દાહોદ: દાહોદ શહેરમાં યાદગાર ચોક ખાતે આવેલ એક ટુર એન્ડ ટ્રાવેલ્સની દુકાનમાં અવૈધ રીતે રેલ્વેની ટીકીટનું વેચાણ થતું હોવાની માહિતી અપરાધ શાખા...
સામ્યવાદી ચીનની જમીનભૂખની કોઈ સીમા નથી. ૧૯૫૦ ના દાયકામાં ચીને કોઈ પણ જાતના યુદ્ધ વિના તિબેટનો કબજો લઈ લીધો હતો. તિબેટના લોકો...
ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ખેડૂત આંદોલનમાં થયેલી અશાંતિ દરમ્યાન મંત્રી પુત્રે આડેધડ ગાડી ચલાવી જીવલેણ અકસ્માતો કર્યા. વાતાવરણ ગરમ છે. ઉત્તર પ્રદેશ સરકાર...
જગતમાં એવા માણસો છે કે જેમને અજ્ઞાનને લીધે વસ્તુને પારખતાં આવડતું નથી. એવા માણસોના હાથમાં સારી વસ્તુ જઇ પડે તો તેની કોડીની...
જળ એ જ જીવન છે. પાણી વગર આપણું જીવન શકય જ નથી. એ વાત આપણે બધા જાણીએ જ છીએ. પરંતુ શું આપણે...
સફળ અને સુખી વ્યક્તિનાં જીવનનાં રહસ્ય એક ચિંતકે અનેક અનુભવ પરથી તારવેલું સત્ય રજૂ કરું છું. સુખી અને સફળ વ્યક્તિ હંમેશા વિચારે...
દિક્ગજ : દિશાઓ ગજવનાર – આજકાલ દિગ્ગજ શબ્દનો ઉપયોગ વારંવાર થાય છે. કોરોના મહામારી દરમિયાન અનેક ક્ષેત્રની ઘણી વ્યકિતઓ મૃત્યુ પામી છે....
મોબાઈલ કંપનીઓ ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ નેટવર્કની બાબતમાં વાસ્તવિકતા કંઈ જુદી જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતમાં ડીજીટલ ઈન્ડિયાના...
એક નાનકડું કુટુંબ …પતિ પત્ની અને બે બાળકો …..રાઘવ અને રીમા અને તેમનાં બે સંતાન કિયાન અને ક્રિષા…..મધ્યમવર્ગીય પરિવાર ..નાનકડું પણ સુંદર...
એનસીબી (NCB)ના પંચનામા અનુસાર, આર્યન ખાને (Aryan khan) એનસીબીના અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યું છે કે તે ચરસ (Charas)નું સેવન કરે છે અને તેનો...
૧૯૩૧ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાર્ષિક સભા કરાંચીના બંદર શહેરમાં યોજાઇ હતી. વલ્લભભાઇ પટેલ પ્રમુખપદે ચૂંટાયા હતા. પોતાની પ્રવચનના પ્રારંભમાં જ વલ્લભભાઇ...
રાજકારણને ઘણી વાર શકયની કલા કહેવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં અશકયની કલા પણ કહેવામાં આવે છે કારણ કે સત્તાની શોધમાં સાહસિક...
યુપીમાં ભાજપની સરકાર બની અને તેના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની વરણી થયા બાદ યોગી આદિત્યનાથ દ્વારા પ્રદેશમાં ભારે કડક વલણ અપનાવવામાં આવ્યું...
આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં ફરીથી વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી બનશે , તેવો વિશ્વાસ કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે વ્યકત્ત કર્યો હતો. નવરાત્રીના...
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં સોસાયટી- ફ્લેટમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ અમદાવાદમાં એસજી હાઈવે પર એક હોલમાં ગેટ ટુ ગેધરના...
સીએમ ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના સાલડીમાં કહ્યું હતું કે આ મારી સાસરી છે, એટલે વિકાસ બરાબર કરજો. જો કે સીએમ પટેલે આ રીતે...
પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.31મી ઓકટોબરે ના રોજ કેવડિયા ખાતે આવી રહ્યાં છે. લોહ પુરુષ એવા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 5 કેસ સહિત 19 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં 22 દર્દીઓ સાજા થયા છે....
રાજયમાં હજુયે કોરોનાની ત્રીજી લેહરનો ભય રહેલો છે ત્યારે સરકારના ગૃહ વિભાગ દ્વ્રારા હવે રાજયના 8 મહાનગરોમાં રાત્રી કફર્યુ (Night Curfew) હવે...
ગુજરાતમાંથી પસાર થતા તમામ નેશનલ હાઈવે (Gujarat National Highway Reparing Demand) નું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માગણી સાથે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ...
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા આજે ગુજરાત હાઈકોર્ટમાં એક એફિડેવીટ રજૂ કરવામાં આવી છે. આ એફિડેવીટમાં GPCB એ કહ્યું છે કે...
ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટીના (Cruise Drugs Party Case ) કેસમાં બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Bollywood Superstar Shahrukh Khan...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (PCB Chairman Ramiz Raja) ચેરમેન બન્યા બાદ રમીઝ રાજા અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યાં છે. હવે તેઓએ ભારતને લઈને...
એર ઇન્ડિયા (Tata Auqire Air India After 68 Years) 68 વર્ષ બાદ ટાટા સન્સમાં પરત ફરી છે. આ માટે સરકાર દ્વારા હરાજીનું...
અરુણાચલ પ્રદેશ (Arunachal pradesh)માં ભારત અને ચીન (India vs china)ના સૈનિક (army) વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સામસામે આવી જતા ફરી તણાવ...
રૂપિયા 500 અને 2000ની ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (Remove Gandhiji’s photo from 500 and 2000 notes) તસવીર હટાવી દેવાની માંગ...
વલસાડ શહેરમાંથી મોબ લિંચિંગની (Mob Linching in Valsad ) એક ઘટના સામે આવી છે. અહીં લોકોના ટોળાંએ એક મહિલાને ઢોર માર માર્યો...
રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા લોકોને શેરી ગરબાનું (SheriGarba) આયોજન કરવાની છૂટ આપવામાં આવી છે. 400 લોકોની મર્યાદામાં લોકોને ગરબા રમવાની છૂટ...
શાહરૂખ ખાન (Shah rukh khan)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ના ભાવિનો નિર્ણય આજે મુંબઈ (Mumbai)ના મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્રૂઝ પાર્ટી...
રામ રહીમ ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાના (Ranjeet Sinh Murder) કેસમાં બાબા રામ રહીમ સહિત 5 આરોપીઓને CBI ની વિશેષ કોર્ટે દોષિત...
LPG-LNG સપ્લાયમાં મળશે રાહત, હોર્મુઝ સ્ટ્રેટમાંથી 30થી વધુ જહાજો ભારત માટે રવાના, 26 જહાજો હજી પણ વેઇટિંગમાં
બી પોઝિટિવ, પણ ક્યાં સુધી
સ્માર્ટ કેમ્પસમાં સોશિયલ મીડિયા અને કોસ્મેટિક્સના ઝેર સામે કેરલમનો જંગ!
મુંબઈમાં ચોમાસું સક્રિય, થાણે-પાલઘર સહિતના વિસ્તારોમાં સતત વરસાદ; આગામી 2-3 દિવસ ભારે
ટ્રોલિંગથી કંટાળેલા રજનીકાન્તે કહ્યું, “હું બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ!”
મનોરંજક સિનેમાનું ઓક્સિજન:થ્રિલ, રોમાંચ કે મસાલો?
ફિફા વર્લ્ડ કપ 2026: સ્વિટ્ઝર્લૅન્ડ ગ્રુપ બીમાં ટોચે, હાર છતાં કેનેડાએ પ્રથમ વખત નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી
તુઝ કો પા કર ભી ન કમ હો સકી બેતાબી-એ-દિલઇતના આસાન તેરે ઇશ્ક઼ કા ગ઼મ થા હી નહીં- ફ઼િરાક઼ ગોરખપુરી
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વંટોળ સાથે વરસશે મેઘરાજા
ઇરાને પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરાવવું જ પડશે: IAEA પ્રમુખની સ્પષ્ટ વાત
જેટ ફ્યુઅલની કિંમતોમાં ઉછાળાથી એર ટિકિટના ભાવમાં 25 ટકા સુધી વધારો થઈ શકે
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
દક્ષિણ કોરિયાના KOSPI ઇન્ડેક્સના પતનની ભારતીય શેરબજાર પર અસર કેમ મર્યાદિત રહી?
