રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારીથી થતાં વિકાસના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોને ભોગવવાના...
દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ થયો છે. જેના પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થઇ છે. એકલા ગીર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વડોદરા મનપામાં 5 સહિત કુલ 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર મનપા...
બોલિવૂડ (Bollywood)ની જાણીતી અભિનેત્રી સાયરા બાનુ (Actress saira banu)ની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલ (hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં ભારે વરસાદ (Rain) થયો છે. જેનાલ પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થવા...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar)માં એક માછીમાર (fisherman)ની કિસ્મત બદલાઈ અને તે એક જ ક્ષણમાં કરોડપતિ (billionair)બની ગયો છે. પાલઘરનો ચંદ્રકાંત તારે...
સુરત: (Surat) મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં આ વખતે વરસાદની (Rain) સૌથી ખરાબ સ્થિતિ છે. ગુજરાત કરતા પણ ઓછો વરસાદ આ વિસ્તારોમાં પડતા...
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે નવી દિલ્હી (Delhi)માં વીડિયો કોન્ફરન્સિંગ (Video conference) દ્વારા શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (Swami prbhupadji)ની...
રાજપીપળા: ગુજરાત (Gujarat) પ્રદેશ ભાજપની (BJP) કારોબારીની બેઠકનો આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 2...
ટીમ ઇન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) રેન્કિંગમાં ખરાબ ફોર્મનો સામનો કરવો પડી રહ્યો છે. કોહલી બેટ્સમેનોની...
સાપુતારા, ધનોરીનાકા (ગણદેવી): (Saputara) વઘઇથી બીલીમોરાને (Vaghai Bilimora) જોડતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેન (Narrow gauge train) 4 થી સપ્ટેમ્બરથી વિધિવત રીતે પ્રારંભ થવાની...
નવી દિલ્હી : ભારત (India)માં વાયુ પ્રદૂષણ (Air pollution)નું સ્તર સમય જતાં ભૌગોલિક રીતે વિસ્તર્યું છે અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આ સ્તર એટલી...
દિલીપ કુમાર (Dilip kumar) સાથે પડછાયાની જેમ રહેતી સાયરા બાનુ (Saira banu)ને હવે તેના સાહેબ વગર જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. તાજેતરમાં...
સુરત: (Surat) 9 જુન 2020ના રોજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને બીસીઆઇએસના મહાનિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ માટે સીઆઇએસએફના...
સુરત: (Surat) શહેરના પુણા સીતાનગર ખાતેથી 14 ઓગસ્ટે શેર બ્રોકરનું અપહરણ (Kidnapping) કરી તેના મોબાઈલમાંથી ટીથર કોઇન કરન્સી અને ઇસીએન કરન્સી (Currency)...
કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban)ના કબજા બાદ હવે એવા અહેવાલ છે કે લડવૈયાઓના આ જૂથના નેતૃત્વ અંગે દાવા કરવામાં આવી રહ્યા છે. તાલિબાનના...
સુરત: (Surat) વર્ષ 2004માં સુરતના ઇચ્છાપોરમાં વિશ્વનું સૌથી મોટું જેમ એન્ડ જવેલરી સ્પેશ્યલ ઇકોનોમી ઝોન બનાવવા તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇચ્છાપોર...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022ની સિઝનમાં બે નવી ફ્રેન્ચાઇઝી (frenchise)જોડાવાથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ખાતામાં રૂ. 5000 કરોડ...
સુરત : દક્ષિણ ગુજરાત (South Gujarat)માં છેલ્લા કેટલાય સમયથી વરસાદ (rain) ખેંચાતા ખેડૂતો (farmer) સહિત તમામ લોકો હેરાન-પરેશાન થઈ ઉઠ્યા હતા. ગરમીના...
સુરત : આજના સમયમાં જ્યારે બાળકો (child)ને મોબાઈલ ફોન (mobile phone)સહિતના વિવિધ ઈલેકટ્રોનિક્સ ગેઝેટ્સ (gadgets) પર ગેમ્સ સહિતની પ્રવૃતિનું વળગણ લાગ્યું છે...
