કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણના નેતૃત્વમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા દરમિયાન આજે સીએમ વિજય રૂપાણી મધ્યગુજરાતમાં ફાગવેલ ધામ ખાતે પહોચ્યાં હતાં. એટલું જ...
રાજ્યના ખેડૂતોને મલ્ટિપર્પઝ ઉપયોગ હેતું ડ્રમ તેમજ પ્લાસ્ટિકના ટબની ખરીદી માટે સહાય આપવાની રાજ્ય સરકારની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત પ્લાસ્ટિકનું...
ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આગામી પાંચ દિવસ એટલે કે તા.23મી ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban)એ કબજો કર્યો ત્યારથી ગોળીબારનો અવાજ સંભળાયો નથી, પરંતુ સમય પસાર થવા સાથે...
પીએમ નરેન્દ્ર મોદી આગામી 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. મોદી દ્વારા...
મહિલા ઉમેદવારો (Lady candidate)ને એનડીએ (NDA)ની પરીક્ષામાં ઉપસ્થિત થવા દેવાની પરવાનગી માંગતી અરજી પર સુનાવણી (Hearing) કરતા કોર્ટે (Supreme court) બુધવારે સેના...
મૂળ હિસાર (Hisaar)ની અને તાજેતરમાં સુરત (Surat)માં રહેતી ફિલ્મની સ્ક્રિપ્ટ (script writer), વાર્તા અને ગીત લેખિકા પ્રિયંકા શર્મા (Priyanka sharma)એ ફિલ્મ અભિનેતા...
નવી દિલ્હી : કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban’s)નો કબજો થયાના બે દિવસ પછી ભારતે (India) એક આકરી અને જટિલ કવાયત હેઠળ અફઘાનીસ્તાન...
સુરત: વેસુ (Vesu)ની કીમતી જમીન વેચવા કારસો (Land scam) ઘડનારાઓને ખુદ જમીન માલિકે ખરીદીના બહાને મીટિંગ (meeting)માં બોલાવી છટકું (trap) ગોઠવી ઉમરા...
સુરત : મહિધરપુરા પોલીસે જીઆઇએ સર્ટિફિકેટ (GIA Certificate)થી હીરાના કૌભાંડ (Diamond scam)માં એક વેપારી (Merchant)ને પકડી પાડ્યો છે. આ વેપારીની પૂછપરછમાં વેપારીની...
સુરત: સુરત એરપોર્ટનો વર્તમાન રન-વે (Surat airport runway) 2905 મીટરથી લંબાવી 3810 મીટરનો કરવા અને તેને સમાંતર બીજો રન-વે બનાવવા 2035ના ડેવલપમેન્ટ...
મુંબઈ હાઈકોર્ટે (Mumbai high court) બુધવારે મુંબઈ સાઈબર પોલીસ (Cyber crime police) દ્વારા 2020 માં નોંધાયેલા કેસમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj kundra)ને...
સુરત : સુરત (surat) જિલ્લા વકીલ મંડળ (Surat vakil mandal)ની ચૂંટણી (election)ના હવે શ્રીગણેશ થઇ ગયા છે. બે વર્ષથી બાવળા બનતા વકીલોના...
સુરત: સામાન્ય લોકોને હેરાન કરવામાં બદનામ થયેલી અઠવા પોલીસ (Athwalines police)નું નવું કારનામું બહાર આવ્યું છે. તેમાં ડી-સ્ટાફ (D staff)ની મહિલા કોન્સ્ટેબલે...
ગુજરાતી બિઝનેસમેન જેટલો સમય મંદીની વાતો કરવામાં વેડફે છે એના ખાલી 5% જો પોતાની કંપનીની સિસ્ટમ અને પોલિસીને ઈમ્પ્રુવ કરવા માટે ફાળવે...
સાડા ત્રણ અક્ષરનો એક જાદુઈ શબ્દ છે. આ શબ્દ છે ‘પુસ્તક’.. એ પારસમણિ જેવો છે. આના સ્પર્શ માત્રથી તમને અવનવી અનુભૂતિ થાય....
થોડા વખત અગાઉ, ગુજરાત સરહદને અડતા મહારાષ્ટ્રના તલાસરી પોલીસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્ર નપાવટ અને નીચ પોલીસના જવાનોએ બે ગુજરાતી શરણાગત સાધુઓને હાથ...
બોગસ પેઢીઓના બોગસ બીલો-બોગસ ટ્રાન્ઝેક્શનો મારફત ચાલતી-ચલાવાતી કરોડો રૂપિયાની GSTની કરચોરી, છેતરપિંડી કરનાર ઉસ્તાદોને છેતરપિંડીના નાણાં મંગાવવા બેંક એકાઉન્ટ ગુાખારોને વાપરવા આપવાનો...
અખબારી અહેવાલ તથા ટી.વી.ના દાર્શનિક પુરાવા મુજબ સંસદમાં સંસદ સભ્યો દ્વારા ભારે ધમાલ મચાવવામાં આવી, એક સાંસદ તો ટેબલ પર ચઢીને હંગામો...
