અમદાવાદ : ‘પઠાણ’ ફિલ્મ (Pathan Film) રિલીઝ કરવાના મામલેટ થિયેટર માલિકને ધમકી આપી હિન્દુ -મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તે રીતે સોશિયલ મીડિયામાં...
ગાંધીનગર: એશિયાઈ સિંહ માટે નવા રહેઠાણ વિકસાવવાના ગુજરાતના (Gujarat) વન વિભાગના પ્રયાસોને વેગ મળ્યો હોય તેમ રાજ્યના પોરબંદરના (Porbandar) બરડા વન્યજીવ અભયારણ્યમાં...
ગાંધીનગર: ઉત્તર પ્રદેશના (UP) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નીતિઓ અને તેમના રાજ્યમાં થયેલા મોટા બદલાવો પર અમદાવાદના (Ahmedabad) રોકાણકારોએ (Invest) પણ પોતાની મોહર...
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન અને કુસ્તીબાજો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ મોટો નિર્ણય લીધો છે. IOAએ WFIના વડા...
નવસારી : નવસારી (Navsari) એસ.ટી. ડેપોની (ST Depo) બાંધકામ સાઈટ પર લોડર મશીન રિવર્સ લેતા ટાયર બાળકીના માથા ઉપર ચઢી જતા બાળકીને...
મુંબઈ: બોલિવૂડના (Bollywood) ફેમસ ડાયરેકટર (Director) મહેશભટ્ટના સ્વાસ્થ્ય અંગે ચોંકવાનારો ખુલાસો સામે આવ્યો છે. ડાયરેકટર મહેશ ભટ્ટની થોડાં દિવસ પહેલા એંજો પ્લાસિટ...
શ્રીનગર : કાશ્મીરમાં (Kashmir) 102 વર્ષ જૂની ક્રિકેટ (Cricket) બેટ ઇન્ડસ્ટ્રીઝે પ્રખ્યાત ‘અંગ્રેજી વિલો’ સાથે સ્પર્ધા કરવા માટે પોતાનું સ્તર સુધાર્યું હોવા...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (ડબલ્યુઆઇપીએલ)ની પહેલી સિઝન 4થી 26 માર્ચ દરમિયાન યોજવાની તૈયારી કરી...
નવી દિલ્હી: એક પછી એક તમામ જાણીતી કંપનીઓમાં (Company) છટણીનો (Retrenchment) દોર શરૂ થયો છે. એક પછી એક તમામ જાણીતી તેમજ મોટી...
વલસાડ: વલસાડ (Valsad) અને અતુલ વચ્ચે વિરાર-સુરત લોકલ ટ્રેનમાંથી (Train) સાત મહિલાને રેલવે પોલીસે (Police) રૂ.42,500ના ઇંગ્લિશ દારૂ (Alcohol) સાથે ઝડપી પાડી...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આજે શુક્રવારે બપોરે એક કોર્પોરેટરને પ્રજાએ જાહેરમાં ઢોર માર માર્યો છે. નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને (BJP...
નવી દિલ્હી: ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મમાં મોખરાનું નામ ધરાવતી ખાનગી કંપની સ્વિગીએ (Swiggy) આજે મોટો નિર્ણય જાહેર કર્યો છે. સ્વિગ કંપનીએ 380 કર્મચારીઓને...
વડોદરા: કારેલીબાગના ખાસવાડી સ્મશાન રોડ પર આવેલી બ્રિજ નજીક કચરા પેટીમાં તાજા જન્મેલા નવજાત શિશુને પ્લાસ્ટિકની કોથળીમાં લપેટીને તરછોડીનું જતા રહ્યો હતો....
વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ વડોદરા પાલિકા કામે લાગ્યુ છે. છેલ્લા 3-4દિવસ થી શહેરમાં ચાલી રહેલા ગેરકાયદેસર ઢોરવાળા તોડી પાડવાની કાર્યવાહી...
સુરત (Surat): સુરત શહેરના આકાશમાં આજે શુક્રવારે સવારે એક વિમાન સતત ગોળ ગોળ ચક્કર મારી રહ્યું હતું, તે જોઈને લોકો અચરજમાં મુકાયા...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ભાજપે 156 બેઠકો પર જીત મેળવી ઈતિહાસ રચ્યો છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ માત્ર 17...
નવી દિલ્હી: માત્ર 9.58 સેકન્ડમાં 100 મીટરની રેસ પૂર્ણ કરી દેનારા ઉસૈન બોલ્ટના (Usain Bolt) બેન્ક ખાતામાંથી એક ઝાટકે 100 કરોડ રૂપિયા...
નવી દિલ્હી: વિમાનમાં સાથી મહિલા પ્રવાસી પર દારૂના નશામાં પેશાબ કરવાના મામલામાં આરોપી વિરુદ્ધ તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરી તેમજ પીડિતાને સમયસર...
ભરૂચ: સ્ટેટ મોનિટરિંગની (State Monitoring Cell) રાજ્યમાં એક બાદ એક નિષ્ફળ જતી રેઇડમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના (Bharuch Local Crime Branch) બે...
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનું વર્ષ 2023-24નું...
