ભારતીય પુરુષ હોકી ટીમે (Indian men’s hockey team) ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં વિજય સાથે શરૂઆત (Starting with Victory) કરી હતી. મેચ જીતવામાં હરમનપ્રીત...
વડોદરા: શહેર ના કમાટીબાગના બપોરના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર જંગલના રાજા સિંહના પિંજરામાં જઇ પહોંચ્યો હતો. અને સિંહની ઝપટમાં આવી જતા સિંહો...
વડોદરા: કોવિડની ત્રીજી લહેર અંગે જાણીતા તબીબ અને કોવિડ માટે નિમાયેલા પૂર્વ નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે...
વડોદરા:મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગંદકી અને પાણીની સમસ્યા દર્દીઓને સતાવી રહી છે.અહીં આવેલ દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ સમયાંતરે પડતી તકલીફોને...
ચોમાસા (Monsoon)ના વરસાદ (rain)ને કારણે મહારાષ્ટ્ર (Maharashtra)ની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં, વરસાદને લગતી વિવિધ ઘટનાઓમાં 136 લોકોએ જીવ ગુમાવ્યો...
રાજ્યમાં દિવસે દિવસે શિક્ષણ કથળતું જાય છે. રાજ્યની ૩૦૬૮૧ પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવના પરિણામો ચિંતાજનક આવ્યા છે. શિક્ષણ વિભાગના સર્વેમાં સરેરાશ પરિણામ ૫૭.૮૪...
તાજેતરમાં જ બહાર આવેલા પેગાસુસ જાસુસી કાંડની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા કરાવો એટલું જ નહીં સમગ્ર જાસુસી કાંડના મામલે જવાબદારી સ્વીકારીને...
રાજ્યની 156 જેટલી નગરપાલિકાઓની કાર્ય પદ્ધતિની સમીક્ષા કરવા શુક્રવારે ગાંધીનગરમાં રાજ્યના ૬ રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની મહત્વની બેઠક સીએમ...
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા માત્ર 36 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા સૌથી વધુ 8 અને સુરત મનપામાં 5...
સુરત: (Surat) વેસુમાં રહેતા કાપડના વેપારીએ તેના કર્મચારીનો પગાર (Salary) વધાર્યો ન હતો, આ ઉપરાંત કર્મચારીના મિત્રના અવસાન સમયે પણ તેને મદદ...
ઘેજ: ચીખલી પોલીસ મથકમાં (Chikhli Police Station) બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતના બનાવમાં આખરે પી.આઇ. એ.આર. વાળાને સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા...
અમદાવાદ: કોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) થયેલી સુઓમોટો અરજીમાં ગુજરાત હાઇકોર્ટ મહત્વનો આદેશ કરતાં કહ્યું હતું કે રિયલ ટાઇમ ડેટા...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં પણ હવે ચોમાસું જામ્યું છે ત્યારે હથનુર ડેમમાં (Hathnur Dam) પાણીની આવકને પગલે પાણી છોડવાનું (Water...
ભરૂચ: (Bharuch) ઔધોગિક તળાવ માટે વહીવટીતંત્રએ રહિયાદ ગામે મધરાત્રે રોજગારીના (Employment) મુદ્દે લેખિતમાં આશ્વાસન આપ્યા બાદ ઉધોગો (industries) માટે પ્રોસેસ વોટર ચાલુ...
જે પ્રસંગની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ઓલિમ્પિક-2021નું (Olympic) આખરે જાપાનની રાજધાની ટોક્યોમાં ઉદઘાટન (Opening Ceremony) કરવામાં આવ્યું હતું. ભવ્ય...
મુંબઈ: (Mumbai) પોર્ન ફિલ્મો બનાવાના આરોપમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની (Industriealist Raj Kundra) પોલીસ કસ્ટડીમાં વધારો કર્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ...
સુરત: (Surat) સુરત પોલીસ વિભાગના (Police Department) ડી-સ્ટાફમાં (D Staff) છેલ્લા કેટલાક સમયથી બદલીઓની વાત કરવામાં આવી હતી. તેમાં એવું કહેવાય છે...