મોદી સરકારે અસ્કયામતના નાણાં બનાવવાની યોજના જાહેર કરી છે, જે દ્વારા દેશની રૂા. છ લાખ કરોડની માળખાકીય અસ્કયામતોનું 2022-23 થી માંડીને 2024-25...
થોડા દિવસ પહેલાં ટેલિવિઝન ચેનલો ઉપર એક ઓડિયો વાયરલ થયો. ઘટના કંઈક એવી છે કે ગુજરાતના એક ડેપ્યુટી કલેકટરને એક વ્યકિત સાહેબને...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ભારતમાં પણ શરૂ થયો તેને દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો છે, રોગચાળાની શરૂઆતમાં ઘણા લોકો એવું માનતા...
ભારતનો આર્થિક વિકાસદર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને ૨૦.૧ ટકા થયો છે જે એક વર્ષ અગાઉના આ જ સમયગાળાના લો-બેઝને...
ભારતીય શેરબજારમાં તેજીનો દોર આગળ વધતો જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે શેરબજાર નવા વિક્રમો સર્જી રહ્યા છે. આજે સતત બીજા...
આજે આખરી મહેતલ મુજબ અમેરિકાના સૈનિકો સંપૂર્ણપણે અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા અને તે સાથે બદરી નામના તાલિબાનોના સ્પેશ્યલ ફોર્સીસે કાબુલ...
મહુવાના કુમકોતર ખાતે જોરાવરપીર ખાતે દર્શનાર્થે આવેલા સુરતના લિંબાયત વિસ્તારના મુસ્લિમ પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં ન્હાવા જતાં ડૂબી ગયા હતા, જેમાંથી...
સુરત: 9 જુન 2020ના રોજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને બીસીઆઇએસના મહાનિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ માટે સીઆઇએસએફના 360...
ઉમરગામ તાલુકામાં મંગળવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ૧૦ કલાકમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી...
સુરત શહેરના પાંડેસરા વિસ્તારને પ્રદુષિત કરનારી જીઆઇડીસીની ન્યુ પારસ પ્રિન્ટ સહિત ભાગ્યલક્ષ્મી મિલ સામે જીપીસીબીએ તપાસનું નાટક હજી પુરૂ કર્યું નથી. આ...
ગણેશ વિસર્જનને લઈ 17મીએ શહેરની તમામ સિટીબસો તેમજ બીઆરટીએસ બસો બંધ રહેશે
કામરેજના પરબ ગામે પાનમસાલો થુંકવા મુદ્દે બે પક્ષો બાખડ્યા, એકનું માથું ફૂટ્યું
બરાનપુરા વિસ્તારમાં અઢી કલાક ઉપરાંતના સમય સુધી લોકો અંધારામાં ટળવળ્યાં….
PM મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે: ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ધાટન કરશે
વડોદરા : નશામાં છાંકટા બનેલા કાર ચાલકે સર્જ્યો વિચિત્ર અકસ્માત…..