રેલવે તંત્રે સુરત રેલવે સ્ટેશનની શોભામાં વધારો કરવા માટે 60 ટન વજનનું અને 700 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતું ડીઝલ એન્જિન કે જે...
‘મેળો’ શબ્દ બોલતાની સાથે જ નજર સમક્ષ જનમેદની તરવરે છે. ગુજરાત એના ભાતીગળ મેળા વડે પ્રખ્યાત છે, જેવા કે ભવનાથનો મેળો, તરણેતરનો...
આનંદોત્સવ, માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા, વૈભવ, પૈસા મર્યાદિત અવધિ માટે જ હોય છે. તેનો વધુ પડતો દેખાડો હાનિકારક બની શકે. અવધિ પૂરી...
ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, સાથે ઉત્તમ બંધારણ છે. બંધારણમાં દેશના નાગરિકોને અનોખી વાણી સ્વતંત્રતા મળી છે. કેટલાય લોકો સ્વતંત્રતાનો...
એક દિવસ એક યુવાન એક મહાત્મા પાસે આવ્યો અને મ્હાત્માજીને પ્રણામ કરીને તેણે કહ્યું, ‘મહાત્માજી, તમારી પાસે ઉપદેશ માંગવા આવ્યો છું.જીવનને વધુ...
1947માં ભારતના ભાગલા પડવાને કારણે ભારતીયોએ જે પીડા ભોગવવી પડી તેનો સ્વીકાર કરવા માટે દર વર્ષે તા. 14મી ઓગસ્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
કોરોનાની બીજી લહેરમાં જે રીતે લોકોને હેરાન કરી ગઈ તેવી જ રીતે હવે રાજકારણીઓને પણ મુશ્કેલીમાં મુકી રહી છે. નેતાઓએ લોકોને જવાબ...
નડિયાદ: ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં સેવક પરિવારની એક મહિલાએ બબાલ કરી શ્રીજીના હિંડોળાને ઝુલાવવા માટે પહોંચી જતાં ભારે વિવાદ સર્જાયો હતો....
આણંદ : ઉમરેઠ તાલુકાના અહીમા ગામે દસેક દિવસ પહેલા ભાગી ગયેલા પ્રેમી પંખીડાના મામલે બન્ને પરિવારના સભ્યો સામસામે આવી ગયાં હતાં અને...
સંતરામપુર: સંતરામપુર નગરમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતા વજાભાઈ ખેતાભાઈના મકાનના તાળા તોડી નાખી તસ્કરોએ ચોરી કરવાના ઈરાદે ઘરમાં પ્રવેશીને લોખંડની તિજોરી, લોકર,...
લુણાવાડા : વિશ્વ વ્યાપી કોરોના મહામારીને રાજયમાં કાબૂમાં લેવામાં રાજય સરકાર દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ માટે રાજય...
વિશ્વામિત્રીના પાણીએ શહેરીજનો ના આંખોમાં પાણી લાવી દીધું..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોડી સાંજે પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે
પૂરના પાણીએ કમાટીબાગમાં 7 હરણ અને 2 નીલગાયનો ભોગ લીધો
સુરતમાં ચોરીના હીરા ખરીદનાર વાઢેર પરિવારના 4 લોકોએ કર્યો આપધાતનો પ્રયાસ, એકનું મોત
વડોદરામાં એટલું પાણી ભરાઈ ગયું કે મગર ઘરની છત પર પહોંચી ગયો, વીડિયો જોઈને ચોંકી જશો
ક્રિકેટમાં સચિન પછી માત્ર હું, શુભમન ગિલ વિરાટ નહીં બની શકે- કોહલીનો ડીપફેક વીડિયો વાયરલ
વડોદરા : પાણીના પ્રવાહમાં તણાઈને આવેલી લાશ જેલ રોડ પરથી મળી આવી
ઓનલાઈન પાસપોર્ટ પોર્ટલ પાંચ દિવસ માટે બંધ, તમામ એપોઈન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે
નડિયાદમાં વૃદ્ધાની હત્યા કરવાના ઈરાદે કોણે ગોળી ચલાવી?
નડિયાદ:શ્રેયસ ગરનાળુ ખાલી થતા પાલિકાની ટીમે ત્વરીત સફાઈ કરી પુનઃ કાર્યરત કર્યુ…
મૃણાલની આજ કરતાં આવતી કાલ સારી હશે!
વરુણ ધવન, સફળતા માટે કરાવ હવન !
‘ઉત્તમ’કુમારનો સાચો પ્રેમ કોણ હતો? સુપ્રિયા કે સુચિત્રા?
વડોદરા : ફતેગંજમાં મકાનનો દરવાજો ખોલતા 15 ફૂટના મહાકાય મગરના દર્શન,રહીશોના જીવ તાડવે ચોંટયા
કાલા ઘોડા બ્રિજ ફરી કેમ ટ્રાફિક માટે બંધ કરાયો?
