વડોદરા: શહેરમા રખડતા ઢોર અને પશુ પાલકો સામે પગલા ભરવાની ઝુબેશ ધીરે ધીરે વેગ પકડી રહી છે આજે પણ પાલિકા ની વિવિઘ...
આણંદ : આણંદ શહેરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા બોરસદ ચોકડીના રેલવે ઓવરબ્રિજની બાજુના સર્વિસ રોડ પાસેની ગટરનું લેવલ ઉંચુ હોવાનો મામલો ઉઠ્યો છે....
પેટલાદ : પેટલાદ શહેરના મુખ્ય રાજમાર્ગો પૈકીના દબાણો દૂર કરવાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે. બુધવારના રોજ પણ શાક માર્કેટથી...
નડિયાદ: ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ વન વિભાગ અને પશુપાલન વિભાગના અધિકારી તથા પશુચિકિત્સા અધિકારીઓના સહયોગથી જીવદયા માટે કામ કરતી સ્વૈચ્છિક...
ભારતનો કિસાન તેના લોહી-પાણી એક કરીને ખેતરમાં અનાજ પકવે છે, જેને કારણે દેશનાં ૧૪૦ કરોડ લોકોનું પેટ ભરાય છે. ભૂતકાળમાં દેશમાં ઉપરાછાપરી...
આપણા દેશમાં સ્વાસ્થ્ય બાબતે ભારે વિરોધાભાસ પ્રવર્તે છે. સરકારી સ્વાસ્થ્ય માટે માતબર બજેટ હોવા છતાં તંત્ર પૂરતી સેવા પહોંચાડી શકતું નથી, જયારે...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હી મહિલા આયોગના (Delhi Women’s Commission) અધ્યક્ષ સ્વાતિ માલીવાલને કારમાંથી (Car) ખેંચી જવાની ઘટના સામે આવી છે. પોલીસે...
કોઈ પણ ભગવાનનું મંદિર એ પવિત્ર ધામ ગણાય છે અને ભગવાનની મૂર્તિમાં સાક્ષાત્ ઈશ્વર બિરાજમાન છે એવી ભક્તજનોમાં આસ્થા અને શ્રદ્ધા હોય...
માનવી ધીરે ધીરે પૈસાની મહેચ્છામાં માનવતા ગુમાવી રહ્યો છે. દવામાં ભેળસેળ, બનાવટી ઘી, દૂધ, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ આવું કરનાર પાસે સંવેદના નથી...
નવી દિલ્હી: ઈન્ડિયન રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સામે યૌન શોષણના આક્ષેપો સાથે બે દિવસથી દેશની મહિલા કુસ્તીવીરો ધરણાં પર બેઠી છે. આજે ગુરુવારે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) હાલ મહારાષ્ટ્ર (Maharashtra) અને કર્ણાટકના પ્રવાસે છે. અહીં તેમણે વિકાસ કામોની ભેટ આપી છે. કર્ણાટકની મુલાકાત દરમિયાન...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીતની યાદગીરીમાં સુરતના ઝવેરીએ 156 ગ્રામ સોનામાંથી નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM...
સવારે 9.17 મિનિટ ભુકંપનો આંચકો અનુભવાયો: ભચાઉથી 17 કિમિ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું અમદાવાદ: ભચાઉ નજીક ભૂકંપનો (Earthquake in Bhachau) આંચકો અનુભવાયો છે....
સુરત: શહેરમાં એક બાજુ લોકોમાં ઈ-વાહનો ખરીદવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ઈ-વાહનોમાં ઉપરાછાપરી આગ લાગવાના અને બેટરી ફાટવાના બનાવો...
કરુણાંત દુર્ઘટનાનું વધુ એક વાર પુનરાવર્તન થઈ રહ્યું છે અને એ પણ ઝડપભેર! નવેમ્બર, ૨૦૨૨માં આ કટારમાં ગામ્બિયા નામના આફ્રિકન દેશ અને...
