) હિંદુ પક્ષની...
બારડોલી: સુરત જિલ્લા એલ.સી.બી. ની ટીમે (LCB Police Team) કોસંબા પોલીસ મથક વિસ્તારના નંદાવ ગામેથી (Nandav Village) વિદેશી દારૂ સાથે એક મહિલાની...
ઉત્તર પ્રદેશ: યુપીના (UP) કૌશામ્બી જિલ્લામાં બહુજન મુક્તિ પાર્ટી (BMP)ના પ્રદેશ અધ્યક્ષ દાનિશ અલીએ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પર તેમના મૃત્યુ બાદ વાંધાજનક...
અખિલ ભારતીય ઈમામ સંઘના (All India Imam Organization) મુખ્ય ઈમામ ડૉ.ઈલ્યાસીનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત (RSS Head...
સુરત: વેસુ (Vesu) વિસ્તારની હૅપ્પી એક્સીલેન્સિયા (Happy Excellencia) બિલ્ડીંગમાં વીવીઆઈપી ચોરે (VVIP Thief) ગજબ સ્ટાઇલમા ચોરી કરી છે. ઠંડા કલેજે ચોરીને અંજામ...
સુપ્રીમકોર્ટે (Supreme court) 10 દિવસની લાંબી સુનાવણી પછી ગુરુવારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ (Hijab) પરના પ્રતિબંધને હટાવવાનો ઇનકાર કરતા કર્ણાટક હાઈકોર્ટના (High...
મુંબઈ: બીસીસીઆઈના (BCCI) પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગુરુવારે તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને જણાવ્યું હતું કે બોર્ડ આવતા વર્ષની શરૂઆતમાં મહિલા IPL શરૂ કરવા...
ગાંધીનગર: ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારમાંથી કોઈ એક સભ્યને રહેમરાહે નોકરી આપવા સહિતની વિવિધ પડતર માંગણીને મામલે આજે ગાંધીનગરની (GandhiNagar)...
વડોદરા: વડોદરાની સેન્ટ્રલમાં કેદીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થાય તેવી ઘટના સામે આવી છે. સાત અન્ડરટ્રાયલ કેદીઓએ મારામારી કર્યા બાદ ફિનાઈલ પી...
વડોદરા: વર્ષો જુના ધાર્મિક સ્થાનો નહીં તોડવા માટે સરકારના આદેશ હોવા છતાં પણ સંસ્કારી નગરી વડોદરામાં આ આદેશોનું ઉલંઘન થતું હોવાનો વધુ...
હૈદરાબાદ: હૈદરાબાદ(Hyderabad)ના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા(ind vs aus) વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ(Last Match) રમાશે....
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે (Russia Ukraine War) છેલ્લા 7 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (President...
કાનપુર: કાનપુર(Kanpur)માં તપાસ એજન્સી CBIએ વધુ એક મોટા કૌભાંડ(scam)નો પર્દાફાશ કર્યો છે. રોટોમેક કંપની(Rotomac Company)એ ચાર કંપનીઓ પાસેથી 26000 કરોડનો બિઝનેસ કર્યો...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) પક્ષમાં અધ્યક્ષ (President) માટેની ચર્ચા ઉઠી છે. અશોક ગેહલોત (Ashok Gehlot) અને શશી થરૂર (Shashi Tharur) અધ્યક્ષપદ માટે...
મહેસાણા: દૂધસાગર ડેરીમાં 800 કરોડનાં કૌભાંડ મામલે પૂર્વ ગૃહ મંત્રી(Former Home Minister) વિપુલ ચૌધરી(Vipul Chaudhary)ની ધરપકડ(Arrest) કરવામાં આવી છે. જે બાદ વિરોધ(Protest)...
વડોદરા: વડોદરા શહેરમાં અનેક વાર અશાંતધારા ભંગ મામલે આજે શહેરના વોર્ડ 14ના નગર સેવકો જીલ્લા કલેક્ટરને મળવા પહોંચ્યા હતા. વિધર્મી દ્વારા વારંવાર...
વડોદરા: સેન્ટ્રલ જેલમાં કાચા કામના સાત કેદીઓએ જેલ અધિકારીઓના જોર જુલમ અને પારાવાર ત્રાસના કારણે ફીનાઇલ ગટગટાવી લેતા હોબાળો મચી ગયો હતો....
વડોદરા: આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર ચાલુ જ થતા માલધારી સમાજની જીત થઈ. ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે પરત...
વડોદરા: માલધારી સમાજ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. તેમાં એક નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હવે સરકારે પણ...
વડોદરા: આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર ચાલુ જ થતા માલધારી સમાજની જીત થઈ હતી. ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે...
સુખસર: ફતેપુરા તાલુકામાં ફતેપુરા બલૈયા તથા સુખસર ખાતે પશુ સારવાર કેન્દ્રો આવેલા છે.જેમાં પશુઓને ઘર બેઠા સારવાર મળી રહે તે હેતુથી સરકાર...
નડિયાદ: નડિયાદ શહેરમાં આવેલ શ્રેયસ ગરનાળા પરની સેફ્ટી એંગલ તુટવાના બનાવો અવારનવાર બની રહ્યાં છે. ત્યારે ગત રાત્રીના સમયે વધુ એક વખત...