યુરોપમાં ગરમીનું વધેલું પ્રમાણ આખા વિશ્વ માટે ભારે ચિંતાનો વિષય છે
MP અને ગુજરાતમાં 9 દિવસ લેટ પહોંચ્યું ચોમાસુ, મુંબઈ ભારે વરસાદને કારણે જલમગ્ન
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
એર ઇન્ડિયાની ફ્લાઇટ પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી: ટેકનિકલ ખામીને કારણે માર્ગ ભટકી
બોલિવૂડ સેલિબ્રિટીના લાઇવ શોના નામે સુરતના વેપારી સાથે ₹1.41 કરોડની ઠગાઈ
જેલીફિશ જેવા ડ્રોન સ્વોર્મથી અમેરિકામાં ચિંતા: શું ઈરાને વિકસાવ્યું છે નવું ‘મહાઅસ્ત્ર’?અમેરિકન ફાઇટર પાયલટનો દાવો
પાકિસ્તાનના સરગોધાની ભવ્ય હવેલીઓ આજે કઈ હાલતમાં? જ્યાં ક્યારેક રહેતા હતા હિંદુ-સીખ પરિવારો,હવે વાયરલ વીડિયોએ જગાવી જૂની યાદો
ચીનના એક ફ્લેટમાંથી મળ્યા 309 અજગર, વીજળીના બિલે ખોલી દીધી કરોડોના ગેરકાયદે કારોબારની પોલ
અમેરિકા-ઈરાન યુદ્ધ ખરેખર ટળ્યું કે માત્ર અટક્યું? પરમાણુ મુદ્દો, હોર્મુઝ અને ઈઝરાયેલના મતભેદો વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી ભડકી શકે છે સંઘર્ષ
કોલકાતામાં બાંધકામ હેઠળનું ગોદામ ધરાશાયી: 5ના મોત, 50-55 લોકો ફસાયા હોવાની આશંકા
અંબિકાપુરમાં મોટી સુરક્ષા ચૂક: વરસાદ અને અંધકારનો લાભ લઈ બાળ સુધાર ગૃહમાંથી 11 કિશોર ફરાર
ઈરાનના આકાશમાં દેખાયું રહસ્યમય ‘જેલીફિશ’ ડ્રોન ઝુંડ! અમેરિકન પાયલટનો ચોંકાવનારો ખુલાસો, યુદ્ધ વચ્ચે વધ્યું રહસ્ય
મુંબઈમાં ચોમાસાનો પ્રથમ જ ભારે વરસાદ કહેર બન્યો: રાતભર વરસેલા મેઘરાજાથી રસ્તાઓ જળબંબાકાર
પુણે મર્ડર મિસ્ટ્રી: “સાપ…સાપ!” કહીને સિયાએ બચાવવાનો નાટક કર્યો, પરંતુ કેતનને ત્યારે જ થઈ ગયો હતો શંકાનો અહેસાસ
સિંધુ સાથે અચાનક પ્રેમ કેમ? પાણીના વિવાદ વચ્ચે પાકિસ્તાનને યાદ આવી હડપ્પા અને મોહેંજો-દડોની પ્રાચીન સભ્યતા
પુણેના કેતન હત્યાકાંડમાં નવો ખુલાસો: ‘મૃતદેહ જોઈને પણ સિયાના ચહેરા પર દુઃખ નહોતું’, પિતાએ કર્યો ચોંકાવનારો દાવો
દાહોદ: દાહોદ શહેરમાં યાદગાર ચોક ખાતે આવેલ એક ટુર એન્ડ ટ્રાવેલ્સની દુકાનમાં અવૈધ રીતે રેલ્વેની ટીકીટનું વેચાણ થતું હોવાની માહિતી અપરાધ શાખા રતલામ, રેલ્વે મંડળ અને દાહોદ રેલ્વે વિભાગના સંબંધિતોને થતાં સંયુક્ત ઓપરેશનમાં દુકાનમાં ટીમે ઓચિંતો છાપો મારતાં ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને રેલ્વે વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પાસેથી અવૈધ ૬૫ ટીકીટો મળી આવી હતી. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરવાની તજવીજ હાથ ધરી છે.
૧૫ દિવસ સુધી સમગ્ર ભારત દેશમાં રેલ્વે સુરક્ષા બળ દ્વારા સ્પેશીયલ ડ્રાઈવ ચાલી રહ્યું છે જેમાં અવૈધ રેલ્વે ટીકીટનું વેચાણ કરતાં વિગેરે તત્વો ઉપર રેલ્વે વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે આ ડ્રાઈવના ભાગરૂપે દાહોદ શહેરમાં પણ રેલ્વે સુરક્ષા બળ દ્વારા સમગ્ર દાહોદ શહેરમાં ટીમને તપાસ અર્થે રવાના કરી દેવામાં આવી છે ત્યારે ગતરોજ દાહોદ રેલ્વે વિભાગને મળેલ બાતમીના આધારે દાહોદ યાદગાર ચોક સ્થિત યાદગાર ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાન છે ત્યાં રેલ્વેની અવૈધ ટીકીટોનું વેચાણ અને વ્યાપાર થઈ રહ્યો છે.
બાતમી મળતા જ અપરાધ શાખા રતલામ અને દાહોદ રેલ્વે સ્ટેશનના સત્તાધિશો દ્વારા જાેઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમ્યાન આ યાદગાર ટુર એન્ડ ટ્રાવેલ્સની દુકાનમાં ઓચિંતો છાપો મારતાં આ દુકાનના સંચાલક અલીઅસગર અલીહુસેન નીમચવાલાને ઝડપી પાડવામાં આવ્યો અને દુકાનની તલાસી લેવામાં આવી હતી. સંચાલક દ્વારા અવૈધ રીતે ૧૨ પર્સનલ આડી બનાવવામાં આવી હતી. આ ૧૨ પર્સનલ ગાડીથી આ સંચાલક દ્વારા અલગ અલગ લોકોની અલગ અલગ જગ્યાએથી આવવા જવાની અલગ અલગ ટ્રેનોની કુલ ૬૫ ટીકીટો અવૈધ રીતે કાઢવામાં આવી હતી. ઉપરોક્ત ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકની રેલ્વે સુરક્ષા દળ, દાહોદ દ્વારા અટકાયત કરી તેને દાહોદ રેલ્વે પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરી ત્યાર બાદ તેને રેલ્વે કોર્ટ ગોધરામાં રજુ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવનાર છે.