આણંદ : આણંદ જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કલેક્ટર ડી.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ બેઠકમા કલેક્ટરએ જણાવ્યું હતું કે, માર્ગ...
આણંદ : ‘પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા સુધરશે, ઓર્ગેનિક કાર્બન વધશે, તો જ અન્ન અને ધન વધશે. રાસાયણિક ખાતર અને દવાઓના અતિશય...
વસતિની બાબતમાં ભારત ચીન કરતાં આગળ નીકળી ગયું છે, પણ તેમાં હરખાવા જેવું નથી. ચીનની જેમ ભારતમાં પણ વસતિનો વૃદ્ધિદર ધીમો પડી...
૧૯૯૨ ના બાબરી મસ્જીદના કોમી રમખાણના સમય પર ઝાંપાબજારના હિન્દુ અને મુસ્લિમ વ્યાપારીઓને એકતા અને ભાઇચારાની ભાવનાનાં જબરદસ્ત દર્શન થયાં હતાં. એ...
આંગણે રંગોળી ઘરમંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. તહેવારોમાં જ દીપક અને રંગોળી પ્રગટે એવું નથી. પારસી બિરાદરો બારે માસ આંગણામાં આકર્ષક રંગોળી...
ચીન હાલ દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. તા.૧૨-૦૧-૨૦૨૩ ને ગુરુવારને દિનના ‘ગુજરાતમિત્ર’ના પહેલા પાને સમાચાર આવ્યા કે આપણો દેશ થોડા...
સોસાયટીમાં સી.સી.ટી.વી. કેમેરા મૂકાવવાની મીટીંગ હતી. બધાએ નક્કી કર્યું કે લોબીમાં ,ગાર્ડનમાં, લીફ્ટમાં , ગેટ પાસે ,કમ્પાઉન્ડમાં બધે જ કેમેરા મુકાવી દઈએ...
લગભગ બપોરના બાર વાગ્યે અમે ખેડાના અમારા કાર્યકર રજનીભાઈના ઘરે પહોંચ્યા. ઘરમાં દાખલ થતાં જ બેઠક ખંડ આવે, જેમાં એક સાથે દસેક...
નવી દિલ્હી: સતત ત્રીજા દિવસે આજે કુસ્તીબાજોના ધરણાં પ્રદર્શન (Wrestlers Protest) યથાવત ચાલુ રહેવા પામ્યા છે. મહિલા કુસ્તીબાજોના યૌન શોષણ સહિત ફેડરેશન...
મારા સન્મિત્ર રામ માધવે એક લેખ લખ્યો છે કે મોટા ભાગના નેતાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને તેમની મુલાકાત વાંચ્યા વગર...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
અમદાવાદ : ‘પઠાણ’ ફિલ્મ (Pathan Film) રિલીઝ કરવાના મામલેટ થિયેટર માલિકને ધમકી આપી હિન્દુ -મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તે રીતે સોશિયલ મીડિયામાં (Social Media) વીડિયો (Video) મુકનાર આરોપીની શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ટેકનોલોજીના ઉપયોગથી સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને પઠાણ ફિલ્મ રિલીઝ કરવા બાબતે થિયેટર માલિકને ધમકી આપનાર આરોપી સન્ની ગિરીશભાઈ શાહ (ઉં.વ. 33, રહે, ઘાટલોડિયા-અમદાવાદ)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં જ ભારતમાં શાહરૂખખાન અને દીપિકા પાદુકોણની પઠાણ ફિલ્મનો થિયેટરોમાં રિલીઝ કરવાના મામલે વિવાદ અને વિરોધ થઈ રહ્યો છે. આ સંજોગોમાં સુલેહ શાંતિનો ભંગ થાય અને કોઈપણ ધર્મ, જાતિ કે જ્ઞાતિ વચ્ચે વૈમનશ્ય કે તિરસ્કાર ફેલાય તેવા વાંધાજનક મેસેજો, પોસ્ટ, ફોટો, વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હિન્દુ મુસ્લિમ ધર્મની લાગણીને ઉશ્કેરાય તે રીતે સન્ની ગિરીશભાઈ શાહ (તાઉજી)એ રાજ્યના તમામ થિયેટર માલિકોને પઠાણ મુવી રિલીઝ નહીં કરવા બાબતે ધમકી ભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં રજૂ કર્યો હતો. આ અંગે શહેર ક્રાઈમ બ્રાન્ચે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
શહેર ક્રાઈમ બ્રાન્ચની સાઇબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. રાણાની ટીમે તપાસ હાથ ધરતા આ વીડિયો અપલોડ કરનાર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા આરોપી સન્ની ગીરીશભાઈ શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સન્ની ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે, અને છેલ્લા ચાર વર્ષથી હિન્દુ રક્ત પરિષદ નામની સંસ્થા બનાવી સનાતન હિંદુ સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર સોશિયલ મીડિયાના માધ્યમથી કરે છે. તેણે ગુજરાતના કોઈપણ થિયેટરમાં પઠાણ ફિલ્મ રિલીઝ ન કરવા અંગેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા અને ન્યુઝ મીડિયા મારફતે વાઇરલ કરી ગુનો કર્યો હતો.