સિડની: ન્યુઝીલેન્ડના મહિલા વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ ફેબ્રુઆરીમાં વિધિવત રાજીનામું આપશે. ગુરુવારે તા....
સચિનમાં મનપાની ટીમ પર હુમલો કરી મહિલા દાતરડાથી રસ્સી કાપી ત્રણ પશુ છોડાવી ગઇ માર્કેટ વિભાગની ટીમ સાથે ગયેલા એસઆરપી જવાનો મુક...
નવી દિલ્હી: દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સમિટ (World Economic Forum Summit) દરમિયાન ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને (RBI Ex Governor...
કાનપુર: કાનપુરમાં સનસનીખેજ ઘટના બની છે. અહીં એક યુવકની લાશ લગભગ એક મહિના સુધી પોતાના જ ઘરમાં ફાંસી પર લટકતી રહી હતી....
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે બુધવારે જયપુરમાં કહ્યું હતું કે ૧૯૭૩ના કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો જોતાં પ્રશ્ન થાય છે કે શું...
ભારતના બંધારણમાં નાગરિકને જીવવાના અધિકારો આપવામાં આવ્યા છે પરંતુ જો કોઈએ ઈચ્છામૃત્યુ સ્વીકારવું હોય તો? આ માટે બંધારણમાં કોઈ જ ખુલાસો નથી....
હિન્દીમાં આજકાલ સાઉથની ફિલ્મો અને પંજાબની હીરોઇનો જરા ચાલવી જોઇએ તેનાથી વધારે ચાલે છે. રકુલ પ્રીત સીંઘ પંજાબી છે અને ‘છત્રીવાલી’માં આવી...
જાન્યુઆરી મહિનો પૂરો થવામાં પણ બોક્સ ઓફિસ પર કોઈ ગરમી નથી. અત્યારે ‘પઠાણ’ પર બધો દારોમદાર છે પણ રિલીઝ થશે તો. હવે...
નવી દિલ્હી: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા કુસ્તીબાજોને હરાવી ચૂકેલા દેશના 30 જેટલા કુસ્તીબાજો બુધવારે તા. 18 જાન્યુઆરીથી દિલ્હીના જંતર મંતર પર...
સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી માટે મિડીયાએ તો વેડિંગની તૈયારી કરી લીધી હતી પણ સિધ્ધાર્થ કહે છે કે મને જ કોઇએ મારા...
સુરતમાં જ હવે કેન્સરની ગાંઠના ચોક્કસ લક્ષ્ય પર નિયત માત્રામાં રેડિએશન આપતું મશીન ઉપલબ્ધ થશે ભરત કેન્સર હોસ્પિટલે 26 કરોડને ખર્ચે ગુજરાતનું...
આ ફિલ્મોમાં દેખાડવામાં આવેલી કેટલીક સૌથી અદભૂત સિક્વન્સ ફક્ત અવાસ્તવિક એન્જિનને કારણે જ શક્ય બની હતી, જે એક સાધન છે જે મૂળ...
સુરત : સુરત એરપોર્ટને નડતરરૂપ 41 બિલ્ડીંગ ઓગસ્ટ 2021માં ગુજરાત હાઇકોર્ટની બેન્ચ દ્વારા તોડી પાડવાના આપવામાં આવેલાં આદેશને બિલ્ડરો અને ફ્લેટ હોલ્ડરોએ...
વલસાડ : સુરતનો એક પરિવાર મુંબઈ જઈ રહ્યો હતો ત્યારે ઉબાડ્યું ખાવા વલસાડમાં ઉભો રહ્યો હતો. અહીં એક ગઠીયો તેમને ભટકાયો હતો...
હૈદરાબાદ: હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામેની પહેલી વન ડે મેચમાં ભારતની જીતના હીરો રહેલા શુભમન ગિલે (Shubhman gill) મેચ મેચ પહેલા સાથી ખેલાડી ઈશાન...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
વડોદરા: શહેરમા રખડતા ઢોર અને પશુ પાલકો સામે પગલા ભરવાની ઝુબેશ ધીરે ધીરે વેગ પકડી રહી છે આજે પણ પાલિકા ની વિવિઘ ટીમ શહેર ના વિસ્તારો મા ત્રાટકી હતી. આજે સવારે પરશુરામ ભઠ્ઠા નજીક ના ઢોરવાડા પર ત્રાટકી હતી.