વડા પ્રધાને લીધેલા નિર્ણયોમાં કરેલી પીછેહઠ
કોઈપણ વ્યક્તિને અન્ય વ્યક્તિ પ્રત્યે એકાએક કેમ ધૃણા ઉપજે છે?
બેંગલુરુ એરપોર્ટ પર માથાભારેએ કુહાડીથી સ્ટાફનું ગળું કાપ્યું, એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે થયું આવું?
શિક્ષકોને પાઠ શીખવવાની વાત..!
સુરતમાં મેટ્રોનું કામ ક્યારે પૂરું થશે ? મેટ્રોની મોકાણ
ફરી પાછુ મળે તો
તેરે ગિરને મેં ભી તેરી હાર નહીં
વિકસિત ભારતનું સપનું કંઈ રીતે પૂરું કરશું
પાણી તો ઉતર્યા પણ મકાનો, દુકાનો અને વાહનોને વ્યાપક નુકસાન
ભારતમાં હાઈવે બનાવવામાં હાઈવે ઓથોરિટીએ બુદ્ધિનું પ્રદર્શન જ કર્યું છે
યંગ જનરેશનમાં લોકપ્રિય ટેલિગ્રામ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવશે?
મુશળધાર વરસાદમાં ગુજરાત ડુબ્યુ, 35ના મોત, વાયુસેના કાર્યરત
વિશ્વામિત્રીના તમામ બ્રિજ પરથી વાહનો દોડતા થયા, અલકાપુરી ગરનાળું હજુ બંધ
વડોદરામાં ઝડપથી ઉતરી રહ્યા છે પૂરના પાણી, હવે સાફ સફાઇનો મોટો પડકાર
વડોદરામાં ભયાનક પુરમાં નર્સિંગ એસોસિયેશનના સભ્યોએ અવિરત સેવા કરી
કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણના નેતૃત્વમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા દરમિયાન આજે સીએમ વિજય રૂપાણી મધ્યગુજરાતમાં ફાગવેલ ધામ ખાતે પહોચ્યાં હતાં. એટલું જ નહીં કેન્દ્રિય મંત્રી ચૌહાણ તથા સીએમ રૂપાણીએ ફાગવેલ ધામ ખાતે ભાથીજી મહારાજના દર્શન પણ કર્યા હતાં.
ફાગવેલમાં મુખ્યમંત્રી રૂપાણીએ જન સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાતના સ્વર્ણિમ ઈતિહાસમાં આઠ કેન્દ્રીય મંત્રીઓ હોય એવું પહેલીવાર બન્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં ગુજરાતને અન્યાય થતો હતો. ગુજરાતનું દિલ્હીમાં કઈં ઉપજતું નહોતું. પ્રધાનમંત્રી , ગૃહમંત્રી વિદેશ મંત્રી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.
તેમણે કહ્યું હતું કે આ ભાજપ છે જે પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખી છે. અમે સરકાર બનાવીને પ્રજાને ભૂલી નથી જતા. કોંગ્રેસ કુટુંબ આધારિત છે, ભાજપ કાર્યકરો આધારિત છે. દેવુસિંહના પરિવારમાં કોઈ મુખ્યમંત્રી કે રાજકારણી નહોતું. સામાન્ય કાર્યકરને મંત્રી બનાવતી આ પાર્ટી ભાજપ છે. અમે પદને જવાબદારી ગણીએ છીએ. સત્તા નહિ પણ સેવાનું સાધન છે.
નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા ત્યારથી દેશભરના લોકોની અપેક્ષા પૂરી કરવા કામ કરી રહ્યાં છે. અમારો મંત્ર અયોધ્યામાં રામ, યુવાનોને કામ, ખેડૂતોને સાચો ભાવ, ઓછી મોંઘવારીનો છે. કોંગ્રેસના શાસનમાં લાલચોક શ્રીનગરમાં તિરંગો ફરકતો નહોતો. આતંકીઓ ખૂલ્લેઆમ ધમકી આપતા હતાં. છેલ્લા 7 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારે કાશ્મીરમાં પગલાં લીધા તેની અસર દેખાઈ રહી છે.
શ્રીનગરમાં આ વખતે તિરંગો આન બાન શાન સાથે લહેરાયો છે. બે કેન્દ્રિય કેબીનેટ મંત્રીઓ મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલાના નેતૃત્વમાં આવતીકાલ તા.19મીથી ત્રણ દિવસ માટે બે જન આશીર્વાદ યાત્રા શરૂ થશે. જેમાં માંડવીયાના નેતૃત્વમાં રાજકોટથી ભાવનગર સુધી અને રૂપાલાના નેતૃત્વમાં ઊંઝાથી અમરેલી સુધી આ યાત્રા રહેશે. જયારે ત્રણ કેન્દ્રિય મંત્રીઓના નેતૃત્વમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા હવે તેના અંતિમ તબક્કામાં છે.