આણંદ : આણંદ જિલ્લો એનઆરઆઈ હબ ગણવામાં આવે છે, અહીં અમૂલ ડેરીને લઇ શ્વેતક્રાંતિ માટે વારંવાર જશ લેવામાં આવે છે. જિલ્લાને વારંવાર...
આણંદ: કરમસદમાં મકાન ભાડે રાખી રહેતા શખસે અલગ અલગ વ્યક્તિને સરકારી નોકરી અપાવવાના બહાને રૂ.14.35 લાખની છેતરપિંડી આચરી છે. આ અંગે બોરસદ...
ખેડા: ખેડા શહેરમાં આવેલી સર્વે નં ૭૫ (૨+૩) વાળી જગ્યામાં છેલ્લાં ચારેક મહિનાથી ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે આ મામલે કરવામાં...
સુરત શહેર અને જિલ્લામાં બનેલા ગંભીર ગુનાઓના ઉપરાછાપરી બનાવોએ ગુજરાતના ગૃહવિભાગની કામગીરી ઉપર પ્રશ્નાર્થ લગાવી દીધો છે. પી. કે. બંસલ, જે. એસ....
જેવી રીતે મોસમ પોતાનો રૂખ બદલી રહી છે તેમ પ્રવર્તમાન સરકાર સામે પ્રજા સામી ચૂંટણીએ દેખાવો કરી રહી છે. એવું લાગે છે...
એક અંધ માણસ હતો. તે જોઈ શકતો ન હતો છતાં તેને સ્વાવલંબી જ બની રહેવું હતું.એટલે પોતાના કામ પોતે કરવા માટે અને...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
કેન્ટબરી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women’s Cricket Team) અહીં રમાયેલી બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને (England) 88 રને હરાવીને ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવીને ઈંગ્લેન્ડની ધરતી પર 23 વર્ષ બાદ વનડે શ્રેણી જીતી છે. આ પહેલા અંજુમ ચોપરાની કેપ્ટનશિપ હેઠળ ભારતે (India) 1999માં 2-1થી જીત મેળવી હતી.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વનડેમાં ટીમ ઈન્ડિયાનો આ સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. હરમનપ્રીત કૌરે તોફાની ઈનિંગ રમીને માત્ર 111 બોલમાં 18 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 143 રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડમાં વનડેમાં સદી ફટકારનારી પ્રથમ એશિયન કેપ્ટન બની હતી.
334 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 47 રન સુધી ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી એલિસ કેપ્સી અને ડેનિયલા વ્યાટે ચોથી વિકેટ માટે 55 રનની ભાગીદારી નોંધાવી હતી. એલિસ 39 જ્યારે વ્યાટ 65 રન બનાવીને આઉટ થયા પછી અંતે ઈંગ્લેન્ડની આખી ટીમ 44.2 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત વતી રેણુકા સિંહે જ્યારે હેમલતાને 2, તેમજ દીપ્તિ શર્મા અને શેફાલી વર્માને 1-1 વિકેટ લીધી હતી.
વન ડેમાં સૌથી ઝડપી 3000 રન કરવાનો મિતાલીનો ભારતીય રેકોર્ડ મંધાનાએ તોડ્યો
કેન્ટબરી: ઇંગ્લેન્ડ સામે આજે અહીં રમાયેલી બીજી વન ડેમાં 40 રનની ઇનિંગ રમનારી સ્મૃતિ મંધાનાએ વન ડે ઇન્ટરનેશનલમાં ઇનિંગની દૃષ્ટિએ સૌથી ઝડપી 3000 રન પુરા કરનારી ભારતીય મહિલા ખેલાડી બનીને માજી કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો હતો. મંધાના મહિલા અને પુરૂષ ક્રિકેટરમાં આ આંકડે પહોંચનારી શિખર ધવન અને વિરાટ કોહલી પછી ત્રીજી સૌથી ઝડપી ભારતીય ક્રિકેટર બની છે. શિખરે 72 ઇનિંગમાં જ્યારે વિરાટે 75 ઇનિંગમાં 3000 રન પુરા કર્યા છે.
મંધાનાએ પોતાની 76મી વન ડે ઇનિંગમાં આ આંકડો પાર કર્યો હતો. જ્યારે મિતાલીએ તેના માટે 88 ઇનિંગ લીધી હતી. મંધાના વનડેમાં 3000 રન બનાવનારી ત્રીજી ભારતીય મહિલા બની છે. તેના પહેલા મિતાલી અને હરમનપ્રીત કૌરે આ સિદ્ધિ મેળવી છે. મહિલા ક્રિકેટમાં કુલ 22 ખેલાડીઓએ 3000 કે તેનાથી વધુ રન કર્યા છે, જો કે સૌથી ઓછી ઇનિંગમાં આ આંકડે પહોંચવા મામલે મંધાનાથી માત્ર બેલિન્ડા ક્લાર્ક અને મેગ લેનિંગ જ આગળ છે. આ બંનેએ અનુક્રમે 62 અને 64 ઇનિંગમાં આ આંકડો પાર કર્યો છે. મિતાલી આ મામલે વિશ્વમાં 9માં ક્રમે છે.