અગાઉ પાલિકા એ આ પશુપાલકો ને નોટિસો ફટકારી હતી નોટિસ બાદ કોઈ પરિણામ ન આવતા આજે પાલિકા ની દબાણ ટીમે સયાજીગંજ પોલીસ ને સાથે રાખી ઢોરવાડા માટે બનાવાયેલ 12 જેટલાં શેડ તોડી પાડવા મા આવ્યા હતા. અને રસ્તા ને ખુલ્લો કરવા મા આવ્યો હતો. હવે જયારે રાજ્ય સરકારે ગુજરાત ના વિવિઘ શહેરો ને રખડતા પશુઓ ના ત્રાસ માંથી મુક્ત કરવાની ઝુબેશ ઉપાડી છે તેમાં વડોદરા મહાનગર કેટલું કારગત નીવડે છે તે આવનારો સમય જ બતાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા માં રસ્તાઓ ઉપર રખડતી ગાયોના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને કેટલાક ગાયો દ્વારા હુમલામાં અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. રસ્તે રખડતી ગાયોનો ત્રાસ માત્ર વડોદરામાં છે, તેવું નથી. સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં ગાયોનો ત્રાસ છે. ઉપરા-છાપરી ગાયોના હુમલામાં મોતની ઘટનાઓ બનતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. પરિણામે હાઇકોર્ટે સરકારને આડેહાથ લીધી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગાયોના પ્રશ્ન ત્વરીત હલ કરવા માટે ગુજરાત સરકારને કડક તાકીદ કરી હતી. જેના પગલે સરકાર દ્વારા વડોદરા સહિત સમગ્ર રાજ્યના શહેરોના સત્તાવાળાઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી અને તેમાં આગામી 15 દિવસમાં રસ્તાઓ ઉપરથી ગાયોનો ત્રાસ દૂર કરવા માટે સૂચના આપી હતી.
વડોદરા શહેરમાં 400 ઉપરાંત ઢોરવાડા છે. અને તમાં મોટાભાગના ઢોરવાડા ગેરકાયદે છે, ત્યારે વડોદરા મહાનગર પાલિકાના દબાણ વિભાગ દ્વારા ઢોરવાડાના સ્થળે જઇ નોટીસો આપવામાં આવી હતી. પાલિકા દ્વારા નોટિસો આપવા છતાં પશુ પાલકો નોટિસ ની પરવાર કર્યા વગર પશુપાલકો ગાયો રસ્તા ઉપર છોડી દેતા હોય છે પરિણામે કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા વડોદરાના માર્ગોને રખડતી ગાયો મુક્ત કરવા માટે ઝુંબેશ શરવામાં આવી છે છતાં પણ હજુ માર્ગો પર રખડતા ઢોરો નજરે પડે છે.

ઢોર પાર્ટીની આજની કામગીરી
બે દીવસ મા 60 રખડતા ઢોર પકડાયા પશ્ચિમ ઝોન પરશુરામ ભઠ્ઠા મા 11 હંગામી ઢોર વાડા નું દબાણ દુર કરાયું, દક્ષિણ ઝોન મા 13 પશુપાલકો ને નોટિસ અપાઈ તેમજ ટેગિંગ ના આધારે 5 ગાયો ના માલિકોની ઓળખ કરી ચેતવણી અપાઈ.10 ઢોરો નું ટેગિંગ કરાયું હતું અને 24 જેટલી ગાયો ને પાંજરાપોળ મા મોકલી આપવામાં આવી તેમજ 2 ગાયો ને ટેગિંગ આધારે પશુ માલિક ની ઓળખ કરી અક્ષય રબારી સામે નવાપુરા પોલીસમા ફરિયાદ નોંધવામાં આવી હતી.