રાજ કુંદ્રા (raj kundra)ને સોમવારે મોડી રાત્રે મુંબઇ ક્રાઇમ બ્રાંચે (Mumbai crime branch) અશ્લીલ ફિલ્મ (Porn film) બનાવવા અને તેની એપ પર...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) ધીમી ધારનો સાર્વત્રિક વરસાદ (Rain) યથાવત રહેતા સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બની ગયું હતું. રાજ્યનાં છેવાડે...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્ય મંત્રી વિજય રૂપાણીના (CM Rupani) નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને યોજનાઓનો લાભ પણ પ્રજાજનોને...
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે દબાયેલા 49 લોકોનાં મોત નીપજ્યાં છે. મહાડ વિસ્તારમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. બીજી તરફ...
નાની બાળકીઓનાં અલૂણાં વ્રતના જાગરણ બાદ આવી રહ્યું છે કુમારિકાઓના જ્યાપાર્વતી વ્રતનું જાગરણ. જો કે છેલ્લાં બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિમાં જાગરણમાં શહેરમાં...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા નિમાર્ણાધિન બસ ડેપો (Bus depot)ના ગ્રાઉન્ડ ફ્લોર પરનો સ્લેબ (Slab) અચાનક ધરાશાયી (Collapse) થતા ઓહાપોહ થઇ ગયો...
કોરોનામાં એક વર્ષ સુધી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહ્યા બાદ હવે સુરતીઓ હેલ્થ પ્રત્યે વધારે કોન્શિયસ થતા જોવા મળી રહ્યા છે. ખાણી-પીણીના શોખીન સુરતીઓ...
જમ્મુ કાશ્મીર (J & K)માં સુરક્ષા દળો (Security forces)ને મોટી સફળતા (Success) મળી છે. અહીં અખનૂરમાં સેનાએ એક વિશાળ પાકિસ્તાની ડ્રોન (Pakistani drone)ને...
ભારતમાં રમાનારી આઇપીએલ કોરોનાના ડરથી રદ થઈ ગઈ અને ઉત્તર ભારતમાં યોજાનારી કાવડયાત્રા પણ રદ થઈ ગઈ; તો પણ ટોકિયોમાં શુક્રવારથી શરૂ...
હાલમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં કોરોના ફાટતાં સીરીઝ મોકૂફ રખાયાના બીજા દિવસે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે શ્રીલંકામાં ભારતીય ટીમની સીરીઝ હવે...
તા.૧૭ જુલાઇ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના છેલ્લે પાને ‘ ચોમાસું બેસતાં જ સુરતના રસ્તા ચંદ્ર જેવા થઈ ગયા ‘ તેવું લખાણ ફોટા સાથે...
આપણા દેશમાં અને રાજયમાં વરસાદી પાણીના વાહન માટે કુદરતે નદીઓ, વોકળા અને ઝરણાં સજર્યા છે. ચોમાસાના ભરપૂર પાણીએ બધા માર્ગો વાટે વહીને...
‘ગુજરાતમિત્ર’ જેવું પ્રતિષ્ઠિત અખબાર જ દરરોજ વાચકો માટે પ્રસિધ્ધ કરે છે અને અનિવાર્ય પણ છે. કેમકે ચર્ચાપત્રી એ સમાજનું દર્પણ છે. જેમ...
ટ્રમ્પની ધમકી: આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરીશું, ખાર્ગ ટાપુ અમારું થશે
શિક્ષણ સમિતિના 300થી વધુ નિવૃત ચોથાવર્ગ કર્મચારીઓનું પેન્શન એક વર્ષથી બંધ
પ્રેમસંબંધમાં અંધ બનેલા પિતરાઈ ભાઈએ ભાઈની કરી હત્યા, લાશના ટુકડા કરી ચેકડેમ પાસે દાટી દીધી
શું TMC કોંગ્રેસમાં વિલય કરવા માટે તૈયાર છે? કલાકો સુધી ચાલેલી બેઠક બાદ પાર્ટીએ આ નિર્ણય લીધો
જંબુસરના વેડચ ગામની મહિલાનું કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ મોત
કારેલીબાગમા વૃદ્ધના ગળામાંથી રૂ.1 લાખની સોનાની ચેઇન ઝૂંટવી મહિલા સહિત બે જણા ફરાર
ઇન્સ્ટાગ્રામથી ChatGPT સુધી ખતરો, શું છે પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક? હેકરો કેવી રીતે ચેટબોટ્સને બનાવે છે નિશાન?
