બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતેના સંશોધકોને વિશ્વાસ છે કે તેઓ આઠ મહિનાની અંદર કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯ રોગ માટેની રસી તૈયાર કરી નાખશે. તેમની...
ભારતમાં કોરોનાનો ગ્રાફ ઇટાલી જેવો જ દેખાય છે. તફાવત માત્ર સમયનો છે. કોરોનાવાયરસના કેસો અને મૃત્યુના મામલે ભારત હવે ઇટાલીના માર્ગ પર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 એપ્રિલના રોજ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન, વડા...
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગુરુવારે લોકડાઉન 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી વધાર્યું હતું. આવું કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય છે. અત્યાર સુધીમાં...
કોરોનાવાયરસ ચેપના દર્દીઓની સંખ્યા વધીને 6 હજાર 200થી વધુ થઈ ગઈ છે. જ્યારે 184 લોકોના મોત થયા છે. ગુરુવારે 157 રિપોર્ટ પોઝિટિવ...
સુરતમાં ગુરૂવારે સવારે 15ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાની જાહેરાત સુરત મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી...
કોરોનાના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી પહેલું મોત નોંધાયું હતું અને ત્યારથી જ રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયો હતો. સુરત...
સમગ્ર દુનિયામાં પગપેસારો કરનાર કોરોનાએ ભારતમાં પણ તેની મજબૂત અસર દેખાડી છે. ગુરૂવારે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ સવારે દશ વાગ્યા...
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની સૌથી વધુ અસર અમેરિકા અને યુરોપમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે...
ગુજરાતમાં કોરોના ખૂબ જ ખતરનાક સ્તર પર પહોંચી ગયો હોવાનું ફલિત થઇ રહ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે. આજે ગુરૂવારે...
કોરોનાને મહામારીને નાથવા અને તેના વિકરાળ ચેપને ફેલાતો અટકાવવા પશ્ચિમી વિકસિત રાષ્ટ્રો જે કિટ અપનાવે છે તેનાથી બહેતર અને સજ્જડ સુરક્ષા કવચ...
કુલ પોઝિટીવ : 22, કુલ શંકાસ્પદ : 248, કુલ નેગેટિવ : 211, પેન્ડીંગ : 16, કુલ મોત : 4, કુલ કોરોન્ટાઇન :...
સુરત મનપા દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે જયાં કોરોનાના વધુ દર્દીઓ મળી રહ્યા છે તે રાંદેર અને સેન્ટ્રલ ઝોનના ઝાપાબજાર તેમજ બેગમપુરા...
જો ભારત અમેરિકાને હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ નહીં કરે તો ભારત સામે વળતા પગલાં લેવાઇ શકે છે તેવી ધમકી આપ્યા બાદ એક દિવસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેલેરિયા વિરોધી ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિન સપ્લાય કરવાની માગમાં લખેલા પત્રમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણનો દાખલો આપ્યો...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સિંગ કેબિનેટ બેઠકે રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ...
રાજયમાં આજે દિવસ દરમ્યાન રાજયમાં કોરોના પોઝિટિવ હોય તેવા નવા 11 કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , ભાવનગરમાં 4 અને સુરતમાં...
સર્વોચ્ચ અદાલતે બુધવારે સલાહ આપી હતી કે કેન્દ્ર સરકારે એક વ્યવસ્થા અપનાવવી જોઈએ જેમાં કોવિડ-19ના ટેસ્ટ કરતી ખાનગી લેબ લોકો પાસે વધુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદના તમામ પક્ષોના સંસદીય નેતાઓને જણાવ્યું હતું કે ૧૪મી એપ્રિલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન એકી સાથે ઉઠાવી લેવામાં નહીં આવે....
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત કોરોનાવાયરસ સંકટને લઇને દેશવ્યાપી લોકડાઉનનાં 15મા દિવસમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે દેશમાં વાયરસથી સંક્રમિત લોકોની...
સાપુતારાનાં નવાગામમાં આવેલા તળાવમાં કપડા ધોવા ગયેલી સાપુતારાની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નિપજતા ગમગીનીનાં માહોલ છવાયો હતો. સાપુતારાનાં સાંઈબજારમાં માતા સાથે...
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ મનપા દ્વારા શહેરના મધ્ય વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. પરિણામે શહેરના...
એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીએ બુધવારે ઉત્તર પ્રદેશની સરકારી અને ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં એન્જિનિયરિંગ બેઠકો ભરવા માટે તેની 10 મે રાજ્ય પ્રવેશ...
કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણથી આર્થિક સ્તરે મોટું નુકશાન થવા ભીતિ સેવાઇ રહી છે, ત્યારે આર્થિક રાહત પેકેજની તૈયારી ચાલી રહી છે,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તે ઝુંબેશને નામંજૂર કરી હતી જેમાં લોકોને પાંચ મિનિટ સુધી તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાની હાકલ કરાઈ હતી....
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાવાયરસ સમુદાય સંક્રમણ (કમ્યુનિટી ટ્રાન્સમિશન)ના તબક્કે પહોંચી ગયો છે. શહેરમાં ઉભરતા નવા કેસો...
દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોના પગલે ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી, ત્યારે ૭૬ને પાર બંધ રહયો હતો. કરન્સી બજારમાં...
કોઈ પણ વ્યક્તિ માટે કોરોનાવાયરસથી બચવા માટે સારી ઇમ્યુનિટી સિસ્ટમ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં સોનાલી બેન્દ્રેએ આ પ્રકારની 3...
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ બુધવારે મુંબઇકરોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેરવાથી કોરોનાવાયરસ રોગ (કોવિડ – 19) નો...
દિલ્હીમાં KKRનો દબદબો યથાવત
સાવલીમાં બેન્ક ઓફ બરોડા પાસે વીજ લાઈનમાં ભીષણ આગ: ધડાકાભેર વાયરો સળગતા નગરમાં ફફડાટ
કેરળમાં CM પદ અંગે હજુ સુધી કોઈ નિર્ણય કેમ નથી આવ્યો? જીત બાદ કોંગ્રેસ પાર્ટીનું વલણ શું છે?
કાળઝાળ ગરમીમાં દર્દીઓને મોટી રાહત, SSG હોસ્પિટલમાં 50 જેટલા એર-કૂલર તૈનાત
ડાકોરમાં ભક્તોની આસ્થાને ‘મોંઘવારી’નો ઝટકો : પૂજા-મનોરથના લાગામાં તોતિંગ વધારો
રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરબદલના સંકેત: વડોદરા સહિત 15 મહાનગરપાલિકાઓના કમિશનરોની સામૂહિક બદલીના એંધાણ
અભિનેતા વિજય તમિલનાડુના CM બનશે: સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
સખી’ સેન્ટર કે સેટિંગ સેન્ટર?
‘મારા બધા સપના ચકનાચૂર થઈ ગયા…’ CJI સૂર્યકાન્તે સુપ્રીમ કોર્ટમાં એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો
અકોટા વિસ્તારમાં ગાંજાનુ કરતો કેરીયર ઝડપાયો. સપ્લાયર વોન્ટેડ
કરજણના કંડારી ગામે જળ સંચયના ધજાગરા: તળાવ ઊંડું કરવાને બદલે માટી નાખી પૂરી દેવાનું કૌભાંડ
DC vs KKRની આજની મેચમાં કોલકાતાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, બંને ટીમ માટે ‘કરો યા મરો’ની જંગ
હંટા વાયરસ શું છે? કેવી રીતે ફેલાય છે અને કેટલો જોખમી છે જાણો
ટિમ કુકનો મોટો દાવો, ભારત એપલ માટે ભવિષ્યનું સૌથી મહત્વપૂર્ણ માર્કેટ, એપલ લાવશે વધુ સસ્તી પ્રોડક્ટ્સ?
BCCI ની નવી એડવાઈઝરી: જો ક્રિકેટરો આ કામ કરશે તો તેમની ખૈર નથી
AI ચેટબોટ પર થયો કેસ, નકલી લાઇસન્સ નંબર આપી લોકોને આપતું હતું તબીબી સલાહ
પિતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી હતા, હવે પુત્ર પ. બંગાળમાં સુકાન સંભાળશે, જાણો સુવેન્દુ અધિકારીને..
ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ Canvas પર ફાઇનલ પરીક્ષા પહેલા સાયબર હુમલો, હજારો સ્કૂલ-કોલેજોની સિસ્ટમ ઠપ્પ
એટલાન્ટિકમાં ફેલાયો હંટા વાયરસનો ખતરો: ક્રુઝ શિપમાં 3નાં મોત, 2 ભારતીય મુસાફરો પણ હાજર
ફ્લાઇટમાં વેપ પીતો દેખાયો ચહલ? પેસેન્જરોની જાન સાથે ખિલવાડનો આરોપ લાગ્યો
વડોદરાની જળ સુરક્ષા માટે મોટો નિર્ણય: આજવા અને પ્રતાપપુરા સરોવરને ઉંડા ઉતારવાની કવાયત તેજ
યુદ્ધવિરામનો ભંગ: અમેરિકાએ ઈરાન પર ફરીથી બોમ્બમારો કર્યો, ટ્રમ્પે કહ્યું- જો ડીલ નહીં થાય તો..
