રાજ્યમાં ગુરૂવારે કોરોનાના વધુ 34 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપા અને વલસાડમાં 7-7, સુરત મનપામાં 5, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં...
રાજ્યમાં એક તરફ અતિવૃષ્ટિના કારણે રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ધારાસભ્યો માટે આ વધારાની ગ્રાન્ટના 2 કરોડ...
આદ્યશક્તિની આરાધનાના આ નવરાત્રિ પર્વના નવમા નોરતે ગુરૂવારે સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રમાં સફળતાનાં શિખરો સર કરનારી રાજ્યની ૧૮ મહિલાઓનું ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૭નું વિમોચન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગરવા ગુજરાતનો સાહિત્યિક વારસો...
સુરત: (Surat) ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી અને નેતાઓની નવી ટીમ બન્યા બાદ પ્રથમવાર રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સુરત આવશે....
નવસારી: (Navsari) નવસારીના દશેરા ટેકરીમાં છેલ્લા ૨-૩ દિવસથી લીલા રંગનું ડહોળું પાણી આવી રહ્યું છે. પીવા લાયક પાણી ન આવતું હોવાથી લોકોમાં...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરમાં કેટલાક અજાણ્યા ઇસમોએ વફાદાર શ્વાનના (Dog) ખાવામાં ઝેર નાંખતાં બે તંદુરસ્ત બચ્ચાંનાં મોત થયાં છે. જ્યારે એક શ્વાન જીવનમરણ...
ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) પાકિસ્તાનને (Pakistan) મર્યાદામાં રહેવાની ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે જો તે કાશ્મીરમાં (Kashmir)...
સુરત: (Surat) નર્મદ યુનિ.ની (University) બહાર કેટલાક અસામાજીક તત્ત્વો વિદ્યાર્થિનીઓની (Students) છેડતી કરીને હેરાન કરી નાંખે, આવા સમયે પોલીસને ફરિયાદ કરવા છતાં...
બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને (Shah rukh Khan Son Aryan Khan Drugs Case) ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા નથી. હવે...
સુરતના વેસુ વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં પ્રેમી સાથે રંગેહાથ પકડાયેલી પત્નીએ શરમાવાના બદલે પ્રેમી સાથે મળી જાહેરમાં પતિને...
સુરત: (Surat) એક બાજુ સુરત સ્માર્ટ સિટી (Smart City) બની ગયું હોવાની આલબેલ પોકારી સુરત મનપાના તંત્રવાહકો રાષ્ટ્રીય સ્તરે એક પછી એક...
સુરત: (Surat) કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ગુજરાતના 5 સ્વાતંત્ર્યવીરોની ટપાલ ટિકિટ (Postal stamp) રજૂ કરી હતી. ગુજરાતના આ પાંચ અનામી સ્વાતંત્ર્યવીરોમાં...
બુલેટ ટ્રેનને (Bullet Train) લઈને મોટા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે એક મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાનના...
સુરત: (Surat) મનપા દ્વારા દર વખતે તહેવારો નિમિત્તે વિવિધ ખાદ્ય વાનગીઓનાં સેમ્પલ લેવામાં આવે છે અને તહેવારો (Festival) પૂર્ણ થયા બાદ સેમ્પલોના...
સુરત: (Surat) સુરત મનપા (Corporation) દ્વારા એક બાજુ શહેરના વેક્સિન (Vaccine) મુકવા લાયક તમામને પ્રથમ ડોઝ મુકીને 100 ટકા લક્ષ્યાંક પુરો કરી...
સુરત: (Surat) સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને (Electric Vehicles) પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સુરતમાં પણ ઈલેક્ટ્રિક...
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે. અહીં દુર્ગાપૂજાના ઉત્સવ દરમિયાન જ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવતા રમખાણો ફાટી...
રૂપિયા 200 કરોડની ખંડણીથી શરૂ થયેલા બિઝનેસમેન સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરીંગ કેસમાં જેક્લીન ફર્નાન્ડિઝ (Jaqline Fernanidse) બાદ હવે દિલબર ગર્લ મુશ્કેલીમાં મુકાઈ...
મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લાની એક શાળામાં ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા અંગેના વિવાદ બાદ એક વિદ્યાર્થી અને એક શિક્ષકને કથિત રીતે...
હમણાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ જોધપુર ગયા તો મિડીયાના કાન હાથીના થઈ ગયા ને આંખો દુરબીન બની ગઈ. બધાને લાગે છે કે તેઓ...
શાહરૂખ ખાનના દિવસો નહીં વર્ષો ખરાબ ચાલી રહયા છે. તે પોતે ઘમંડી મિજાજનો ય છે અને અમિતાભથી ય મોટો સ્ટાર છે એવું...
તાપસી પન્નુ અભિનીત ‘રશ્મિ રોકેટ’ રજૂ થવામાં છે. સાવ નાનકડા ગામની છોકરી એથ્લેટ તરીકે રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે નામ કાઢે છે તેની...
સુરત: આ વર્ષે ચોમાસાની સિઝનમાં શહેરના મોટા ભાગના રસ્તાની હાલત બદતર થઈ ગઈ હતી. વરસાદે વિરામ લેતાં જ મનપાએ તાબડતોબ રસ્તા રિપેર...
અલાયા ફર્નિચરવાલા ફર્નિચર વેચવાનું કામ નથી કરતી. પૂજા બેદીની દિકરી છે અને કબીર બેદી તેના નાના છે એટલે એકટિંગ જ કરે. ગયા...
સુરત: સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને (Electric vehicles in Surat) પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સુરતમાં પણ...
દુનિયાના દેશો વીજળીની તંગી સામે ઝઝૂમી રહ્યા છે, પણ ખરેખર વીજળીનો વપરાશ પર્યાવરણ માટે હાનિકારક છે. જેમ જેમ વીજળીનો વપરાશ વધતો જાય...
દેશમાં ચાલી રહેલા કોલસાના સંકટને જોતા સરકારે આગામી 5 દિવસમાં કોલસાનું ઉત્પાદન 19.4 લાખ ટન પ્રતિ દિવસથી વધારીને 20 લાખ ટન પ્રતિદિન...
મોદી દિલ્હીની ગાદીએ બેઠા ત્યારથી ભાજપવાળા અને મોદી ખુદ વારંવાર ઉપર મુજબના શબ્દો ઉચ્ચારી અણસમજુ પ્રજાને ભરમાવતા રહે છે. હાલમાં એક સંભાષણમાં...
સુરતમાં હવે મેટ્રો ટ્રેનની કામગીરી ચાલુ થઈ ગયેલ છે તે સુરત માટે ગર્વની વાત છે, પરંતુ સુરત સ્ટેશનની ઉપર રોજબરોજની ગાડીઓની અવરજવર...
મૂકબધિર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
અયોધ્યામાં મોટા ખુલાસાની તૈયારી! CM યોગી બંધ રૂમમાં કરશે બેઠક, SIT દરેક પાત્ર અને કર્મચારીની પૂછપરછ કરશે,
સમા કેનાલ પાસે વાહનચાલક-પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી, પોલીસે થપ્પડ મારી!