ઇન્સ્ટાગ્રામ લાવ્યું ‘Your Algorithm’, રીલ્સથી ફીડ સુધી મળશે કસ્ટમાઇઝેશન
MP: ભાજપે રાજ્યસભાની ત્રણેય બેઠકો જીતી, કોંગ્રેસના નટરાજનના નામાંકન અંગે SCમાં કાલે સુનાવણી
પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાની આશંકા, ક્રૂડ ઓઇલ 150 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે
GCAS સિસ્ટમમાં ખામી : MSUની આર્ટ્સ ફેકલ્ટી દ્વારા મેન્યુઅલ વેરિફિકેશન
પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી: પાલિકાની કચેરી સામે જ પડ્યો ભુવો, રહીશોમાં ભારે રોષ
સંભોઈ ગામના ૩૮ વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા મોત, પરિવારમાં ભારે અરેરાટી
AIના કારણે વધી રહ્યા છે હાઈટેક કૌભાંડો, ભારતીય બેંકિંગ સેક્ટર એલર્ટ મોડમાં, 84% ભારતીય બેંકોને ભારે ફટકો
શત્રુઘ્ન સિંહા મુશ્કેલ સમયમાં મમતાની સાથે રહેશે, કહ્યું-દીદીએ મારા સંકટ દરમિયાન મને ટેકો આપ્યો
રોહિત શર્મા રચશે ઇતિહાસ, 37 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડવાની તૈયારી
પીએમ મોદીના 12 વર્ષ પૂર્ણ થતાં વડોદરામાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન
ચોમાસાની ગતિ ધીમી, 7 દિવસથી એક જ જગ્યાએ અટક્યું ચોમાસું, દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
‘અભિષેકને પસંદ કરો અથવા મને’, મમતાના નજીકના સહાયક કલ્યાણ બેનર્જીએ અલ્ટીમેટમ આપ્યું
ઓમાન તટ પર ભારતીય ક્રૂ સાથેના જહાજ પર સતત બીજા દિવસે હુમલો, MT જલવીરમાં આગ
‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’, સુપ્રીમ કોર્ટે ગૃહિણીઓ માટે ઐતિહાસિક નિર્ણય આપ્યો
સયાજી હોસ્પિટલના ICUમાં સેન્ટ્રલાઈઝ્ડ AC ઠપ, ‘ગુજરાતમિત્ર’ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, કામચલાઉ 5 આઉટર એસી લગાવાયા
19 વર્ષથી પોલીસને ચકમો આપતો રૂ.1.63 કરોડની બેંક છેતરપિંડીનો મહાઠગ આખરે ઝડપાયો
ભારત-બાંગ્લાદેશ સરહદે તણાવ, ઘૂસણખોરને લઈને બંને બાજુ પથ્થરમારો
ગોધરાના પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્ર રાઉલજીને સસ્પેન્ડ કરવા તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત
મણિપુરમાં 6 નાગા નાગરિકોની હત્યાથી તણાવ, નાગા સંગઠનોએ બંધનું એલાન આપ્યું
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ: બી.જે. મેડિકલ કેમ્પસમાં આજે પણ ગુંજે છે એ ભયાનક દિવસની ચીસો
મહિલા T-20 વર્લ્ડ કપનો આજથી મહાસંગ્રામ, 14 જૂને પાકિસ્તાન સામે ભારતની પ્રથમ મેચ
ATKTના કારણે વર્ષ બગડવાની ભીતિ: NSUIએ કોમર્સ વિદ્યાર્થીઓ માટે વિશેષ પરીક્ષાની કરી માંગ
જાંબુઆ બાયપાસ પાસે પ્લાયવુડના ગોડાઉન નજીક કચરાના ઢગમાં ભીષણ આગ,તંત્રમાં દોડધામ