વડોદરા : 1.57 કરોડની અપ્રમાણસર મિલકત ધરાનાર ભોયાના 5 ખાતામાં રૂ. 12 લાખ
અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં નવેમ્બરમાં ચૂંટણી કરાવવાની AAPની માંગ
સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ત્રણ સ્થળે અકસ્માત સર્જાયા
વડોદરા : ગેરકાયદે જગ્યા પર રિધમ હોસ્પિટલનો ઓક્સિજન રિફલિંગ પ્લાન્ટ જોખમી
ડભોઇ તાલુકાના વસઈ ગામે કાર ચઢાવી દેનારને પાંચ વર્ષની કેદ
વડોદરા: ઊર્મિ ચાર રસ્તા પાસે કારનું ટાયર ભૂવામાં ધસી પડ્યું
વડોદરા : ભરપૂર વરસાદથી ડેમ છલોછલ છતાં પાણી માટે લોકોને મારવા પડી રહ્યા છે વલખાં
વડોદરા : રસ્તાના ઠેકાણા નહિ હોવાથી ગણપતિનું વિસર્જન નહિ થાય
વડોદરા : સગીરાના શારીરિક અડપલા કરનાર સ્કૂલ રિક્ષા ચાલક જેલ ભેગો
ઝાલોદમાં ચોરોનો પોલીસ પર પથ્થરમારો, પોલીસે હવામાં ફાયરિંગ કર્યું
ઝાલોદ: કરીયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ, બધો સામાન બળી ગયો
દાહોદ: 19 વર્ષના યુવકનો હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની શંકા
ભાજપનાં કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ વિશ્વામિત્રી કિનારે બંગલાની બાજુમાં કરેલા દબાણો દૂર કર્યાં
દીપિકા પાદુકોણને હોસ્પિટલમાંથી મળી રજા, માતા બન્યા બાદ બદલ્યો ઇન્સ્ટાગ્રામ બાયો
મસ્કનું અવકાશ મિશન સફળ, 4 અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા, ડ્રેગન અવકાશયાન પાણીમાં ઉતર્યું
JMMના લોકો બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો સાથે, PM મોદીનો સોરેન સરકાર પર પ્રહાર
CM પદ છોડવાની કેજરીવાલની જાહેરાતઃ કહ્યું- બે દિવસમાં રાજીનામું આપીશ
ગણેશ વિસર્જનમાં 6500 સુરક્ષા જવાનો ખડે પગે હાજર રહેશે..
વડોદરા સબ રજિસ્ટ્રાર-૮ ની કચેરીનું કામ હોય તો હવે આ સરનામે જજો
બાળુ શુક્લાની વિનમ્રતા કે મજબૂરી? જાહેરમાં ખાદીમના પગે કેમ પડ્યા?
કૈલાશ ભોયા વિરુદ્ધ વડોદરામાં ફરજ દરમિયાન ગેરરીતીના કોઇ આક્ષેપ કે અરજી થઇ હતી ?
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ: મમતા બેનર્જીના ઘરે પહોંચ્યા જુનિયર ડોક્ટર્સ
સંતરામપુરમાં એમડી ડ્રગ્સ સાથે ચાર શખ્સ પકડાયાં
કંકાપુરાના દંડપાણેશ્વર તળાવમાં રામકુંડી પર લાલજી ભગવાનનો જળ વિહાર
વિદ્યાનગરના હરિઓમનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ
રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારીથી થતાં વિકાસના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોને ભોગવવાના થતાં ર૦ ટકા ફાળાની રકમ હવે, ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે.
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટક હેઠળની પ્રવર્તમાન જોગવાઇ અનુસાર ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો અને ફલેટના રહેવાસીઓને આંતરિક રસ્તા ઉપર ડામર કે પથ્થરનું પેવિંગ, રિસરફેસીંગ, સિમેન્ટ કોન્ક્રીટના રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન, વોટર હાર્વેસ્ટીંગ, કોમન પ્લોટના પેવરીંગ તથા ભૂગર્ભ ગટરના કામો હાથ ધરવા માટે ૭૦ ટકા ફાળો સરકારની ગ્રાન્ટનો, ર૦ ટકા ખાનગી સોસાયટી દ્વારા અને ૧૦ ટકા સ્થાનિક સંસ્થા દ્વારા ભોગવવાનો રહે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધેલા નિર્ણય મુજબ હવેથી નગર સુખાકારીના કામોના વ્યાપક હિતમાં અને વધુ લોકો આવા કામોનો લાભ થઇ શકે તે માટે જનભાગીદારી ઘટક અન્વયેના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના થતા ર૦ ટકા લોક ફાળાની રકમમાં ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી અગાઉના ૧૦ને બદલે હવે ર૦ ટકા રકમ પોતાની સંમતિથી ફાળવી શકશે. મુખ્યમંત્રીએ આ સંદર્ભના જરૂરી આદેશો સત્વરે બહાર પાડવા માટે પણ આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ વિભાગને સૂચનાઓ આપી છે.