કૂતરાને લઈને સોસાયટીમાં કકળાટ! તરસાલીમાં મહિલા અને સગીર સાથે મારામારી
ટેલિગ્રામને દિલ્હી હાઈકોર્ટનો મોટો ઝટકો: ‘સરકાર પાસે પ્રતિબંધ મૂકવાની સત્તા છે’, બેન હટાવવાની અરજી ફગાવી
પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે છેતરપિંડીનો આક્ષેપ! સાધલી ગામે રૂ. 25 હજાર વસૂલ્યા બાદ લાભ મળ્યો નહીં
ધોધમાર વરસાદે વૃદ્ધાનું આશિયાનું છીનવી લીધું! ગોધરાના પીપળીયા ગામમાં ઘર ધરાશાયી, દરિયાબેન બન્યાં ઘરવિહોણાં
વરસાદ ખેંચાતા ગુજરાતના ખેડૂતોમાં ચિંતા, 8 કલાકના બદલે 12 કલાક વીજળી આપવા મુખ્યમંત્રીને રજૂઆત
નાઇજરમાં આતંકનો કહેર: નિયામી એરપોર્ટ પર ઘાતકી હુમલો, અંધાધૂંધ ફાયરિંગમાં 13ના મોત, સુરક્ષા દળો હાઈ એલર્ટ પર
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલ ભરેલા 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
વરસાદી કહેરથી સાવલી પંથકમાં સંપર્કવિહોણા બન્યા ગામો! ધનતેજ–સધાપુરા માર્ગનું ગરનાળું ધોવાતાં વાહનવ્યવહાર ઠપ્પ
શેરબજારમાં ભારે ધડાકો: સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો,નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો;રોકાણકારોમાં ચિંતાનો માહોલ
વાયદા બજારમાં ભારે ધ્રુજારી: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, રોકાણકારોમાં ચિંતા
શ્રી રામ મંદિરમાં ચોરીના પુરાવાનો નાશ કરવા CCTV ફૂટેજ ડિલિટ કરવામાં આવ્યા હતા
‘હિંમત છે તો રિંગમાં આવો’ શ્રીસંતે હરભજન સિંહને આપી ખુલ્લી પડકાર, 18 વર્ષ જૂનો ‘સ્લેપગેટ’ વિવાદ ફરી ભડક્યો
લોકશાહીમાં કોણ સર્વોપરી ?
પરિવહન
એક હાથમાં ભગવાન પરશુરામનો ફરશો, બીજા હાથમાં બંધારણ,રાહુલ ગાંધીના જન્મદિવસે સામે આવેલી તસવીરે આપ્યો મોટો રાજકીય સંદેશ
મોંઘવારીનું વિષચઠ
વૈશ્વિક શાંતિ દિશામાં મહત્વનું પગલું!
નેધરલેન્ડથી પોસ્ટ મારફતે LSD ડ્રગ્સ મંગાવવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું:કાપડ વેપારીનો પુત્ર યશ ઝડપાયો
શતાબ્દી તરફ
ઈરાનને 300 અબજ ડોલર કોણ આપશે? અમેરિકા-ઈરાન MoUમાં થયેલા દાવાથી વૈશ્વિક રાજકારણમાં મચ્યો ખળભળાટ
કેવું જીવન જીવવું છે?
દળબદલ કાયદો ફેલ,પડદાદારી નહીં ચાલે! લોકશાહી સામે ઊભો થયો મોટો સવાલ
પાવાગઢમાં કુદરતી કહેર! પથ્થરો ધસી પડતાં યાત્રાધામમાં ચીસોનો માહોલ, 2નાં મોત, અનેક ઘાયલ
લોકશાહીમાં ચૂંટણીને રમત માનનારા લોકો અને પક્ષોને કાબૂમાં રાખવાનો કાયદો બનાવો
ટ્રમ્પને જોઈએ છે ‘શાંતિ’, નેતન્યાહૂને ‘યુદ્ધ’! શું અમેરિકા-ઈરાન પીસ ડીલને ઇઝરાયેલ પાટા પરથી ઉતારી દેશે?
સુરત બન્યું નકલી માલનું ગઢ! ડુપ્લીકેટ કેશ કિંગ શેમ્પૂ અને એરિયલ વોશિંગ પાવડરનું કૌભાંડ ઝડપાયું
જોં ડ્રીઝ: લોકોની વચ્ચે ચાલતા અર્થશાસ્ત્રીને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના વધુ 34 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપા અને વલસાડમાં 7-7, સુરત મનપામાં 5, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં 3, જૂનાગઢ, કચ્છ, નર્મદામાં 2-2, મહેસાણા, નવસારીમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 14 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,15,943 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 215 પર પહોંચી છે. જેમાંથી 05 વેન્ટિલેટર પર જ્યારે 210 દર્દીઓ સ્ટેબલ છે.
રાજ્યમાં ગુરૂવારે 16 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 3,229ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 20,778 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 72,060ને બીજો ડોઝ, જ્યારે 18-45 વર્ષ સુધીના 65,745 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,71,602ને બીજો ડોઝ મળી, વધુ 3,33,430 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,63,31,478 વ્યક્તિને રસી આપવામાં આવી છે.