ભારતીય પુરુષ હોકી ટીમે (Indian men’s hockey team) ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં વિજય સાથે શરૂઆત (Starting with Victory) કરી હતી. મેચ જીતવામાં હરમનપ્રીત સિંહ અને શ્રીજેશનું ખાસ યોગદાન હતું જ્યારે ભારતીય હોકી ટીમે તેની પ્રથમ મેચમાં સારુ પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન બંને ટીમો તરફથી શાનદાર મેચ જોવા મળી હતી. રૂપિંદર પાલસિંહે પ્રથમ ક્વાર્ટર (First quarter) માં ભારત માટે પહેલો ગોલ (First goal) કર્યો હતો. બીજી બાજુ, કેન રસેલે ન્યુ ઝિલેન્ડ (New Zealand) માટે પ્રથમ ક્વાર્ટરમાં ગોલ કર્યો હતો અને ટીમને બરાબર પર લાવી દીધી હતી. આ પછી, બીજા ક્વાર્ટરમાં બંને ટીમો દ્વારા આક્રમકઃ હોકી રમાય હતી. બંને હરીફો એકબીજા સામે ગોલ કરવા માટે તલપાપળ હતા. દરમિયાન ભારત તરફથી એક જોરદાર હુમલો થયો હતો. હરમનપ્રીતસિંહે બીજા ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતને 2-1ની લીડ અપાવી હતી. અને માનવામાં આવે તો આજ ભારતની જીત તરફની દાવેદારી પણ હતી.

ત્રીજા ક્વાર્ટરમાં, ન્યુ ઝિલેન્ડની ટીમે વાપસી કરવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. જો કે ભારતીય ટીમે પણ પોતાનો હુમલો તીવ્ર રાખ્યો હતો. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ પેનલ્ટી કોર્નરનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને હરમનપ્રીતસિંહે ફરી એકવાર શ્રેષ્ઠ રમત દર્શાવી હતી અને બીજો ગોલ કરીને ભારતને 3-1થી આગળ કર્યું હતું. આ પછી, ન્યુઝીલેન્ડની ટીમે ગોલ કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો પરંતુ તે ભારતની મજબૂત સંરક્ષણ પ્રણાલી લાઇનની સામે આગળ વધી શકી નહીં. પરંતુ તે પછી ન્યુ ઝિલેન્ડના જેનેસે આ તક ઝડપી લઇ અને સ્કોર કરવામાં આવ્યો હતો. આમ ત્રીજા ક્વાર્ટરમાં ન્યુ ઝિલેન્ડનો સ્કોર વધ્યો અને 3-2 હતો.

આમ ચોથા ક્વાર્ટરમાં ન્યુ ઝિલેન્ડથી ચમત્કારની અપેક્ષા રાખવામાં આવી હતી. મનદીપસિંહે અંતિમ ક્વાર્ટરમાં ભારત માટે એક તક ઉભી કરી પરંતુ ન્યુ ઝિલેન્ડ ગોલ બચાવવામાં સફળ રહ્યા હતા. આ દરમિયાન ભારત દ્વારા કેટલીક ભૂલો પણ કરવામાં આવી હતી, જેના બદલામાં ન્યુ ઝિલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યો. પરંતુ ભારત તરફથી શ્રીજેશે સારો બચાવ કર્યો અને ભારતની જીત સુનિશ્ચિત કરી. અને આખરે આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 3-2થી પરાજિત કર્યું હતું.

ઓલિમ્પિક માર્ચ પાસ્ટની શરૂઆત ગ્રીસના ખેલાડીઓથી થઈ હતી, જ્યાં પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો. જાપાની મૂળાક્ષરો અનુસાર ભારતીય ટીમ 21 મા ક્રમે આવી છે. મેન્સ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમે હાથમાં ત્રિરંગો લગાવી કૂચ પાસ્ટનું નેતૃત્વ કર્યું હતું. ઉદઘાટન સમારોહમાં ભારતના 20 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સમારોહમાં વિવિધતામાં એકતા, શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો હતો.