ચીને પહેલીવાર કબૂલ્યું- ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને આપી હતી મદદ
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં સુનીલ પાલનું અપમાન? પાલે કહ્યું- મને ખોટું લાગ્યું નથી
ઇન્સ્ટાગ્રામની બોટ્સ અને ફેક આઈડીની મોટી સફાઈમાં કોહલી-રોનાલ્ડોએ ગુમાવ્યા લાખો ફોલોઅર્સ
વિજયનો તમિલનાડુના CM બનવાનો રસ્તો સાફ થયો, આ પક્ષોએ ટેકો આપવાનું વચન આપ્યું
સુરતમાં ગેરકાયદેસર ગર્ભપાત રેકેટનો મોટો પર્દાફાશ
સોશિયલ મીડિયા માટે જોખમ લીધું અને મળ્યું મોત! ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા 3 હાઇકર્સના મોત
લાજપોર જેલમાં ‘લક્ઝરી સિસ્ટમ’નો ભંડાફોડ?
સુવેન્દુ અધિકારી બંગાળના મુખ્યમંત્રી બનશે: રૂપા ગાંગુલી નાયબ મુખ્યમંત્રી બનશે
બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતેના સંશોધકોને વિશ્વાસ છે કે તેઓ આઠ મહિનાની અંદર કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯ રોગ માટેની રસી તૈયાર કરી નાખશે. તેમની આ વાત ઘણી રાહતરૂપ છે કારણ કે અત્યાર સુધી એવી વાતો ચાલતી હતી કે રસી તૈયાર થતાં એકથી દોઢ વર્ષ જેટલો સમય નીકળી જશે.
આ મહિનાથી જ સ્વયંસેવકો પર આ રસીના પરીક્ષણો શરૂ થઇ જશે. પ૦૦ કરતા વધુ સ્વયંસેવકો આ પરીક્શણમાં ભાગ લઇ રહ્યા છે અને સપ્ટેમ્બર સુધી પરીાણો ચાલશે. અને આ રસી પાનખર ઋતુ સુધીમાં તૈયાર થઇ જશે જે યુકેમાં શિયાળાની શરૂઆતનો સમય હોય છે.યુકેના એક મોટા પરીક્ષણ પાછળ કામ કરતા વૈગ્નાનિકોની આ વાત ઘણી જ રાહત રૂપ છે કારણ કે અત્યાર સુધી એવી વાતો હતો કે આ રસી તૈયાર થતા દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે છે કે વહેલામાં વહેલી તે એક વર્ષના સમયમાં તૈયાર થઇ શકે છે. જો કે ઓક્સફર્ડની ટીમે આ સાથે એવી પણ ચેતવણી આપી છે કે આ રસી પરીક્ષણ માટે તૈયાર થાય તે પહેલા રોગચાળો વેગ પકડી લે તો તે પડકારરૂપ બાબત બનશે કારણ કે કોને ચેપ લાગી ચુક્યો છે તે ચોક્કસ જાણવા માટેનું કોઇ પરીક્ષણ ઉપલબ્ધ ન હોવાથી આ ટ્રાયલમાં ભાગ લેવા માટે બિલકુલ ચેપવિહીન લોકોને શોધવાનું કામ મુશ્કેલ બનશે. જો કે અત્યાર સુધીમાં ૧૮થી પપ વર્ષની વયના પ૦૦થી વધુ સ્વયંસેવકોએ આ રસીના પરીક્ષણમાં ભાગ લેવા માટે હસ્તાાર કર્યા છે અને પરીક્ષણો આ મહિનાના અંત સુધીમાં શરૂ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી યુકેમાં આ વાયરસજન્ય રોગથી ૭૧૦૦ના મોત થયા છે તથા પપ૦૦૦ને ચેપ લાગ્યો છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના સંશોધકોએ તૈયાર કરેલા મોડેલિંગ પ્રમાણે ૧૭ એપ્રિલે બ્રિટનમાં આ રોગચાળની ટોચ આવશે.